0:00:00.730,0:00:04.267 મને લાગે છે કે કદાચ તમે પહેલા ભાગાકાર શબ્દ સાભળ્યો હશે. 0:00:04.267,0:00:06.730 કે જેમા કોઇક કહેશે કે તમે કંઇક ભાગો. 0:00:06.730,0:00:10.450 તમારા અને તમારા ભાઇ વચ્ચે પૈસા વહેંચી લો 0:00:10.450,0:00:12.650 અથવા તમારા અને તમારા મિત્ર વચ્ચે. 0:00:12.650,0:00:14.640 અને આનો મતલબ કંઇક ટુકડા પાડો એમ થાય. 0:00:14.640,0:00:20.458 તો ચાલો હુ ભાગાકાર શબ્દ લખુ છુ. 0:00:20.458,0:00:24.328 ચાલો મારી પાસે ચાર સરખા ભાગ છે. 0:00:24.328,0:00:27.500 હુ ભાગ દોરવાનો મારાથી બનતો પ્રયત્ન કરુ છુ. 0:00:27.500,0:00:32.320 જો મારા પાસે આ રીતના ચાર ભાગ છે. 0:00:32.320,0:00:36.030 આ મારો જ્યોર્જ વશીગ્ટન નો ભાગ નો પ્રયોગ છે. 0:00:36.030,0:00:37.620 અને ચાલો, આપણે બે છીએ. 0:00:37.620,0:00:40.550 અને આપણે આ ભાગોને આપણી વચ્ચે ભાગ પાડીએ. 0:00:40.550,0:00:42.520 તો આ અહી હુ છુ. 0:00:42.520,0:00:45.870 ચાલો હુ મને દોરવાનો મારાથી બનતો પ્રયત્ન કરુ. 0:00:45.870,0:00:48.760 તો આ અહી હુ છુ. 0:00:48.760,0:00:51.160 ચાલો જોઇએ, મારે ઘણા બધા વાળ છે. 0:00:51.160,0:00:55.705 અને આ તમે અહી છો. 0:00:55.705,0:00:57.300 હુ દોરવાનો મારા થી બનતો પ્રયત્ન કરુ છુ. 0:00:57.300,0:00:59.270 ચાલો તમે ટાલવાળા છો . 0:00:59.270,0:01:04.407 પણ તમારે બાજુમા વાળ છે. 0:01:04.407,0:01:09.077 કદાચ તમારે થોડીક દાઢી છે. 0:01:09.090,0:01:10.317 તો આ તમે છો અને આ હુ છુ. 0:01:10.317,0:01:15.520 અને આપણે આ બધા ભાગ આપણી વચ્ચે વહેચીશુ. 0:01:15.520,0:01:20.876 તો ધ્યાન આપો, આપણી પાસે ચાર સરખા ભાગ છે. 0:01:20.876,0:01:23.580 અને આપણે આપણી બે ની વચ્ચે ભાગ પાડવા જઇ રહ્યા છીએ. 0:01:23.580,0:01:26.540 આ આપણે બે છીએ. 0:01:26.540,0:01:28.740 અને હુ અહી બે સંખ્યા પર ભાર આપવા માગુ છુ. 0:01:28.740,0:01:31.880 તો આપણે ચાર ભાગોને આપણી વચ્ચે ભાગ પાડવા જઇ રહ્યા છીએ. 0:01:31.880,0:01:34.480 આપણે તે આપણી બેની વચ્ચે ભાગ પાડીશુ. 0:01:34.480,0:01:36.900 અને તમે આ પ્રકારનુ કંઇક કરેલુ છે. 0:01:36.900,0:01:37.540 શુ લાગે છે? 0:01:37.540,0:01:40.230 સારુ, આપણને બન્ને ને બે ભાગ મળશે. 0:01:40.230,0:01:41.290 તો ચાલો ભાગ પાડીએ. 0:01:41.290,0:01:43.180 આપણે તેને બે ભાગ મા વહેચીએ. 0:01:43.180,0:01:46.060 ખરી રીતે તો મે શુ કર્યુ, મે ચાર ભાગ લીધા 0:01:46.075,0:01:48.954 અને તેને બે સરખા જુથમા ભાગ પાડ્યા. 0:01:48.954,0:01:51.697 બે સરખા જુથમા. 0:01:51.712,0:01:53.931 અને આને જ ભાગાકાર કહેવાય. 0:01:53.931,0:01:57.620 આપણે આ ભાગના જુથને બે સરખા જુથમા ટુકડા કર્યા. 0:01:57.620,0:02:01.012 તો જ્યારે તમે ચાર ભાગ ને બે ના જુથમા વહેચો, 0:02:01.012,0:02:08.061 તો આ ચાર ભાગ છે. 0:02:08.061,0:02:09.592 અને તમે તેને બે ભાગ મા ભાગ પાડ્યા. 0:02:09.592,0:02:11.770 આ પહેલુ જુથ છે 0:02:11.770,0:02:16.530 પહેલુ જુથ અહી છે. 