Return to Video

Introduction to Order of Operations

  • 0:00 - 0:02
    આ વિડીયો માં આપણે થોડું ઘણું
  • 0:02 - 0:05
    કયું ઓપરેશન કયા ક્રમ પ્રમાણે કરવાનું છે. તેના વિશે વાત કરીશું
  • 0:05 - 0:07
    અને હું તમને વિશેશ ધ્યાન આપવા માટે અપીલ કરૂ છું
  • 0:07 - 0:09
    કારણ કે, ખરેખર, તમે ગણિત માં જે કંઇ પણ
  • 0:09 - 0:11
    દાખલા ગણવા જઇ રહ્યા છો તે
  • 0:11 - 0:15
    બઘાજ દાખલા ગાણિતીક ઓપરેશના ના ક્રમ પર આધારીતે છે.
  • 0:15 - 0:16
    તેથી, આપણે શાની વાત કરી રહ્યા છીએ --એનો મતલબ
  • 0:16 - 0:18
    જ્યારે આપણે ગાણિતીક ઓપરેશન ના ક્રમ વિશએ વાત કરીએ ?
  • 0:18 - 0:19
    ચાલો મને તમને ઉદાહરણ આપવા દો .
  • 0:19 - 0:21
    આ આખો પોંઇન્ટ એક છે , તેથી આપણે આ
  • 0:21 - 0:24
    ગાણિતીક સ્ટેટમેન્ટ ને અમલમાં મૂકી શકીએ છીએ .
  • 0:24 - 0:26
    તો ચાલો આપણે એક ગાણિતીક સમીકરણ લઇએ.
  • 0:26 - 0:32
    સાત...સાત, વત્તા ૩, ગુણ્યા ૫ . (૭+૩*૫)
  • 0:32 - 0:37
    હવે જો આપણે ગાણીતીક ઓપરેશનના નિયમ ઉપર આધારીતે ના હોઇ એ તો
  • 0:37 - 0:39
    ત્યાં આ સમીકરણ નો બે રીતે અમલ કરી શકાય છે.
  • 0:39 - 0:41
    તમે તેને માત્ર ડાબી બાજુએ થી જમણી બાજુએ વાંચી શકો છો.
  • 0:41 - 0:45
    તેથી તમે કહેશો " સારૂ, મને ૭ વત્તા ૩ કરવા દો ".
  • 0:45 - 0:49
    તમે ૭ વત્તા ૩ કરશો અને પછી તમે તેને પાંચ વડે ગુણશો
  • 0:49 - 0:53
    અને સાત વત્તા ૩ બરાબર ૧૦ થાય .
  • 0:53 - 0:57
    અને પછી તમે તેને પાંચ વડે ગુણશો.
  • 0:57 - 1:00
    ૧૦ ગુણ્યા ૫ કરવાથી તમને ૫૦ મળશે,
  • 1:00 - 1:02
    તેથી , આ એક રીતે તમે કરશો જો આપણે
  • 1:02 - 1:04
    ગાણીતીક ઓપરેશનના ક્રમ વિશે માનતા ન હોય તો -- તે કદાચ કુદરતી રસ્તો હશે.
  • 1:04 - 1:06
    - તમે માત્ર ડાબી બાજુએ થી જમણે બાજુએ જશો
  • 1:06 - 1:07
    બીજો રીતે તેને તમે આ પ્રમાણે અમલમાં મૂકી શકશો --
  • 1:07 - 1:10
    તમે કહેશો "ઓહ, મને સરવાળા કરવા કરતા પહેલા ગુણાકાર કરવો ગમશે."
  • 1:10 - 1:14
    તેથી તમે તેને કદાચ આ રીતે અમલમાં મૂકશો -- હું તેને રંગ ની નીશાની આપું છું.
  • 1:14 - 1:18
    સાત વત્તા-- અને તમે ૩*૫ પહેલા કરશો .
  • 1:18 - 1:24
    સાત વત્તા ૩ ગુણ્યા ૫ જે ૭ વત્તા -- ૩*૫
  • 1:24 - 1:33
    જે ૧૫ થાય છે. - અને ૭ વત્તા ૧૫ બરાબર બાવીસ થાય .
