વિશ્વનું સૌથી સુંદર કિન્ડરગાર્ટન
-
0:06 - 0:10આ છે,વતુઁળના ઢાંચામા બનાવામાં આવેલુ
કિન્ડરગાર્ટન, -
0:10 - 0:14જે ૨૦૦૭મા બનાવવામા આવેલુ છે.
-
0:14 - 0:17તેની છત અંતહીન રીતે ફેલાયેલી છે.
-
0:17 - 0:20માતા-પિતા તો જાણતા જ હશે કે,
-
0:20 - 0:24બાળકોને વર્તુળ બનાવવા
સૌથી વધુ પસંદ હોઈ છે. -
0:25 - 0:28અેની છત એવી રીતે જ રીતે બનાવવામા આવી છે,
-
0:28 - 0:30શા માટે એવી રીતે?
-
0:30 - 0:33કિન્ડરગાટનના આચાર્યઅે જણાવ્યુ કે ,
-
0:33 - 0:35"ના, મને કઠેરાની જરૂર નથી."
-
0:35 - 0:37મે જણાવ્યું, "તે અશકય છે."
-
0:37 - 0:44પરંતુ તેમનો આગ્રહ હતો કે ,
"જાળ ને છતની ધાર પર લગાવીએ તો કેવું ?, -
0:44 - 0:46તો ગબડી પડતા બાળકોને એ જીલી શકે."
-
0:46 - 0:47(હાસ્ય)
-
0:47 - 0:50મે જણાવ્યું કે, "તે અશકય છે."
-
0:50 - 0:53અને અલબત,સરકારી અધીકારી એ પણ જણાવ્યું કે,
-
0:53 - 0:56"કઠેરાની જરુર છે."
-
0:58 - 1:02આપણે જરુરથી વૃક્ષ ની આજુબાજુ,
જાળ લગાવી શકીએ. -
1:02 - 1:05તેવા ત્રણ વૃક્ષો છે,
-
1:05 - 1:11જેને અાપણે દોરડાની જાળ લગાવી શકીએ,
જે ને કઠેરાે ગણી શકાય. -
1:11 - 1:14પણ, દોરડાને એની સાથે કોય લેવા-દેવા નથી.
-
1:14 - 1:17એ લોકો કુદશે જાળ પર.
-
1:17 - 1:20થોડાક,
-
1:20 - 1:23થોડા વધારે,
-
1:23 - 1:25હજી થોડા વધારે.
-
1:25 - 1:26(હાસ્ય)
-
1:26 - 1:29અને કયારેક તો પુરા ચાલીસ.
-
1:32 - 1:33પેલો ડાળી પર છોકરો છે,
-
1:33 - 1:35એને વૃક્ષ બહુ ગમે છે,
તેથી એને બટકું ભરી રહ્યો છે. -
1:35 - 1:38(હાસ્ય)
-
1:39 - 1:41અને કોયપણ , સમારોહ વખતે ,
-
1:41 - 1:43એ લોકો આવી રીતે છતની ધારે બેસે છે.
-
1:44 - 1:47અે ખુબ જ સુંદર લાઞે છે.
-
1:47 - 1:49જાણે કે, પ્રાણીસંગ્રહાલયના વાંદરા.
-
1:49 - 1:53(હાસ્ય)
-
1:53 - 1:54જમવાનો સમય.
-
1:54 - 1:59(હાસ્ય)
(તાળીઓ) -
2:01 - 2:03અમે છત થોડી ઢળતી રાખી છે,
-
2:03 - 2:08કારણ કે, અમે બાળકોને છત પર
જોય શકીએ. -
2:08 - 2:10માત્ર છત નીચે જ નહિ.
-
2:10 - 2:14જો છત બહુ ઊંચી હોય તો,
માત્ર છતને જ નીહાળી શકાય. -
2:16 - 2:20અને છે અા પગ ધોવાની જગ્યા,
અને એમાં અલગ-અલગ પ્રકારના નળ લગાવેલ છે. -
2:21 - 2:22પેલી નળી જોય,
-
2:22 - 2:25એનાથી તેઅો તેમના મિત્રોપર
પાણી ઉડાવી શકે છે, -
2:25 - 2:27તેમને ભીંના પણ કરી શકે છે.
