1 00:00:00,730 --> 00:00:04,267 મને લાગે છે કે કદાચ તમે પહેલા ભાગાકાર શબ્દ સાભળ્યો હશે. 2 00:00:04,267 --> 00:00:06,730 કે જેમા કોઇક કહેશે કે તમે કંઇક ભાગો. 3 00:00:06,730 --> 00:00:10,450 તમારા અને તમારા ભાઇ વચ્ચે પૈસા વહેંચી લો 4 00:00:10,450 --> 00:00:12,650 અથવા તમારા અને તમારા મિત્ર વચ્ચે. 5 00:00:12,650 --> 00:00:14,640 અને આનો મતલબ કંઇક ટુકડા પાડો એમ થાય. 6 00:00:14,640 --> 00:00:20,458 તો ચાલો હુ ભાગાકાર શબ્દ લખુ છુ. 7 00:00:20,458 --> 00:00:24,328 ચાલો મારી પાસે ચાર સરખા ભાગ છે. 8 00:00:24,328 --> 00:00:27,500 હુ ભાગ દોરવાનો મારાથી બનતો પ્રયત્ન કરુ છુ. 9 00:00:27,500 --> 00:00:32,320 જો મારા પાસે આ રીતના ચાર ભાગ છે. 10 00:00:32,320 --> 00:00:36,030 આ મારો જ્યોર્જ વશીગ્ટન નો ભાગ નો પ્રયોગ છે. 11 00:00:36,030 --> 00:00:37,620 અને ચાલો, આપણે બે છીએ. 12 00:00:37,620 --> 00:00:40,550 અને આપણે આ ભાગોને આપણી વચ્ચે ભાગ પાડીએ. 13 00:00:40,550 --> 00:00:42,520 તો આ અહી હુ છુ. 14 00:00:42,520 --> 00:00:45,870 ચાલો હુ મને દોરવાનો મારાથી બનતો પ્રયત્ન કરુ. 15 00:00:45,870 --> 00:00:48,760 તો આ અહી હુ છુ. 16 00:00:48,760 --> 00:00:51,160 ચાલો જોઇએ, મારે ઘણા બધા વાળ છે. 17 00:00:51,160 --> 00:00:55,705 અને આ તમે અહી છો. 18 00:00:55,705 --> 00:00:57,300 હુ દોરવાનો મારા થી બનતો પ્રયત્ન કરુ છુ. 19 00:00:57,300 --> 00:00:59,270 ચાલો તમે ટાલવાળા છો . 20 00:00:59,270 --> 00:01:04,407 પણ તમારે બાજુમા વાળ છે. 21 00:01:04,407 --> 00:01:09,077 કદાચ તમારે થોડીક દાઢી છે. 22 00:01:09,090 --> 00:01:10,317 તો આ તમે છો અને આ હુ છુ. 23 00:01:10,317 --> 00:01:15,520 અને આપણે આ બધા ભાગ આપણી વચ્ચે વહેચીશુ. 24 00:01:15,520 --> 00:01:20,876 તો ધ્યાન આપો, આપણી પાસે ચાર સરખા ભાગ છે. 25 00:01:20,876 --> 00:01:23,580 અને આપણે આપણી બે ની વચ્ચે ભાગ પાડવા જઇ રહ્યા છીએ. 26 00:01:23,580 --> 00:01:26,540 આ આપણે બે છીએ. 27 00:01:26,540 --> 00:01:28,740 અને હુ અહી બે સંખ્યા પર ભાર આપવા માગુ છુ. 28 00:01:28,740 --> 00:01:31,880 તો આપણે ચાર ભાગોને આપણી વચ્ચે ભાગ પાડવા જઇ રહ્યા છીએ. 29 00:01:31,880 --> 00:01:34,480 આપણે તે આપણી બેની વચ્ચે ભાગ પાડીશુ. 30 00:01:34,480 --> 00:01:36,900 અને તમે આ પ્રકારનુ કંઇક કરેલુ છે. 31 00:01:36,900 --> 00:01:37,540 શુ લાગે છે? 32 00:01:37,540 --> 00:01:40,230 સારુ, આપણને બન્ને ને બે ભાગ મળશે. 33 00:01:40,230 --> 00:01:41,290 તો ચાલો ભાગ પાડીએ. 34 00:01:41,290 --> 00:01:43,180 આપણે તેને બે ભાગ મા વહેચીએ. 35 00:01:43,180 --> 00:01:46,060 ખરી રીતે તો મે શુ કર્યુ, મે ચાર ભાગ લીધા 36 00:01:46,075 --> 00:01:48,954 અને તેને બે સરખા જુથમા ભાગ પાડ્યા. 37 00:01:48,954 --> 00:01:51,697 બે સરખા જુથમા. 38 00:01:51,712 --> 00:01:53,931 અને આને જ ભાગાકાર કહેવાય. 39 00:01:53,931 --> 00:01:57,620 આપણે આ ભાગના જુથને બે સરખા જુથમા ટુકડા કર્યા. 40 00:01:57,620 --> 00:02:01,012 તો જ્યારે તમે ચાર ભાગ ને બે ના જુથમા વહેચો, 41 00:02:01,012 --> 00:02:08,061 તો આ ચાર ભાગ છે. 42 00:02:08,061 --> 00:02:09,592 અને તમે તેને બે ભાગ મા ભાગ પાડ્યા. 43 00:02:09,592 --> 00:02:11,770 આ પહેલુ જુથ છે 44 00:02:11,770 --> 00:02:16,530 પહેલુ જુથ અહી છે. 45 00:02:16,530 --> 00:02:19,380 અને આ અહી બીજુ જુથ છે. 