0:02:16.530,0:02:19.380 અને આ અહી બીજુ જુથ છે. 0:02:19.380,0:02:21.890 બંન્ને જુથમા કેટલી સંખ્યા છે? 0:02:21.890,0:02:23.990 અથવા દરેક જુથમા કેટલા ભાગ છે? 0:02:23.990,0:02:26.870 સારુ, દરેક જુથમા મારી પાસે એક, બે ભાગ છે. 0:02:26.870,0:02:28.660 મારે ઘાટો રંગ વાપરવાની જરુર છે. 0:02:28.660,0:02:31.260 મારી પાસે દરેક જુથમા એક, બે ભાગ છે. 0:02:31.260,0:02:34.040 દરેક જુથમા એક અને બે ભાગ છે. 0:02:34.040,0:02:36.153 તો આને ગાણિતીક રીતે લખીએ, 0:02:36.153,0:02:37.855 હુ વિચારુ છુ કે તમે આવુ કંઇક કરેલુ છે. 0:02:37.855,0:02:40.728 ઘણુ કરીને તમે પૈસા તમારી અને તમારા ભાઇ સાથે 0:02:40.728,0:02:42.882 અથવા મિત્રો વચ્ચે ભાગ પાડેલા છે. 0:02:42.882,0:02:44.066 ખરેખર તો, લાવો હુ તેને થોડુ ખશેડુ 0:02:44.066,0:02:47.330 તો તમે મારુ આખુ ચિત્ર જોઇ શકો. 0:02:47.330,0:02:50.360 ગાણિતીક રીતે હુ તેને કેવી રીતે લખી શકુ? 0:02:50.360,0:02:55.270 આપણે તેને ચાર ભાગ્યા એમ લખી શકીએ- તો આ ચાર છે. 0:02:55.270,0:02:56.980 ચાલો હુ એ જ રંગ વાપરુ. 0:02:56.980,0:03:03.758 તો આ ચાર, આ કયા ચાર છે, કે જેના બે જુથ પાડ્યા. 0:03:03.758,0:03:07.500 આ બે જુથ છે,પહેલુ જુથ અને આ અહી બીજુ જુથ છે. 0:03:07.500,0:03:11.030 તો બે જુથમા ભાગ પડેલા છે અથવા બે ભાગમા સંગ્રહ છે. 0:03:11.030,0:03:14.953 ચાર ભાગ્યા બે બરાબર 0:03:14.953,0:03:17.850 જયારે તમે ચારને બે જુથમા ભાગ પાડો 0:03:17.850,0:03:20.361 તો દરેક જુથમા બે ભાગ આવશે. 0:03:20.361,0:03:22.918 તો તેના બરાબર બે થશે. 0:03:22.918,0:03:24.388 અને હુ આ ઉદાહરણ અહી વાપરવા માગુ છુ. 0:03:24.388,0:03:25.149 કારણકે હુ તમને બતાવવા માગુ છુ કે 0:03:25.149,0:03:29.260 ભાગાકાર એ તમે બધાએ વાપરેલ વસ્તુ છે. 0:03:29.260,0:03:32.822 અને બીજુ મહત્વનુ , હુ માનુ છુ કે, આના વિશે કંઇક અનુભવો, આ 0:03:32.822,0:03:36.328 કોઇક રીતે ગુણાકારના કરતા વિરુધ્ધ છે. 0:03:36.330,0:03:42.564 જો હુ કહુ કે મારી પાસે બે ભાગ વાળા બે જુથ છે. 0:03:42.564,0:03:48.694 હુ આ બે જુથને બે ભાગ સાથે ગુણુ 0:03:48.694,0:03:52.849 અને હુ કહીશ કે મારી પાસે ચાર ભાગો છે. 0:03:52.849,0:03:55.886 તો કંઇક રીતે, આને એ જ વસ્તુ છે એમ કહી શકાય. 0:03:55.901,0:03:58.538 પણ આને આપણા મગજ મા થોડુ વાસ્તવિક બનાવીએ. 0:03:58.538,0:04:01.400 ચાલો બીજા બે ઉદાહરણ કરીએ. 0:04:01.400,0:04:03.600 ચાલો બીજા ઘણા બધા ઉદાહરણ કરીએ. 0:04:03.600,0:04:08.681 તો ચાલો લખીએ, છ ભાગ્યા શુ? 0:04:08.681,0:04:10.900 હુ તેને સરસ રીતે અને રંગથી કરવાનો પ્રયત્ન કરી રહ્યો છુ 0:04:10.900,0:04:14.800 છ ભાગ્યા ત્રણ, તેના બરાબર કેટલા થાય? 0:04:14.800,0:04:17.150 ચાલો છ વસ્તુ દોરીએ. 0:04:17.150,0:04:18.590 તે કંઇ પણ હોઇ શકે છે. 0:04:18.590,0:04:23.030 ચાલો મારી પાસે છ મરીના ટુકડા છે. 