WEBVTT 00:00:06.042 --> 00:00:09.740 આ છે,વતુઁળના ઢાંચામા બનાવામાં આવેલુ કિન્ડરગાર્ટન, 00:00:10.111 --> 00:00:14.036 જે ૨૦૦૭મા બનાવવામા આવેલુ છે. 00:00:14.036 --> 00:00:17.178 તેની છત અંતહીન રીતે ફેલાયેલી છે. 00:00:17.179 --> 00:00:19.699 માતા-પિતા તો જાણતા જ હશે કે, 00:00:19.699 --> 00:00:23.663 બાળકોને વર્તુળ બનાવવા સૌથી વધુ પસંદ હોઈ છે. 00:00:24.793 --> 00:00:27.600 અેની છત એવી રીતે જ રીતે બનાવવામા આવી છે, NOTE Paragraph 00:00:27.600 --> 00:00:29.858 શા માટે એવી રીતે? 00:00:29.858 --> 00:00:32.675 કિન્ડરગાટનના આચાર્યઅે જણાવ્યુ કે , 00:00:32.675 --> 00:00:35.254 "ના, મને કઠેરાની જરૂર નથી." 00:00:35.254 --> 00:00:37.483 મે જણાવ્યું, "તે અશકય છે." 00:00:37.483 --> 00:00:43.777 પરંતુ તેમનો આગ્રહ હતો કે , "જાળ ને છતની ધાર પર લગાવીએ તો કેવું ?, 00:00:43.777 --> 00:00:45.986 તો ગબડી પડતા બાળકોને એ જીલી શકે." 00:00:45.986 --> 00:00:47.433 (હાસ્ય) 00:00:47.433 --> 00:00:49.509 મે જણાવ્યું કે, "તે અશકય છે." NOTE Paragraph 00:00:49.970 --> 00:00:52.889 અને અલબત,સરકારી અધીકારી એ પણ જણાવ્યું કે, 00:00:52.889 --> 00:00:56.154 "કઠેરાની જરુર છે." 00:00:58.324 --> 00:01:01.843 આપણે જરુરથી વૃક્ષ ની આજુબાજુ, જાળ લગાવી શકીએ. 00:01:01.843 --> 00:01:05.120 તેવા ત્રણ વૃક્ષો છે, 00:01:05.120 --> 00:01:10.745 જેને અાપણે દોરડાની જાળ લગાવી શકીએ, જે ને કઠેરાે ગણી શકાય. 00:01:10.745 --> 00:01:14.017 પણ, દોરડાને એની સાથે કોય લેવા-દેવા નથી. 00:01:14.017 --> 00:01:16.503 એ લોકો કુદશે જાળ પર. 00:01:17.304 --> 00:01:20.355 થોડાક, 00:01:20.355 --> 00:01:23.292 થોડા વધારે, 00:01:23.292 --> 00:01:24.502 હજી થોડા વધારે. 00:01:24.502 --> 00:01:25.653 (હાસ્ય) 00:01:25.653 --> 00:01:29.203 અને કયારેક તો પુરા ચાલીસ. 00:01:31.733 --> 00:01:32.981 પેલો ડાળી પર છોકરો છે, 00:01:32.981 --> 00:01:35.464 એને વૃક્ષ બહુ ગમે છે, તેથી એને બટકું ભરી રહ્યો છે. 00:01:35.464 --> 00:01:37.964 (હાસ્ય) NOTE Paragraph 00:01:38.984 --> 00:01:40.785 અને કોયપણ , સમારોહ વખતે , 00:01:40.785 --> 00:01:43.051 એ લોકો આવી રીતે છતની ધારે બેસે છે. 00:01:44.191 --> 00:01:46.563 અે ખુબ જ સુંદર લાઞે છે. 00:01:46.563 --> 00:01:48.652 જાણે કે, પ્રાણીસંગ્રહાલયના વાંદરા. 00:01:48.652 --> 00:01:52.552 (હાસ્ય) 00:01:52.552 --> 00:01:54.318 જમવાનો સમય. 00:01:54.318 --> 00:01:58.949 (હાસ્ય) (તાળીઓ) NOTE Paragraph 00:02:00.784 --> 00:02:03.313 અમે છત થોડી ઢળતી રાખી છે, 00:02:03.313 --> 00:02:07.757 કારણ કે, અમે બાળકોને છત પર જોય શકીએ. 00:02:07.757 --> 00:02:10.438 માત્ર છત નીચે જ નહિ. 