46 00:02:19,380 --> 00:02:21,890 બંન્ને જુથમા કેટલી સંખ્યા છે? 47 00:02:21,890 --> 00:02:23,990 અથવા દરેક જુથમા કેટલા ભાગ છે? 48 00:02:23,990 --> 00:02:26,870 સારુ, દરેક જુથમા મારી પાસે એક, બે ભાગ છે. 49 00:02:26,870 --> 00:02:28,660 મારે ઘાટો રંગ વાપરવાની જરુર છે. 50 00:02:28,660 --> 00:02:31,260 મારી પાસે દરેક જુથમા એક, બે ભાગ છે. 51 00:02:31,260 --> 00:02:34,040 દરેક જુથમા એક અને બે ભાગ છે. 52 00:02:34,040 --> 00:02:36,153 તો આને ગાણિતીક રીતે લખીએ, 53 00:02:36,153 --> 00:02:37,855 હુ વિચારુ છુ કે તમે આવુ કંઇક કરેલુ છે. 54 00:02:37,855 --> 00:02:40,728 ઘણુ કરીને તમે પૈસા તમારી અને તમારા ભાઇ સાથે 55 00:02:40,728 --> 00:02:42,882 અથવા મિત્રો વચ્ચે ભાગ પાડેલા છે. 56 00:02:42,882 --> 00:02:44,066 ખરેખર તો, લાવો હુ તેને થોડુ ખશેડુ 57 00:02:44,066 --> 00:02:47,330 તો તમે મારુ આખુ ચિત્ર જોઇ શકો. 58 00:02:47,330 --> 00:02:50,360 ગાણિતીક રીતે હુ તેને કેવી રીતે લખી શકુ? 59 00:02:50,360 --> 00:02:55,270 આપણે તેને ચાર ભાગ્યા એમ લખી શકીએ- તો આ ચાર છે. 60 00:02:55,270 --> 00:02:56,980 ચાલો હુ એ જ રંગ વાપરુ. 61 00:02:56,980 --> 00:03:03,758 તો આ ચાર, આ કયા ચાર છે, કે જેના બે જુથ પાડ્યા. 62 00:03:03,758 --> 00:03:07,500 આ બે જુથ છે,પહેલુ જુથ અને આ અહી બીજુ જુથ છે. 63 00:03:07,500 --> 00:03:11,030 તો બે જુથમા ભાગ પડેલા છે અથવા બે ભાગમા સંગ્રહ છે. 64 00:03:11,030 --> 00:03:14,953 ચાર ભાગ્યા બે બરાબર 65 00:03:14,953 --> 00:03:17,850 જયારે તમે ચારને બે જુથમા ભાગ પાડો 66 00:03:17,850 --> 00:03:20,361 તો દરેક જુથમા બે ભાગ આવશે. 67 00:03:20,361 --> 00:03:22,918 તો તેના બરાબર બે થશે. 68 00:03:22,918 --> 00:03:24,388 અને હુ આ ઉદાહરણ અહી વાપરવા માગુ છુ. 69 00:03:24,388 --> 00:03:25,149 કારણકે હુ તમને બતાવવા માગુ છુ કે 70 00:03:25,149 --> 00:03:29,260 ભાગાકાર એ તમે બધાએ વાપરેલ વસ્તુ છે. 71 00:03:29,260 --> 00:03:32,822 અને બીજુ મહત્વનુ , હુ માનુ છુ કે, આના વિશે કંઇક અનુભવો, આ 72 00:03:32,822 --> 00:03:36,328 કોઇક રીતે ગુણાકારના કરતા વિરુધ્ધ છે. 73 00:03:36,330 --> 00:03:42,564 જો હુ કહુ કે મારી પાસે બે ભાગ વાળા બે જુથ છે. 74 00:03:42,564 --> 00:03:48,694 હુ આ બે જુથને બે ભાગ સાથે ગુણુ 75 00:03:48,694 --> 00:03:52,849 અને હુ કહીશ કે મારી પાસે ચાર ભાગો છે. 76 00:03:52,849 --> 00:03:55,886 તો કંઇક રીતે, આને એ જ વસ્તુ છે એમ કહી શકાય. 77 00:03:55,901 --> 00:03:58,538 પણ આને આપણા મગજ મા થોડુ વાસ્તવિક બનાવીએ. 78 00:03:58,538 --> 00:04:01,400 ચાલો બીજા બે ઉદાહરણ કરીએ. 79 00:04:01,400 --> 00:04:03,600 ચાલો બીજા ઘણા બધા ઉદાહરણ કરીએ. 80 00:04:03,600 --> 00:04:08,681 તો ચાલો લખીએ, છ ભાગ્યા શુ? 81 00:04:08,681 --> 00:04:10,900 હુ તેને સરસ રીતે અને રંગથી કરવાનો પ્રયત્ન કરી રહ્યો છુ 82 00:04:10,900 --> 00:04:14,800 છ ભાગ્યા ત્રણ, તેના બરાબર કેટલા થાય? 83 00:04:14,800 --> 00:04:17,150 ચાલો છ વસ્તુ દોરીએ. 84 00:04:17,150 --> 00:04:18,590 તે કંઇ પણ હોઇ શકે છે. 85 00:04:18,590 --> 00:04:23,030 ચાલો મારી પાસે છ મરીના ટુકડા છે. 