-
2:27 - 2:30આ ઘણું સામાન્ય લાઞે,
-
2:30 - 2:31પણ પેલો બાળક,
-
2:31 - 2:33એના જૂત્તા ધોઈ નથી રહ્યો,
-
2:33 - 2:35પણ એમા પાણી ભરી રહ્યો છે.
-
2:35 - 2:37(હાસ્ય)
-
2:41 - 2:46આ કિન્ડરગાર્ટન,આખું વર્ષ ચાલુ રહે છે.
-
2:48 - 2:51કોયપણ જાતની અંદર-બાહરની સીમા નથી,
-
2:51 - 2:56માત્ર છે, તો છત.
-
2:56 - 2:59વગઁખંડ વચ્ચે કોય સીમા નથી.
-
2:59 - 3:03કોયપણ પકારની હદ નથી.
-
3:04 - 3:09ઘણીવાર બાળકો ને બંધરૂમ માં રાખવાથી,
-
3:09 - 3:13ઘણાખરા બાળકો વ્યાકુલ થય જતા હોઈ છે,
-
3:13 - 3:15પણ આ કિન્ડરગાર્ટનમા,
-
3:15 - 3:18વ્યાકુળ થવાનું,કોઈ કારણ જ નથી.
-
3:18 - 3:21કારણકે,અહિયાં કોઈ જ અવરોધ નથી.
-
3:21 - 3:23આચાર્યા એ કહ્યું,
-
3:23 - 3:27'અગર , પેલા ખૂણા માં ઉભેલો બાળક,
વર્ગખંડ માં રહેવા નથી માંગતો, -
3:27 - 3:29તો અમે તેને બહાર જવા દયેએ છીએ.
-
3:29 - 3:32આ ગોળાકારમાં ફેલાયેલું છે,
એ આખરે અહિયાં જ પાછો આવશે. -
3:32 - 3:34(હાસ્ય)
-
3:37 - 3:40પણ સવાલ અ છે કે આના પાછળ નો હેતુ શું છે?
-
3:40 - 3:42બાળકો સંતાય જતા હોઈ છે,
-
3:42 - 3:47પણ અહિયાં જતા રહે છે,
પણ વળી ને પાછા અહિયાં જ આવે છે. -
3:47 - 3:49આ સ્વાભાવિક છે.
-
3:49 - 3:54અને બીજું અમે માનીએ છે ,
શોરબકોર - અવાઝ ખુબ જ મહ્તવનો છે. -
3:56 - 4:02તમે જાણો છો ?
બાળકો શોરબકોરમાં વધારે સારી રીતે સુવે છે. -
4:02 - 4:06સુવા માટે,
શાંત જગ્યા થોડી ઓછી પસંદ કરે છે. -
4:06 - 4:08તેમ છતાં,આ કિન્ડરગાર્ટનમાં,
-
4:08 - 4:13બાળકોની એકાગ્રતા અદ્દભૂત છે.
-
4:15 - 4:22આપણે પણ ,
શોરબકોર માં જંગલમાં જ મોટા થયા છીએ. -
4:22 - 4:24શોરબકોર આપણને પણ ગમે છે.
-
4:24 - 4:28તમે ઘોંઘાટ વળી જગ્યામાં પણ,
તમારા મિત્રો સાથે વાતો કરી શકો છો. -
4:28 - 4:32તમને પણ શાંત વાતાવરણ માં રેહવું,
ઓછું પસંદ આવે છે. -
4:32 - 4:34અને આજકાલ,
-
4:34 - 4:39આપણે બધું નિયંત્રણમાં રાખવા માંગીએ છીએ
-
4:40 - 4:42પણ , અહિયાં બધી જ છૂટ છે,
-
4:42 - 4:45એ પણ તમારે જાણવું જોયે.
-
4:45 - 4:51આપણે 20 ડિગ્રી તાપમાન માં
સ્કીઈંગ કરી શકીએ છીએ, -
4:51 - 4:54અને ઉનાળા માં સ્વીમ્મીંગ કરીએ છીએ,
-
4:54 - 4:56જયારે રેતી 50 ડિગ્રી તપેલી હોઈ છે.
