Return to Video

બ્લુગ્રાસ કલાભિજ્ઞતા ....... ન્યૂજર્સીથી

  • 0:03 - 0:11
    (સંગીત)
  • 1:46 - 1:49
    (તાળીઓ)
  • 1:49 - 1:58
    (સંગીત)
  • 2:09 - 2:19
    (તાળીઓ)
  • 2:19 - 2:21
    રોબી મીઝ્ઝોને: આભાર.
  • 2:21 - 2:22
    ટોમી મીઝ્ઝોને
    તમારો આભાર.
  • 2:22 - 2:25
    અમે ખુબજ ઉત્સાહિત છીએ.
    અહિયાં હોવું એ ગર્વની વાત છે.
  • 2:25 - 2:28
    અમે ત્રણ ભાઈઓ ન્યૂ જર્સીથી
    આવેલા છીએ.
  • 2:28 - 2:31
    બ્લયુ ગ્રાસ્સ સીટીનું નામ
    તો જાણીતુંજ છે.
  • 2:31 - 2:33
    (હાસ્ય)
  • 2:33 - 2:36
    અમે થોડા વર્ષો પહેલા બ્લ્યુગ્રાસ શોધ્યું,
  • 2:36 - 2:38
    અને અમે તેની સાથે પ્રેમમાં પડ્યા.
    આશા રાખીએ તમને પણ એવું જ લાગે.
  • 2:38 - 2:42
    હવેનું ગીત - "ટાઈમ લેપ્સ ",
    જે અમે જાતે લખ્યું છે
  • 2:42 - 2:45
    અને તે કદાચ એના નામને સાકાર કરે છે.
  • 2:45 - 2:54
    ( ટ્યુનિંગ )
  • 2:54 - 3:02
    (સંગીત)
  • 4:38 - 4:49
    (તાળીઓ)
  • 4:49 - 4:52
    ટો.મી.:તમારો ખૂબ આભાર.
  • 4:52 - 4:55
    રો.મી.: હું થોડો સમય લઈશ,
    બેન્ડ નો પરિચય કરવામાં માટે
  • 4:55 - 4:57
    ગિતાર વગાડી રહ્યો છે તે મારો ੧૫ વર્ષીય ભાઈ ટોમી છે.
  • 4:57 - 5:03
    (તાળીઓ)
  • 5:03 - 5:05
    ૧◯ વર્ષીય જોની, બોન્જો વગાડી રહ્યો છે
  • 5:05 - 5:11
    (તાળીઓ)
    તે પણ અમારો ભાઈ છે.
  • 5:11 - 5:14
    અને હું રોબ્બી , ੧૫ વર્ષીય ,
    હું વાયોલિન વગાડું છું .
  • 5:14 - 5:19
    (તાળીઓ)
  • 5:19 - 5:22
    તમે જોઈ શકો છો ,
    અમે ખુબજ મેહનત કરી રહ્યા છે.
  • 5:22 - 5:23
    અમે ત્રણ ગીત વગાડવા માટે પસંદ કર્યાં છે,
  • 5:23 - 5:27
    એ પણ ત્રણ અલગ તર્જ પર.
  • 5:27 - 5:30
    હું તે પણ તમને જણાવું કે જે ઘણા બધા લોકો જાણવા ઉત્સુક છે
  • 5:30 - 5:33
    કે અમારા બેંડનું નામ "સ્લીપી મેન બાન્જો બોયસ" કેવી રીતે પડ્યું?
  • 5:33 - 5:35
    તેની શરૂઆત જયારે જોહની નાનો હતો ત્યારે થય.
  • 5:35 - 5:39
    તેમણે પ્રથમ બેન્જો વગાડવાની શરૂઆત,
    પીઠ પર વગાડવાથી કરી.
  • 5:39 - 5:40
    આંખો બંદ કરીને,
  • 5:40 - 5:42
    જાણે કે એ સુઈ રહ્યો છે,
  • 5:42 - 5:44
    હવે તમે આ કડી મેળવી શકો છો.
  • 5:44 - 5:45
    ટોમી:અમે પણ આનુ કારણ નથી જાણી શક્યા.
  • 5:45 - 5:50
    કદાચ એનો ભાર લાખો ગણો છે.
  • 5:50 - 5:59
    (સંગીત)
  • 7:27 - 7:32
    (તાળીઓ)
  • 7:32 - 7:37
    (સંગીત)
  • 8:13 - 8:18
    (તાળીઓ)
  • 8:18 - 8:21
    ટો.મી.: તમારો ખૂબ ખૂબ આભાર.
  • 8:21 - 8:25
    રો.મી. : આભાર.
Title:
બ્લુગ્રાસ કલાભિજ્ઞતા ....... ન્યૂજર્સીથી
Speaker:
સ્લીપી મેન બાન્જો બોયસ
Description:

16 વર્ષથી ઓછી વયના ભાઈઓ જહોની , રોબી અને ટોમી મીઝ્ઝોને યુએસના સારી અર્લ સ્ક્ર્ગગ્સના બ્લ્યુગ્રાસ કરતાં ઓફ બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન રોક માટે જાણીતા એવા ન્યૂજર્સીથી આવેલા છે.ઘણી નાની ઉંમરે તેમનો હાથ બ્લ્યુગ્રાસ પર બેસી ગયો હતો,એમના પોતે રચેલા રચનાઓ તો ખરી જ.

અહિયાં તેમણે ત્રણ અલગ-અલગ તર્જ પર વગાડેલા છે,તર્જ વાયોલિનમાંથી બોન્જોમાં અને પછી ગિટારમાં એમ એકપછી એકમાંથી પસાર થય રહી છે.

more » « less
Video Language:
English
Team:
closed TED
Project:
TEDTalks
Duration:
08:47

Gujarati subtitles

Revisions