86 00:04:23,030 --> 00:04:25,050 મને તે દોરવામા બહુ જ મુશ્કેલી પડે છે 87 00:04:25,050 --> 00:04:27,260 સારુ, તે મરીના ટુકડા કેવા લાગે છે તે મહત્વનુ નથી 88 00:04:27,260 --> 00:04:28,210 પણ તમને ખ્યાલ આવવો જોઇએ. 89 00:04:28,210 --> 00:04:34,370 તો એક, બે, ત્રણ, ચાર, પાચ, છ. 90 00:04:34,370 --> 00:04:36,030 અને હુ તેને ત્રણ વડે ભાગવા જઇ રહ્યો છુ. 91 00:04:36,030 --> 00:04:37,700 અને એક રીતે આપણે આ વિચારી શકીએ 92 00:04:37,700 --> 00:04:41,059 એનો મતલબ હુ મારા છ મરીના ટુકડા ના ભાગ 93 00:04:41,059 --> 00:04:43,730 ત્રણ સરખા મરીના જુથમા પાડીશ. 94 00:04:43,730 --> 00:04:47,384 તમે તેને એમ વિચારી શકો કે ત્રણ માણસો વચ્ચે મરીના ટુકડાના ભાગ પાડી રહ્યા છે. 95 00:04:47,384 --> 00:04:48,970 તે દરેક ને કેટલા મળશે? 96 00:04:48,970 --> 00:04:50,840 તો ચાલો તેને ત્રણ જુથ મા ભાગ પાડીએ. 97 00:04:50,840 --> 00:04:52,770 તો તે આપણા છ મરી છે. 98 00:04:52,770 --> 00:04:54,580 હુ તેને ત્રણ જુથમા ભાગ પાડીશ. 99 00:04:54,580 --> 00:04:56,564 તો તેને ત્રણ જુથ મા ભાગ પાડવાનો સારામા સારો રસ્તો છે કે 100 00:04:56,564 --> 00:05:02,470 મારી પાસે અહી પહેલુ જુથ છે, બીજુ જુથ, અથવા બીજુ જુથ ત્યા છે. 101 00:05:02,470 --> 00:05:04,910 અને પછી ત્રીજુ જુથ. 102 00:05:04,910 --> 00:05:10,350 અને હવે દરેક જુથ મા ખરેખર કેટલા મરી છે? 103 00:05:10,350 --> 00:05:12,120 તેમા એક, બે છે. 104 00:05:12,120 --> 00:05:13,510 એક, બે. 105 00:05:13,510 --> 00:05:15,140 એક, બે મરીના ટુકડા છે. 106 00:05:15,140 --> 00:05:20,060 તો છ ભાગ્યા ત્રણ એટલે બે. 107 00:05:20,060 --> 00:05:22,384 તો આના વિષે વિચારવા નો સાચો અથવા એક રસ્તો એ છે કે 108 00:05:22,384 --> 00:05:26,790 તમે છ ને ત્રણ જુથ મા ભાગ પાડો. 109 00:05:26,790 --> 00:05:29,880 હવે તમે તેને થોડી અલગ રીતે જોઇ શકો છો. 110 00:05:29,880 --> 00:05:31,392 તો તે એક્દમ જ જુદુ નથી, 111 00:05:31,392 --> 00:05:33,110 પણ તે તેના વિષે વિચારવા નો સાચો રસ્તો છે. 112 00:05:33,110 --> 00:05:38,150 તમે તેને છ ભાગ્યા ત્રણ એમ પણ વિચારી શકો. 113 00:05:38,150 --> 00:05:42,936 અને ફરી થી, ચાલો 114 00:05:42,952 --> 00:05:47,460 એક, બે , ત્રણ, ચાર, પાચ, છ. 115 00:05:47,460 --> 00:05:51,598 અને અહી, આ રીતે તેને ત્રણ જુથમા ભાગ પાડવાના બદલે અહી પાડીએ. 116 00:05:51,600 --> 00:05:54,290 આ એક જુથ છે, બીજુ જુથ, ત્રીજુ જુથ. 117 00:05:54,290 --> 00:05:56,165 ત્રણ જુથમા ભાગ પાડવાના બદલે 118 00:05:56,165 --> 00:05:57,521 હુ અહી શુ કરુ છુ તે, સારુ, 119 00:05:57,521 --> 00:06:02,710 જો હુ છ ને ત્રણ વડે ભાગુ, હુ તેને ત્રણના જુથ મા ભાગવા માગુ છુ 120 00:06:02,710 --> 00:06:04,260 ત્રણ જુથમા નહી. 121 00:06:04,260 --> 00:06:05,960 હુ તેને ત્રણના જુથમા ભાગવા માગુ છુ. 122 00:06:05,960 --> 00:06:09,490 તો મારી પાસે ત્રણ ભાગ વાળા કેટલા જુથ થાય? 123 00:06:09,490 --> 00:06:12,930 સારુ, ચાલો હુ ત્રણ ના જુથ દોરુ. 124 00:06:12,930 --> 00:06:16,040 તો આ ત્રણ વાળુ એક જુથ છે. 125 00:06:16,040 --> 00:06:21,725 અને આ ત્રણ વાળુ બીજુ જુથ છે. 126 00:06:21,725 --> 00:06:26,674 તો જો હુ છ વસ્તુ લઉ અને તેને ત્રણ ના જુથમા ભાગ પાડુ તો 127 00:06:26,674 --> 00:06:29,950 મને છેલ્લે એક, બે જુથ મળશે. 128 00:06:29,950 --> 00:06:33,230 તો આ ભાગાકાર ને સમજવાનો બીજો રસ્તો છે. 129 00:06:33,230 --> 00:06:34,550 અને આ રમુજી વસ્તુ છે. 