Return to Video

આપણે શા માટે લાકડાની ગગનચુંબી ઇમારત બનાવવી જોઈએ

  • 0:01 - 0:04
    આ મારા દાદા છે
  • 0:04 - 0:06
    અને આ મારો પુત્ર છે.
  • 0:06 - 0:09
    મારા દાદાએ લાકડા સાથે કામ
    કરવા માટે મને શીખવાડ્યું
  • 0:09 - 0:10
    હું નાનો છોકરો હતો ત્યારે,
  • 0:10 - 0:12
    અને મને તે વિચાર પણ શીખવવામાં કે
  • 0:12 - 0:15
    જો તું એક વૃક્ષ ને કાપે કંઈક બનાવવા માટે
  • 0:15 - 0:18
    તે વૃક્ષ ના જીવન નું સન્માન કરજે
    અને એને એટલું સુંદર બનાવજે
  • 0:18 - 0:20
    જેટલું તું બનાવી શકે
  • 0:20 - 0:23
    મારા નાના છોકરા એ મને યાદ કરાવ્યું
  • 0:23 - 0:26
    કે સમગ્ર વિશ્વની બધી ટેકનોલોજી
    અને તમામ રમકડાં માટે,
  • 0:26 - 0:28
    ક્યારેક માત્ર એક લાકડાનો નાનો ટુકડો
  • 0:28 - 0:30
    જો તમે તેને ચોટાડી ને ઉચો બનાવો
  • 0:30 - 0:34
    તે ખરેખર ઉત્સાહ પ્રેરક વસ્તુ છે .
  • 0:34 - 0:36
    આ મારી ઇમારતો છે
  • 0:36 - 0:38
    આખા વિશ્વા માં બધે બનવું છું
  • 0:38 - 0:41
    વાન્કોર અને ન્યુયોર્ક ની
    અમારી ઓફીસ ની બહાર
  • 0:41 - 0:43
    અને અમે ઇમારતો બનાવીએ છીએ,
    વિવિધ કદ અને શૈલીઓની
  • 0:43 - 0:46
    અને અલગ અલગ સામગ્રીની,
    અમે ક્યાં છીએ તેના પર આધાર રાખીને.
  • 0:46 - 0:48
    પરંતુ મને આ બધામાં લાકડું સૌથી વધુ ગમે છે
  • 0:48 - 0:50
    અને હું તમને લાકડાની વાર્તા કહીશ
  • 0:50 - 0:52
    અનેમારા પ્રેમ નું એક કારણ એ
    છે કે હમેશા જયારે
  • 0:52 - 0:54
    લોકો મારા લાકડાના ઘરમાં જાય ત્યારે
  • 0:54 - 0:57
    મેં જોયું તેઓ એકદમ અલગજ પ્રતિસાદ આપે છે
  • 0:57 - 0:59
    મેં ક્યારેય કોઈને નથી જોયા
    મારી ઇમારતમાં જઈ
  • 0:59 - 1:02
    અને સ્ટીલના કે સીમેન્ટના
    થાંભલાને ગળે લગાડતા
  • 1:02 - 1:05
    પણ ખરેખર મેં જોયું જે
    લાકડાના ઘરમાં થતું હતું
  • 1:05 - 1:07
    મેં ખરેખર જોયું લોકો કેવી રીતે
    લાકડાને સ્પર્શ કરતા હતા
  • 1:07 - 1:09
    અને મને લાગે છે તેજ કારણ છે તેને માટે
  • 1:09 - 1:12
    જેમકે બરફના કટકાની જેમ ,લાકડાના બે કટકા
  • 1:12 - 1:14
    •ક્યારેય સરખા નથી હોતા કસે પણ ધરતી પર
  • 1:14 - 1:16
    તે અદભૂત વસ્તુ છે
  • 1:16 - 1:19
    મને એ વિચારવું ગમેછે કે લાકડું
  • 1:19 - 1:22
    આપણા ઘરને એક માતાના સ્પર્શ ની
    અનુભુતી આપે છે
  • 1:22 - 1:25
    તે છે માતાના સ્પર્શ ની અનુભુતી જે કરેછે
  • 1:25 - 1:29
    આપણા ઘર આપણને કુદરતની
    સાથે મેળવે છે ઘરના વાતાવરણમાં
  • 1:29 - 1:31
    હવે હું વાનકુવર માં રહું છું, જંગલ ની પાસે
