1 00:00:06,042 --> 00:00:09,740 આ છે,વતુઁળના ઢાંચામા બનાવામાં આવેલુ કિન્ડરગાર્ટન, 2 00:00:10,111 --> 00:00:14,036 જે ૨૦૦૭મા બનાવવામા આવેલુ છે. 3 00:00:14,036 --> 00:00:17,178 તેની છત અંતહીન રીતે ફેલાયેલી છે. 4 00:00:17,179 --> 00:00:19,699 માતા-પિતા તો જાણતા જ હશે કે, 5 00:00:19,699 --> 00:00:23,663 બાળકોને વર્તુળ બનાવવા સૌથી વધુ પસંદ હોઈ છે. 6 00:00:24,793 --> 00:00:27,600 અેની છત એવી રીતે જ રીતે બનાવવામા આવી છે, 7 00:00:27,600 --> 00:00:29,858 શા માટે એવી રીતે? 8 00:00:29,858 --> 00:00:32,675 કિન્ડરગાટનના આચાર્યઅે જણાવ્યુ કે , 9 00:00:32,675 --> 00:00:35,254 "ના, મને કઠેરાની જરૂર નથી." 10 00:00:35,254 --> 00:00:37,483 મે જણાવ્યું, "તે અશકય છે." 11 00:00:37,483 --> 00:00:43,777 પરંતુ તેમનો આગ્રહ હતો કે , "જાળ ને છતની ધાર પર લગાવીએ તો કેવું ?, 12 00:00:43,777 --> 00:00:45,986 તો ગબડી પડતા બાળકોને એ જીલી શકે." 13 00:00:45,986 --> 00:00:47,433 (હાસ્ય) 14 00:00:47,433 --> 00:00:49,509 મે જણાવ્યું કે, "તે અશકય છે." 15 00:00:49,970 --> 00:00:52,889 અને અલબત,સરકારી અધીકારી એ પણ જણાવ્યું કે, 16 00:00:52,889 --> 00:00:56,154 "કઠેરાની જરુર છે." 17 00:00:58,324 --> 00:01:01,843 આપણે જરુરથી વૃક્ષ ની આજુબાજુ, જાળ લગાવી શકીએ. 18 00:01:01,843 --> 00:01:05,120 તેવા ત્રણ વૃક્ષો છે, 19 00:01:05,120 --> 00:01:10,745 જેને અાપણે દોરડાની જાળ લગાવી શકીએ, જે ને કઠેરાે ગણી શકાય. 20 00:01:10,745 --> 00:01:14,017 પણ, દોરડાને એની સાથે કોય લેવા-દેવા નથી. 21 00:01:14,017 --> 00:01:16,503 એ લોકો કુદશે જાળ પર. 22 00:01:17,304 --> 00:01:20,355 થોડાક, 23 00:01:20,355 --> 00:01:23,292 થોડા વધારે, 24 00:01:23,292 --> 00:01:24,502 હજી થોડા વધારે. 25 00:01:24,502 --> 00:01:25,653 (હાસ્ય) 26 00:01:25,653 --> 00:01:29,203 અને કયારેક તો પુરા ચાલીસ. 27 00:01:31,733 --> 00:01:32,981 પેલો ડાળી પર છોકરો છે, 28 00:01:32,981 --> 00:01:35,464 એને વૃક્ષ બહુ ગમે છે, તેથી એને બટકું ભરી રહ્યો છે. 29 00:01:35,464 --> 00:01:37,964 (હાસ્ય) 30 00:01:38,984 --> 00:01:40,785 અને કોયપણ , સમારોહ વખતે , 31 00:01:40,785 --> 00:01:43,051 એ લોકો આવી રીતે છતની ધારે બેસે છે. 32 00:01:44,191 --> 00:01:46,563 અે ખુબ જ સુંદર લાઞે છે. 33 00:01:46,563 --> 00:01:48,652 જાણે કે, પ્રાણીસંગ્રહાલયના વાંદરા. 34 00:01:48,652 --> 00:01:52,552 (હાસ્ય) 35 00:01:52,552 --> 00:01:54,318 જમવાનો સમય. 36 00:01:54,318 --> 00:01:58,949 (હાસ્ય) (તાળીઓ) 37 00:02:00,784 --> 00:02:03,313 અમે છત થોડી ઢળતી રાખી છે, 38 00:02:03,313 --> 00:02:07,757 કારણ કે, અમે બાળકોને છત પર જોય શકીએ. 39 00:02:07,757 --> 00:02:10,438 માત્ર છત નીચે જ નહિ. 