[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:06.04,0:00:09.74,Default,,0000,0000,0000,,આ છે,વતુઁળના ઢાંચામા બનાવામાં આવેલુ \Nકિન્ડરગાર્ટન, Dialogue: 0,0:00:10.11,0:00:14.04,Default,,0000,0000,0000,,જે ૨૦૦૭મા બનાવવામા આવેલુ છે. Dialogue: 0,0:00:14.04,0:00:17.18,Default,,0000,0000,0000,,તેની છત અંતહીન રીતે ફેલાયેલી છે. Dialogue: 0,0:00:17.18,0:00:19.70,Default,,0000,0000,0000,,માતા-પિતા તો જાણતા જ હશે કે, Dialogue: 0,0:00:19.70,0:00:23.66,Default,,0000,0000,0000,,બાળકોને વર્તુળ બનાવવા \Nસૌથી વધુ પસંદ હોઈ છે. Dialogue: 0,0:00:24.79,0:00:27.60,Default,,0000,0000,0000,,અેની છત એવી રીતે જ રીતે બનાવવામા આવી છે, Dialogue: 0,0:00:27.60,0:00:29.86,Default,,0000,0000,0000,,શા માટે એવી રીતે? Dialogue: 0,0:00:29.86,0:00:32.68,Default,,0000,0000,0000,,કિન્ડરગાટનના આચાર્યઅે જણાવ્યુ કે , Dialogue: 0,0:00:32.68,0:00:35.25,Default,,0000,0000,0000,,"ના, મને કઠેરાની જરૂર નથી." Dialogue: 0,0:00:35.25,0:00:37.48,Default,,0000,0000,0000,,મે જણાવ્યું, "તે અશકય છે." Dialogue: 0,0:00:37.48,0:00:43.78,Default,,0000,0000,0000,,પરંતુ તેમનો આગ્રહ હતો કે ,\N"જાળ ને છતની ધાર પર લગાવીએ તો કેવું ?, Dialogue: 0,0:00:43.78,0:00:45.99,Default,,0000,0000,0000,,તો ગબડી પડતા બાળકોને એ જીલી શકે." Dialogue: 0,0:00:45.99,0:00:47.43,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:00:47.43,0:00:49.51,Default,,0000,0000,0000,,મે જણાવ્યું કે, "તે અશકય છે." Dialogue: 0,0:00:49.97,0:00:52.89,Default,,0000,0000,0000,,અને અલબત,સરકારી અધીકારી એ પણ જણાવ્યું કે, Dialogue: 0,0:00:52.89,0:00:56.15,Default,,0000,0000,0000,,"કઠેરાની જરુર છે." Dialogue: 0,0:00:58.32,0:01:01.84,Default,,0000,0000,0000,,આપણે જરુરથી વૃક્ષ ની આજુબાજુ,\Nજાળ લગાવી શકીએ. Dialogue: 0,0:01:01.84,0:01:05.12,Default,,0000,0000,0000,,તેવા ત્રણ વૃક્ષો છે, Dialogue: 0,0:01:05.12,0:01:10.74,Default,,0000,0000,0000,,જેને અાપણે દોરડાની જાળ લગાવી શકીએ,\Nજે ને કઠેરાે ગણી શકાય. Dialogue: 0,0:01:10.74,0:01:14.02,Default,,0000,0000,0000,,પણ, દોરડાને એની સાથે કોય લેવા-દેવા નથી. Dialogue: 0,0:01:14.02,0:01:16.50,Default,,0000,0000,0000,,એ લોકો કુદશે જાળ પર. Dialogue: 0,0:01:17.30,0:01:20.36,Default,,0000,0000,0000,,થોડાક, Dialogue: 0,0:01:20.36,0:01:23.29,Default,,0000,0000,0000,,થોડા વધારે, Dialogue: 0,0:01:23.29,0:01:24.50,Default,,0000,0000,0000,,હજી થોડા વધારે. Dialogue: 