130 00:06:34,550 --> 00:06:36,908 જ્યારે તમે આ બે ના સંબંધ વિષે વિચારો તો 131 00:06:36,908 --> 00:06:42,120 તમે છ ભાગ્યા ત્રણ અને છ ભાગ્યા બે વચ્ચે ના સંબંધ વિષે જોઇ શકો છો. 132 00:06:42,120 --> 00:06:43,720 ચાલો હુ તે અહી કરુ. 133 00:06:43,720 --> 00:06:48,483 છ ભાગ્યા બે એટલે શુ 134 00:06:48,483 --> 00:06:51,740 જ્યારે તમે તે તેના સંદર્ભ મા અહી વિચારી શકો છો? 135 00:06:51,740 --> 00:06:54,850 છ ભાગ્યા બે, જ્યારે તમે તે આ રીતે કરો, 136 00:06:54,850 --> 00:06:58,780 ચાલો હુ એક, બે, ત્રણ, ચાર, પાચ, છ દોરુ. 137 00:06:58,780 --> 00:07:03,286 જ્યારે આપણે છ ભાગ્યા બે, તેને બે જુથ મા ભાગવાના રીતે વિચારીએ તો 138 00:07:03,286 --> 00:07:06,725 આપણને છેલ્લે આ રીતે એક જુથ અને 139 00:07:06,725 --> 00:07:08,674 અને પછી આ રીતે એક જુથ મળશે. 140 00:07:08,674 --> 00:07:11,500 અને દરેક જુથમા ત્રણ તત્વો છે. 141 00:07:11,500 --> 00:07:12,541 તેમા ત્રણ વસ્તુ છે. 142 00:07:12,541 --> 00:07:14,730 તો છ ભાગ્યા બે એટલે ત્રણ. 143 00:07:14,730 --> 00:07:16,400 અથવા તમે તેને બીજી રીતે પણ વિચારી શકો. 144 00:07:16,400 --> 00:07:21,683 તમે કહી શકો કે છ ભાગ્યા બે એટલે 145 00:07:21,683 --> 00:07:26,420 તમે છ વસ્તુ લેશો: એક, બે , ત્રણ, ચાર, પાચ, છ. 146 00:07:26,420 --> 00:07:29,041 અને તેને તમે બે જુથ મા ભાગ પાડશો 147 00:07:29,041 --> 00:07:31,200 કે જે દરેક જુથમા બે તત્વો છે. 148 00:07:31,200 --> 00:07:32,920 અને એક રીતે તો આ કરવુ સહેલુ છે. 149 00:07:32,920 --> 00:07:36,640 જો દરેક જુથમા બે વસ્તુ હોય, સારુ, તે એક અહી છે. 150 00:07:36,640 --> 00:07:38,690 તે સારી રીતે ગોઠવાયેલ પણ નથી. 151 00:07:38,690 --> 00:07:40,900 અને એક જુથ ત્યા પણ છે. 152 00:07:40,900 --> 00:07:42,990 અને તે બીજુ જુથ ત્યા છે. 153 00:07:42,990 --> 00:07:44,580 મારે આ થપ્પીની જેમ ગોઠવવુ નથી. 154 00:07:44,580 --> 00:07:45,920 આ ફક્ત બે ના જુથ છે. 155 00:07:45,920 --> 00:07:47,390 પણ મારી પાસે કેટલા જુથ હોવા જોઇએ? 156 00:07:47,390 --> 00:07:49,250 મારી પાસે એક, બે, ત્રણ. 157 00:07:49,250 --> 00:07:51,070 મારી પાસે ત્રણ જુથ છે. 158 00:07:51,070 --> 00:07:57,706 પણ ધ્યાન આપો, આ આકસ્મિક નથી થયુ, છ ભાગ્યા ત્રણ એટલે બે થાય. 159 00:07:57,706 --> 00:08:00,690 અને છ ભાગ્યા બે એટલે ત્રણ. 160 00:08:00,690 --> 00:08:03,280 ચાલો હુ તે અહી લખુ. 161 00:08:03,280 --> 00:08:08,721 આપણ ને છ ભાગ્યા ત્રણ બરાબર બે મળ્યા. 162 00:08:08,721 --> 00:08:13,290 અને છ ભાગ્યા બે બરાબર ત્રણ. 163 00:08:13,290 --> 00:08:19,508 અને આ કારણ થી આપણે બે અને ત્રણ અદલાબદલી નો આ સંબંધ જોઇ શકીએ. છીએ. 164 00:08:19,508 --> 00:08:26,115 કારણ કે બે ગુણ્યા ત્રણ બરાબર છ થાય. 165 00:08:26,115 --> 00:08:28,477 ચાલો હુ કહુ કે મારી પાસે ત્રણ ના બે જુથ છે. 166 00:08:28,490 --> 00:08:29,840 ચાલો હુ ત્રણ ના એવા બે જુથ દોરુ. 167 00:08:29,840 --> 00:08:37,292 તો આ ત્રણ ને એક જુથ છે અને આ અહી ત્રણનુ બીજુ જુથ છે. 168 00:08:37,292 --> 00:08:40,792 તો ત્રણ ના એવા બે જુથ બરાબર છ થાય. 169 00:08:40,792 --> 00:08:44,360 બે ગુણ્યા ત્રણ બરાબર છ. 170 00:08:44,360 --> 00:08:46,401 અથવા તમે તેને બીજી રીતે પણ વિચારી શકો. 