0:04:23.030,0:04:25.050 મને તે દોરવામા બહુ જ મુશ્કેલી પડે છે 0:04:25.050,0:04:27.260 સારુ, તે મરીના ટુકડા કેવા લાગે છે તે મહત્વનુ નથી 0:04:27.260,0:04:28.210 પણ તમને ખ્યાલ આવવો જોઇએ. 0:04:28.210,0:04:34.370 તો એક, બે, ત્રણ, ચાર, પાચ, છ. 0:04:34.370,0:04:36.030 અને હુ તેને ત્રણ વડે ભાગવા જઇ રહ્યો છુ. 0:04:36.030,0:04:37.700 અને એક રીતે આપણે આ વિચારી શકીએ 0:04:37.700,0:04:41.059 એનો મતલબ હુ મારા છ મરીના ટુકડા ના ભાગ 0:04:41.059,0:04:43.730 ત્રણ સરખા મરીના જુથમા પાડીશ. 0:04:43.730,0:04:47.384 તમે તેને એમ વિચારી શકો કે ત્રણ માણસો વચ્ચે મરીના ટુકડાના ભાગ પાડી રહ્યા છે. 0:04:47.384,0:04:48.970 તે દરેક ને કેટલા મળશે? 0:04:48.970,0:04:50.840 તો ચાલો તેને ત્રણ જુથ મા ભાગ પાડીએ. 0:04:50.840,0:04:52.770 તો તે આપણા છ મરી છે. 0:04:52.770,0:04:54.580 હુ તેને ત્રણ જુથમા ભાગ પાડીશ. 0:04:54.580,0:04:56.564 તો તેને ત્રણ જુથ મા ભાગ પાડવાનો સારામા સારો રસ્તો છે કે 0:04:56.564,0:05:02.470 મારી પાસે અહી પહેલુ જુથ છે, બીજુ જુથ, અથવા બીજુ જુથ ત્યા છે. 0:05:02.470,0:05:04.910 અને પછી ત્રીજુ જુથ. 0:05:04.910,0:05:10.350 અને હવે દરેક જુથ મા ખરેખર કેટલા મરી છે? 0:05:10.350,0:05:12.120 તેમા એક, બે છે. 0:05:12.120,0:05:13.510 એક, બે. 0:05:13.510,0:05:15.140 એક, બે મરીના ટુકડા છે. 0:05:15.140,0:05:20.060 તો છ ભાગ્યા ત્રણ એટલે બે. 0:05:20.060,0:05:22.384 તો આના વિષે વિચારવા નો સાચો અથવા એક રસ્તો એ છે કે 0:05:22.384,0:05:26.790 તમે છ ને ત્રણ જુથ મા ભાગ પાડો. 0:05:26.790,0:05:29.880 હવે તમે તેને થોડી અલગ રીતે જોઇ શકો છો. 0:05:29.880,0:05:31.392 તો તે એક્દમ જ જુદુ નથી, 0:05:31.392,0:05:33.110 પણ તે તેના વિષે વિચારવા નો સાચો રસ્તો છે. 0:05:33.110,0:05:38.150 તમે તેને છ ભાગ્યા ત્રણ એમ પણ વિચારી શકો. 0:05:38.150,0:05:42.936 અને ફરી થી, ચાલો 0:05:42.952,0:05:47.460 એક, બે , ત્રણ, ચાર, પાચ, છ. 0:05:47.460,0:05:51.598 અને અહી, આ રીતે તેને ત્રણ જુથમા ભાગ પાડવાના બદલે અહી પાડીએ. 0:05:51.600,0:05:54.290 આ એક જુથ છે, બીજુ જુથ, ત્રીજુ જુથ. 0:05:54.290,0:05:56.165 ત્રણ જુથમા ભાગ પાડવાના બદલે 0:05:56.165,0:05:57.521 હુ અહી શુ કરુ છુ તે, સારુ, 0:05:57.521,0:06:02.710 જો હુ છ ને ત્રણ વડે ભાગુ, હુ તેને ત્રણના જુથ મા ભાગવા માગુ છુ 0:06:02.710,0:06:04.260 ત્રણ જુથમા નહી. 0:06:04.260,0:06:05.960 હુ તેને ત્રણના જુથમા ભાગવા માગુ છુ. 0:06:05.960,0:06:09.490 તો મારી પાસે ત્રણ ભાગ વાળા કેટલા જુથ થાય? 0:06:09.490,0:06:12.930 સારુ, ચાલો હુ ત્રણ ના જુથ દોરુ. 0:06:12.930,0:06:16.040 તો આ ત્રણ વાળુ એક જુથ છે. 0:06:16.040,0:06:21.725 અને આ ત્રણ વાળુ બીજુ જુથ છે. 0:06:21.725,0:06:26.674 તો જો હુ છ વસ્તુ લઉ અને તેને ત્રણ ના જુથમા ભાગ પાડુ તો 0:06:26.674,0:06:29.950 મને છેલ્લે એક, બે જુથ મળશે. 0:06:29.950,0:06:33.230 તો આ ભાગાકાર ને સમજવાનો બીજો રસ્તો છે. 0:06:33.230,0:06:34.550 અને આ રમુજી વસ્તુ છે. 