00:02:10.438 --> 00:02:14.299 જો છત બહુ ઊંચી હોય તો, માત્ર છતને જ નીહાળી શકાય. NOTE Paragraph 00:02:15.699 --> 00:02:20.215 અને છે અા પગ ધોવાની જગ્યા, અને એમાં અલગ-અલગ પ્રકારના નળ લગાવેલ છે. 00:02:20.656 --> 00:02:22.434 પેલી નળી જોય, 00:02:22.434 --> 00:02:25.329 એનાથી તેઅો તેમના મિત્રોપર પાણી ઉડાવી શકે છે, 00:02:25.329 --> 00:02:27.044 તેમને ભીંના પણ કરી શકે છે. 00:02:27.044 --> 00:02:29.541 આ ઘણું સામાન્ય લાઞે, 00:02:29.541 --> 00:02:31.087 પણ પેલો બાળક, 00:02:31.087 --> 00:02:32.917 એના જૂત્તા ધોઈ નથી રહ્યો, 00:02:32.917 --> 00:02:34.591 પણ એમા પાણી ભરી રહ્યો છે. 00:02:34.591 --> 00:02:36.531 (હાસ્ય) NOTE Paragraph 00:02:41.423 --> 00:02:46.499 આ કિન્ડરગાર્ટન,આખું વર્ષ ચાલુ રહે છે. 00:02:47.699 --> 00:02:51.339 કોયપણ જાતની અંદર-બાહરની સીમા નથી, 00:02:51.339 --> 00:02:55.978 માત્ર છે, તો છત. 00:02:55.978 --> 00:02:59.267 વગઁખંડ વચ્ચે કોય સીમા નથી. 00:02:59.267 --> 00:03:02.861 કોયપણ પકારની હદ નથી. 00:03:03.590 --> 00:03:09.415 ઘણીવાર બાળકો ને બંધરૂમ માં રાખવાથી, 00:03:09.415 --> 00:03:12.733 ઘણાખરા બાળકો વ્યાકુલ થય જતા હોઈ છે, 00:03:12.733 --> 00:03:14.985 પણ આ કિન્ડરગાર્ટનમા, 00:03:14.985 --> 00:03:18.415 વ્યાકુળ થવાનું,કોઈ કારણ જ નથી. 00:03:18.415 --> 00:03:21.225 કારણકે,અહિયાં કોઈ જ અવરોધ નથી. NOTE Paragraph 00:03:21.225 --> 00:03:23.422 આચાર્યા એ કહ્યું, 00:03:23.422 --> 00:03:27.425 'અગર , પેલા ખૂણા માં ઉભેલો બાળક, વર્ગખંડ માં રહેવા નથી માંગતો, 00:03:27.425 --> 00:03:29.120 તો અમે તેને બહાર જવા દયેએ છીએ. 00:03:29.120 --> 00:03:32.279 આ ગોળાકારમાં ફેલાયેલું છે, એ આખરે અહિયાં જ પાછો આવશે. 00:03:32.279 --> 00:03:34.241 (હાસ્ય) NOTE Paragraph 00:03:36.561 --> 00:03:39.556 પણ સવાલ અ છે કે આના પાછળ નો હેતુ શું છે? 00:03:39.556 --> 00:03:42.407 બાળકો સંતાય જતા હોઈ છે, 00:03:42.407 --> 00:03:46.986 પણ અહિયાં જતા રહે છે, પણ વળી ને પાછા અહિયાં જ આવે છે. 00:03:46.986 --> 00:03:48.836 આ સ્વાભાવિક છે. NOTE Paragraph 00:03:48.836 --> 00:03:53.859 અને બીજું અમે માનીએ છે , શોરબકોર - અવાઝ ખુબ જ મહ્તવનો છે. 00:03:55.711 --> 00:04:02.142 તમે જાણો છો ? બાળકો શોરબકોરમાં વધારે સારી રીતે સુવે છે. 00:04:02.142 --> 00:04:05.986 સુવા માટે, શાંત જગ્યા થોડી ઓછી પસંદ કરે છે. 00:04:05.986 --> 00:04:08.236 તેમ છતાં,આ કિન્ડરગાર્ટનમાં, 00:04:08.236 --> 00:04:13.483 બાળકોની એકાગ્રતા અદ્દભૂત છે. 00:04:15.193 --> 00:04:21.660 આપણે પણ , શોરબકોર માં જંગલમાં જ મોટા થયા છીએ. 00:04:21.660 --> 00:04:23.663 શોરબકોર આપણને પણ ગમે છે. 00:04:23.663 --> 00:04:27.967 તમે ઘોંઘાટ વળી જગ્યામાં પણ, તમારા મિત્રો સાથે વાતો કરી શકો છો. 