171 00:08:46,401 --> 00:08:48,090 જો મારી પાસે બે ના એવા ત્રણ જુથ હોય 172 00:08:48,090 --> 00:08:50,900 તો આ બે નુ એક જુથ છે 173 00:08:50,900 --> 00:08:53,840 મારી પાસે બીજુ આવુ બેનુ જુથ અહી છે. 174 00:08:53,840 --> 00:08:56,450 અને પછી આ અહી બે નુ એવુ ત્રીજુ જુથ અહી છે. 175 00:08:56,450 --> 00:08:57,960 તો તેના બરાબર શુ? 176 00:08:57,960 --> 00:09:01,240 બે ના ત્રણ જુથ - ત્રણ ગુણ્યા બે. 177 00:09:01,240 --> 00:09:03,260 તેના બરાબર પણ છ થાય. 178 00:09:03,260 --> 00:09:04,840 તો બે ગુણ્યા ત્રણ બરાબર છ છે. 179 00:09:04,840 --> 00:09:05,968 ત્રણ ગુણ્યા બે બરાબર છ. 180 00:09:05,968 --> 00:09:07,522 આપણે આ ઘડીયા ના વિડીયોમા જોયુ 181 00:09:07,522 --> 00:09:09,530 કે ક્રમનો કોઇ ફરક પડતો નથી. 182 00:09:09,530 --> 00:09:12,182 પણ જો તમે ભાગવા ઇચ્છતા હોય તો આ કારણ છે. 183 00:09:12,182 --> 00:09:13,368 જો તમે બીજી રીતે જવા માગતા હો તો 184 00:09:13,368 --> 00:09:18,990 તમારી પાસે છ વસ્તુ છે અને તમે તેને બે ના જુથ મા ભાગ પાડો તો, તમને ત્રણ મળશે. 185 00:09:18,990 --> 00:09:23,058 જો તમારી પાસે છ છે અને તમે તેને ત્રણના જુથ મા ભાગ પાડો તો, તમને બે મળશે. 186 00:09:23,070 --> 00:09:24,360 ચાલો બીજા બે સવાલ કરીએ. 187 00:09:24,360 --> 00:09:33,963 હુ વિચારુ છુ કે ભાગાકાર વિશે બધુ ખરેખર સમજવાની વસ્તુ છે. 188 00:09:33,963 --> 00:09:35,863 ચાલો કંઇક રમુજ કરીએ. 189 00:09:35,870 --> 00:09:40,600 ચાલો નવ ભાગ્યા ચાર કરીએ. 190 00:09:40,600 --> 00:09:43,360 તો જો આપણે નવ ભાગ્યા ચાર વિશે વિચારીએ તો, ચાલો હુ નવ વસ્તુ દોરુ. 191 00:09:43,360 --> 00:09:51,170 એક, બે, ત્રણ, ચાર, પાચ, છ, સાત, આઠ, નવ. 192 00:09:51,170 --> 00:09:54,108 હવે જ્યારે ચાર વડે ભાગો તો, આ સવાલ માટે, 193 00:09:54,108 --> 00:09:57,140 હુ વિચારુ છુ કે તેને ચાર ના જુથ મા ભાગ પાડવાનુ છે. 194 00:09:57,140 --> 00:09:58,923 તો જો હુ તેને ચાર ના જુથ મા ભાગ પાડુ, 195 00:09:58,923 --> 00:09:59,899 ચાલો તેમ કરવાનો હુ પ્રયત્ન કરુ. 196 00:09:59,899 --> 00:10:02,521 તો આ ચાર નુ એક જુથ છે. 197 00:10:02,521 --> 00:10:04,820 હુ તેના માટે આ રીતે. કોઇ પણ લઇ શકુ. 198 00:10:04,820 --> 00:10:06,570 આ ચાર નુ એક જુથ છે. 199 00:10:06,570 --> 00:10:11,100 પછી આ ચાર નુ બીજુ જુથ છે,આ રહ્યુ. 200 00:10:11,100 --> 00:10:13,330 અને હવે મારી પાસે કંઇક વસ્તુ બાકી રહી. 201 00:10:13,330 --> 00:10:15,051 કદાચ આપણે તેને વધારાનુ એમ કહી શકીએ. 202 00:10:15,051 --> 00:10:18,235 કે જ્યા હુ આ એક ને કોઇ પણ ચાર ના જુથ મા ન મુકી શકુ. 203 00:10:18,235 --> 00:10:20,793 જ્યારે હુ ચાર ના જુથ મા ભાગુ, 204 00:10:20,793 --> 00:10:24,090 હુ નવ ને ચાર ના જુથ મા કાપી શકુ. 205 00:10:24,090 --> 00:10:28,102 તો અહી જવાબ છે, અને આ નવો જ ખ્યાલ છે. 206 00:10:28,102 --> 00:10:32,395 નવ ભાગ્યા ચાર એટલે બે જુથ થશે. 207 00:10:32,395 --> 00:10:34,802 મારી પાસે પહેલુ જુથ અહી છે અને બીજુ જુથ અહી છે. 208 00:10:34,802 --> 00:10:36,670 અને પછી મારી પાસે એક વધારાનુ છે. 209 00:10:36,670 --> 00:10:38,970 મારી પાસે એક વધ્યુ છે, હુ તેને કંઇ કરી શકુ તેમ નથી. 210 00:10:38,970 --> 00:10:45,870 બાકિનુ ( શેષ) - તેને એક શેષ કહેવાય. 211 00:10:45,890 --> 00:10:49,348 નવ ભાગ્યા ચાર એટલે બે અને એક શેષ. 212 00:10:49,348 --> 00:10:53,010 જો હુ તમને બાર ભાગ્યા ચાર એટલે શુ એમ પુછુ તો ચાલો બાર માટે કરીએ. 213 00:10:53,010 --> 00:11:00,802 એક, બે, ત્રણ, ચાર, પાચ, છ, સાત, આઠ, નવ, દશ, અગિયાર, બાર. 214 00:11:00,802 --> 00:11:01,980 તો ચાલો હુ તે લખુ. 