0:06:34.550,0:06:36.908 જ્યારે તમે આ બે ના સંબંધ વિષે વિચારો તો 0:06:36.908,0:06:42.120 તમે છ ભાગ્યા ત્રણ અને છ ભાગ્યા બે વચ્ચે ના સંબંધ વિષે જોઇ શકો છો. 0:06:42.120,0:06:43.720 ચાલો હુ તે અહી કરુ. 0:06:43.720,0:06:48.483 છ ભાગ્યા બે એટલે શુ 0:06:48.483,0:06:51.740 જ્યારે તમે તે તેના સંદર્ભ મા અહી વિચારી શકો છો? 0:06:51.740,0:06:54.850 છ ભાગ્યા બે, જ્યારે તમે તે આ રીતે કરો, 0:06:54.850,0:06:58.780 ચાલો હુ એક, બે, ત્રણ, ચાર, પાચ, છ દોરુ. 0:06:58.780,0:07:03.286 જ્યારે આપણે છ ભાગ્યા બે, તેને બે જુથ મા ભાગવાના રીતે વિચારીએ તો 0:07:03.286,0:07:06.725 આપણને છેલ્લે આ રીતે એક જુથ અને 0:07:06.725,0:07:08.674 અને પછી આ રીતે એક જુથ મળશે. 0:07:08.674,0:07:11.500 અને દરેક જુથમા ત્રણ તત્વો છે. 0:07:11.500,0:07:12.541 તેમા ત્રણ વસ્તુ છે. 0:07:12.541,0:07:14.730 તો છ ભાગ્યા બે એટલે ત્રણ. 0:07:14.730,0:07:16.400 અથવા તમે તેને બીજી રીતે પણ વિચારી શકો. 0:07:16.400,0:07:21.683 તમે કહી શકો કે છ ભાગ્યા બે એટલે 0:07:21.683,0:07:26.420 તમે છ વસ્તુ લેશો: એક, બે , ત્રણ, ચાર, પાચ, છ. 0:07:26.420,0:07:29.041 અને તેને તમે બે જુથ મા ભાગ પાડશો 0:07:29.041,0:07:31.200 કે જે દરેક જુથમા બે તત્વો છે. 0:07:31.200,0:07:32.920 અને એક રીતે તો આ કરવુ સહેલુ છે. 0:07:32.920,0:07:36.640 જો દરેક જુથમા બે વસ્તુ હોય, સારુ, તે એક અહી છે. 0:07:36.640,0:07:38.690 તે સારી રીતે ગોઠવાયેલ પણ નથી. 0:07:38.690,0:07:40.900 અને એક જુથ ત્યા પણ છે. 0:07:40.900,0:07:42.990 અને તે બીજુ જુથ ત્યા છે. 0:07:42.990,0:07:44.580 મારે આ થપ્પીની જેમ ગોઠવવુ નથી. 0:07:44.580,0:07:45.920 આ ફક્ત બે ના જુથ છે. 0:07:45.920,0:07:47.390 પણ મારી પાસે કેટલા જુથ હોવા જોઇએ? 0:07:47.390,0:07:49.250 મારી પાસે એક, બે, ત્રણ. 0:07:49.250,0:07:51.070 મારી પાસે ત્રણ જુથ છે. 0:07:51.070,0:07:57.706 પણ ધ્યાન આપો, આ આકસ્મિક નથી થયુ, છ ભાગ્યા ત્રણ એટલે બે થાય. 0:07:57.706,0:08:00.690 અને છ ભાગ્યા બે એટલે ત્રણ. 0:08:00.690,0:08:03.280 ચાલો હુ તે અહી લખુ. 0:08:03.280,0:08:08.721 આપણ ને છ ભાગ્યા ત્રણ બરાબર બે મળ્યા. 0:08:08.721,0:08:13.290 અને છ ભાગ્યા બે બરાબર ત્રણ. 0:08:13.290,0:08:19.508 અને આ કારણ થી આપણે બે અને ત્રણ અદલાબદલી નો આ સંબંધ જોઇ શકીએ. છીએ. 0:08:19.508,0:08:26.115 કારણ કે બે ગુણ્યા ત્રણ બરાબર છ થાય. 0:08:26.115,0:08:28.477 ચાલો હુ કહુ કે મારી પાસે ત્રણ ના બે જુથ છે. 0:08:28.490,0:08:29.840 ચાલો હુ ત્રણ ના એવા બે જુથ દોરુ. 0:08:29.840,0:08:37.292 તો આ ત્રણ ને એક જુથ છે અને આ અહી ત્રણનુ બીજુ જુથ છે. 0:08:37.292,0:08:40.792 તો ત્રણ ના એવા બે જુથ બરાબર છ થાય. 0:08:40.792,0:08:44.360 બે ગુણ્યા ત્રણ બરાબર છ. 0:08:44.360,0:08:46.401 અથવા તમે તેને બીજી રીતે પણ વિચારી શકો. 