40 00:02:10,438 --> 00:02:14,299 જો છત બહુ ઊંચી હોય તો, માત્ર છતને જ નીહાળી શકાય. 41 00:02:15,699 --> 00:02:20,215 અને છે અા પગ ધોવાની જગ્યા, અને એમાં અલગ-અલગ પ્રકારના નળ લગાવેલ છે. 42 00:02:20,656 --> 00:02:22,434 પેલી નળી જોય, 43 00:02:22,434 --> 00:02:25,329 એનાથી તેઅો તેમના મિત્રોપર પાણી ઉડાવી શકે છે, 44 00:02:25,329 --> 00:02:27,044 તેમને ભીંના પણ કરી શકે છે. 45 00:02:27,044 --> 00:02:29,541 આ ઘણું સામાન્ય લાઞે, 46 00:02:29,541 --> 00:02:31,087 પણ પેલો બાળક, 47 00:02:31,087 --> 00:02:32,917 એના જૂત્તા ધોઈ નથી રહ્યો, 48 00:02:32,917 --> 00:02:34,591 પણ એમા પાણી ભરી રહ્યો છે. 49 00:02:34,591 --> 00:02:36,531 (હાસ્ય) 50 00:02:41,423 --> 00:02:46,499 આ કિન્ડરગાર્ટન,આખું વર્ષ ચાલુ રહે છે. 51 00:02:47,699 --> 00:02:51,339 કોયપણ જાતની અંદર-બાહરની સીમા નથી, 52 00:02:51,339 --> 00:02:55,978 માત્ર છે, તો છત. 53 00:02:55,978 --> 00:02:59,267 વગઁખંડ વચ્ચે કોય સીમા નથી. 54 00:02:59,267 --> 00:03:02,861 કોયપણ પકારની હદ નથી. 55 00:03:03,590 --> 00:03:09,415 ઘણીવાર બાળકો ને બંધરૂમ માં રાખવાથી, 56 00:03:09,415 --> 00:03:12,733 ઘણાખરા બાળકો વ્યાકુલ થય જતા હોઈ છે, 57 00:03:12,733 --> 00:03:14,985 પણ આ કિન્ડરગાર્ટનમા, 58 00:03:14,985 --> 00:03:18,415 વ્યાકુળ થવાનું,કોઈ કારણ જ નથી. 59 00:03:18,415 --> 00:03:21,225 કારણકે,અહિયાં કોઈ જ અવરોધ નથી. 60 00:03:21,225 --> 00:03:23,422 આચાર્યા એ કહ્યું, 61 00:03:23,422 --> 00:03:27,425 'અગર , પેલા ખૂણા માં ઉભેલો બાળક, વર્ગખંડ માં રહેવા નથી માંગતો, 62 00:03:27,425 --> 00:03:29,120 તો અમે તેને બહાર જવા દયેએ છીએ. 63 00:03:29,120 --> 00:03:32,279 આ ગોળાકારમાં ફેલાયેલું છે, એ આખરે અહિયાં જ પાછો આવશે. 64 00:03:32,279 --> 00:03:34,241 (હાસ્ય) 65 00:03:36,561 --> 00:03:39,556 પણ સવાલ અ છે કે આના પાછળ નો હેતુ શું છે? 66 00:03:39,556 --> 00:03:42,407 બાળકો સંતાય જતા હોઈ છે, 67 00:03:42,407 --> 00:03:46,986 પણ અહિયાં જતા રહે છે, પણ વળી ને પાછા અહિયાં જ આવે છે. 68 00:03:46,986 --> 00:03:48,836 આ સ્વાભાવિક છે. 69 00:03:48,836 --> 00:03:53,859 અને બીજું અમે માનીએ છે , શોરબકોર - અવાઝ ખુબ જ મહ્તવનો છે. 70 00:03:55,711 --> 00:04:02,142 તમે જાણો છો ? બાળકો શોરબકોરમાં વધારે સારી રીતે સુવે છે. 71 00:04:02,142 --> 00:04:05,986 સુવા માટે, શાંત જગ્યા થોડી ઓછી પસંદ કરે છે. 72 00:04:05,986 --> 00:04:08,236 તેમ છતાં,આ કિન્ડરગાર્ટનમાં, 73 00:04:08,236 --> 00:04:13,483 બાળકોની એકાગ્રતા અદ્દભૂત છે. 74 00:04:15,193 --> 00:04:21,660 આપણે પણ , શોરબકોર માં જંગલમાં જ મોટા થયા છીએ. 75 00:04:21,660 --> 00:04:23,663 શોરબકોર આપણને પણ ગમે છે. 76 00:04:23,663 --> 00:04:27,967 તમે ઘોંઘાટ વળી જગ્યામાં પણ, તમારા મિત્રો સાથે વાતો કરી શકો છો. 