Return to Video

નર્તક, ગાયક, વાયોલિન વાદક... અને રચનાત્મક જાદુની ક્ષણ

  • 0:01 - 0:03
    ઇસાડોરા ડંકન --
  • 0:03 - 0:05
    (સંગીત)
  • 0:05 - 0:10
    સૈન ફ્રાન્સિસ્કોથી ઉન્મત્ત,
    લાંબા પગવાળી સ્ત્રી,
  • 0:10 - 0:14
    આ દેશથી કંટાળી ગઈ,
    અને તે બહાર જવા માંગતી હતી.
  • 0:16 - 0:21
    ઇસાડોરા ક્યાંક 1908 ની આસપાસ પ્રખ્યાત હતા,
  • 0:21 - 0:25
    વાદળી પડદો મૂકવા માટે,
  • 0:25 - 0:28
    અને તેણીની ઊભી રહેતી હતી,
  • 0:28 - 0:31
    તેના સૌર સ્નાયુ પર હાથ રાખીને,
  • 0:32 - 0:34
    અને તે રાહ જોતી,
  • 0:35 - 0:37
    અને તે રાહ જોતી,
  • 0:37 - 0:41
    અને પછી, તે હલતી હતી.
  • 0:41 - 0:46
    (સંગીત)
  • 1:10 - 1:16
    જોશ અને હું અને સોમી આને કહીએ છીએ,
  • 1:16 - 1:20
    "ધ રેડ સર્કલ એન્ડ ધ બ્લુ કર્ટેન"
  • 1:25 - 1:28
    રેડ સર્કલ.
  • 1:28 - 1:31
    બ્લુ કર્ટેન.
  • 1:31 - 1:34
    પરંતુ,
  • 1:39 - 1:43
    આ 20 મી સદીની શરૂઆત નથી.
  • 1:43 - 1:48
    વ્હૈન્કોવરની આ એક સવાર છે,
  • 1:48 - 1:51
    2015 માં.
  • 1:52 - 1:58
    (સંગીત)
  • 2:22 - 2:30
    (ગાયન)
  • 3:14 - 3:16
    ચાલો, જોશ !
  • 3:16 - 3:22
    (સંગીત)
  • 3:35 - 3:43
    (ગાયન)
  • 3:55 - 3:56
    જાઓ !
  • 4:13 - 4:15
    શું આપણે હજી ત્યાં છીએ ?
  • 4:15 - 4:17
    મને એવું નથી લાગતું.
  • 4:17 - 4:19
    અરે, હા !
  • 4:19 - 4:24
    (સંગીત)
  • 4:38 - 4:40
    કેટલા વાગ્યા ?
  • 4:40 - 4:41
    (સંગીત)
  • 4:41 - 4:44
    આપણે ક્યાં છીએ ?
  • 4:47 - 4:49
    જોશ.
  • 4:52 - 4:54
    સોમી.
  • 4:54 - 4:57
    બિલ ટી.
  • 4:57 - 4:59
    જોશ.
  • 5:01 - 5:04
    સોમી.
  • 5:06 - 5:10
    બિલ ટી.
  • 5:51 - 5:56
    (અભિવાદન)
  • 6:08 - 6:12
    હાં, હાં !
Title:
નર્તક, ગાયક, વાયોલિન વાદક... અને રચનાત્મક જાદુની ક્ષણ
Speaker:
બિલ ટી. જોન્સ
Description:

સુપ્રસિદ્ધ નૃત્ય નિર્માતા બિલ ટી. જોન્સ અને ટેડ સાથીયો, જોશુઆ રોમન અને સોમીને ખબર ન હતી કે તેઓ જ્યારે TED2015 ના સ્ટેજ પર જશે ત્યારે શું બનશે. તેઓ માત્ર એટલું જ જાણતા હતા કે તેઓ પ્રેક્ષકોને સર્જનાત્મક ક્રિયામાં સહયોગની તક આપવા માંગતા હતા. પરિણામ : એક કામચલાઉ ટુકડો, જેને તેઓ "ધ રેડ સર્કલ એન્ડ ધ બ્લુ કર્ટેન" કહે છે, તેથી તેને વહેંચવું પડ્યું ...

more » « less
Video Language:
English
Team:
closed TED
Project:
TEDTalks
Duration:
06:26

Gujarati subtitles

Revisions