0:08:46.401,0:08:48.090 જો મારી પાસે બે ના એવા ત્રણ જુથ હોય 0:08:48.090,0:08:50.900 તો આ બે નુ એક જુથ છે 0:08:50.900,0:08:53.840 મારી પાસે બીજુ આવુ બેનુ જુથ અહી છે. 0:08:53.840,0:08:56.450 અને પછી આ અહી બે નુ એવુ ત્રીજુ જુથ અહી છે. 0:08:56.450,0:08:57.960 તો તેના બરાબર શુ? 0:08:57.960,0:09:01.240 બે ના ત્રણ જુથ - ત્રણ ગુણ્યા બે. 0:09:01.240,0:09:03.260 તેના બરાબર પણ છ થાય. 0:09:03.260,0:09:04.840 તો બે ગુણ્યા ત્રણ બરાબર છ છે. 0:09:04.840,0:09:05.968 ત્રણ ગુણ્યા બે બરાબર છ. 0:09:05.968,0:09:07.522 આપણે આ ઘડીયા ના વિડીયોમા જોયુ 0:09:07.522,0:09:09.530 કે ક્રમનો કોઇ ફરક પડતો નથી. 0:09:09.530,0:09:12.182 પણ જો તમે ભાગવા ઇચ્છતા હોય તો આ કારણ છે. 0:09:12.182,0:09:13.368 જો તમે બીજી રીતે જવા માગતા હો તો 0:09:13.368,0:09:18.990 તમારી પાસે છ વસ્તુ છે અને તમે તેને બે ના જુથ મા ભાગ પાડો તો, તમને ત્રણ મળશે. 0:09:18.990,0:09:23.058 જો તમારી પાસે છ છે અને તમે તેને ત્રણના જુથ મા ભાગ પાડો તો, તમને બે મળશે. 0:09:23.070,0:09:24.360 ચાલો બીજા બે સવાલ કરીએ. 0:09:24.360,0:09:33.963 હુ વિચારુ છુ કે ભાગાકાર વિશે બધુ ખરેખર સમજવાની વસ્તુ છે. 0:09:33.963,0:09:35.863 ચાલો કંઇક રમુજ કરીએ. 0:09:35.870,0:09:40.600 ચાલો નવ ભાગ્યા ચાર કરીએ. 0:09:40.600,0:09:43.360 તો જો આપણે નવ ભાગ્યા ચાર વિશે વિચારીએ તો, ચાલો હુ નવ વસ્તુ દોરુ. 0:09:43.360,0:09:51.170 એક, બે, ત્રણ, ચાર, પાચ, છ, સાત, આઠ, નવ. 0:09:51.170,0:09:54.108 હવે જ્યારે ચાર વડે ભાગો તો, આ સવાલ માટે, 0:09:54.108,0:09:57.140 હુ વિચારુ છુ કે તેને ચાર ના જુથ મા ભાગ પાડવાનુ છે. 0:09:57.140,0:09:58.923 તો જો હુ તેને ચાર ના જુથ મા ભાગ પાડુ, 0:09:58.923,0:09:59.899 ચાલો તેમ કરવાનો હુ પ્રયત્ન કરુ. 0:09:59.899,0:10:02.521 તો આ ચાર નુ એક જુથ છે. 0:10:02.521,0:10:04.820 હુ તેના માટે આ રીતે. કોઇ પણ લઇ શકુ. 0:10:04.820,0:10:06.570 આ ચાર નુ એક જુથ છે. 0:10:06.570,0:10:11.100 પછી આ ચાર નુ બીજુ જુથ છે,આ રહ્યુ. 0:10:11.100,0:10:13.330 અને હવે મારી પાસે કંઇક વસ્તુ બાકી રહી. 0:10:13.330,0:10:15.051 કદાચ આપણે તેને વધારાનુ એમ કહી શકીએ. 0:10:15.051,0:10:18.235 કે જ્યા હુ આ એક ને કોઇ પણ ચાર ના જુથ મા ન મુકી શકુ. 0:10:18.235,0:10:20.793 જ્યારે હુ ચાર ના જુથ મા ભાગુ, 0:10:20.793,0:10:24.090 હુ નવ ને ચાર ના જુથ મા કાપી શકુ. 0:10:24.090,0:10:28.102 તો અહી જવાબ છે, અને આ નવો જ ખ્યાલ છે. 0:10:28.102,0:10:32.395 નવ ભાગ્યા ચાર એટલે બે જુથ થશે. 0:10:32.395,0:10:34.802 મારી પાસે પહેલુ જુથ અહી છે અને બીજુ જુથ અહી છે. 0:10:34.802,0:10:36.670 અને પછી મારી પાસે એક વધારાનુ છે. 0:10:36.670,0:10:38.970 મારી પાસે એક વધ્યુ છે, હુ તેને કંઇ કરી શકુ તેમ નથી. 