  • 1:33 - 1:36
    તેથી નોંધ રાખો કે આપણે આ સમીકરણ ને બે જુદી- જુદી રીતે
  • 1:36 - 1:38
    ઉકેલ્યું - આ માત્ર સીધી રીતે ફક્ત ડાબી બાજુએથી જમણે બાજુએ જતા ,
  • 1:38 - 1:40
    પ્રથમ સરવાળો કરીને , પછી ગુણાકાર કરીએ છીએ.
  • 1:40 - 1:42
    આ રીતે , આપણે પહેલા ગુણાકાર કરીશું, પછી સરવાળો
  • 1:42 - 1:44
    - આપણને બે અલગ - અલગ જવાબ મળે છે.
  • 1:44 - 1:46
    તે ગણિતમાં સ્વીકાર્ય નથી.
  • 1:46 - 1:50
    જો આ કોઇક ચીજ ને ચંદ્ર પર પહોંચાડવાનો થોડો પ્રયત્ન હોત તો
  • 1:50 - 1:52
    કારણ કે બે અલગ અલગ માણસો તેને જુદી-જુદી રીતે અમલમાં મૂકે છે.
  • 1:52 - 1:54
    અથવા એક કોમ્પ્યુટર તેને અલગ રીતે અમલ કરે અને બીજું કોમ્પ્યુટર
  • 1:54 - 1:55
    તેને બીજી રીતે અમલ કરે તો ઉપગ્રહ કદાચ
  • 1:55 - 1:57
    મંગળ ગ્રહ પર પહોંચી જાય તો નવાઇ નહી .
  • 1:57 - 1:59
    તેથી આ કોઇપણ સંજોગોમાં સ્વીકાર્યં નથી .
  • 1:59 - 2:01
    અને આ એક જ કારણ છે કે
  • 2:01 - 2:03
    આપણે બધાએ ઓપરેશનના સમાન ક્રમ સ્વીકારવા પડે.
  • 2:03 - 2:07
    દરેક સમીકરણ ને અમલમાં મૂકવાનો ગાણિતિક ક્રિયાઓ નો ચોક્ક્સ ક્રમ હોવો જોઇએ.
  • 2:07 - 2:09
    તેથી, ગાણિતિક ક્રિયાઓના સર્વસંમત ક્રમ પ્રમાણે
  • 2:09 - 2:11
    સૌ પ્રથમ કૌંસને પ્રાધાન્ય આપવાનું છે.
  • 2:11 - 2:13
    ચલો મને તે અહિં લખવા દો ---
  • 2:13 - 2:20
    "કૌંસ " સૌ પ્રથમ અને
  • 2:20 - 2:21
    પછી ઘાત ને અમલ માં મૂકો . જો તમને ઘાત એટલે શું તેની ખબર ના હોય તો
  • 2:21 - 2:25
    તેની હમણાં ચિંત્ત ના કરશો, આ વિડિયો માં આપણે તેનો ઉપયોગ
  • 2:25 - 2:28
    આ ઉદાહરણ માં કરવાના નથી.
  • 2:28 - 2:30
    તેથી અત્યારે તમારે તેની કોઇ ચિંતા કરવાની નથી.
  • 2:30 - 2:32
    પછી તમે ગુણાકાર કરશો .
  • 2:32 - 2:36
    હું ટુકમાં તેને ગુણાકાર માટે "mult" લખીશ.
  • 2:36 - 2:38
    અને પછી તમે ગુણાકાર અને ભાગાકાર કરી શકશો.
  • 2:38 - 2:41
    ગુણાકાર અને ભાગાકાર ને સમાન પ્રાધાન્ય આપવામાં આવે છે.
  • 2:41 - 2:48
    અને અંતમાં તમે સરવાળો કે બાદબાકી કરી શકો .
  • 2:48 - 2:50
    તેથી, ગાણિતક ક્રિયાઓનો શું ક્રમ થયો?
  • 2:50 - 2:51
    ચલો મને તેને લેબલ લખવા દો -- તે અહીં છે,
  • 2:51 - 2:56
    જે ગાણિતિક ક્રિયાઓના ક્રમ વિશે માન્ય છે,
  • 2:56 - 2:58
    અને આપણે જો આ ક્રમના નિયમ નું પાલન કરીશું તો
  • 2:58 - 3:00
    આપણ ને હંમેશા આપેલ સમીકરણ માટે
  • 3:00 - 3:03
    એક સરખો જ જવાબ મળશે. તો આ આપણને શું શીખવે છે?
