[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.00,0:00:02.00,Default,,0000,0000,0000,,આ વિડીયોમાં હું તમને ખૂણાઓના મૂળભૂત પ્રકાર અને તે કેવી રીતે ઓળખાય તે વિષે જણાવીશ. Dialogue: 0,0:00:02.00,0:00:06.00,Default,,0000,0000,0000,,આ વિડીયોમાં હું તમને ખૂણાઓના મૂળભૂત પ્રકાર અને તે કેવી રીતે ઓળખાય તે વિષે જણાવીશ. Dialogue: 0,0:00:06.00,0:00:09.00,Default,,0000,0000,0000,,હું તમને લધુકોણ, કાટખૂણો અને ગુરુકોણ ખૂણાઓ નો પરિચય કરાવવા માગું છુ. Dialogue: 0,0:00:09.00,0:00:20.00,Default,,0000,0000,0000,,હું તમને લધુકોણ, કાટખૂણો અને ગુરુકોણ ખૂણાઓ નો પરિચય કરાવવા માગું છુ. મને લાગે છે કે આપણે જેમ શિખતા જઈશું.તેમ તે જાતે સમજાઈ જાય તેવું સરળ થતું જશે. Dialogue: 0,0:00:20.00,0:00:22.00,Default,,0000,0000,0000,,હું તમને લધુકોણ, કાટખૂણો અને ગુરુકોણ ખૂણાઓ નો પરિચય કરાવવા માગું છુ. મને લાગે છે કે આપણે જેમ શિખતા જઈશું.તેમ તે જાતે સમજાઈ જાય તેવું સરળ થતું જશે. Dialogue: 0,0:00:22.00,0:00:24.00,Default,,0000,0000,0000,,હું તમને લધુકોણ, કાટખૂણો અને ગુરુકોણ ખૂણાઓ નો પરિચય કરાવવા માગું છુ. મને લાગે છે કે આપણે જેમ શિખતા જઈશું.તેમ તે જાતે સમજાઈ જાય તેવું સરળ થતું જશે. Dialogue: 0,0:00:24.00,0:00:27.00,Default,,0000,0000,0000,,લઘુકોણ એટલે એવો ખૂણો કે લાવો, હું તમને દોરી ને બતાવું, Dialogue: 0,0:00:27.00,0:00:29.00,Default,,0000,0000,0000,,લઘુકોણ એટલે એવો ખૂણો કે લાવો, હું તમને દોરી ને બતાવું, Dialogue: 0,0:00:29.00,0:00:30.00,Default,,0000,0000,0000,,તો તમને કદાચ આ સમજાવાની શરૂઆત થશે. Dialogue: 0,0:00:30.00,0:00:31.00,Default,,0000,0000,0000,,તો તમને કદાચ આ સમજાવાની શરૂઆત થશે. Dialogue: 0,0:00:31.00,0:00:32.00,Default,,0000,0000,0000,,તો તમને કદાચ આ સમજાવાની શરૂઆત થશે. Dialogue: 0,0:00:32.00,0:00:33.00,Default,,0000,0000,0000,,તો લઘુકોણ કઈક આવો દેખાશે Dialogue: 0,0:00:33.00,0:00:35.00,Default,,0000,0000,0000,,તો લઘુકોણ કઈક આવો દેખાશે Dialogue: 0,0:00:35.00,0:00:35.00,Default,,0000,0000,0000,,એક જ બિંદુ માં થી નીકળે એવા હું બે કિરણો બનાવું છું Dialogue: 0,0:00:35.00,0:00:37.00,Default,,0000,0000,0000,,એક જ બિંદુ માં થી નીકળે એવા હું બે કિરણો બનાવું છું Dialogue: 0,0:00:37.00,0:00:38.00,Default,,0000,0000,0000,,તો આ અહી દેખાય છે તે ખૂણો લઘુકોણ હોઈ શકે. Dialogue: 0,0:00:38.00,0:00:41.00,Default,,0000,0000,0000,,તો આ અહી દેખાય છે તે ખૂણો લઘુકોણ હોઈ શકે. Dialogue: 0,0:00:41.00,0:00:43.00,Default,,0000,0000,0000,,હું લઘુકોણ એમ પણ દોરી ને બતાવી શકું કે જે બે રેખાઓના એકબીજાને છેદવાથી બને Dialogue: 0,0:00:43.00,0:00:47.00,Default,,0000,0000,0000,,હું લઘુકોણ એમ પણ દોરી ને બતાવી શકું કે જે બે રેખાઓના એકબીજાને છેદવાથી બને Dialogue: 0,0:00:47.00,0:00:49.00,Default,,0000,0000,0000,,તો આ લઘુકોણ બનાવે છે.