  • 1:31 - 1:34
    તે 33 માળ ઊંચું બન્યું છે
  • 1:34 - 1:37
    કિનારાની પાસે કાલીફોર્નિયા માં,
    એક રેડવુડ જંગલ
  • 1:37 - 1:40
    ૪૦ માળ ઊંચું બને છે
  • 1:40 - 1:43
    પણ આ ઘરમાં જે લાકડું છે
    તે માટે આપણે વિચારીએ છીએ
  • 1:43 - 1:46
    તે બધા ઘણી જગ્યાએ ફક્ત 4 માળ ના છે
  • 1:46 - 1:49
    સાચે તો બિલ્ડીંગ માટેનું માળખું,
    અમને રોકે છે,
  • 1:49 - 1:52
    4માળથી ઊંચા બિલ્ડીગ ઘણી જગ્યાએ બનાવતા
  • 1:52 - 1:54
    અને તે અહી અમેરિકામાં સાચે છે
  • 1:54 - 1:56
    હવે તેમાં અપવાદ ઘણા છે
  • 1:56 - 1:57
    પણ ઘણા અપવાદ જરૂરી છે
  • 1:57 - 1:59
    અને વસ્તુઓ હવે બદલાઈ રહી છે,
    હું ઈચ્છું છું
  • 1:59 - 2:01
    અને કારણ હું વિચારું છું કે તે રસ્તો છે
  • 2:01 - 2:04
    આજે અર્ધું અમેરિકા શહેરોમાં રહે છે
  • 2:04 - 2:08
    અને તે આંકડા વધીને 75% થવાના છે
  • 2:08 - 2:10
    શહેરો અને ગીચતા એટલે કે અમારા બિલ્ડીંગો
  • 2:10 - 2:12
    તેઓ વધીને મોટા થતા જવાના
  • 2:12 - 2:16
    અને હું વિચારું છુ અહી લાકડાએ
    શહેર માં ભાગ ભજવવાનો છે
  • 2:16 - 2:19
    અને મને લાગે છે એ રસ્તો કારણકે
    ૩બિલીયન માણસો
  • 2:19 - 2:22
    આજે દુનિયામાં છે,હવેના ૨૦ વરસ પછી
  • 2:22 - 2:24
    આપણને નવું ઘર જોઈશે
  • 2:24 - 2:26
    તે છે, દુનિયા માં ૪૦%ને
    તેની જરૂર પડશે
  • 2:26 - 2:29
    નવા બિલ્ડીંગ બનશે આવતા
    ૨૦ વરસ માં તેમના માટે
  • 2:29 - 2:32
    હમણા ,ત્રણ માંથી એક માણસ શહેર માં રહે છે
  • 2:32 - 2:34
    ખરખર તો ઝુપડી માં રહે છે
  • 2:34 - 2:37
    એટલેકે દુનિયાના ૧ બિલિયન
    માણસો ઝુપડાઓ માં રહે છે
  • 2:37 - 2:41
    ૧૦૦ મિલિયન માણસો દુનિયા માં ઘર વગર ના છે
  • 2:41 - 2:44
    આ એક ચેલેન્જ નો આંક છે, આર્કિટેક
  • 2:44 - 2:46
    અને સમાજ માટે, સોદો
    કરવાનો છે બિલ્ડીંગ સાથે
  • 2:46 - 2:51
    કે બધા લોકોને માટે ઘર બનાવવાનો
    ઉપાય શોધવાનો છે
  • 2:51 - 2:54
    પણ ચેલેન્જ એ છે કે,જેમ આપણે શહેર તરફ જઈશું
  • 2:54 - 2:57
    શહેરો આ બે વસ્તુઓ થી બનેલા છે
  • 2:57 - 3:00
    સ્ટીલ અને સિમેન્ટ ,
    અને તે ઘણું સારી વસ્તુઓ છે
  • 3:00 - 3:02
    તે બધું ગયા ૧૦૦ વરસનું મટીરીયલ છે
  • 3:02 - 3:05
    પણ તે ખુબજ શક્તિશાળી મટીરીયલ પણ છે
  • 3:05 - 3:09
    અને એમાં મોટા પ્રમાણમાં ગ્રીનહાઉસ ગેસ
    નીકળે છે તે બનાવવા માટે
  • 3:09 - 3:12
    સ્ટીલ લગભગ 3%ધરાવે છે
  • 3:12 - 3:14
    માણસો ગ્રીન હાઉસ ગેસ કાઢે છે તેના ,
  • 3:14 - 3:17
    અને સિમેન્ટ 5%ઉપર .