0:10:38.970,0:10:45.870 બાકિનુ ( શેષ) - તેને એક શેષ કહેવાય. 0:10:45.890,0:10:49.348 નવ ભાગ્યા ચાર એટલે બે અને એક શેષ. 0:10:49.348,0:10:53.010 જો હુ તમને બાર ભાગ્યા ચાર એટલે શુ એમ પુછુ તો ચાલો બાર માટે કરીએ. 0:10:53.010,0:11:00.802 એક, બે, ત્રણ, ચાર, પાચ, છ, સાત, આઠ, નવ, દશ, અગિયાર, બાર. 0:11:00.802,0:11:01.980 તો ચાલો હુ તે લખુ. 0:11:01.980,0:11:05.918 બાર ભાગ્યા ચાર. 0:11:05.918,0:11:08.414 તો હુ આ બાર વસ્તુ ભાગવા માગુ છુ. 0:11:08.414,0:11:10.480 કદાચ તે સફરજન અથવા કાળી સુક્કી દ્રાક્ષ છે. 0:11:10.480,0:11:12.905 અને તેને ચાર ના જુથ મા ભાગો. 0:11:12.905,0:11:14.845 તો જો હુ તે કરી શકુ છુ તે જુઓ. 0:11:14.845,0:11:19.340 તો આ રીતે આ ચાર નુ એવુ પહેલુ જુથ છે. 0:11:19.340,0:11:23.340 આ ચાર નુ એવુ બીજુ જુથ છે. 0:11:23.340,0:11:24.188 અને આ એક્દમજ સીધુ જ છે. 0:11:24.188,0:11:26.666 અને પછી મારી પાસે આ ત્રીજુ જુથ છે. 0:11:26.666,0:11:27.996 જુઓ આ રીતે. 0:11:27.996,0:11:30.750 અને અહી કંઇ વધ્યુ નથી, પહેલા ની જેમ. 0:11:30.750,0:11:35.210 હુ બાર ને ચાર ના એવા ત્રણ જુથ મા ભાગી શકુ છુ. 0:11:35.210,0:11:38.190 ચાર ના એવા એક, બે, ત્રણ જુથ. 0:11:38.190,0:11:44.474 તો બાર ભાગ્યા ચાર બરાબર ત્રણ થાય. 0:11:44.474,0:11:47.110 અને આપણે આગળના વિડીયો મા જોઇ એમ મહાવરો કરી શકીએ. 0:11:47.110,0:11:49.666 બાર ભાગ્યા ત્રણ એટલે શુ? 0:11:49.666,0:11:51.840 ચાલો હુ નવા રંગ થી કરુ. 0:11:51.840,0:11:55.200 બાર ભાગ્યા ત્રણ. 0:11:55.200,0:11:56.501 હવે હવે આપણે આગળ જે ભણ્યા તેના આધારે 0:11:56.501,0:12:00.884 આપણે કહી શકીએ, કારણ કે ત્રણ ગુણ્યા ચાર એટલે બાર. 0:12:00.884,0:12:02.770 પણ ચાલો તે આપણે આપણી રીતે સાબિત કરીએ. 0:12:02.770,0:12:09.420 તો એક, બે, ત્રણ, ચાર, પાચ, છ, સાત, આઠ, નવ, દશ, અગિયાર, બાર. 0:12:09.420,0:12:12.180 ચાલો તેને ત્રણ ના જુથ મા ભાગ પાડીએ. 0:12:12.180,0:12:13.892 અને હુ હવે તેને થોડુ વિચિત્ર રીતે બતાવુ. 0:12:13.892,0:12:17.730 જુઓ તમે આ જુઓ, દરેક વખતે તમે તેને આ રીતે સરસ, ચોખ્ખી રીતે સ્તંભ મા નથી કરી શકતા. 0:12:17.730,0:12:19.870 તો તે અહી ત્રણ ના જુથ મા છે. 0:12:19.870,0:12:21.680 બાર ભાગ્યા ત્રણ. 0:12:21.680,0:12:27.720 ચાલો જોઇએ, અહી તેના મુજબ બીજુ એક ત્રણ નુ જુથ છે. 0:12:27.720,0:12:33.010 અને પછી, કદાચ હુ અહી આ ત્રણ નુ, આ રીતે, જુથ પણ લઇ શકુ. 0:12:33.010,0:12:34.330 અને હુ આ ત્રણ નુ જુથ લઇશ. 0:12:34.330,0:12:37.058 આ ખરેખર સહેલામા સહેલી ભાગવાની રીત છે. 0:12:37.058,0:12:38.684 પછી આ વિચિત્ર આઇ આકાર કરો. 0:12:38.684,0:12:40.110 પણ હુ તમને બતાવવા માગુ છુ કે તેનો કોઇ મતલબ નથી. 0:12:40.110,0:12:42.100 તમે ફક્ત તેને ત્રણના જુથ મા ભાગો. 0:12:42.100,0:12:43.780 અને આપણી પાસે ત્રણ ના કેટલા જુથ છે? 0:12:43.780,0:12:45.550 આપણી પાસે આ પહેલુ જુથ છે. 0:12:45.550,0:12:49.843 પછી આપણી પાસે આ બીજુ અહી છે, 0:12:49.843,0:12:53.450 અને પછી આપણી પાસે ત્રીજુ જુથ આ અહી છે. 0:12:53.450,0:12:56.610 અને પછી આપણી પાસે- ચાલો હુ તેને નવા રંગ થી કરુ. 