77 00:04:27,967 --> 00:04:31,928 તમને પણ શાંત વાતાવરણ માં રેહવું, ઓછું પસંદ આવે છે. 78 00:04:31,928 --> 00:04:34,095 અને આજકાલ, 79 00:04:34,095 --> 00:04:38,569 આપણે બધું નિયંત્રણમાં રાખવા માંગીએ છીએ 80 00:04:40,219 --> 00:04:42,021 પણ , અહિયાં બધી જ છૂટ છે, 81 00:04:42,021 --> 00:04:45,033 એ પણ તમારે જાણવું જોયે. 82 00:04:45,033 --> 00:04:50,818 આપણે 20 ડિગ્રી તાપમાન માં સ્કીઈંગ કરી શકીએ છીએ, 83 00:04:50,818 --> 00:04:53,922 અને ઉનાળા માં સ્વીમ્મીંગ કરીએ છીએ, 84 00:04:53,922 --> 00:04:55,766 જયારે રેતી 50 ડિગ્રી તપેલી હોઈ છે. 85 00:04:56,636 --> 00:05:00,029 આ પણ તમારે જાણવું જરુરી છે કે , તમે જલરોધક છો, 86 00:05:00,029 --> 00:05:03,181 વરસાદમાં ઓગળી નહિ જાવ. 87 00:05:03,181 --> 00:05:07,050 બાળકો ને વધુ પડતા ખુલ્લા વાતાવરણમાં, રેહવા દેવા જોયે. 88 00:05:07,050 --> 00:05:10,251 એમનો આવી રીતે જ ઉચ્છેર કરો. 89 00:05:10,251 --> 00:05:12,923 આવી રીતે વર્ગખંડ અલગ કરવામાં આવ્યા છે, 90 00:05:12,923 --> 00:05:15,426 બાળકોએ,તેમના શિક્ષકો ને મદદ કરાવી જોયે, 91 00:05:15,426 --> 00:05:17,731 જો કે તેઓ ,કરતા નથી. 92 00:05:17,731 --> 00:05:19,346 (હાસ્ય) 93 00:05:23,226 --> 00:05:25,382 ના , મેં નથી બેસાડ્યો અન્દર એને. 94 00:05:27,522 --> 00:05:29,706 આ છે વર્ગખંડ. 95 00:05:30,196 --> 00:05:32,105 અને આ જલ્કુંડી . 96 00:05:32,655 --> 00:05:35,932 એની ફરતે વિટળાયને,તેઓ વાતો કરતા રહે છે. 97 00:05:37,082 --> 00:05:40,819 એક વર્ગખંડમાં એક વૃક્ષ તો હોય જ છે. 98 00:05:43,969 --> 00:05:47,377 આ જુઓ,એક બારકસ,ઉંપરવાળા બારકસ ને, પકડવા પ્રયત્ન કરી રહ્યો છે. 99 00:05:47,377 --> 00:05:49,225 (હાસ્ય) 100 00:05:49,225 --> 00:05:50,829 તોફાની બારકસો. 101 00:05:50,829 --> 00:05:52,283 (હાસ્ય) 102 00:05:52,283 --> 00:05:56,698 દરેક વર્ગખંડ ને, એક તો બારી છે જ, 103 00:05:57,468 --> 00:06:01,465 અને નાતાલ ના સમય માં, અહિયાં સંતા ક્લૌસે આવે છે. 104 00:06:07,255 --> 00:06:09,682 આ અન્નેક્ષ ઈમારત છે, 105 00:06:09,682 --> 00:06:14,151 જે લંબગોલ કિન્ડરગાર્ટનની, જમણી બાજુ માં આવેલ છે. 106 00:06:14,151 --> 00:06:19,810 જે પાંચ મીટર ઊંચું છે, અને સાત માળનું બનેલું છે. 107 00:06:19,810 --> 00:06:21,971 છત ની ઉંચાય બહુ જ ઓછી રાખેલી છે. 108 00:06:21,971 --> 00:06:26,036 સલામતી માટે સૌથી પેહલા વિચારવું રહ્યું. 109 00:06:26,036 --> 00:06:30,417 આપણે આપના બાળકો - દીકરા ને દીકરી ને મોક્લીશું, 110 00:06:31,707 --> 00:06:34,241 એ લોકો અંદર જશે. 111 00:06:35,731 --> 00:06:38,353 આ જુઓ,માથું ભટકાયું. 112 00:06:39,343 --> 00:06:43,312 તે સલામત છે,એની ખોપડી મજબૂત છે. 113 00:06:43,312 --> 00:06:46,400 તે જલ્દીથી મૂળ પરિસ્થિતિમાં, આવવા ટેવાયેલો છે.