  • 3:17 - 3:19
    તો જો તમે તે માટે વિચારો ,8%
  • 3:19 - 3:23
    નો આપણો ઉમેરો થયો આજના ગ્રીન હાઉસ ગેસમાં
  • 3:23 - 3:26
    આવે છે આ બને મટીરીયલ માંથીએકલો .
  • 3:26 - 3:28
    આપણે આ માટે ઘણું નથી
    વિચારતા ,અને બદનશીબ થી,
  • 3:28 - 3:31
    આપણે ખરેખર આ બિલ્ડીંગો માટે
    પણ નથી વિચારતા ,હું વિચારું છુ,
  • 3:31 - 3:32
    જેટલું બને તેટલું આપણે પણ .
  • 3:32 - 3:35
    આ છે અમેરિકા ના આંકડા
    ગ્રીન હાઉસ ગેસ ની અસર માટે ના
  • 3:35 - 3:39
    લગભગ અર્ધા જેટલો ગ્રીન હાઉસ ગેસ
    આ બધી બિલ્ડીંગ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે
  • 3:39 - 3:41
    અને જો આપણે એનર્જી તરફ જોઈએ ,
    આ સરખી જ વાર્તા છે
  • 3:41 - 3:44
    તમે એ નોંધ કરી હશે કે હેરફેર
    ની વાત હજુ બીજા લીસ્ટમાં છે
  • 3:44 - 3:47
    પણ તે છે વાતો જે આપણે
    મોટા ભાગે સંભાળીએ છીએ
  • 3:47 - 3:51
    અને છતાં ઘણી એનર્જી માટે પણ છે,
  • 3:51 - 3:53
    તે ઘણી બધી કારર્બન માટે પણ છે ,
  • 3:53 - 3:56
    પ્રોબ્લેમ મને દેખાય છે તે,ખરેખર,
  • 3:56 - 3:59
    આપણે એ પ્રોબ્લેમ કેવી રીતે ઉકેલસું
  • 3:59 - 4:02
    જે આ 3 બિલીયન માણસોને ઘર જોઈએ તે આપવાનો ,
  • 4:02 - 4:05
    બદલાતી ઋતુ, એ અડચણો છે
  • 4:05 - 4:08
    જે અવાનાં છે,અથવા આવી ગયા છે
  • 4:08 - 4:11
    તે ચુનોતી, એટલેકે આપણે નવી રીતે
    વિચારવાનું ચાલુ કરવું પડશે ,
  • 4:11 - 4:13
    અને હું વિચારું છુ લાકડું
    આપણા ઉકેલનો ભાગ બનશે
  • 4:13 - 4:15
    અને હું તમને તે શા માટે તેની વાત કહીશ .
  • 4:15 - 4:18
    એક આર્કિટેક તરીકે,લાકડું જ એવું મટીરીયલ છે
  • 4:18 - 4:20
    મોટું મટીરીયલ ,જેના વડે હું બનાવી સકીસ
  • 4:20 - 4:23
    જે આત્યારે ઉગી રહ્યું છે સૂર્ય ની શક્તિ થી
  • 4:23 - 4:27
    જયારે વ્રુક્ષો જંગલમાં ઉગે છે
    અને ઓક્ષિજન આપે છે
  • 4:27 - 4:29
    અને કાર્બન ડાયોક્ષાઇડ લઇ લે છે,
  • 4:29 - 4:32
    અને તે મરે છે અને જંગલની
    જમીન પર પડી જાય છે .
  • 4:32 - 4:36
    તે કાર્બનડાઓક્ષાઇડ હવામાનમાં
    પાછો આપે છે અથવા જમીન માં જાય છે.