0:12:56.610,0:12:59.110 અને પછી આપણી પાસે આ અહી ચોથુ જુથ છે. 0:12:59.110,0:13:01.900 તો આપણી પાસે બરાબર ચાર જુથ છે. 0:13:01.900,0:13:03.689 અને જ્યારે હુ કહીશ કે આ તેને ભાગવાનો સહેલા મા સહેલો રસ્તો છે. 0:13:03.689,0:13:08.380 ખરેખર સહેલા મા સહેલો- કદાચ ખરેખર ન પણ હોય, 0:13:08.380,0:13:10.688 જો હુ તેને ત્રણ ના જુથ મા ભાગુ તો 0:13:10.688,0:13:16.740 મારી પાસે ફક્ત ત્રણ ના એવા એક, બે ,ત્રણ , ચાર જુથ હોય. 0:13:16.740,0:13:20.706 કોઇ પણ રીતે કરો, હુ બાર વસ્તુ ને ત્રણ ના પડીકામા ભાગુ છુ. 0:13:20.710,0:13:21.790 તેને તમે આ રીતે કલ્પના કરી શકો. 0:13:21.790,0:13:26.110 ચાલો જેમા શેષ હોય તેવુ બીજુ ( ઉદહરણ) કરીએ. 0:13:26.110,0:13:26.967 ચાલો જોઇએ. 0:13:26.983,0:13:36.348 ચૌદ ભાગ્યા પાચ એટલે શુ? 0:13:36.350,0:13:39.580 તો ચાલો ચૌદ વસ્તુ દોરીએ. 0:13:39.580,0:13:47.390 એક, બે , ત્રણ, ચાર, પાચ, છ, સાત, આઠ, નવ, દશ, અગિયાર, બાર, તેર, ચૌદ. 0:13:47.390,0:13:48.330 ચૌદ વસ્તુ. 0:13:48.330,0:13:51.850 અને આપણે તેને પાચ ના જુથ ભાગ પાડીશુ. 0:13:51.850,0:13:55.510 સારુ, સહેલા મા સહેલી રીત એ છે કે તમે એક જુથ અહી પાડો 0:13:55.510,0:13:57.930 બીજુ જુથ ત્યા પાડો. 0:13:57.930,0:13:59.924 પણ આ છેલ્લુ થશે, મારી પાસે ચાર જ વધ્યા છે. 0:13:59.924,0:14:01.990 તો હુ બીજુ પાચ નુ જુથ બનાવી નહી શકુ. 0:14:01.990,0:14:05.434 તો અહી જવાબ એ મળશે કે, હુ પાચ ના બે જુથ પાડી શકુ અને 0:14:05.434,0:14:10.070 મારી પાસે શેષ વધશે- આર એટલે શેષ- ચાર 0:14:10.070,0:14:11.680 બે અને શેષ ચાર. 0:14:11.680,0:14:14.505 હવે, એક વાર તમે પુરતો મહાવરો કરો 0:14:14.505,0:14:16.872 તો તમારે દરેક વખતે આ વર્તુળ દોરવાની જરુર નહી પડે. 0:14:16.872,0:14:18.270 અને આ રીતે તમે તેને ભાગી શકો. 0:14:18.270,0:14:20.660 કોઇ વાધો નહી, તે ખોટુ નથી. 0:14:20.660,0:14:23.405 તો આ રીત ના સવાલ બીજી રીતે પણ વિચારી શકાય. 0:14:23.405,0:14:27.618 એમ કહે શે, સારુ, ચૌદ ભાગ્યા પાચ , હુ તેને કેવી રીતે દોરી શકુ? 0:14:27.618,0:14:28.704 ખરેખર તો આને બીજી રીતે લખીએ તો 0:14:28.704,0:14:31.125 અને તમને જોવામા કંઇ ફરક નહી લાગે. 0:14:31.125,0:14:36.027 હુ કહી શકુ કે ચૌદ ભાગ્યા પાચ એ ચૌદ ભાગ્યા આ ચિહ્ન અહી છે તે, બરાબર જ થશે. 0:14:36.027,0:14:38.502 આ ચિહ્ન અહી, ભાગ્યા પાચ. 0:14:38.502,0:14:40.060 અને તમે જે કહો એ જ કરો છો, ચાલો જોઇએ. 0:14:40.060,0:14:42.750 ચૌદ મા કેટલી વખત પાચ આવે છે? 0:14:42.750,0:14:43.360 સારુ, ચાલો જોઇએ. 0:14:43.360,0:14:45.971 પાચ વખત- તમે મગજ મા ઘડીયા કરો. 0:14:45.971,0:14:48.950 પાચ ગુણ્યા એક બરાબર પાચ. 0:14:48.950,0:14:51.860 પાચ ગુણ્યા બે બરાબર દશ. 0:14:51.860,0:14:55.960 તો તે હજુ પણ ચૌદ થી ઓછા છે, તો પાચ ને હજુ બે વખત ગણો. 0:14:55.960,0:14:59.140 પાચ ગુણ્યા ત્રણ બરાબર પંદર. 0:14:59.140,0:15:01.650 સારુ તે ચૌદ થી મોટા છે, તો મારે પાછા જવુ જોઇએ. 0:15:01.650,0:15:03.980 તો પાચ ને બે વખત જ જવા દો. 