  • 3:03 - 3:05
    આને અમલમાં મૂકવાનો સૌથી સરળ ઉકેલ કયો છે ?
  • 3:05 - 3:07
    સારૂ, આપણી પાસે કૌંસ નથી -
  • 3:07 - 3:09
    - કૌંસ જે અહી દેખાય છે તે
  • 3:09 - 3:11
    આ સંખ્યાની આસપાસ આવેલ નાનું વાંકોચૂકું ચિહ્ન જેવો લાગે છે. .
  • 3:11 - 3:12
    અહીંયા આપણી પાસે કોઇ કૌંસ નથી.
  • 3:12 - 3:15
    હું તમને થોડા ઉદાહરણ આપું, જેમાં કૌંસ હોય.
  • 3:15 - 3:17
    આપણી પાસે અહી કોઇ ઘાત નથી,
  • 3:17 - 3:19
    પણ આપણી પાસે અહી ગુણાકાર અને ભાગાકાર
  • 3:19 - 3:21
    અથવા અહી આપણી પાસે થોડા ગુણાકાર છે.
  • 3:21 - 3:23
    તેથી ક્રમના નિયમ મુજબ
  • 3:23 - 3:25
    ગુણાકાર અને ભાગાકાર કરો.
  • 3:25 - 3:28
    તો આ મુજબ આપણે સૌ પ્રથમ ગુણાકાર કરીશું
  • 3:28 - 3:32
    તો આ રહ્યો ગુણાકાર, તેથી આ ગુણાકર ની ક્રિયા પહેલા કરો.
  • 3:32 - 3:37
    તેને સરવાળા કે બાદબાકી કરતા આગળ પ્રાઘાન્ય આપવામાં આવે છે.
  • 3:37 - 3:40
    તેથી જો આપણે સૌ પ્રથમ આ ગણીશું , ત્રણ ગુણ્યા પાંચ
  • 3:40 - 3:43
    બરાબર પંદર , અને આપણે સાત ઉમેરીશું
  • 3:43 - 3:45
    સરવાળો કે બાદબાકી - હું અહી કરીશ.
  • 3:45 - 3:48
    આપણી પાસે ફ્ક્ત અહી સરવાળો કરવાનો છે. આ મુજબ.
  • 3:48 - 3:50
    તેથી આપણે સૌ પ્રથમ ગુણાકાર કરીશું , ૧૫ મળશે.
  • 3:50 - 3:52
    પછી તેમાં સાત ઉમેરો ... ૨૨
  • 3:52 - 3:56
    તો માન્ય ક્રમના નિયમ મુજબ
  • 3:56 - 3:59
    અહી આપેલ જવાબ સાચો છે.
  • 3:59 - 4:02
    આ સમીકરણ ને ઉકેલવાની સાચી રીતે છે .
  • 4:02 - 4:03
    ચાલો આપણે બીજો દાખલો ગણીએ .
  • 4:03 - 4:08
    હું વિચારું કે આનાથી તમને ઘણીખરી સમજ પડી હશે.
  • 4:08 - 4:10
    અને હું આ દાખલો ગુલાબી રંગ માં ગણીશ.
  • 4:10 - 4:18
    તો ચાલો ૭+૩ લઇને
  • 4:18 - 4:20
    ત્યાં કૌંસ માં મૂકો
  • 4:20 - 4:31
    જેના ગુણ્યા ચાર ભાગ્યા ૨ ઓછા પાંચ ગુણ્યા છ.
  • 4:31 - 4:32
    તો આ બધું ગાંડપણ જેવું છે.
  • 4:32 - 4:35
    પણ જો તમે માત્ર ક્રમના નિયમનુ પાલન કરો
  • 4:35 - 4:38
    તો , તમે તેને ખૂબ જ સરસ રીતે સાદુરૂપ આપી શકશો .
  • 4:38 - 4:39
    અને આશા રાખું છુ કે આપણે સૌને સરખો જવાબ મળશે .
  • 4:39 - 4:42
    તેથી ચાલો આપણે ક્રમના નિયમનું પાલન કરીએ .
  • 4:42 - 4:44
    સૌ પ્રથમ આપણે કૌંસ છે કે નહી તે ચેક કરવાનું છે.