215 00:11:01,980 --> 00:11:05,918 બાર ભાગ્યા ચાર. 216 00:11:05,918 --> 00:11:08,414 તો હુ આ બાર વસ્તુ ભાગવા માગુ છુ. 217 00:11:08,414 --> 00:11:10,480 કદાચ તે સફરજન અથવા કાળી સુક્કી દ્રાક્ષ છે. 218 00:11:10,480 --> 00:11:12,905 અને તેને ચાર ના જુથ મા ભાગો. 219 00:11:12,905 --> 00:11:14,845 તો જો હુ તે કરી શકુ છુ તે જુઓ. 220 00:11:14,845 --> 00:11:19,340 તો આ રીતે આ ચાર નુ એવુ પહેલુ જુથ છે. 221 00:11:19,340 --> 00:11:23,340 આ ચાર નુ એવુ બીજુ જુથ છે. 222 00:11:23,340 --> 00:11:24,188 અને આ એક્દમજ સીધુ જ છે. 223 00:11:24,188 --> 00:11:26,666 અને પછી મારી પાસે આ ત્રીજુ જુથ છે. 224 00:11:26,666 --> 00:11:27,996 જુઓ આ રીતે. 225 00:11:27,996 --> 00:11:30,750 અને અહી કંઇ વધ્યુ નથી, પહેલા ની જેમ. 226 00:11:30,750 --> 00:11:35,210 હુ બાર ને ચાર ના એવા ત્રણ જુથ મા ભાગી શકુ છુ. 227 00:11:35,210 --> 00:11:38,190 ચાર ના એવા એક, બે, ત્રણ જુથ. 228 00:11:38,190 --> 00:11:44,474 તો બાર ભાગ્યા ચાર બરાબર ત્રણ થાય. 229 00:11:44,474 --> 00:11:47,110 અને આપણે આગળના વિડીયો મા જોઇ એમ મહાવરો કરી શકીએ. 230 00:11:47,110 --> 00:11:49,666 બાર ભાગ્યા ત્રણ એટલે શુ? 231 00:11:49,666 --> 00:11:51,840 ચાલો હુ નવા રંગ થી કરુ. 232 00:11:51,840 --> 00:11:55,200 બાર ભાગ્યા ત્રણ. 233 00:11:55,200 --> 00:11:56,501 હવે હવે આપણે આગળ જે ભણ્યા તેના આધારે 234 00:11:56,501 --> 00:12:00,884 આપણે કહી શકીએ, કારણ કે ત્રણ ગુણ્યા ચાર એટલે બાર. 235 00:12:00,884 --> 00:12:02,770 પણ ચાલો તે આપણે આપણી રીતે સાબિત કરીએ. 236 00:12:02,770 --> 00:12:09,420 તો એક, બે, ત્રણ, ચાર, પાચ, છ, સાત, આઠ, નવ, દશ, અગિયાર, બાર. 237 00:12:09,420 --> 00:12:12,180 ચાલો તેને ત્રણ ના જુથ મા ભાગ પાડીએ. 238 00:12:12,180 --> 00:12:13,892 અને હુ હવે તેને થોડુ વિચિત્ર રીતે બતાવુ. 239 00:12:13,892 --> 00:12:17,730 જુઓ તમે આ જુઓ, દરેક વખતે તમે તેને આ રીતે સરસ, ચોખ્ખી રીતે સ્તંભ મા નથી કરી શકતા. 240 00:12:17,730 --> 00:12:19,870 તો તે અહી ત્રણ ના જુથ મા છે. 241 00:12:19,870 --> 00:12:21,680 બાર ભાગ્યા ત્રણ. 242 00:12:21,680 --> 00:12:27,720 ચાલો જોઇએ, અહી તેના મુજબ બીજુ એક ત્રણ નુ જુથ છે. 243 00:12:27,720 --> 00:12:33,010 અને પછી, કદાચ હુ અહી આ ત્રણ નુ, આ રીતે, જુથ પણ લઇ શકુ. 244 00:12:33,010 --> 00:12:34,330 અને હુ આ ત્રણ નુ જુથ લઇશ. 245 00:12:34,330 --> 00:12:37,058 આ ખરેખર સહેલામા સહેલી ભાગવાની રીત છે. 246 00:12:37,058 --> 00:12:38,684 પછી આ વિચિત્ર આઇ આકાર કરો. 247 00:12:38,684 --> 00:12:40,110 પણ હુ તમને બતાવવા માગુ છુ કે તેનો કોઇ મતલબ નથી. 248 00:12:40,110 --> 00:12:42,100 તમે ફક્ત તેને ત્રણના જુથ મા ભાગો. 249 00:12:42,100 --> 00:12:43,780 અને આપણી પાસે ત્રણ ના કેટલા જુથ છે? 250 00:12:43,780 --> 00:12:45,550 આપણી પાસે આ પહેલુ જુથ છે. 251 00:12:45,550 --> 00:12:49,843 પછી આપણી પાસે આ બીજુ અહી છે, 252 00:12:49,843 --> 00:12:53,450 અને પછી આપણી પાસે ત્રીજુ જુથ આ અહી છે. 253 00:12:53,450 --> 00:12:56,610 અને પછી આપણી પાસે- ચાલો હુ તેને નવા રંગ થી કરુ. 