-
4:57 - 5:00આ પણ તમારે જાણવું જરુરી છે કે ,
તમે જલરોધક છો, -
5:00 - 5:03વરસાદમાં ઓગળી નહિ જાવ.
-
5:03 - 5:07બાળકો ને વધુ પડતા ખુલ્લા વાતાવરણમાં,
રેહવા દેવા જોયે. -
5:07 - 5:10એમનો આવી રીતે જ ઉચ્છેર કરો.
-
5:10 - 5:13આવી રીતે વર્ગખંડ અલગ કરવામાં આવ્યા છે,
-
5:13 - 5:15બાળકોએ,તેમના શિક્ષકો ને મદદ કરાવી જોયે,
-
5:15 - 5:18જો કે તેઓ ,કરતા નથી.
-
5:18 - 5:19(હાસ્ય)
-
5:23 - 5:25ના , મેં નથી બેસાડ્યો અન્દર એને.
-
5:28 - 5:30આ છે વર્ગખંડ.
-
5:30 - 5:32અને આ જલ્કુંડી .
-
5:33 - 5:36એની ફરતે વિટળાયને,તેઓ વાતો કરતા રહે છે.
-
5:37 - 5:41એક વર્ગખંડમાં એક વૃક્ષ તો હોય જ છે.
-
5:44 - 5:47આ જુઓ,એક બારકસ,ઉંપરવાળા બારકસ ને,
પકડવા પ્રયત્ન કરી રહ્યો છે. -
5:47 - 5:49(હાસ્ય)
-
5:49 - 5:51તોફાની બારકસો.
-
5:51 - 5:52(હાસ્ય)
-
5:52 - 5:57દરેક વર્ગખંડ ને,
એક તો બારી છે જ, -
5:57 - 6:01અને નાતાલ ના સમય માં,
અહિયાં સંતા ક્લૌસે આવે છે. -
6:07 - 6:10આ અન્નેક્ષ ઈમારત છે,
-
6:10 - 6:14જે લંબગોલ કિન્ડરગાર્ટનની,
જમણી બાજુ માં આવેલ છે. -
6:14 - 6:20જે પાંચ મીટર ઊંચું છે,
અને સાત માળનું બનેલું છે. -
6:20 - 6:22છત ની ઉંચાય બહુ જ ઓછી રાખેલી છે.
-
6:22 - 6:26સલામતી માટે સૌથી પેહલા વિચારવું રહ્યું.
-
6:26 - 6:30આપણે આપના બાળકો - દીકરા ને દીકરી ને
મોક્લીશું, -
6:32 - 6:34એ લોકો અંદર જશે.
-
6:36 - 6:38આ જુઓ,માથું ભટકાયું.
-
6:39 - 6:43તે સલામત છે,એની ખોપડી મજબૂત છે.
-
6:43 - 6:46તે જલ્દીથી મૂળ પરિસ્થિતિમાં,
આવવા ટેવાયેલો છે.તે મારો દીકરો છે. -
6:46 - 6:48(હાસ્ય)
-
6:49 - 6:52એ અંદાજ લગાવી રહ્યો છે,
અહિયાથી કુદકો મારવો કેટલો સલામત છે? -
6:53 - 6:56અને પાછળ પાછળ,બીજા બાળકો .
-
7:01 - 7:03ટોક્યોમાં,વાહનવ્યવહાર સ્થગીત થવું,
ગંભીર મનાય છે. -
7:03 - 7:05(હાસ્ય)
-
7:05 - 7:09ચાલક મોખરે છે,
એને શીખવું જરૂરી છે,કે કેમ આગળ વધવું ? -
7:09 - 7:12ક્યારેક,
-
7:12 - 7:17બાળકોને ભય વિષે પણ શીખવાડવાની જરૂર હોઈ છે.