  • 4:44 - 4:46
    અહી કૌંસ આપેલા છે ? હા ત્યાં છે?
  • 4:46 - 4:49
    ત્યાં ૭+૩ ની આસપાસ કૌંસ આવેલ છે .
  • 4:49 - 4:54
    એટલે કહું કે , "ચાલો આપણે તે પહેલા કરીએ" . તો ૭+૩ બરાબર ૧૦ થાય.
  • 4:54 - 4:55
    તેથી આપણે તેનું સાદુરૂપ આપી શકીએ -
  • 4:55 - 4:57
    માત્ર ક્રમના આ નિયમને ધ્યાનમાં રાખીએ, તો
  • 4:57 - 5:01
    આખા સમીકરણ ને ગુણ્યા ૧૦ થાય. ચલો મને અહી તેની નકલ કરવા દો
  • 5:01 - 5:04
    તો મારી તેને ફરીથી લખવું પડશે નહી
  • 5:04 - 5:07
    તો, ચાલો મને તેની નકલ કરવા દો. ચાલો મને તેને અહી મુંકવા દો .
  • 5:07 - 5:10
    તો તે આખા ને ૧૦ વડે ગુણી શકાય.
  • 5:10 - 5:13
    આપણે સૌ પ્રથમ કૌંસ ને ખોલીશું . પછી આપણે શું કરીશું ?
  • 5:13 - 5:15
    અહી આ સમીકરણ માં હવે કોઇ વધારાના કૌંસ આપેલા નથી
  • 5:15 - 5:17
    પછી આપણે ઘાત લઇશું .
  • 5:17 - 5:18
    મને અહી કોઇ ઘાત દેખાતી નથી
  • 5:18 - 5:20
    અને જો તમને ઘાત કેવી હોય તે જાણવાની આતુરતા હોય તો
  • 5:20 - 5:21
    ઘાત આ પ્રમાણેની હોય છે.
  • 5:21 - 5:23
    તમે ૭ નો વર્ગ જાણો જ છો.
  • 5:23 - 5:26
    તમને ૭ ના મથાળે આવેલ નાની સંખ્યા દેખાતી હશે.
  • 5:26 - 5:27
    આપણી પાસે અહી અત્યારે કોઇ ઘાત નથી.
  • 5:27 - 5:28
    તેથી આપણે તેની ચિંતા કરવાની જરૂર નથી
  • 5:28 - 5:33
    પછી ક્રમના નિયમ મુજબ ગુણાકાર કે ભાગાકાર કરી શકાય.
  • 5:33 - 5:34
    તો અહી ગુણાકાર કયાં છે-- આપણી પાસે ગુણાકાર
  • 5:34 - 5:39
    ભાગાકાર, અને ફરીથી ગુણાકાર છે.
  • 5:39 - 5:44
    હવે, તમારી પાસે એક્સાથે એક કરતા વધારે ક્રિયાઓ કરવાની હોય ત્યારે
  • 5:44 - 5:46
    અને ક્રમના નિયમ મુજબ , ગુણાકાર અને ભાગાકાર
  • 5:46 - 5:50
    એક સાથે આપેલા હોય તો , પછી તમારે તેને ડાબી બાજુએથી જમણે બાજુ તેમ ગણવાના રહેશે
  • 5:50 - 5:54
    તેથી આ સ્થિતીમાં , તમે તેને ચાર વડે ગુણો અને પછી
  • 5:54 - 5:59
    બે વડે ભાગો તમે તેને ૪/૨ થી ગુણી શકો નહી
  • 5:59 - 6:04
    પછી આપણે બાદબાકી કરતા પહેલા ૫*૬
  • 6:04 - 6:07
    કરીશું. તો ચાલો ગણીએ તેનો જવાબ શું મળે છે.
  • 6:07 - 6:09
    તેથી આપણે તેનો પ્રથમ ગુણાકાર કરીશું .
  • 6:09 - 6:10
    આપણે પ્રથમ તેને ગુણીશું -
  • 6:10 - 6:12
    આપણે તેને એક સાથે ગુણીશું
  • 6:12 - 6:14
    તો પણ કોઇ ફરક પડશે નહી.
  • 6:14 - 6:16
    પણ હું અહી એક સમયે એક્જ પદ કરીશ.