0,0:01:24.50,0:01:25.65,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:01:25.65,0:01:29.20,Default,,0000,0000,0000,,અને કયારેક તો પુરા ચાલીસ. Dialogue: 0,0:01:31.73,0:01:32.98,Default,,0000,0000,0000,,પેલો ડાળી પર છોકરો છે, Dialogue: 0,0:01:32.98,0:01:35.46,Default,,0000,0000,0000,,એને વૃક્ષ બહુ ગમે છે, \Nતેથી એને બટકું ભરી રહ્યો છે. Dialogue: 0,0:01:35.46,0:01:37.96,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:01:38.98,0:01:40.78,Default,,0000,0000,0000,,અને કોયપણ , સમારોહ વખતે ,\N\N Dialogue: 0,0:01:40.78,0:01:43.05,Default,,0000,0000,0000,,એ લોકો આવી રીતે છતની ધારે બેસે છે. Dialogue: 0,0:01:44.19,0:01:46.56,Default,,0000,0000,0000,,અે ખુબ જ સુંદર લાઞે છે. Dialogue: 0,0:01:46.56,0:01:48.65,Default,,0000,0000,0000,,જાણે કે, પ્રાણીસંગ્રહાલયના વાંદરા. Dialogue: 0,0:01:48.65,0:01:52.55,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:01:52.55,0:01:54.32,Default,,0000,0000,0000,,જમવાનો સમય. Dialogue: 0,0:01:54.32,0:01:58.95,Default,,0000,0000,0000,,(હાસ્ય)\N(તાળીઓ) Dialogue: 0,0:02:00.78,0:02:03.31,Default,,0000,0000,0000,,અમે છત થોડી ઢળતી રાખી છે, Dialogue: 0,0:02:03.31,0:02:07.76,Default,,0000,0000,0000,,કારણ કે, અમે બાળકોને છત પર\Nજોય શકીએ. Dialogue: 0,0:02:07.76,0:02:10.44,Default,,0000,0000,0000,,માત્ર છત નીચે જ નહિ. Dialogue: 0,0:02:10.44,0:02:14.30,Default,,0000,0000,0000,,જો છત બહુ ઊંચી હોય તો, \Nમાત્ર છતને જ નીહાળી શકાય. Dialogue: 0,0:02:15.70,0:02:20.22,Default,,0000,0000,0000,,અને છે અા પગ ધોવાની જગ્યા,\Nઅને એમાં અલગ-અલગ પ્રકારના નળ લગાવેલ છે. Dialogue: 0,0:02:20.66,0:02:22.43,Default,,0000,0000,0000,,પેલી નળી જોય, Dialogue: 0,0:02:22.43,0:02:25.33,Default,,0000,0000,0000,,એનાથી તેઅો તેમના મિત્રોપર\Nપાણી ઉડાવી શકે છે, Dialogue: 0,0:02:25.33,0:02:27.04,Default,,0000,0000,0000,,તેમને ભીંના પણ કરી શકે છે. Dialogue: 0,0:02:27.04,0:02:29.54,Default,,0000,0000,0000,,આ ઘણું સામાન્ય લાઞે, Dialogue: 0,0:02:29.54,0:02:31.09,Default,,0000,0000,0000,,પણ પેલો બાળક, Dialogue: 0,0:02:31.09,0:02:32.92,Default,,0000,0000,0000,,એના જૂત્તા ધોઈ નથી રહ્યો, Dialogue: 0,0:02:32.92,0:02:34.59,Default,,0000,0000,0000,,પણ એમા પાણી ભરી રહ્યો છે. Dialogue: 0,0:02:34.59,0:02:36.53,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:02:41.42,0:02:46.50,Default,,0000,0000,0000,,આ કિન્ડરગાર્ટન,આખું વર્ષ ચાલુ રહે છે. Dialogue: 0,0:02:47.70,0:02:51.34,Default,,0000,0000,0000,,કોયપણ જાતની અંદર-બાહરની સીમા નથી, Dialogue: 