અને આ ખૂણો પણ લઘુકોણ થશે. Dialogue: 0,0:00:49.00,0:00:51.00,Default,,0000,0000,0000,,તો આ લઘુકોણ બનાવે છે.અને આ ખૂણો પણ લઘુકોણ થશે. Dialogue: 0,0:00:51.00,0:00:52.00,Default,,0000,0000,0000,,અહી આ બંને લઘુકોણ છે.તો આપણે જોયું કે લઘુકોણ એટલે એવા ખૂણા કે - Dialogue: 0,0:00:52.00,0:00:54.00,Default,,0000,0000,0000,,અહી આ બંને લઘુકોણ છે.તો આપણે જોયું કે લઘુકોણ એટલે એવા ખૂણા કે - Dialogue: 0,0:00:54.00,0:00:55.00,Default,,0000,0000,0000,,અહી આ બંને લઘુકોણ છે.તો આપણે જોયું કે લઘુકોણ એટલે એવા ખૂણા કે - Dialogue: 0,0:00:55.00,0:00:58.00,Default,,0000,0000,0000,,જોકે મે તમને કાટખૂણા વિષે કહ્યું નથી પણ Dialogue: 0,0:00:58.00,0:00:59.00,Default,,0000,0000,0000,,તે નાના અને સાંકડા હોય છે. તો આપણને સમજાશે કે લઘુકોણ એ કાટખૂણા કરતાં નાના ખૂણા છે. Dialogue: 0,0:00:59.00,0:01:00.00,Default,,0000,0000,0000,,તે નાના અને સાંકડા હોય છે. તો આપણને સમજાશે કે લઘુકોણ એ કાટખૂણા કરતાં નાના ખૂણા છે. Dialogue: 0,0:01:00.00,0:01:01.00,Default,,0000,0000,0000,,તે નાના અને સાંકડા હોય છે. તો આપણને સમજાશે કે લઘુકોણ એ કાટખૂણા કરતાં નાના ખૂણા છે. Dialogue: 0,0:01:01.00,0:01:04.00,Default,,0000,0000,0000,,કાટખૂણા એટલે જ્યારે કિરણો અથવા રેખાઓ, અહહ મને લાગે છે Dialogue: 0,0:01:04.00,0:01:07.00,Default,,0000,0000,0000,,કાટખૂણા એટલે જ્યારે કિરણો અથવા રેખાઓ, અહહ મને લાગે છે Dialogue: 0,0:01:07.00,0:01:11.00,Default,,0000,0000,0000,,કાટખૂણા એટલે જ્યારે કિરણો અથવા રેખાઓ, અહહ મને લાગે છે Dialogue: 0,0:01:11.00,0:01:12.00,Default,,0000,0000,0000,,તે એવા પ્રકારનો છે કે જો એક આડી રેખા હોય તો બીજી ઊભી હોય Dialogue: 0,0:01:12.00,0:01:13.00,Default,,0000,0000,0000,,તે એવા પ્રકારનો છે કે જો એક આડી રેખા હોય તો બીજી ઊભી હોય Dialogue: 0,0:01:13.00,0:01:15.00,Default,,0000,0000,0000,,તે એવા પ્રકારનો છે કે જો એક આડી રેખા હોય તો બીજી ઊભી હોય Dialogue: 0,0:01:15.00,0:01:17.00,Default,,0000,0000,0000,,તે એવા પ્રકારનો છે કે જો એક આડી રેખા હોય તો બીજી ઊભી હોય Dialogue: 0,0:01:17.00,0:01:18.00,Default,,0000,0000,0000,,લાવો હું તમને પહેલા કિરણો દોરીને બતાવું તો કાટખૂણો.. Dialogue: 0,0:01:18.00,0:01:20.00,Default,,0000,0000,0000,,લાવો હું તમને પહેલા કિરણો દોરીને બતાવું તો કાટખૂણો.. Dialogue: 0,0:01:20.00,0:01:21.00,Default,,0000,0000,0000,,આ એક કિરણ ડાબી તરફથી જમણી તરફ જાય છે અને બીજું કિરણ નીચેથી ઉપર તરફ જાય છે Dialogue: 0,0:01:21.00,0:01:24.00,Default,,0000,0000,0000,,આ એક કિરણ ડાબી તરફથી જમણી તરફ જાય છે અને બીજું કિરણ નીચેથી ઉપર તરફ જાય છે Dialogue: 0,0:01:24.00,0:01:25.00,Default,,0000,0000,0000,,આ એક કિરણ ડાબી તરફથી જમણી તરફ જાય છે અને બીજું કિરણ નીચેથી ઉપર તરફ જાય છે Dialogue: 0,0:01:25.00,0:01:27.00,Default,,0000,0000,0000,,અહી