  • 4:36 - 4:39
    જો તે જંગલની આગ માં
    બળેછે,તે એ કાર્બન આપે છે
  • 4:39 - 4:42
    પાછો વાતાવરણમાં બસ
  • 4:42 - 4:45
    પણ તમે જો તે લાકડાને લ્યો
    અને તમે તેને બિલ્ડીંગ બનાવામાં નાખો
  • 4:45 - 4:48
    અથવાતો લાકડાનું ફર્નીચર બનાવામાં
    અથવા લાકડાના રમકડા માં,
  • 4:48 - 4:50
    તેના પાસે ગજબ ની તાકાત છે
  • 4:50 - 4:54
    કાર્બન જમા કરવાની
    અને જોઈએ ત્યારે એ પ્રમાણમાં આપવાની
  • 4:54 - 4:57
    એક ઘન મીટર લાકડું જમા કરી શકે છે
  • 4:57 - 5:00
    એક ટન કાર્બન ડાઓ ક્ષાઇડ
  • 5:00 - 5:02
    હવે વાતાવણ ને લગતા આપણા ના 2 ઉકેલ ચોક્કસ
  • 5:02 - 5:05
    એ કે આપણે કાઢવાનું અટકાવાનું
    અને ભેગું કરવાનું ગોતવાનું
  • 5:05 - 5:07
    લાકડું એકજ મોટું મટીરીયલ છે
    બિલ્ડીંગ મટીરીયલ છે
  • 5:07 - 5:11
    હું બાંધી સકું છુ તેખરેખર
    બન્ને વસ્તુના કામ કરે છે
  • 5:11 - 5:14
    તેથી હું માનું છુ આપણે
  • 5:14 - 5:16
    એક સિધ્ધાંત કે ધરતી આપણા
    માટે ખાવાનું ઉગાડે છે ,
  • 5:16 - 5:18
    અને જરૂર છે એ સિધ્ધાંત
    તરફ પાછા ફરવાની આ સૈકામાં
  • 5:18 - 5:21
    કે ધરતી આપણા ઘર બનાવી દેશે
  • 5:21 - 5:23
    હવે ,આપણે આ કેવી રીતે કરીશું
  • 5:23 - 5:24
    જયારે આપણે આ કિંમતે શહેરીકરણ કરશું
  • 5:24 - 5:26
    અને આપણે વિચારીએ લાકડાના
    બિલ્ડીંગ ફક્ત 4 માળના ?
  • 5:26 - 5:29
    આપણને જરૂર છે સ્ટીલ અને સિમેન્ટ
    ઘટાડવાની અને આપણને જરૂર છે
  • 5:29 - 5:32
    વધારે મોટા થવાની ,અને હમણા
    અમે શું કામ કરી રહ્યા છીએ
  • 5:32 - 5:36
    તે 30 માળના ઊંચા બિલ્ડીંગ
    લાકડાના બનેલા હોઈ
  • 5:36 - 5:39
    આપણે એને એન્જીનીયરીંગ કરીશું
    એક એન્જીનીયર સાથે
  • 5:39 - 5:42
    તેનું નામ છે એરિક કર્સ જે
    મારી સાથે કામ કરે છે
  • 5:42 - 5:44
    અને અમે બન્ને આ નવું કામ કરીએ છીએ કારણકે
  • 5:44 - 5:47
    ત્યાં અમને વાપરવા માટે ઘણી નવી વસ્તુઓ છે
  • 5:47 - 5:49
    અને અમે તેને કહીશું માસ ટીમ્બર પેનલસ
  • 5:49 - 5:51
    આ બધી પેનલ્સ નાના વ્રુક્ષો માંથી બની છે
  • 5:51 - 5:55
    નાના ઉગતા વ્રુક્ષો ,લાકડાના નાના કટકા
  • 5:55 - 5:57
    એક બીજા સાથે ચોટાડી પેનલ
    બનાવામાં આવેછે જે સખત છે
  • 5:57 - 6:02
    ૮ ફૂટ પહોળી ૬૪ ફૂટ લાંબી
    અને અલગ અલગ જડાઈ ની
  • 6:02 - 6:05
    મેં મારી રીતે સરસ વર્ણન કર્યું છે,
    મને લાગ્યું તેમ ,જે કહું છુ
  • 6:05 - 6:07
    કે આપણે બધા 2 બાઇ 4 નું ચણતર કાયમ કરીએ છીએ
  • 6:07 - 6:08
    જયારે આપણે લાકડા માટે વિચારીએ
  • 6:08 - 6:10
    તે શું છે જેના તારણ પર લોકો કુદી પડે છે,
  • 6:10 - 6:12
    2/4 જેવડું બાંધકામ એવું લાગે છે
  • 6:12 - 6:15
    નાનકડા 8 મીંડા ની લેગોની ઈટો
    જેનાથી આપણે નાનપણમાં રમતા હતા ,
  • 6:15 - 6:18
    અને તમે બધા પ્રકાર ની વસ્તુઓ.
    આકાર તે લેગો થી બનાવતા ,
  • 6:18 - 6:20
    તેજ કદની ,અને તે જ 2/4 ની ઈટો વડે
  • 6:20 - 6:22
    પણ એ યાદ રાખજો તમે જયારે બાળક હતા,
  • 6:22 - 6:24
    અને તમે ભોયરામાં બધી વસ્તુઓ જોતા તા
  • 6:24 - 6:26
    અને તમને મળી ગઈ ૨૪ મીંડાની લેગોની મોટી ઈટો
  • 6:26 - 6:28
    અને તમે મનમાં વિચાર્યું
  • 6:28 - 6:30
    "વાહ,આ અદભુત છે,હું સાચેજ
    આનાથી કંઈક મોટું બનાવી સકિશ
  • 6:30 - 6:31
    અને આ ઘણુંજ સરસ બનવાનું છે"
  • 6:31 - 6:33
    આ જ બદલાવ છે .