0,0:02:51.34,0:02:55.98,Default,,0000,0000,0000,,માત્ર છે, તો છત. Dialogue: 0,0:02:55.98,0:02:59.27,Default,,0000,0000,0000,,વગઁખંડ વચ્ચે કોય સીમા નથી. Dialogue: 0,0:02:59.27,0:03:02.86,Default,,0000,0000,0000,,કોયપણ પકારની હદ નથી. Dialogue: 0,0:03:03.59,0:03:09.42,Default,,0000,0000,0000,,ઘણીવાર બાળકો ને બંધરૂમ માં રાખવાથી, Dialogue: 0,0:03:09.42,0:03:12.73,Default,,0000,0000,0000,,ઘણાખરા બાળકો વ્યાકુલ થય જતા હોઈ છે, Dialogue: 0,0:03:12.73,0:03:14.98,Default,,0000,0000,0000,,પણ આ કિન્ડરગાર્ટનમા, Dialogue: 0,0:03:14.98,0:03:18.42,Default,,0000,0000,0000,,વ્યાકુળ થવાનું,કોઈ કારણ જ નથી. Dialogue: 0,0:03:18.42,0:03:21.22,Default,,0000,0000,0000,,કારણકે,અહિયાં કોઈ જ અવરોધ નથી. Dialogue: 0,0:03:21.22,0:03:23.42,Default,,0000,0000,0000,,આચાર્યા એ કહ્યું, Dialogue: 0,0:03:23.42,0:03:27.42,Default,,0000,0000,0000,,'અગર , પેલા ખૂણા માં ઉભેલો બાળક,\Nવર્ગખંડ માં રહેવા નથી માંગતો, Dialogue: 0,0:03:27.42,0:03:29.12,Default,,0000,0000,0000,,તો અમે તેને બહાર જવા દયેએ છીએ. Dialogue: 0,0:03:29.12,0:03:32.28,Default,,0000,0000,0000,,આ ગોળાકારમાં ફેલાયેલું છે,\Nએ આખરે અહિયાં જ પાછો આવશે. Dialogue: 0,0:03:32.28,0:03:34.24,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:03:36.56,0:03:39.56,Default,,0000,0000,0000,,પણ સવાલ અ છે કે આના પાછળ નો હેતુ શું છે? Dialogue: 0,0:03:39.56,0:03:42.41,Default,,0000,0000,0000,,બાળકો સંતાય જતા હોઈ છે, Dialogue: 0,0:03:42.41,0:03:46.99,Default,,0000,0000,0000,,પણ અહિયાં જતા રહે છે,\Nપણ વળી ને પાછા અહિયાં જ આવે છે. Dialogue: 0,0:03:46.99,0:03:48.84,Default,,0000,0000,0000,,આ સ્વાભાવિક છે. Dialogue: 0,0:03:48.84,0:03:53.86,Default,,0000,0000,0000,,અને બીજું અમે માનીએ છે , \Nશોરબકોર - અવાઝ ખુબ જ મહ્તવનો છે. Dialogue: 0,0:03:55.71,0:04:02.14,Default,,0000,0000,0000,,તમે જાણો છો ?\Nબાળકો શોરબકોરમાં વધારે સારી રીતે સુવે છે. Dialogue: 0,0:04:02.14,0:04:05.99,Default,,0000,0000,0000,,સુવા માટે, \Nશાંત જગ્યા થોડી ઓછી પસંદ કરે છે. Dialogue: 0,0:04:05.99,0:04:08.24,Default,,0000,0000,0000,,તેમ છતાં,આ કિન્ડરગાર્ટનમાં, Dialogue: 0,0:04:08.24,0:04:13.48,Default,,0000,0000,0000,,બાળકોની એકાગ્રતા અદ્દભૂત છે. Dialogue: 0,0:04:15.19,0:04:21.66,Default,,0000,0000,0000,,આપણે પણ , \Nશોરબકોર માં જંગલમાં જ મોટા થયા છીએ. Dialogue: 0,0:04:21.66,0:04:23.66,Default,,0000,0000,0000,,શોરબકોર આપણને પણ ગમે છે. Dialogue: 0,0:04:23.66,0:04:27.97,Default,,0000,0000,0000,,તમે