જે ખૂણો બનેલો દેખાય છે તે છે કાટખૂણો. Dialogue: 0,0:01:27.00,0:01:28.00,Default,,0000,0000,0000,,અહી જે ખૂણો બનેલો દેખાય છે તે છે કાટખૂણો. Dialogue: 0,0:01:28.00,0:01:30.00,Default,,0000,0000,0000,,હું તેને આવી રીતે બતાવી શકું જેમ આપણે બીજા ખૂણાઓ બતાવીએ છીએ Dialogue: 0,0:01:30.00,0:01:31.00,Default,,0000,0000,0000,,હું તેને આવી રીતે બતાવી શકું જેમ આપણે બીજા ખૂણાઓ બતાવીએ છીએ Dialogue: 0,0:01:31.00,0:01:32.00,Default,,0000,0000,0000,,પણ સામાન્ય રીતે કાટખૂણો બતાવવાની રીત એ છે કે એક નાનું અડધું ચોરસ આવી રીતે અહી બનાવવું Dialogue: 0,0:01:32.00,0:01:35.00,Default,,0000,0000,0000,,પણ સામાન્ય રીતે કાટખૂણો બતાવવાની રીત એ છે કે એક નાનું અડધું ચોરસ આવી રીતે અહી બનાવવું Dialogue: 0,0:01:35.00,0:01:36.00,Default,,0000,0000,0000,,પણ સામાન્ય રીતે કાટખૂણો બતાવવાની રીત એ છે કે એક નાનું અડધું ચોરસ આવી રીતે અહી બનાવવું Dialogue: 0,0:01:36.00,0:01:39.00,Default,,0000,0000,0000,,પણ સામાન્ય રીતે કાટખૂણો બતાવવાની રીત એ છે કે એક નાનું અડધું ચોરસ આવી રીતે અહી બનાવવું Dialogue: 0,0:01:39.00,0:01:44.00,Default,,0000,0000,0000,,જેનાથી મને જણાય છે કે આ એક કાટખૂણો છે. Dialogue: 0,0:01:44.00,0:01:47.00,Default,,0000,0000,0000,,અથવા, જો આ કિરણ ડાબી તરફથી જમણી તરફ જતું હોય Dialogue: 0,0:01:47.00,0:01:50.00,Default,,0000,0000,0000,,અને આ બરાબર નીચે થી ઉપર તરફ જતું હોય - હું અહીં તમને આને અંગ્રેજી માં 'right એંગલ' કેમ કહે છે તે સમજાવવા માંગુ છું- Dialogue: 0,0:01:50.00,0:01:52.00,Default,,0000,0000,0000,,અને આ બરાબર નીચે થી ઉપર તરફ જતું હોય - હું અહીં તમને આને અંગ્રેજી માં 'right એંગલ' કેમ કહે છે તે સમજાવવા માંગુ છું- Dialogue: 0,0:01:52.00,0:01:53.00,Default,,0000,0000,0000,,અને આ બરાબર નીચે થી ઉપર તરફ જતું હોય - હું અહીં તમને આને અંગ્રેજી માં 'right એંગલ' કેમ કહે છે તે સમજાવવા માંગુ છું- Dialogue: 0,0:01:53.00,0:01:54.00,Default,,0000,0000,0000,,મને લાગે છે કે આને ઉત્તમ રીતે સમજવાનો રસ્તો એ છે કે - તેને અંગ્રેજી માં રાઇટ એંગલ એટલા માટે કહેવાય છે -કારણ કે આ કિરણ, અહી બતાવેલા આ કિરણની સરખામણીએ,એકદમ ઊભું જાય છે Dialogue: 0,0:01:54.00,0:01:56.00,Default,,0000,0000,0000,,મને લાગે છે કે આને ઉત્તમ રીતે સમજવાનો રસ્તો એ છે કે - તેને અંગ્રેજી માં રાઇટ એંગલ એટલા માટે કહેવાય છે -કારણ કે આ કિરણ, અહી બતાવેલા આ કિરણની સરખામણીએ,એકદમ ઊભું જાય છે Dialogue: 0,0:01:56.00,0:01:58.00,Default,,0000,0000,0000,,મને લાગે છે કે આને ઉત્તમ રીતે સમજવાનો રસ્તો એ છે કે - તેને અંગ્રેજી માં રાઇટ એંગલ એટલા માટે કહેવાય છે -કારણ કે આ કિરણ, અહી બતાવેલા આ કિરણની સરખામણીએ,એકદમ ઊભું જાય છે Dialogue: 0,0:01:58.00,0:02:01.00,Default,,0000,0000,0000,,મને લાગે છે કે આને ઉત્તમ રીતે સમજવાનો રસ્તો એ છે કે - તેને અંગ્રેજી માં રાઇટ એંગલ એટલા માટે