  • 6:16 - 6:20
    તેથી આપણે બીજા પદમાં ૧૦ ને ચાર વડે ગુણીશું
  • 6:20 - 6:26
    ૧૦ ગુણ્ય ૪ બરાબર ચાલીશ થાય- ૧૦ ગુણ્યા ૪ બરાબર ૪૦ .
  • 6:26 - 6:28
    પછી તમારી પાસે ૪૦ ભાગ્યા ૨ હશે.
  • 6:28 - 6:32
    ચાલો મને તેની નકલ કરીને અહી મૂકવા દો.
  • 6:32 - 6:34
    પછી તેને આ રીતે સાદુંરૂપ આપી શકાય.
  • 6:34 - 6:36
    યાદ રાખો ભાગાકાર અને ગુણાકાર ને એક સરખું પ્રાધાન્ય આપવામાં આવે છે.
  • 6:36 - 6:38
    તે એક જ સમયે અને એક સાથે કરી શકાય.
  • 6:38 - 6:40
    તેથી આપણે તેને ડાબી બાજુંએ થી જમણી બાજુ તરફ ગણીશું.
  • 6:40 - 6:43
    તમે તેને ૧/૨ વડે પણ ગુણીશકો છો.
  • 6:43 - 6:46
    અને પછી ત્યાં ક્રમના નિયમ લાગું પાડવાની જરૂર નથી. પણ સરળતા માટે
  • 6:46 - 6:49
    ગુણાકારઅથવા ભાગાકાર ને આપણે ડાબી બાજુએ થી જમણી બાજુ તરફ ગણીશું.
  • 6:49 - 6:53
    હવે તમારે પાસે ૪૦/૨ -૫*૬ હશે .
  • 6:53 - 6:55
    તો, ભાગાકાર -- અહી તમારી પાસે ફક્ત એક્જ ભાગાકાર છે -
  • 6:55 - 6:58
    જે તમે કરવા માગો છો. જે થવા જઇ રહ્યો છે --
  • 6:58 - 7:00
    તમારી પાસે આ ભાગાકાર અને ગુણાકાર છે.
  • 7:00 - 7:01
    જે બંન્ને એક સાથે એક પછી પછી એક તેમ નથી ,
  • 7:01 - 7:04
    તેથી તમે ખરેખર તેને એક સાથે કરી શકો છો.
  • 7:04 - 7:07
    અને યાદ રાખો કે તમે આ ગુણાકાર અને ભાગાકાર બંન્ને ક્રિયાઓ બાદબાકી પહેલા કરશો
  • 7:07 - 7:12
    કારણ કે ભાગાકાર અથવા ગુણાકાર ને સરવાળો કે બાદબાકી કરતા આગળ પ્રાઘાન્ય આપેલ છે .
  • 7:12 - 7:13
    -- આપણે તેની આસપાસ કૌંસ મૂકી શકીએ
  • 7:13 - 7:16
    માત્ર એટલું કહું કે "જુઓ" આપણે તે કરવા જઇ રહ્યા છીએ અને તેને
  • 7:16 - 7:18
    બાદબાકી કરતા પહેલા કરીશું "
  • 7:18 - 7:22
    કારણ કે ગુણાકાર અને ભાગાકાર ને વધારે પ્રાધાન્ય આપેલ છે.
  • 7:22 - 7:25
    તેથી ૪૦/૨ બરાબર ૨૦ થાય.
  • 7:25 - 7:27
    પછી આપણે ઓછાની નિશાની મૂકીશું
  • 7:27 - 7:31
    ઓછા પાંચ ગુણ્યા ૬ જે ના બરાબર ૩૦ થાય .
  • 7:31 - 7:36
    ૨૦-૩૦ બરાબર -૧૦ થાય.
  • 7:36 - 7:39
    અને આ તેને ગણવાની સાચી રીત છે.
  • 7:39 - 7:41
    તો હું તમને ખૂબ , ખૂબ જ સરળ રીતે જણાવવા માગું છું.