ઘોંઘાટ વળી જગ્યામાં પણ, \Nતમારા મિત્રો સાથે વાતો કરી શકો છો. Dialogue: 0,0:04:27.97,0:04:31.93,Default,,0000,0000,0000,,તમને પણ શાંત વાતાવરણ માં રેહવું,\Nઓછું પસંદ આવે છે. Dialogue: 0,0:04:31.93,0:04:34.10,Default,,0000,0000,0000,,અને આજકાલ, Dialogue: 0,0:04:34.10,0:04:38.57,Default,,0000,0000,0000,,આપણે બધું નિયંત્રણમાં રાખવા માંગીએ છીએ Dialogue: 0,0:04:40.22,0:04:42.02,Default,,0000,0000,0000,,પણ , અહિયાં બધી જ છૂટ છે, Dialogue: 0,0:04:42.02,0:04:45.03,Default,,0000,0000,0000,,એ પણ તમારે જાણવું જોયે. Dialogue: 0,0:04:45.03,0:04:50.82,Default,,0000,0000,0000,,આપણે 20 ડિગ્રી તાપમાન માં\Nસ્કીઈંગ કરી શકીએ છીએ, Dialogue: 0,0:04:50.82,0:04:53.92,Default,,0000,0000,0000,,અને ઉનાળા માં સ્વીમ્મીંગ કરીએ છીએ, Dialogue: 0,0:04:53.92,0:04:55.77,Default,,0000,0000,0000,,જયારે રેતી 50 ડિગ્રી તપેલી હોઈ છે. Dialogue: 0,0:04:56.64,0:05:00.03,Default,,0000,0000,0000,,આ પણ તમારે જાણવું જરુરી છે કે ,\Nતમે જલરોધક છો, Dialogue: 0,0:05:00.03,0:05:03.18,Default,,0000,0000,0000,,વરસાદમાં ઓગળી નહિ જાવ. Dialogue: 0,0:05:03.18,0:05:07.05,Default,,0000,0000,0000,,બાળકો ને વધુ પડતા ખુલ્લા વાતાવરણમાં,\Nરેહવા દેવા જોયે. Dialogue: 0,0:05:07.05,0:05:10.25,Default,,0000,0000,0000,,એમનો આવી રીતે જ ઉચ્છેર કરો. Dialogue: 0,0:05:10.25,0:05:12.92,Default,,0000,0000,0000,,આવી રીતે વર્ગખંડ અલગ કરવામાં આવ્યા છે, Dialogue: 0,0:05:12.92,0:05:15.43,Default,,0000,0000,0000,,બાળકોએ,તેમના શિક્ષકો ને મદદ કરાવી જોયે, Dialogue: 0,0:05:15.43,0:05:17.73,Default,,0000,0000,0000,,જો કે તેઓ ,કરતા નથી. Dialogue: 0,0:05:17.73,0:05:19.35,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:05:23.23,0:05:25.38,Default,,0000,0000,0000,,ના , મેં નથી બેસાડ્યો અન્દર એને. Dialogue: 0,0:05:27.52,0:05:29.71,Default,,0000,0000,0000,,આ છે વર્ગખંડ. Dialogue: 0,0:05:30.20,0:05:32.10,Default,,0000,0000,0000,,અને આ જલ્કુંડી . Dialogue: 0,0:05:32.66,0:05:35.93,Default,,0000,0000,0000,,એની ફરતે વિટળાયને,તેઓ વાતો કરતા રહે છે. Dialogue: 0,0:05:37.08,0:05:40.82,Default,,0000,0000,0000,,એક વર્ગખંડમાં એક વૃક્ષ તો હોય જ છે. Dialogue: 0,0:05:43.97,0:05:47.38,Default,,0000,0000,0000,,આ જુઓ,એક બારકસ,ઉંપરવાળા બારકસ ને, \Nપકડવા પ્રયત્ન કરી રહ્યો છે. Dialogue: 0,0:05:47.38,0:05:49.22,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:05:49.22,0:05:50.83,Default,,0000,0000,0000,,તોફાની બારકસો. Dialogue: 