કહેવાય છે -કારણ કે આ કિરણ, અહી બતાવેલા આ કિરણની સરખામણીએ,એકદમ ઊભું જાય છે Dialogue: 0,0:02:01.00,0:02:03.00,Default,,0000,0000,0000,,ચાલો હું રેખાઓ દોરીને બતાવું જો હું એક રેખા આમ દોરું Dialogue: 0,0:02:03.00,0:02:05.00,Default,,0000,0000,0000,,ચાલો હું રેખાઓ દોરીને બતાવું જો હું એક રેખા આમ દોરું Dialogue: 0,0:02:05.00,0:02:08.00,Default,,0000,0000,0000,,અને બીજી આવી રીતે દોરું Dialogue: 0,0:02:08.00,0:02:11.00,Default,,0000,0000,0000,,તો અહી કાટખૂણો બને છે Dialogue: 0,0:02:11.00,0:02:12.00,Default,,0000,0000,0000,,ખરેખર તો આ બધા જ ખૂણા કાટખૂણા જ હોવા જોઈએ આનો અર્થ એમ થયો કે આ રેખા પૂરેપૂરી - Dialogue: 0,0:02:12.00,0:02:13.00,Default,,0000,0000,0000,,ખરેખર તો આ બધા જ ખૂણા કાટખૂણા જ હોવા જોઈએ આનો અર્થ એમ થયો કે આ રેખા પૂરેપૂરી - Dialogue: 0,0:02:13.00,0:02:15.00,Default,,0000,0000,0000,,ખરેખર તો આ બધા જ ખૂણા કાટખૂણા જ હોવા જોઈએ આનો અર્થ એમ થયો કે આ રેખા પૂરેપૂરી - Dialogue: 0,0:02:15.00,0:02:15.00,Default,,0000,0000,0000,,ખરેખર તો આ બધા જ ખૂણા કાટખૂણા જ હોવા જોઈએ આનો અર્થ એમ થયો કે આ રેખા પૂરેપૂરી - Dialogue: 0,0:02:15.00,0:02:16.00,Default,,0000,0000,0000,,જો રેખાને સપાટ જમીન માની લઈએ તો અહી આ રેખાની સરખામણીએ, આ રેખા એકદમ સીધી ને ઊભી (અંગ્રેજી માં કહીયે તો અપરાઇટ) છે Dialogue: 0,0:02:16.00,0:02:18.00,Default,,0000,0000,0000,,જો રેખાને સપાટ જમીન માની લઈએ તો અહી આ રેખાની સરખામણીએ, આ રેખા એકદમ સીધી ને ઊભી (અંગ્રેજી માં કહીયે તો અપરાઇટ) છે Dialogue: 0,0:02:18.00,0:02:21.00,Default,,0000,0000,0000,,જો રેખાને સપાટ જમીન માની લઈએ તો અહી આ રેખાની સરખામણીએ, આ રેખા એકદમ સીધી ને ઊભી (અંગ્રેજી માં કહીયે તો અપરાઇટ) છે Dialogue: 0,0:02:21.00,0:02:22.00,Default,,0000,0000,0000,,તો તો આ છે કાટખૂણા ની સમજણ. તો હવે જો આપણે કાટખૂણાની વ્યાખ્યા સમજી લીધી હોય તો Dialogue: 0,0:02:22.00,0:02:24.00,Default,,0000,0000,0000,,તો તો આ છે કાટખૂણા ની સમજણ. તો હવે જો આપણે કાટખૂણાની વ્યાખ્યા સમજી લીધી હોય તો Dialogue: 0,0:02:24.00,0:02:25.00,Default,,0000,0000,0000,,તો તો આ છે કાટખૂણા ની સમજણ. તો હવે જો આપણે કાટખૂણાની વ્યાખ્યા સમજી લીધી હોય તો Dialogue: 0,0:02:25.00,0:02:28.00,Default,,0000,0000,0000,,હું તમને લઘુકોણ ની એક બીજી વ્યાખ્યા આપું. Dialogue: 0,0:02:28.00,0:02:31.00,Default,,0000,0000,0000,,તો લઘુકોણ Dialogue: 0,0:02:31.00,0:02:33.00,Default,,0000,0000,0000,,તે કાટખૂણા કરતાં નાનો ખૂણો છે Dialogue: 0,0:02:33.00,0:02:36.00,Default,,0000,0000,0000,,તમે ખૂણાઓ માપવા માટે રેડિઅન તથા ડિગ્રી નો ઉપયોગ કરો છો કે જે Dialogue: 0,0:02:36.00,0:02:38.00,Default,,0000,0000,0000,,ખૂણા માપવાના માપ છે - Dialogue: 0,0:02:38.00,0:02:39.00,Default,,0000,0000,0000,,તો તમને સમજાશે કે કાટખૂણાનું માપ 90 ડિગ્રી હોય