  • 6:33 - 6:35
    માસ ટીમ્બર ની મોટી પેનલો
    એટલે આ ૨૪-મીંડાની ઈટો .
  • 6:35 - 6:37
    તેઓ આપણે શુ કરી શકીએ તેના માપ બદલે છે
  • 6:37 - 6:40
    અને આપણે શું નવું કરી શકીએ
    જેને આપણે ઍફ ઍફ ટી ટી કહીએ .
  • 6:40 - 6:42
    જે બધાની માટેનો સમાન રચનાત્મક ઉપાય છે
  • 6:42 - 6:47
    સહેલાઈથી ફરી સકે તેવી રીતે બિલ્ડીંગ
  • 6:47 - 6:50
    બનાવવા માટેનો ,આ બધી મોટી
    પેનલ્સ વડે ,જ્યાં આપણે
  • 6:50 - 6:54
    6 માળ એકજ સમયે ફેરવીને બનાવી
    શકીએ જો બનવું હોઈ તો .
  • 6:54 - 6:57
    આ એનીમેસન બતાવે છે કે કેવી
    સરળ રીતે તમે બિલ્ડીંગ બનાવી શકો છો ,
  • 6:57 - 7:01
    સામાન્ય રીતે પણ, હવે આવા બિલ્ડીંગ તૈયાર છે
  • 7:01 - 7:03
    આર્કિટેક અને એન્જીનીયર માટે,
    તેની ઉપર બનાવવા માટે
  • 7:03 - 7:04
    અલગ અલગ દુનિયાના લોકો માટે
  • 7:04 - 7:08
    આ એનીમેસન બતાવે છે કે કેવી
    સરળ રીતે તમે બિલ્ડીંગ બનાવી શકો છો ,
  • 7:08 - 7:10
    અમારા માટે સુરક્ષિત
    બનાવવાનું પહેલો ક્રમ છે ,
  • 7:10 - 7:12
    અમે આ બધા બિલ્ડીંગો બનાવ્યા ,હકીકતે તો ,
  • 7:12 - 7:14
    વાન્કોવર કોન્ટેક્ષ માંકામ કરવા માટે ,
  • 7:14 - 7:16
    જ્યાં અમે ઉચા સૈસ્મિક વિસ્તાર માં છીએ,
  • 7:16 - 7:18
    અમે આ બધા બિલ્ડીંગો બનાવ્યા ,હકીકતે તો ,
  • 7:18 - 7:21
    હવે એતો સામાન્ય છે ,હું દરેક
    વખતે વધારે ઉપર લઇ જાવ છુ ,
  • 7:21 - 7:24
    તમને ખબર છે ,હજી પણ લોકો ,
    અહી આ કોન્ફરન્સ માં ,કહે છે ,
  • 7:24 - 7:26
    "તમે ખરેખર કહો છો ?30 માળ ?
    તે કેવી રીતે થઇ શકશે ?"
  • 7:26 - 7:29
    અને ઘણા બધા સારા
    પ્રશ્નો છે જે તેઓ પુછી રહ્યા છે
  • 7:29 - 7:31
    અને મહત્વના પ્રશ્નો કે આપણે
    ઘણો લાંબો સમય પસાર કર્યો
  • 7:31 - 7:34
    જવાબ પર કામ કરવામાં
    તો હવે અમે બધું ભેગું કરીએ
  • 7:34 - 7:36
    અમારા પરિણામો અને બીજા
    પાસે કરાવેલા તારણો .
  • 7:36 - 7:37
    થોડા ઉપર ધ્યાન આપીશ ,
  • 7:37 - 7:39
    અને હવે આપણે આગ થી
    શરૂ કરીએ,કારણકે હું માનું છુ
  • 7:39 - 7:42
    આગ એ સૌથી પહેલી સંભાવના છે
    જે અત્યારે બધા વિચારી રહ્યા છે.
  • 7:42 - 7:43
    બરાબર વાત છે
  • 7:43 - 7:45
    અને જે હું વર્ણન કરવા માગું છુ તે આ છે.