00:04:27.967 --> 00:04:31.928 તમને પણ શાંત વાતાવરણ માં રેહવું, ઓછું પસંદ આવે છે. NOTE Paragraph 00:04:31.928 --> 00:04:34.095 અને આજકાલ, 00:04:34.095 --> 00:04:38.569 આપણે બધું નિયંત્રણમાં રાખવા માંગીએ છીએ 00:04:40.219 --> 00:04:42.021 પણ , અહિયાં બધી જ છૂટ છે, 00:04:42.021 --> 00:04:45.033 એ પણ તમારે જાણવું જોયે. 00:04:45.033 --> 00:04:50.818 આપણે 20 ડિગ્રી તાપમાન માં સ્કીઈંગ કરી શકીએ છીએ, 00:04:50.818 --> 00:04:53.922 અને ઉનાળા માં સ્વીમ્મીંગ કરીએ છીએ, 00:04:53.922 --> 00:04:55.766 જયારે રેતી 50 ડિગ્રી તપેલી હોઈ છે. 00:04:56.636 --> 00:05:00.029 આ પણ તમારે જાણવું જરુરી છે કે , તમે જલરોધક છો, 00:05:00.029 --> 00:05:03.181 વરસાદમાં ઓગળી નહિ જાવ. 00:05:03.181 --> 00:05:07.050 બાળકો ને વધુ પડતા ખુલ્લા વાતાવરણમાં, રેહવા દેવા જોયે. 00:05:07.050 --> 00:05:10.251 એમનો આવી રીતે જ ઉચ્છેર કરો. NOTE Paragraph 00:05:10.251 --> 00:05:12.923 આવી રીતે વર્ગખંડ અલગ કરવામાં આવ્યા છે, 00:05:12.923 --> 00:05:15.426 બાળકોએ,તેમના શિક્ષકો ને મદદ કરાવી જોયે, 00:05:15.426 --> 00:05:17.731 જો કે તેઓ ,કરતા નથી. 00:05:17.731 --> 00:05:19.346 (હાસ્ય) 00:05:23.226 --> 00:05:25.382 ના , મેં નથી બેસાડ્યો અન્દર એને. 00:05:27.522 --> 00:05:29.706 આ છે વર્ગખંડ. 00:05:30.196 --> 00:05:32.105 અને આ જલ્કુંડી . 00:05:32.655 --> 00:05:35.932 એની ફરતે વિટળાયને,તેઓ વાતો કરતા રહે છે. 00:05:37.082 --> 00:05:40.819 એક વર્ગખંડમાં એક વૃક્ષ તો હોય જ છે. 00:05:43.969 --> 00:05:47.377 આ જુઓ,એક બારકસ,ઉંપરવાળા બારકસ ને, પકડવા પ્રયત્ન કરી રહ્યો છે. 00:05:47.377 --> 00:05:49.225 (હાસ્ય) 00:05:49.225 --> 00:05:50.829 તોફાની બારકસો. 00:05:50.829 --> 00:05:52.283 (હાસ્ય) 00:05:52.283 --> 00:05:56.698 દરેક વર્ગખંડ ને, એક તો બારી છે જ, 00:05:57.468 --> 00:06:01.465 અને નાતાલ ના સમય માં, અહિયાં સંતા ક્લૌસે આવે છે. NOTE Paragraph 00:06:07.255 --> 00:06:09.682 આ અન્નેક્ષ ઈમારત છે, 00:06:09.682 --> 00:06:14.151 જે લંબગોલ કિન્ડરગાર્ટનની, જમણી બાજુ માં આવેલ છે. 00:06:14.151 --> 00:06:19.810 જે પાંચ મીટર ઊંચું છે, અને સાત માળનું બનેલું છે. 00:06:19.810 --> 00:06:21.971 છત ની ઉંચાય બહુ જ ઓછી રાખેલી છે. 00:06:21.971 --> 00:06:26.036 સલામતી માટે સૌથી પેહલા વિચારવું રહ્યું. 00:06:26.036 --> 00:06:30.417 આપણે આપના બાળકો - દીકરા ને દીકરી ને મોક્લીશું, 00:06:31.707 --> 00:06:34.241 એ લોકો અંદર જશે. 00:06:35.731 --> 00:06:38.353 આ જુઓ,માથું ભટકાયું. 00:06:39.343 --> 00:06:43.312 તે સલામત છે,એની ખોપડી મજબૂત છે. 00:06:43.312 --> 00:06:46.400 તે જલ્દીથી મૂળ પરિસ્થિતિમાં, આવવા ટેવાયેલો છે.