છે આ અહી છે તે 90 ડિગ્રી કરતાં નાનો છે Dialogue: 0,0:02:39.00,0:02:42.00,Default,,0000,0000,0000,,તો તમને સમજાશે કે કાટખૂણાનું માપ 90 ડિગ્રી હોય છે આ અહી છે તે 90 ડિગ્રી કરતાં નાનો છે Dialogue: 0,0:02:42.00,0:02:45.00,Default,,0000,0000,0000,,તો તમને સમજાશે કે કાટખૂણાનું માપ 90 ડિગ્રી હોય છે આ અહી છે તે 90 ડિગ્રી કરતાં નાનો છે Dialogue: 0,0:02:45.00,0:02:48.00,Default,,0000,0000,0000,,તો તે 90 ડિગ્રી કરતાં નાનો છે Dialogue: 0,0:02:48.00,0:02:51.00,Default,,0000,0000,0000,,અને આની વધારે સારી રીતે કલ્પના કરવાનો એક રસ્તો એ Dialogue: 0,0:02:51.00,0:02:52.00,Default,,0000,0000,0000,,છે કે આ ખૂણો જેનો વચ્ચેનો ભાગ નાનો છે વધારે સાંકડો છે Dialogue: 0,0:02:52.00,0:02:54.00,Default,,0000,0000,0000,,છે કે આ ખૂણો જેનો વચ્ચેનો ભાગ નાનો છે વધારે સાંકડો છે Dialogue: 0,0:02:54.00,0:02:55.00,Default,,0000,0000,0000,,છે કે આ ખૂણો જેનો વચ્ચેનો ભાગ નાનો છે વધારે સાંકડો છે Dialogue: 0,0:02:55.00,0:02:58.00,Default,,0000,0000,0000,,--તમારે એક રેખા થી બીજી રેખા સુધી લઈ જવા Dialogue: 0,0:02:58.00,0:03:01.00,Default,,0000,0000,0000,,--તમારે એક રેખા થી બીજી રેખા સુધી લઈ જવા Dialogue: 0,0:03:01.00,0:03:03.00,Default,,0000,0000,0000,,માટે ઓછો સમય લાગે આના કરતાં. Dialogue: 0,0:03:03.00,0:03:04.00,Default,,0000,0000,0000,,માટે ઓછો સમય લાગે આના કરતાં. Dialogue: 0,0:03:04.00,0:03:05.00,Default,,0000,0000,0000,,અહી, તમારે તેને વધારે છેક અહી સુધી ફેરવવી પડે અહી તમારે ફક્ત થોડીક જ ફેરવવી પડે તો લઘુકોણ એ કાટખૂણા કરતાં નાનો ખૂણો છે Dialogue: 0,0:03:05.00,0:03:06.00,Default,,0000,0000,0000,,અહી, તમારે તેને વધારે છેક અહી સુધી ફેરવવી પડે અહી તમારે ફક્ત થોડીક જ ફેરવવી પડે તો લઘુકોણ એ કાટખૂણા કરતાં નાનો ખૂણો છે Dialogue: 0,0:03:06.00,0:03:07.00,Default,,0000,0000,0000,,અહી, તમારે તેને વધારે છેક અહી સુધી ફેરવવી પડે અહી તમારે ફક્ત થોડીક જ ફેરવવી પડે તો લઘુકોણ એ કાટખૂણા કરતાં નાનો ખૂણો છે Dialogue: 0,0:03:07.00,0:03:10.00,Default,,0000,0000,0000,,અહી, તમારે તેને વધારે છેક અહી સુધી ફેરવવી પડે અહી તમારે ફક્ત થોડીક જ ફેરવવી પડે તો લઘુકોણ એ કાટખૂણા કરતાં નાનો ખૂણો છે Dialogue: 0,0:03:10.00,0:03:12.00,Default,,0000,0000,0000,,તો હવે તમને એ ખ્યાલ તો આવી જ ગયો હશે કે ગુરુકોણ કેવો હોય Dialogue: 0,0:03:12.00,0:03:14.00,Default,,0000,0000,0000,,તો હવે તમને એ ખ્યાલ તો આવી જ ગયો હશે કે ગુરુકોણ કેવો હોય Dialogue: 0,0:03:14.00,0:03:16.00,Default,,0000,0000,0000,,તે કાટખૂણા કરતાં મોટો ખૂણો છે Dialogue: 0,0:03:16.00,0:03:18.00,Default,,0000,0000,0000,,તો લાવો તમને ગુરુકોણના કેટલાક ઉદાહરણો આપું Dialogue: 0,0:03:18.00,0:03:19.00,Default,,0000,0000,0000,,તો લાવો તમને ગુરુકોણના કેટલાક ઉદાહરણો આપું Dialogue: 