-
7:19 - 7:21અને આવા સમયે,
-
7:21 - 7:25એકબીજાની કેવી રીતે મદદ કરવી,
એ શીખવા મળતું હોઈ છે. -
7:25 - 7:30આપણે સમાજ માં રહીએ એ છીએ,
પણ આ તક આપણે ગુમાવી દીધી છે. -
7:36 - 7:43આ ચિત્ર બાળક ની 9:10 થી 9:30 વચ્ચેની
-
7:43 - 7:49સક્રિયતા બતાવે છે,
-
7:49 - 7:56આ ઈમારત નો ઘેરાવો,183 મીટર છે.
-
7:56 - 7:59આ બાળકે, સવાર-સવારમાં 6000 મીટર,
-
7:59 - 8:04અંતર કાપ્યું છે,
અને આ ઘણું વધારે કેહવાય. -
8:04 - 8:08આશ્ચર્યની વાત તો એ છે કે,
-
8:08 - 8:14આ કિન્ડરગાર્ટનના બાળકો,
સરેરાશ 4000 મીટેર કાપતા હોઈ છે. -
8:15 - 8:22બીજા બાળકોની સરખામણીમાં,
-
8:22 - 8:26આ બાળકો શરીરક રીતે ઘણા ખડતલ હોય છે.
-
8:31 - 8:33આચાર્ય એ જણાવ્યું કે,
-
8:33 - 8:39હું એમને તાલીમ નથી આપતો,
છુટા મુક્કી દયે છીએ, -
8:39 - 8:41ઘેટા-બકરાં ની જેમ.
-
8:41 - 8:42(હાસ્ય)
-
8:42 - 8:44અને એ લોકો દોડ્યા કરે છે.
-
8:44 - 8:46(હાસ્ય)
-
8:47 - 8:52મુદ્દાની વાત એ છે કે,
એમને નિયંત્રણ માં ના રાખો, -
8:52 - 8:55એમનો બચાવ કરવાની જરૂર નથી,
-
8:55 - 8:59એમને ક્યારેક ગબડવા દો,
-
8:59 - 9:02એમને ક્યારેક વાગવું જોયએ.
-
9:02 - 9:06આજબધું એમને શીખવાsશે કે,
-
9:06 - 9:09આ દુનિયામાં કેવી રીતે જીવવું જોયે.
-
9:12 - 9:19મને લાગે છે,આ ઢાંચો
લોકોની જીંદગી અને દુનિયા, -
9:19 - 9:21બદલવા સક્ષમ છે.
-
9:22 - 9:28આ એક પ્રયત્ન છે,
બાળકોની જીવનશૈલી બદલવાનો. -
9:28 - 9:30તમારો ખુબ-ખુબ અભાર !
-
9:30 - 9:32(તાળીઓ)
- Title:
- વિશ્વનું સૌથી સુંદર કિન્ડરગાર્ટન
- Speaker:
- તાકાહારું તેઝુકા
- Description:
-
તાકાહારું તેઝુકા દ્વારા ડિઝાઈન કરવામાં આવેલું વિશ્વનું સૌથી સુંદર કિન્ડરગાર્ટન.
આ ચર્ચા માં,તેઓ આપણને કેવી રીતે આ સ્થાપત્ય બાળક ને બાળક બની રેહાવામાં મદદ કરે છે, તેના વિષે જણાવશે . આ શાળામાં પાંચ-વર્ષનો બાળક ત્રાફિક જામ કરે છે,
અને બારીઓનો ઉપયોગ સંતા ક્લૌસને જોવા માટે થાય છે. - Video Language:
- English
- Team:
- closed TED
- Project:
- TEDTalks
- Duration:
- 09:47
TED Translators admin approved Gujarati subtitles for The best kindergarten you’ve ever seen | ||
Keyur Thakkar accepted Gujarati subtitles for The best kindergarten you’ve ever seen | ||
Zalak Patel edited Gujarati subtitles for The best kindergarten you’ve ever seen | ||
Zalak Patel edited Gujarati subtitles for The best kindergarten you’ve ever seen | ||
Zalak Patel edited Gujarati subtitles for The best kindergarten you’ve ever seen | ||
Zalak Patel edited Gujarati subtitles for The best kindergarten you’ve ever seen | ||
Zalak Patel edited Gujarati subtitles for The best kindergarten you’ve ever seen | ||
Zalak Patel edited Gujarati subtitles for The best kindergarten you’ve ever seen |