તે મારો દીકરો છે. 00:06:46.400 --> 00:06:48.068 (હાસ્ય) 00:06:49.038 --> 00:06:51.898 એ અંદાજ લગાવી રહ્યો છે, અહિયાથી કુદકો મારવો કેટલો સલામત છે? 00:06:53.038 --> 00:06:55.705 અને પાછળ પાછળ,બીજા બાળકો . NOTE Paragraph 00:07:00.835 --> 00:07:03.376 ટોક્યોમાં,વાહનવ્યવહાર સ્થગીત થવું, ગંભીર મનાય છે. 00:07:03.376 --> 00:07:04.528 (હાસ્ય) 00:07:04.528 --> 00:07:09.379 ચાલક મોખરે છે, એને શીખવું જરૂરી છે,કે કેમ આગળ વધવું ? 00:07:09.379 --> 00:07:11.910 ક્યારેક, 00:07:11.910 --> 00:07:16.530 બાળકોને ભય વિષે પણ શીખવાડવાની જરૂર હોઈ છે. 00:07:18.970 --> 00:07:21.375 અને આવા સમયે, 00:07:21.375 --> 00:07:25.300 એકબીજાની કેવી રીતે મદદ કરવી, એ શીખવા મળતું હોઈ છે. 00:07:25.300 --> 00:07:29.735 આપણે સમાજ માં રહીએ એ છીએ, પણ આ તક આપણે ગુમાવી દીધી છે. NOTE Paragraph 00:07:36.065 --> 00:07:42.976 આ ચિત્ર બાળક ની 9:10 થી 9:30 વચ્ચેની 00:07:42.976 --> 00:07:49.300 સક્રિયતા બતાવે છે, 00:07:49.300 --> 00:07:55.501 આ ઈમારત નો ઘેરાવો,183 મીટર છે. 00:07:55.501 --> 00:07:59.353 આ બાળકે, સવાર-સવારમાં 6000 મીટર, 00:07:59.353 --> 00:08:03.959 અંતર કાપ્યું છે, અને આ ઘણું વધારે કેહવાય. 00:08:03.959 --> 00:08:07.551 આશ્ચર્યની વાત તો એ છે કે, 00:08:07.551 --> 00:08:14.248 આ કિન્ડરગાર્ટનના બાળકો, સરેરાશ 4000 મીટેર કાપતા હોઈ છે. 00:08:15.455 --> 00:08:22.435 બીજા બાળકોની સરખામણીમાં, 00:08:22.435 --> 00:08:25.590 આ બાળકો શરીરક રીતે ઘણા ખડતલ હોય છે. 00:08:31.390 --> 00:08:33.016 આચાર્ય એ જણાવ્યું કે, 00:08:33.016 --> 00:08:38.743 હું એમને તાલીમ નથી આપતો, છુટા મુક્કી દયે છીએ, 00:08:39.353 --> 00:08:40.972 ઘેટા-બકરાં ની જેમ. 00:08:40.972 --> 00:08:42.401 (હાસ્ય) 00:08:42.401 --> 00:08:44.230 અને એ લોકો દોડ્યા કરે છે. 00:08:44.230 --> 00:08:46.259 (હાસ્ય) NOTE Paragraph 00:08:46.779 --> 00:08:51.838 મુદ્દાની વાત એ છે કે, એમને નિયંત્રણ માં ના રાખો, 00:08:51.838 --> 00:08:55.060 એમનો બચાવ કરવાની જરૂર નથી, 00:08:55.060 --> 00:08:58.687 એમને ક્યારેક ગબડવા દો, 00:08:58.687 --> 00:09:02.473 એમને ક્યારેક વાગવું જોયએ. 00:09:02.473 --> 00:09:05.892 આજબધું એમને શીખવાsશે કે, 00:09:05.892 --> 00:09:09.028 આ દુનિયામાં કેવી રીતે જીવવું જોયે. 00:09:11.848 --> 00:09:19.057 મને લાગે છે,આ ઢાંચો લોકોની જીંદગી અને દુનિયા, 00:09:19.057 --> 00:09:20.899 બદલવા સક્ષમ છે. 00:09:21.909 --> 00:09:27.991 આ એક પ્રયત્ન છે, બાળકોની જીવનશૈલી બદલવાનો. NOTE Paragraph 00:09:28.481 --> 00:09:30.133 તમારો ખુબ-ખુબ અભાર ! NOTE Paragraph 00:09:30.158 --> 00:09:32.152 (તાળીઓ)