0,0:03:19.00,0:03:20.00,Default,,0000,0000,0000,,તો ગુરુકોણ કદાચ આવો કઈક દેખાશે થોડું વધારે સ્પષ્ટ કરું તો Dialogue: 0,0:03:20.00,0:03:25.00,Default,,0000,0000,0000,,તો ગુરુકોણ કદાચ આવો કઈક દેખાશે થોડું વધારે સ્પષ્ટ કરું તો Dialogue: 0,0:03:25.00,0:03:27.00,Default,,0000,0000,0000,,તે આવો કઈક દેખાશે જો તે કાટખૂણો હોત તો અહી આ રેખા આવી હોત. Dialogue: 0,0:03:27.00,0:03:30.00,Default,,0000,0000,0000,,તે આવો કઈક દેખાશે જો તે કાટખૂણો હોત તો અહી આ રેખા આવી હોત. Dialogue: 0,0:03:30.00,0:03:32.00,Default,,0000,0000,0000,,તે આવો કઈક દેખાશે જો તે કાટખૂણો હોત તો અહી આ રેખા આવી હોત. Dialogue: 0,0:03:32.00,0:03:33.00,Default,,0000,0000,0000,,તે આવો કઈક દેખાશે જો તે કાટખૂણો હોત તો અહી આ રેખા આવી હોત. Dialogue: 0,0:03:33.00,0:03:33.00,Default,,0000,0000,0000,,તે આની સરખામણીએ Dialogue: 0,0:03:33.00,0:03:35.00,Default,,0000,0000,0000,,તે આની સરખામણીએ Dialogue: 0,0:03:35.00,0:03:36.00,Default,,0000,0000,0000,,એકદમ ઊભી, સીધી હોત, જો આ સપાટ જમીન હોય તો - પણ Dialogue: 0,0:03:36.00,0:03:38.00,Default,,0000,0000,0000,,એકદમ ઊભી, સીધી હોત, જો આ સપાટ જમીન હોય તો - પણ Dialogue: 0,0:03:38.00,0:03:41.00,Default,,0000,0000,0000,,આ કેસરી રંગનું કિરણ હકીકતમાં Dialogue: 0,0:03:41.00,0:03:42.00,Default,,0000,0000,0000,,પહોળું અને ખુલ્લુ છે તે વધારે ખૂલે છે Dialogue: 0,0:03:42.00,0:03:44.00,Default,,0000,0000,0000,,પહોળું અને ખુલ્લુ છે તે વધારે ખૂલે છે Dialogue: 0,0:03:44.00,0:03:47.00,Default,,0000,0000,0000,,તેથી તે ગુરુકોણ છે Dialogue: 0,0:03:47.00,0:03:49.00,Default,,0000,0000,0000,,ગુરુકોણ છે Dialogue: 0,0:03:49.00,0:03:50.00,Default,,0000,0000,0000,,તો આવા નામો ખરેખર રોજિંદા શબ્દોના અર્થો પરથી આવે છે લઘુ એટલે નાનું Dialogue: 0,0:03:50.00,0:03:51.00,Default,,0000,0000,0000,,તો આવા નામો ખરેખર રોજિંદા શબ્દોના અર્થો પરથી આવે છે લઘુ એટલે નાનું Dialogue: 0,0:03:51.00,0:03:54.00,Default,,0000,0000,0000,,તો આવા નામો ખરેખર રોજિંદા શબ્દોના અર્થો પરથી આવે છે લઘુ એટલે નાનું Dialogue: 0,0:03:54.00,0:03:58.00,Default,,0000,0000,0000,,ગુરુ એટલે મોટું.તમે કલ્પના કરી શકો છો કે Dialogue: 0,0:03:58.00,0:04:00.00,Default,,0000,0000,0000,,આ અણી જેવો દેખાય છે અથવા આ વધારે પહોળો નથી Dialogue: 0,0:04:00.00,0:04:02.00,Default,,0000,0000,0000,,આ અણી જેવો દેખાય છે અથવા આ વધારે પહોળો નથી Dialogue: 0,0:04:02.00,0:04:04.00,Default,,0000,0000,0000,,તો તે વધારે અણીદાર છે Dialogue: 0,0:04:04.00,0:04:06.00,Default,,0000,0000,0000,,બીજાની સરખામણીએ. Dialogue: 0,0:04:06.00,0:04:08.00,Default,,0000,0000,0000,,હું તમને અંગ્રેજી માં આ ખૂણા ઓને acute, right અને obtuse ખૂણાઓ કેમ કહે છે તે સમજાવવા માંગુ છું Dialogue: 0,0:04:08.00,0:04:10.00,Default,,0000,0000,0000,,હું