254 00:12:56,610 --> 00:12:59,110 અને પછી આપણી પાસે આ અહી ચોથુ જુથ છે. 255 00:12:59,110 --> 00:13:01,900 તો આપણી પાસે બરાબર ચાર જુથ છે. 256 00:13:01,900 --> 00:13:03,689 અને જ્યારે હુ કહીશ કે આ તેને ભાગવાનો સહેલા મા સહેલો રસ્તો છે. 257 00:13:03,689 --> 00:13:08,380 ખરેખર સહેલા મા સહેલો- કદાચ ખરેખર ન પણ હોય, 258 00:13:08,380 --> 00:13:10,688 જો હુ તેને ત્રણ ના જુથ મા ભાગુ તો 259 00:13:10,688 --> 00:13:16,740 મારી પાસે ફક્ત ત્રણ ના એવા એક, બે ,ત્રણ , ચાર જુથ હોય. 260 00:13:16,740 --> 00:13:20,706 કોઇ પણ રીતે કરો, હુ બાર વસ્તુ ને ત્રણ ના પડીકામા ભાગુ છુ. 261 00:13:20,710 --> 00:13:21,790 તેને તમે આ રીતે કલ્પના કરી શકો. 262 00:13:21,790 --> 00:13:26,110 ચાલો જેમા શેષ હોય તેવુ બીજુ ( ઉદહરણ) કરીએ. 263 00:13:26,110 --> 00:13:26,967 ચાલો જોઇએ. 264 00:13:26,983 --> 00:13:36,348 ચૌદ ભાગ્યા પાચ એટલે શુ? 265 00:13:36,350 --> 00:13:39,580 તો ચાલો ચૌદ વસ્તુ દોરીએ. 266 00:13:39,580 --> 00:13:47,390 એક, બે , ત્રણ, ચાર, પાચ, છ, સાત, આઠ, નવ, દશ, અગિયાર, બાર, તેર, ચૌદ. 267 00:13:47,390 --> 00:13:48,330 ચૌદ વસ્તુ. 268 00:13:48,330 --> 00:13:51,850 અને આપણે તેને પાચ ના જુથ ભાગ પાડીશુ. 269 00:13:51,850 --> 00:13:55,510 સારુ, સહેલા મા સહેલી રીત એ છે કે તમે એક જુથ અહી પાડો 270 00:13:55,510 --> 00:13:57,930 બીજુ જુથ ત્યા પાડો. 271 00:13:57,930 --> 00:13:59,924 પણ આ છેલ્લુ થશે, મારી પાસે ચાર જ વધ્યા છે. 272 00:13:59,924 --> 00:14:01,990 તો હુ બીજુ પાચ નુ જુથ બનાવી નહી શકુ. 273 00:14:01,990 --> 00:14:05,434 તો અહી જવાબ એ મળશે કે, હુ પાચ ના બે જુથ પાડી શકુ અને 274 00:14:05,434 --> 00:14:10,070 મારી પાસે શેષ વધશે- આર એટલે શેષ- ચાર 275 00:14:10,070 --> 00:14:11,680 બે અને શેષ ચાર. 276 00:14:11,680 --> 00:14:14,505 હવે, એક વાર તમે પુરતો મહાવરો કરો 277 00:14:14,505 --> 00:14:16,872 તો તમારે દરેક વખતે આ વર્તુળ દોરવાની જરુર નહી પડે. 278 00:14:16,872 --> 00:14:18,270 અને આ રીતે તમે તેને ભાગી શકો. 279 00:14:18,270 --> 00:14:20,660 કોઇ વાધો નહી, તે ખોટુ નથી. 280 00:14:20,660 --> 00:14:23,405 તો આ રીત ના સવાલ બીજી રીતે પણ વિચારી શકાય. 281 00:14:23,405 --> 00:14:27,618 એમ કહે શે, સારુ, ચૌદ ભાગ્યા પાચ , હુ તેને કેવી રીતે દોરી શકુ? 282 00:14:27,618 --> 00:14:28,704 ખરેખર તો આને બીજી રીતે લખીએ તો 283 00:14:28,704 --> 00:14:31,125 અને તમને જોવામા કંઇ ફરક નહી લાગે. 284 00:14:31,125 --> 00:14:36,027 હુ કહી શકુ કે ચૌદ ભાગ્યા પાચ એ ચૌદ ભાગ્યા આ ચિહ્ન અહી છે તે, બરાબર જ થશે. 285 00:14:36,027 --> 00:14:38,502 આ ચિહ્ન અહી, ભાગ્યા પાચ. 286 00:14:38,502 --> 00:14:40,060 અને તમે જે કહો એ જ કરો છો, ચાલો જોઇએ. 287 00:14:40,060 --> 00:14:42,750 ચૌદ મા કેટલી વખત પાચ આવે છે? 288 00:14:42,750 --> 00:14:43,360 સારુ, ચાલો જોઇએ. 289 00:14:43,360 --> 00:14:45,971 પાચ વખત- તમે મગજ મા ઘડીયા કરો. 290 00:14:45,971 --> 00:14:48,950 પાચ ગુણ્યા એક બરાબર પાચ. 291 00:14:48,950 --> 00:14:51,860 પાચ ગુણ્યા બે બરાબર દશ. 292 00:14:51,860 --> 00:14:55,960 તો તે હજુ પણ ચૌદ થી ઓછા છે, તો પાચ ને હજુ બે વખત ગણો. 293 00:14:55,960 --> 00:14:59,140 પાચ ગુણ્યા ત્રણ બરાબર પંદર. 294 00:14:59,140 --> 00:15:01,650 સારુ તે ચૌદ થી મોટા છે, તો મારે પાછા જવુ જોઇએ. 295 00:15:01,650 --> 00:15:03,980 તો પાચ ને બે વખત જ જવા દો. 