તે મારો દીકરો છે. 114 00:06:46,400 --> 00:06:48,068 (હાસ્ય) 115 00:06:49,038 --> 00:06:51,898 એ અંદાજ લગાવી રહ્યો છે, અહિયાથી કુદકો મારવો કેટલો સલામત છે? 116 00:06:53,038 --> 00:06:55,705 અને પાછળ પાછળ,બીજા બાળકો . 117 00:07:00,835 --> 00:07:03,376 ટોક્યોમાં,વાહનવ્યવહાર સ્થગીત થવું, ગંભીર મનાય છે. 118 00:07:03,376 --> 00:07:04,528 (હાસ્ય) 119 00:07:04,528 --> 00:07:09,379 ચાલક મોખરે છે, એને શીખવું જરૂરી છે,કે કેમ આગળ વધવું ? 120 00:07:09,379 --> 00:07:11,910 ક્યારેક, 121 00:07:11,910 --> 00:07:16,530 બાળકોને ભય વિષે પણ શીખવાડવાની જરૂર હોઈ છે. 122 00:07:18,970 --> 00:07:21,375 અને આવા સમયે, 123 00:07:21,375 --> 00:07:25,300 એકબીજાની કેવી રીતે મદદ કરવી, એ શીખવા મળતું હોઈ છે. 124 00:07:25,300 --> 00:07:29,735 આપણે સમાજ માં રહીએ એ છીએ, પણ આ તક આપણે ગુમાવી દીધી છે. 125 00:07:36,065 --> 00:07:42,976 આ ચિત્ર બાળક ની 9:10 થી 9:30 વચ્ચેની 126 00:07:42,976 --> 00:07:49,300 સક્રિયતા બતાવે છે, 127 00:07:49,300 --> 00:07:55,501 આ ઈમારત નો ઘેરાવો,183 મીટર છે. 128 00:07:55,501 --> 00:07:59,353 આ બાળકે, સવાર-સવારમાં 6000 મીટર, 129 00:07:59,353 --> 00:08:03,959 અંતર કાપ્યું છે, અને આ ઘણું વધારે કેહવાય. 130 00:08:03,959 --> 00:08:07,551 આશ્ચર્યની વાત તો એ છે કે, 131 00:08:07,551 --> 00:08:14,248 આ કિન્ડરગાર્ટનના બાળકો, સરેરાશ 4000 મીટેર કાપતા હોઈ છે. 132 00:08:15,455 --> 00:08:22,435 બીજા બાળકોની સરખામણીમાં, 133 00:08:22,435 --> 00:08:25,590 આ બાળકો શરીરક રીતે ઘણા ખડતલ હોય છે. 134 00:08:31,390 --> 00:08:33,016 આચાર્ય એ જણાવ્યું કે, 135 00:08:33,016 --> 00:08:38,743 હું એમને તાલીમ નથી આપતો, છુટા મુક્કી દયે છીએ, 136 00:08:39,353 --> 00:08:40,972 ઘેટા-બકરાં ની જેમ. 137 00:08:40,972 --> 00:08:42,401 (હાસ્ય) 138 00:08:42,401 --> 00:08:44,230 અને એ લોકો દોડ્યા કરે છે. 139 00:08:44,230 --> 00:08:46,259 (હાસ્ય) 140 00:08:46,779 --> 00:08:51,838 મુદ્દાની વાત એ છે કે, એમને નિયંત્રણ માં ના રાખો, 141 00:08:51,838 --> 00:08:55,060 એમનો બચાવ કરવાની જરૂર નથી, 142 00:08:55,060 --> 00:08:58,687 એમને ક્યારેક ગબડવા દો, 143 00:08:58,687 --> 00:09:02,473 એમને ક્યારેક વાગવું જોયએ. 144 00:09:02,473 --> 00:09:05,892 આજબધું એમને શીખવાsશે કે, 145 00:09:05,892 --> 00:09:09,028 આ દુનિયામાં કેવી રીતે જીવવું જોયે. 146 00:09:11,848 --> 00:09:19,057 મને લાગે છે,આ ઢાંચો લોકોની જીંદગી અને દુનિયા, 147 00:09:19,057 --> 00:09:20,899 બદલવા સક્ષમ છે. 148 00:09:21,909 --> 00:09:27,991 આ એક પ્રયત્ન છે, બાળકોની જીવનશૈલી બદલવાનો. 149 00:09:28,481 --> 00:09:30,133 તમારો ખુબ-ખુબ અભાર ! 150 00:09:30,158 --> 00:09:32,152 (તાળીઓ)