તમને અંગ્રેજી માં આ ખૂણા ઓને acute, right અને obtuse ખૂણાઓ કેમ કહે છે તે સમજાવવા માંગુ છું Dialogue: 0,0:04:10.00,0:04:11.00,Default,,0000,0000,0000,,આ ખૂબ પહોળો અને ખુલ્લો છે તે નાની વસ્તુઓ ને નોંધી શકતો નથી Dialogue: 0,0:04:11.00,0:04:13.00,Default,,0000,0000,0000,,આ ખૂબ પહોળો અને ખુલ્લો છે તે નાની વસ્તુઓ ને નોંધી શકતો નથી Dialogue: 0,0:04:13.00,0:04:17.00,Default,,0000,0000,0000,,અથવા આ કદાચ સાચી સમાનતા નથી. Dialogue: 0,0:04:17.00,0:04:19.00,Default,,0000,0000,0000,,પરંતુ તેને સમજવાનો એક બીજો રસ્તો છે કે Dialogue: 0,0:04:19.00,0:04:20.00,Default,,0000,0000,0000,,તે પહોળો છે Dialogue: 0,0:04:20.00,0:04:23.00,Default,,0000,0000,0000,,અથવા તે કાટખૂણા કરતાં મોટો છે Dialogue: 0,0:04:23.00,0:04:24.00,Default,,0000,0000,0000,,તે 90 ડિગ્રી કરતાં વધારે છે 90 ડિગ્રી કરતાં વધારે Dialogue: 0,0:04:24.00,0:04:27.00,Default,,0000,0000,0000,,તે 90 ડિગ્રી કરતાં વધારે છે 90 ડિગ્રી કરતાં વધારે Dialogue: 0,0:04:27.00,0:04:28.00,Default,,0000,0000,0000,,જો તમે તેને માપો તો તમારે આ કિરણ ને વધારે ગોળ ફેરવવું પડે Dialogue: 0,0:04:28.00,0:04:30.00,Default,,0000,0000,0000,,જો તમે તેને માપો તો તમારે આ કિરણ ને વધારે ગોળ ફેરવવું પડે Dialogue: 0,0:04:30.00,0:04:33.00,Default,,0000,0000,0000,,આ બીજા કિરણ સુધી પહોચવા માટે. Dialogue: 0,0:04:33.00,0:04:34.00,Default,,0000,0000,0000,,કાટખૂણા માં ફેરવવું પડે તેના કરતાં વધારે. અને ચોક્કસ પણે જો લઘુકોણ હોય તેના કરતાં તો ઘણું જ વધારે Dialogue: 0,0:04:34.00,0:04:37.00,Default,,0000,0000,0000,,કાટખૂણા માં ફેરવવું પડે તેના કરતાં વધારે. અને ચોક્કસ પણે જો લઘુકોણ હોય તેના કરતાં તો ઘણું જ વધારે Dialogue: 0,0:04:37.00,0:04:39.00,Default,,0000,0000,0000,,જો હું રેખાઓ દોરીને બતાવું તો આમાથી કયો ગુરુકોણ છે અને કયો લઘુકોણ છે? Dialogue: 0,0:04:39.00,0:04:44.00,Default,,0000,0000,0000,,જો હું રેખાઓ દોરીને બતાવું તો આમાથી કયો ગુરુકોણ છે અને કયો લઘુકોણ છે? Dialogue: 0,0:04:44.00,0:04:45.00,Default,,0000,0000,0000,,જો હું રેખાઓ દોરીને બતાવું તો આમાથી કયો ગુરુકોણ છે અને કયો લઘુકોણ છે? Dialogue: 0,0:04:45.00,0:04:47.00,Default,,0000,0000,0000,,સારું, આ અહી મે જે રીતે દોર્યું છે, અહી આ બંને લઘુકોણ છે Dialogue: 0,0:04:47.00,0:04:49.00,Default,,0000,0000,0000,,સારું, આ અહી મે જે રીતે દોર્યું છે, અહી આ બંને લઘુકોણ છે Dialogue: 0,0:04:49.00,0:04:51.00,Default,,0000,0000,0000,,લઘુકોણ છે Dialogue: 0,0:04:51.00,0:04:54.00,Default,,0000,0000,0000,,અને હવે, અહી આ હશે ગુરુકોણ Dialogue: 0,0:04:54.00,0:04:55.00,Default,,0000,0000,0000,,અને હવે, અહી આ હશે ગુરુકોણ Dialogue: 0,0:04:55.00,0:04:56.00,Default,,0000,0000,0000,,તો આ અને આ આ બંને ગુરુકોણ છે Dialogue: 