  • 7:45 - 7:47
    જો હું તમને કહું કે આ
    દીવાસળી લો અને પેટાવો
  • 7:47 - 7:50
    અને લાકડાના થાંભલા પર રાખો
    અને કોશિશ કરો કે તેના પર આગ લાગે ,
  • 7:50 - 7:52
    તે નહિ થાય ,બરાબર?આપણને બધાને તે ખબર છે
  • 7:52 - 7:55
    પણ આગ લગાડવા માટે ,તમારે લાકડાના
    નાના ટુકડાથી શરુ કરવું પડશે .
  • 7:55 - 7:57
    અને તમારા કામ ને એ રીતે આગળ વધારવું પડશે ,
  • 7:57 - 8:00
    અને પછીથી તમે થાંભલો આગ સાથે જોડી શકો .
  • 8:00 - 8:02
    અને તમે જયારે થાંભલાને આગ લગાડો ,સાચેજ ,
  • 8:02 - 8:05
    તે બળશે ,પણ તે ધીમે ધીમે બળશે .
  • 8:05 - 8:06
    તો,માસ ટીમ્બર પેનલ્સ ,નવી બનાવટ છે
  • 8:06 - 8:09
    જે અમે વાપરીએ છીએ ,
    તે ઘણી ખરી થાંભલા જેવી છે
  • 8:09 - 8:12
    તેના પર આગ લગાડવી ઘણી અઘરી છે ,
    અને તેઓ જયારે કરશે ,
  • 8:12 - 8:14
    તે હકીકતમાં ખબર પડીજાઈ
    તેમ અસામન્ય પણે બળે છે ,
  • 8:14 - 8:17
    અને આપણે એ ખબર પાડવા
    અગ્નિ વિજ્ઞાન વાપરી શકીએ
  • 8:17 - 8:19
    અને આ બિલ્ડીંગ ને સિમેન્ટ ના
    જેટલુજ સુરક્ષીત બનાવી શકીએ .
  • 8:19 - 8:21
    અને સ્ટીલ જેટલુંજ સુરક્ષીત .
  • 8:21 - 8:24
    પછીનો મોટો પ્રશ્ન છે ,જંગલ ખલાસ થવાનો .
  • 8:24 - 8:27
    ૧૮%આપણો ફાળો છે
  • 8:27 - 8:29
    દુનિયા ભરના ગ્રીનગેસ કાઢવામાં
  • 8:29 - 8:30
    જે આ જંગલ કાપવાનું પરિણામ છે .
  • 8:30 - 8:34
    છેલ્લી વસ્તુ જે આપને
    કરશું એ છે વૃક્ષો કાપવાનું
  • 8:34 - 8:38
    અથવાછેલ્લી વસ્તુ જે આપને કરશું
    એ છે ખોટા વ્રુક્ષો કાપવાનું
  • 8:38 - 8:41
    જંગલ નિર્વાહ ના ઘણા નમુના છે
  • 8:41 - 8:43
    જે આપણને વ્રુક્ષો સારી રીતે કાપવા દેશે ,
  • 8:43 - 8:45
    અને આ બધા તેજ ચોક્કસ વ્રુક્ષો છે
  • 8:45 - 8:46
    આ પ્રકાર ના કામ માટે વાપરવામાં .
  • 8:46 - 8:49
    હવે હું ખરેખર વિચારું છુ કે આ નુસખો
  • 8:49 - 8:52
    જંગલ નાબુદી ની ઇકોનોમી બદલસે .
  • 8:52 - 8:54
    દેશમાં જંગલ નાબુદી ને લઇ જે પ્રશ્ન છે ,
  • 8:54 - 8:57
    આપણને જરૂર છે એક રસ્તો ગોતવાની જે આપશે
  • 8:57 - 8:59
    જંગલ ની વધારે સારી કિંમત .
  • 8:59 - 9:02
    અને ખરેખર તો લોકોને વધારે
    રૂપિયા બનાવવાની હિમ્મત આવશે ,
  • 9:02 - 9:04
    આ ઘણી ઝડપ થી ફરતા ચક્કર થી -
  • 9:04 - 9:07
    ૧૦-,૧૨-,૧૫- વર્ષ જુના વ્રુક્ષો
    જે આ બધી વસ્તુઓ બનાવશે
  • 9:07 - 9:09
    અને આપણને આ આંકડા પર બંધાવાની રજા આપશે .
  • 9:09 - 9:11
    આપણે ગણીએ એક 20 માળનું
  • 9:11 - 9:14
    દર 13 મીનીટે આપણે પૂર્વ અમેરિકામાં
    આ પુરતું લાકડું ઉગાડી શકીશું .