  • 7:41 - 7:46
    જો તમારી પાસે એક જ સ્તરે (એક સાથે) બઘીજ વસ્તું હોય તો -
  • 7:46 - 7:52
    જો તમારી પાસે ૧+૨-૩+૪-૧ હોય તો
  • 7:52 - 7:55
    તેથી અહી સરવાળો અને બાદબાકીને સરખું પ્રધાન્ય હોવાથી
  • 7:55 - 7:58
    ક્રમના નિયમ મુજબ તમે અહી ડાબી બાજુએ થી જમણી બાજુ તરફ ગણી શકો છો
  • 7:58 - 8:01
    તમે તેને ૧+૨ બરાબર ૩ એમ અમલમાં મૂકી શકો છો.
  • 8:01 - 8:06
    તેથી આ ૩-૩+૪-૧ થાય .
  • 8:06 - 8:10
    પછી ૩-૩ કરવાથી ૦+૪-૧ મળશે
  • 8:10 - 8:13
    અથવા જે ૪-૧ એમ કરવા બરાબર જ છે.
  • 8:13 - 8:17
    જે ના બરાબર ત્રણ થાય - તમારે માત્ર ડાબી બાજુએથી જમણી બાજુ તરફ જવાનું છે.
  • 8:17 - 8:21
    આજ પ્રમાણે જો તમારી પાસે ગુણાકાર ને ભાગાકાર એક સાથે
  • 8:21 - 8:23
    આપેલા હોય તો આ જ રીતે ડાબી બાજુએથી જમણી બાજુ તરફ ગણવાના રહેશે.
  • 8:23 - 8:29
    તેથી જો તમારી પાસે ૪*૨/ ૩ *૨ હોય તો
  • 8:29 - 8:35
    તમારે ૪*૨ પહેલા કરવાથી ૮/૩*૨ મળશે
  • 8:35 - 8:39
    અને તમે કહેશો કે ૮/૩ !-- સારૂ અહી તમને અપૂર્ણાંક મળશે.
  • 8:39 - 8:44
    જો તમે ૮/૩ ના કરો તો તેના બરાબર (૮/૩) * ૨ થાય
  • 8:44 - 8:51
    અને (૮/૩)*૨ બરાબર ૧૬/૩ થાય
  • 8:51 - 8:53
    તો આ કેવી રીતે ગણવું તેની ખરી રીત છે. તમે આ ગુણાકાર પહેલા કરીને
  • 8:53 - 8:56
    પછી ૨ વડે ભાગી શકો નહી , અને આ બધુંજ
  • 8:56 - 9:00
    હવે એક વખત તમે આ ક્રમના નિયમ થી ગૂચાઇ જશો.
  • 9:00 - 9:03
    જો તમારી પાસે બધાજ સરવાળા અને ગુણાકાર કરવાના હશે તો,
  • 9:03 - 9:09
    તેથી જો તમારી પાસે ૧ + ૫ + ૭ + ૩ + ૨ હશે તો,
  • 9:09 - 9:11
    પ્રક્રિયાના ક્રમના નિયમ મુજબ તમને તકલીફ નહીં પડે.
  • 9:11 - 9:12
    તમે ૨+૩ કરી શકો
  • 9:12 - 9:14
    તમે જમણી બાજુએથી ડાબી બાજુ ગણી શકો
  • 9:14 - 9:15
    તમે ડાબી બાજુએથી જમણી બાજુ એ ગણી શકો
  • 9:15 - 9:16
    તને વચ્ચે થી પણ શરૂ કરી શકો
  • 9:16 - 9:18
    જો તે બધાજ સરવાળા હશે--
  • 9:18 - 9:21
    અને આજ પ્રમાણે જો તમારી પાસે બધા ગુણાકાર હોય તો કરી શકાય.
  • 9:21 - 9:25
    જો ૧*૫ ૩*૨ હોય તો
  • 9:25 - 9:28
    તમે તે સમીકરણ ને કોઇપણ ક્રમમાં ગણી શકો છો.
  • 9:28 - 9:32
    આ રીતે ફક્ત ગુણાકાર અને સરવાળા સાથે જ કરી શકાય
  • 9:32 - 9:35
    જો અહી જો ભાગાકાર કે બાદબાકી હોત તો
  • 9:35 - 9:39
    તમે માત્ર ડાબી બાજુએ થી જમણી બાજુ તરફ ગણી શકો છો.
Title:
Introduction to Order of Operations
Description:

Order of Operations

more » « less
Video Language:
English
Duration:
09:40

Gujarati subtitles

Revisions