0,0:05:50.83,0:05:52.28,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:05:52.28,0:05:56.70,Default,,0000,0000,0000,,દરેક વર્ગખંડ ને,\Nએક તો બારી છે જ, Dialogue: 0,0:05:57.47,0:06:01.46,Default,,0000,0000,0000,,અને નાતાલ ના સમય માં,\Nઅહિયાં સંતા ક્લૌસે આવે છે. Dialogue: 0,0:06:07.26,0:06:09.68,Default,,0000,0000,0000,,આ અન્નેક્ષ ઈમારત છે, Dialogue: 0,0:06:09.68,0:06:14.15,Default,,0000,0000,0000,,જે લંબગોલ કિન્ડરગાર્ટનની,\Nજમણી બાજુ માં આવેલ છે. Dialogue: 0,0:06:14.15,0:06:19.81,Default,,0000,0000,0000,,જે પાંચ મીટર ઊંચું છે,\Nઅને સાત માળનું બનેલું છે. Dialogue: 0,0:06:19.81,0:06:21.97,Default,,0000,0000,0000,,છત ની ઉંચાય બહુ જ ઓછી રાખેલી છે. Dialogue: 0,0:06:21.97,0:06:26.04,Default,,0000,0000,0000,,સલામતી માટે સૌથી પેહલા વિચારવું રહ્યું. Dialogue: 0,0:06:26.04,0:06:30.42,Default,,0000,0000,0000,,આપણે આપના બાળકો - દીકરા ને દીકરી ને \Nમોક્લીશું, Dialogue: 0,0:06:31.71,0:06:34.24,Default,,0000,0000,0000,,એ લોકો અંદર જશે. Dialogue: 0,0:06:35.73,0:06:38.35,Default,,0000,0000,0000,,આ જુઓ,માથું ભટકાયું. Dialogue: 0,0:06:39.34,0:06:43.31,Default,,0000,0000,0000,,તે સલામત છે,એની ખોપડી મજબૂત છે. Dialogue: 0,0:06:43.31,0:06:46.40,Default,,0000,0000,0000,,તે જલ્દીથી મૂળ પરિસ્થિતિમાં,\Nઆવવા ટેવાયેલો છે.તે મારો દીકરો છે. Dialogue: 0,0:06:46.40,0:06:48.07,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:06:49.04,0:06:51.90,Default,,0000,0000,0000,,એ અંદાજ લગાવી રહ્યો છે,\Nઅહિયાથી કુદકો મારવો કેટલો સલામત છે? Dialogue: 0,0:06:53.04,0:06:55.70,Default,,0000,0000,0000,,અને પાછળ પાછળ,બીજા બાળકો . Dialogue: 0,0:07:00.84,0:07:03.38,Default,,0000,0000,0000,,ટોક્યોમાં,વાહનવ્યવહાર સ્થગીત થવું,\Nગંભીર મનાય છે. Dialogue: 0,0:07:03.38,0:07:04.53,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:07:04.53,0:07:09.38,Default,,0000,0000,0000,,ચાલક મોખરે છે,\Nએને શીખવું જરૂરી છે,કે કેમ આગળ વધવું ? Dialogue: 0,0:07:09.38,0:07:11.91,Default,,0000,0000,0000,,ક્યારેક, Dialogue: 0,0:07:11.91,0:07:16.53,Default,,0000,0000,0000,,બાળકોને ભય વિષે પણ શીખવાડવાની જરૂર હોઈ છે. Dialogue: 0,0:07:18.97,0:07:21.38,Default,,0000,0000,0000,,અને આવા સમયે, Dialogue: 0,0:07:21.38,0:07:25.30,Default,,0000,0000,0000,,એકબીજાની કેવી રીતે મદદ કરવી,\Nએ શીખવા મળતું હોઈ છે. Dialogue: 0,0:07:25.30,0:07:29.74,Default,,0000,0000,0000,,આપણે સમાજ માં રહીએ એ છીએ,\Nપણ આ તક આપણે ગુમાવી દીધી છે. Dialogue: 