296 00:15:03,980 --> 00:15:05,630 તો તે બે વખત જવા દો. 297 00:15:05,630 --> 00:15:08,530 બે ગુણ્યા પાચ એટલે દશ. 298 00:15:08,530 --> 00:15:09,690 અને પછી તમે બાદબાકી કરો. 299 00:15:09,690 --> 00:15:12,160 ચૌદ ઓછા દશ એટલે ચાર એમ તમે કહેશો. 300 00:15:12,160 --> 00:15:15,090 અને આ એજ શેષ છે જે અહી છે. 301 00:15:15,090 --> 00:15:17,919 સારુ, ચૌદ ને પાચ વડે ભાગતા બે મળશે. 302 00:15:17,919 --> 00:15:19,578 કે જેમા આપણને પાચ ના બે જુથ મળશે. 303 00:15:19,578 --> 00:15:21,090 કે જે ખરેખર દશ છે. 304 00:15:21,090 --> 00:15:28,089 અને હજુ પણ આપણી પાસે ચાર વધ્યા છે. 305 00:15:28,089 --> 00:15:28,858 ચાલો બીજા બે કરીએ, 306 00:15:28,858 --> 00:15:35,765 તમને ખરેખર આ નકામુ લાગશે ખરેખર, ખરેખર, ખરેખરતો આ સારુ છે. 307 00:15:35,765 --> 00:15:37,542 ચાલો હુ તેને આ પધ્ધતિ મા લખુ. 308 00:15:37,542 --> 00:15:41,660 ચાલો હુ આઠ ભાગ્યા બે કરું. 309 00:15:41,660 --> 00:15:43,605 અને હુ તેને આઠ આ રીતે લખી શકુ. 310 00:15:43,605 --> 00:15:45,529 તો હુ જાણવા માગુ છુ કે આ શુ છે. 311 00:15:45,529 --> 00:15:46,790 આ પ્રશ્નાર્થ નુ માર્ક છે. 312 00:15:46,790 --> 00:15:52,100 હુ તેને આઠ ભાગ્યા બે એમ પણ લખી શકુ. 313 00:15:52,100 --> 00:15:55,019 અને હુ કોઇ પણ રીતે કરી શકુ-હુ એક સેકંડ મા વર્તુળ દોરુ. 314 00:15:55,019 --> 00:15:57,655 પણ હુ વર્તુળ દોર્યા વગર પણ આ રીતે કરી શકુ. 315 00:15:57,655 --> 00:16:01,219 હુ કહીશ, સારુ, બે ગુણ્યા એક બરાબર બે. 316 00:16:01,219 --> 00:16:02,683 તો તે ખરેખર આઠ થશે. 317 00:16:02,683 --> 00:16:06,062 પણ કદાચ મોટી સંખ્યા માટે પણ વિચારી શકાય. 318 00:16:06,062 --> 00:16:09,070 કે જયારે હુ તેને બે વડે ગુણુ તો પણ તે આઠ જ થાય. 319 00:16:09,070 --> 00:16:11,360 બે ગુણ્યા બે બરાબર ચાર. 320 00:16:11,360 --> 00:16:13,070 હજુ આ પણ આઠ થી ઓછા છે. 321 00:16:13,070 --> 00:16:15,710 તો બે ગુણ્યા ત્રણ બરાબર છ થાય. 322 00:16:15,710 --> 00:16:17,230 હજુ પણ આઠ કરતા ઓછા છે. 323 00:16:17,230 --> 00:16:21,430 બે ગુણ્યા- અરે, કેટલીક વખત મારી પેન ગુચળાની જેમ થાય છે. 324 00:16:21,430 --> 00:16:25,130 બે ગુણ્યા ચાર એ બરાબર આઠ થાય. 325 00:16:25,130 --> 00:16:27,500 તો બે ચાર વખત કરો તો આઠ થાય. 326 00:16:27,500 --> 00:16:29,750 તો બે ચાર વખત કરો તો આઠ થાય એમ કહી શકાય. 327 00:16:29,750 --> 00:16:33,200 અથવા આઠ ભાગ્યા બે બરાબર ચાર થાય. 328 00:16:33,200 --> 00:16:35,030 આપણે વર્તુળ પણ દોરી શકીએ. 329 00:16:35,030 --> 00:16:38,490 એક, બે,ત્રણ, ચાર, પાચ, છ, સાત, આઠ. 330 00:16:38,490 --> 00:16:40,080 તેને અવ્યવસ્થિત રીતે દોર્યા છે. 331 00:16:40,080 --> 00:16:42,950 ચાલો તેને બે ના જુથ મા ભાગ પાડીએ . 332 00:16:42,950 --> 00:16:47,240 મારી પાસે આ બે નુ પહેલુ જુથ, અને આ બીજુ બેનુ જુથ છે. 333 00:16:47,240 --> 00:16:51,010 આ બેનુ ત્રીજુ, બેનુ આ ચોથું, 334 00:16:51,010 --> 00:16:54,170 તો જો મારી પાસે આઠ વસ્તુ છે, તેને બે ના જુથમા ભાગ પાડીએ તો 335 00:16:54,170 --> 00:16:55,460 તમાને ચાર જુથ મળશે. 336 00:16:55,460 --> 00:16:59,210 તો આઠ ભાગ્યા બે એટલે ચાર. 337 00:16:59,210 --> 00:17:01,460 આશા રાખુ કે આ તમને મદદરુપ થાય.