0,0:04:56.00,0:04:57.00,Default,,0000,0000,0000,,તો આ અને આ આ બંને ગુરુકોણ છે Dialogue: 0,0:04:57.00,0:05:00.00,Default,,0000,0000,0000,,તો આ અને આ આ બંને ગુરુકોણ છે Dialogue: 0,0:05:00.00,0:05:02.00,Default,,0000,0000,0000,,અને મે હકીકતમાં અહી એ દોરયા પણ હતા આ અને આ બંને હશે Dialogue: 0,0:05:02.00,0:05:05.00,Default,,0000,0000,0000,,અને મે હકીકતમાં અહી એ દોરયા પણ હતા આ અને આ બંને હશે Dialogue: 0,0:05:05.00,0:05:08.00,Default,,0000,0000,0000,,ગુરુકોણ Dialogue: 0,0:05:08.00,0:05:09.00,Default,,0000,0000,0000,,તો આ ખૂબ જ સરળ ખ્યાલ છે કે જો એક રેખા Dialogue: 0,0:05:09.00,0:05:12.00,Default,,0000,0000,0000,,તો આ ખૂબ જ સરળ ખ્યાલ છે કે જો એક રેખા Dialogue: 0,0:05:12.00,0:05:14.00,Default,,0000,0000,0000,,અથવા એક કિરણ જો ઉપર થી નીચે સીધું હોય Dialogue: 0,0:05:14.00,0:05:15.00,Default,,0000,0000,0000,,અથવા એક કિરણ જો ઉપર થી નીચે સીધું હોય Dialogue: 0,0:05:15.00,0:05:16.00,Default,,0000,0000,0000,,અને ડાબે થી જમણે જતું પણ અથવા તે એકદમ સીધું ઉપર તરફ હોય તો આપણે કાટખૂણા વિષે વાત કરી રહ્યા છીએ Dialogue: 0,0:05:16.00,0:05:17.00,Default,,0000,0000,0000,,અને ડાબે થી જમણે જતું પણ અથવા તે એકદમ સીધું ઉપર તરફ હોય તો આપણે કાટખૂણા વિષે વાત કરી રહ્યા છીએ Dialogue: 0,0:05:17.00,0:05:19.00,Default,,0000,0000,0000,,અને ડાબે થી જમણે જતું પણ અથવા તે એકદમ સીધું ઉપર તરફ હોય તો આપણે કાટખૂણા વિષે વાત કરી રહ્યા છીએ Dialogue: 0,0:05:19.00,0:05:21.00,Default,,0000,0000,0000,,જો તેઓ એકબીજાની નજીક હોય જો તેમને ઓછું ગોળ ફેરવવું પડે તેવું હોય તો તમે લઘુકોણ વિષે વાત કરો છો Dialogue: 0,0:05:21.00,0:05:23.00,Default,,0000,0000,0000,,જો તેઓ એકબીજાની નજીક હોય જો તેમને ઓછું ગોળ ફેરવવું પડે તેવું હોય તો તમે લઘુકોણ વિષે વાત કરો છો Dialogue: 0,0:05:23.00,0:05:24.00,Default,,0000,0000,0000,,જો તેઓ એકબીજાની નજીક હોય જો તેમને ઓછું ગોળ ફેરવવું પડે તેવું હોય તો તમે લઘુકોણ વિષે વાત કરો છો Dialogue: 0,0:05:24.00,0:05:25.00,Default,,0000,0000,0000,,જો તેને વધારે ગોળ ફેરવવું પડે તો તમે ગુરુકોણ વિષે કહી રહ્યા છો અને મને લાગે છે કે, તમે તેને જોશો તો, દેખીતી રીતે આ ઓળખવું સહેલું છે Dialogue: 0,0:05:25.00,0:05:27.00,Default,,0000,0000,0000,,જો તેને વધારે ગોળ ફેરવવું પડે તો તમે ગુરુકોણ વિષે કહી રહ્યા છો અને મને લાગે છે કે, તમે તેને જોશો તો, દેખીતી રીતે આ ઓળખવું સહેલું છે Dialogue: 0,0:05:27.00,0:05:29.00,Default,,0000,0000,0000,,જો તેને વધારે ગોળ ફેરવવું પડે તો તમે ગુરુકોણ વિષે કહી રહ્યા છો અને મને લાગે છે કે, તમે તેને જોશો તો, દેખીતી રીતે આ ઓળખવું સહેલું છે Dialogue: 0,0:05:29.00,0:05:31.00,Default,,0000,0000,0000,,જો તેને વધારે ગોળ ફેરવવું પડે તો તમે ગુરુકોણ વિષે કહી રહ્યા છો અને મને લાગે છે કે, તમે તેને જોશો તો, દેખીતી રીતે આ ઓળખવું સહેલું છે