  • 9:14 - 9:17
    તે તો છે કે કેટલું લઇ શકીશું .
  • 9:17 - 9:20
    અહી કાર્બન ની વાત ખરેખર સરસ છે .
  • 9:20 - 9:23
    જો આપણે ૨૦ માળ ના બિલ્ડીંગ સિમેન્ટ
    અને પથ્થર થી બનાવીએ ,
  • 9:23 - 9:26
    આ પ્રક્રિયા ના પરિણામ રૂપે સિમેન્ટ બનશે
  • 9:26 - 9:30
    અને ૧૨૦૦ ટન કાર્બન ડાઓક્ષાઇડબનશે .
  • 9:30 - 9:32
    જો આપણે લાકડા થી બનાવીએ , આના ઉપાય માં ,
  • 9:32 - 9:34
    આપણે લગભગ ૩૧૦૦ ટન છૂટો પાડી શકીએ ,
  • 9:34 - 9:37
    જેનો સીધો તફાવત છે 4300ટન .
  • 9:37 - 9:39
    તે લગભગ 900 કાર રસ્તા પર થી એક વર્ષ માં
  • 9:39 - 9:42
    હટાવી દઈએ તેના બરાબર છે .
  • 9:42 - 9:44
    ફરીથી તે 3 બિલિયન માણસો માટે વિચારીએ
  • 9:44 - 9:45
    જેને નવું ઘર જોઈએ છે ,
  • 9:45 - 9:48
    અને આ કદાચ ઘટાડવા માટેનો ફાળો છે .
  • 9:48 - 9:51
    આપણે આ બદલાવ ની શરૂઆત પર છીએ ,મને આશા છે ,
  • 9:51 - 9:53
    જે રીતે અમે બનાવીએ છીએ,
    કારણકે આ પહેલી નવી રીત છે
  • 9:53 - 9:58
    આકાશ જેટલા ઉચા બિલ્ડીંગ બનાવાની ,
    કદાચ ૧૦૦ કે તેનાથી વધારે વર્ષ માં .
  • 9:58 - 10:00
    પણ આ ચુનોતી સમાજના દ્રષ્ટિકોણ ને શક્ય
  • 10:00 - 10:02
    એટલો બદલશે ,અને તે બહુ મોટી ચુનોતી છે .
  • 10:02 - 10:06
    એન્જીનીયરીંગ ,સાચેજ ,આનો સહેલો ભાગ છે .
  • 10:06 - 10:08
    અને જે રીતે હું વર્ણન કરું તે આ છે .
  • 10:08 - 10:10
    પહેલું ગગનચુમ્બી બિલ્ડીંગ ,ટેકનીકલી -
  • 10:10 - 10:13
    અને ગગનચુંબી ઈમારત ની વાખ્યા છે
    ૧૦ માળ ઉચું ,માનો કે ના માનો -
  • 10:13 - 10:15
    પણ પહેલું ગગનચુંબી આ હતું અહી શિકાગો માં ,
  • 10:15 - 10:18
    અને લોકો આ બિલ્ડીંગ ની
    નીચે ચાલતા ડરતા હતા .
  • 10:18 - 10:20
    પણ આના બંધાયા પછી ફક્ત 4 વર્ષ પછી,
  • 10:20 - 10:23
    ગુસ્તાવ એફિલ ,એફિલ ટાવર બનાવતા હતા ,
  • 10:23 - 10:24
    અને તેને એફિલ ટાવર બનાવ્યો ,
  • 10:24 - 10:29
    તેઓએ દુનિયા ભરના શહેરોના
    ગગનચુંબી ને બદલી દીધા ,
  • 10:29 - 10:32
    બદલાયેલ છે અને એક સ્પર્ધા બનાવવામાં
  • 10:32 - 10:34
    સીકાગો અને ન્યુયોર્ક જેવા શહેરો ની વચ્ચે .
  • 10:34 - 10:37
    જ્યાં નવું બનાવતા લોકોએ મોટા મોટા
    બિલ્ડીંગો બનવાના શરુ કર્યા
  • 10:37 - 10:40
    અને ઉચાને વધારે ઉચાને બઢાવો આપતા
  • 10:40 - 10:42
    વધારે સારા માં સારા એન્જીનીયરીંગ સાથે .
  • 10:42 - 10:44
    અમે આ નમુનો ન્યુયોર્ક માં બનાવેલો,ખરેખર ,
  • 10:44 - 10:47
    ટેકનીકલ યુનીવર્સીટી ના કેમ્પસ માં,
    લખાણ ના નમુના તરીકે
  • 10:47 - 10:50
    જે તરત ત્યાં આવવાની હતી
  • 10:50 - 10:52
    અને એજ કારણ હતું અમે
    તે જગ્યા લીધી હતી .