0:15:03.980,0:15:05.630 તો તે બે વખત જવા દો. 0:15:05.630,0:15:08.530 બે ગુણ્યા પાચ એટલે દશ. 0:15:08.530,0:15:09.690 અને પછી તમે બાદબાકી કરો. 0:15:09.690,0:15:12.160 ચૌદ ઓછા દશ એટલે ચાર એમ તમે કહેશો. 0:15:12.160,0:15:15.090 અને આ એજ શેષ છે જે અહી છે. 0:15:15.090,0:15:17.919 સારુ, ચૌદ ને પાચ વડે ભાગતા બે મળશે. 0:15:17.919,0:15:19.578 કે જેમા આપણને પાચ ના બે જુથ મળશે. 0:15:19.578,0:15:21.090 કે જે ખરેખર દશ છે. 0:15:21.090,0:15:28.089 અને હજુ પણ આપણી પાસે ચાર વધ્યા છે. 0:15:28.089,0:15:28.858 ચાલો બીજા બે કરીએ, 0:15:28.858,0:15:35.765 તમને ખરેખર આ નકામુ લાગશે ખરેખર, ખરેખર, ખરેખરતો આ સારુ છે. 0:15:35.765,0:15:37.542 ચાલો હુ તેને આ પધ્ધતિ મા લખુ. 0:15:37.542,0:15:41.660 ચાલો હુ આઠ ભાગ્યા બે કરું. 0:15:41.660,0:15:43.605 અને હુ તેને આઠ આ રીતે લખી શકુ. 0:15:43.605,0:15:45.529 તો હુ જાણવા માગુ છુ કે આ શુ છે. 0:15:45.529,0:15:46.790 આ પ્રશ્નાર્થ નુ માર્ક છે. 0:15:46.790,0:15:52.100 હુ તેને આઠ ભાગ્યા બે એમ પણ લખી શકુ. 0:15:52.100,0:15:55.019 અને હુ કોઇ પણ રીતે કરી શકુ-હુ એક સેકંડ મા વર્તુળ દોરુ. 0:15:55.019,0:15:57.655 પણ હુ વર્તુળ દોર્યા વગર પણ આ રીતે કરી શકુ. 0:15:57.655,0:16:01.219 હુ કહીશ, સારુ, બે ગુણ્યા એક બરાબર બે. 0:16:01.219,0:16:02.683 તો તે ખરેખર આઠ થશે. 0:16:02.683,0:16:06.062 પણ કદાચ મોટી સંખ્યા માટે પણ વિચારી શકાય. 0:16:06.062,0:16:09.070 કે જયારે હુ તેને બે વડે ગુણુ તો પણ તે આઠ જ થાય. 0:16:09.070,0:16:11.360 બે ગુણ્યા બે બરાબર ચાર. 0:16:11.360,0:16:13.070 હજુ આ પણ આઠ થી ઓછા છે. 0:16:13.070,0:16:15.710 તો બે ગુણ્યા ત્રણ બરાબર છ થાય. 0:16:15.710,0:16:17.230 હજુ પણ આઠ કરતા ઓછા છે. 0:16:17.230,0:16:21.430 બે ગુણ્યા- અરે, કેટલીક વખત મારી પેન ગુચળાની જેમ થાય છે. 0:16:21.430,0:16:25.130 બે ગુણ્યા ચાર એ બરાબર આઠ થાય. 0:16:25.130,0:16:27.500 તો બે ચાર વખત કરો તો આઠ થાય. 0:16:27.500,0:16:29.750 તો બે ચાર વખત કરો તો આઠ થાય એમ કહી શકાય. 0:16:29.750,0:16:33.200 અથવા આઠ ભાગ્યા બે બરાબર ચાર થાય. 0:16:33.200,0:16:35.030 આપણે વર્તુળ પણ દોરી શકીએ. 0:16:35.030,0:16:38.490 એક, બે,ત્રણ, ચાર, પાચ, છ, સાત, આઠ. 0:16:38.490,0:16:40.080 તેને અવ્યવસ્થિત રીતે દોર્યા છે. 0:16:40.080,0:16:42.950 ચાલો તેને બે ના જુથ મા ભાગ પાડીએ . 0:16:42.950,0:16:47.240 મારી પાસે આ બે નુ પહેલુ જુથ, અને આ બીજુ બેનુ જુથ છે. 0:16:47.240,0:16:51.010 આ બેનુ ત્રીજુ, બેનુ આ ચોથું, 0:16:51.010,0:16:54.170 તો જો મારી પાસે આઠ વસ્તુ છે, તેને બે ના જુથમા ભાગ પાડીએ તો 0:16:54.170,0:16:55.460 તમાને ચાર જુથ મળશે. 0:16:55.460,0:16:59.210 તો આઠ ભાગ્યા બે એટલે ચાર. 0:16:59.210,0:17:01.460 આશા રાખુ કે આ તમને મદદરુપ થાય.