0,0:07:36.06,0:07:42.98,Default,,0000,0000,0000,,આ ચિત્ર બાળક ની 9:10 થી 9:30 વચ્ચેની \N Dialogue: 0,0:07:42.98,0:07:49.30,Default,,0000,0000,0000,,સક્રિયતા બતાવે છે, Dialogue: 0,0:07:49.30,0:07:55.50,Default,,0000,0000,0000,,આ ઈમારત નો ઘેરાવો,183 મીટર છે. Dialogue: 0,0:07:55.50,0:07:59.35,Default,,0000,0000,0000,,આ બાળકે, સવાર-સવારમાં 6000 મીટર, Dialogue: 0,0:07:59.35,0:08:03.96,Default,,0000,0000,0000,,અંતર કાપ્યું છે, \Nઅને આ ઘણું વધારે કેહવાય. Dialogue: 0,0:08:03.96,0:08:07.55,Default,,0000,0000,0000,,આશ્ચર્યની વાત તો એ છે કે, Dialogue: 0,0:08:07.55,0:08:14.25,Default,,0000,0000,0000,,આ કિન્ડરગાર્ટનના બાળકો,\Nસરેરાશ 4000 મીટેર કાપતા હોઈ છે. Dialogue: 0,0:08:15.46,0:08:22.44,Default,,0000,0000,0000,,બીજા બાળકોની સરખામણીમાં, Dialogue: 0,0:08:22.44,0:08:25.59,Default,,0000,0000,0000,,આ બાળકો શરીરક રીતે ઘણા ખડતલ હોય છે. Dialogue: 0,0:08:31.39,0:08:33.02,Default,,0000,0000,0000,,આચાર્ય એ જણાવ્યું કે, Dialogue: 0,0:08:33.02,0:08:38.74,Default,,0000,0000,0000,,હું એમને તાલીમ નથી આપતો, \Nછુટા મુક્કી દયે છીએ, Dialogue: 0,0:08:39.35,0:08:40.97,Default,,0000,0000,0000,,ઘેટા-બકરાં ની જેમ.\N Dialogue: 0,0:08:40.97,0:08:42.40,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:08:42.40,0:08:44.23,Default,,0000,0000,0000,,અને એ લોકો દોડ્યા કરે છે. Dialogue: 0,0:08:44.23,0:08:46.26,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:08:46.78,0:08:51.84,Default,,0000,0000,0000,,મુદ્દાની વાત એ છે કે,\Nએમને નિયંત્રણ માં ના રાખો, Dialogue: 0,0:08:51.84,0:08:55.06,Default,,0000,0000,0000,,એમનો બચાવ કરવાની જરૂર નથી, Dialogue: 0,0:08:55.06,0:08:58.69,Default,,0000,0000,0000,,એમને ક્યારેક ગબડવા દો, Dialogue: 0,0:08:58.69,0:09:02.47,Default,,0000,0000,0000,,એમને ક્યારેક વાગવું જોયએ. Dialogue: 0,0:09:02.47,0:09:05.89,Default,,0000,0000,0000,,આજબધું એમને શીખવાsશે કે, Dialogue: 0,0:09:05.89,0:09:09.03,Default,,0000,0000,0000,,આ દુનિયામાં કેવી રીતે જીવવું જોયે. Dialogue: 0,0:09:11.85,0:09:19.06,Default,,0000,0000,0000,,મને લાગે છે,આ ઢાંચો \Nલોકોની જીંદગી અને દુનિયા, Dialogue: 0,0:09:19.06,0:09:20.90,Default,,0000,0000,0000,,બદલવા સક્ષમ છે. Dialogue: 0,0:09:21.91,0:09:27.99,Default,,0000,0000,0000,,આ એક પ્રયત્ન છે,\Nબાળકોની જીવનશૈલી બદલવાનો. Dialogue: 0,0:09:28.48,0:09:30.13,Default,,0000,0000,0000,,તમારો ખુબ-ખુબ અભાર ! Dialogue: 0,0:09:30.16,0:09:32.15,Default,,0000,0000,0000,,(તાળીઓ)