  • 10:52 - 10:54
    ફક્ત તમને બતાવવા કે
    આ બિલ્ડીંગો કેવા લાગશે ,
  • 10:54 - 10:56
    કારણકે દેખાવ બદલાઈ શકે છે .
  • 10:56 - 10:59
    આ સાચેજ એ બાંધકામ છે
    જેના વિશે આપણે વાત કરતા હતા .
  • 10:59 - 11:01
    આ ટેકનીકલ યુનીવર્સીટી હતી તેથીજ
    અમે અહી સાઈટ લીધી
  • 11:01 - 11:04
    અને હું માનું છું કે લાકડું જ સોંથી સારું
  • 11:04 - 11:07
    ટેકનીકલી નવું મટીરીયલ છે
    જેની સાથે હું બાંધી સકું .
  • 11:07 - 11:10
    તેવું ફક્ત બનેછે કેમકે તે માતાની
    પ્રકૃતિ ની છાપ પકડી રાખે છે,
  • 11:10 - 11:13
    અને આપણે ખરેખર તેની સાથે અનુકુળ નથી થતા .
  • 11:13 - 11:15
    પણ તેજ રસ્તો છે જે હોવો જોઈએ .
  • 11:15 - 11:18
    વાતાવરણ ના બંધારણ માં કુદરત ની છાપ છે
  • 11:18 - 11:20
    હું આ તક ની રાહ જોઈ રહ્યો હતો ,
  • 11:20 - 11:23
    જેવી એફિલ ટાવર વખતે અનુભૂતિ થયેલી ,
    તેવું આપણે કહી શકીએ .
  • 11:23 - 11:26
    દુનિયા માં બધે ઉચા બિલ્ડીંગો બનવાની
    શરૂઆત થઇ ગઈ છે .
  • 11:26 - 11:27
    લંડન માં એક બિલ્ડીંગ છે જે ૯ માળ નું છે
  • 11:27 - 11:30
    એક નવું બિલ્ડીંગ ઓસ્ટ્રેલિયા માં
    હમણાજ પૂરું થયું
  • 11:30 - 11:32
    હું માનું છુ તે ૧૦ કે ૧૧ માળ નું છે .
  • 11:32 - 11:35
    અમે આ લાકડાના બિલ્ડીંગો ને
    વધારે ઉચા બનાવી રહ્યા છીએ,
  • 11:35 - 11:37
    અને અમને આશા છે ,અને મને આશા છે,
  • 11:37 - 11:40
    ત્યાં મારી માતૃભૂમિ વાનકોર સાચેજ સક્ષમ
  • 11:40 - 11:43
    જણાય છે દુનિયા નું સૌથી ઉચું ૨૦ માળનું
  • 11:43 - 11:46
    બનાવવા માટે નજીકના ભવિષ્યમાં .
  • 11:46 - 11:48
    એફિલ ટાવર વખતે જે સપાટી તૂટી હતી ,
  • 11:48 - 11:50
    જે ધારણા થી ઉચી સપાટી હતી ,
  • 11:50 - 11:53
    અને હવે લાકડાના બિલ્ડીંગ
    પણ આ હરીફાઈ માં જોડાણા છે ,
  • 11:53 - 11:55
    અને હું માનું છુ આ દોડ શરુ થઇ ગઈ છે
  • 11:55 - 11:56
    આભાર .
  • 11:56 - 12:01
    (તાળીઓ )
Title:
આપણે શા માટે લાકડાની ગગનચુંબી ઇમારત બનાવવી જોઈએ
Speaker:
માઈકલ ગ્રીન
Description:

ગગનચુંબી ઈમારત બનાવવી ?સ્ટીલ અને સિમેન્ટ ભૂલી જાવ ,આર્કિટેક માઈકલ ગ્રીન કહે છે ,અને લાકડાથી બનાવો .જેના વિષે તેઓ આ વિશિષ્ટ વાર્તાલાપ માં વિસ્તારપૂર્વક કહે છે ,સુરક્ષીત ૩૦ માળ સુધીનું લાકડાનું બાંધકામ બનાવવાનું શક્ય છે એટલું નહિ (અને ,તે વિચારે છે ,વધારે ઉચું ),તે જરૂરી છે .

more » « less
Video Language:
English
Team:
closed TED
Project:
TEDTalks
Duration:
12:22

Gujarati subtitles

Revisions