1 00:00:00,000 --> 00:00:04,112 સંખ્યાઓને ક્રમ માં ગોઠવવાના વિડિયોમાં તમારુ સ્વાગત છે 2 00:00:04,143 --> 00:00:05,930 ચાલો મે જે વિચાર્યા છે તે સવાલો થી આપણે શરુ કરીએ.આશા રાખુ છું કે જેમ આ ઉદાહરણ થી તમે આગળ વધશો, 3 00:00:05,945 --> 00:00:08,240 ચાલો મે જે વિચાર્યા છે તે સવાલો થી આપણે શરુ કરીએ.આશા રાખુ છું કે જેમ આ ઉદાહરણ થી તમે આગળ વધશો, 4 00:00:08,286 --> 00:00:10,171 તેમ આ રીત ના સવાલો કેવી રીતે કરી શકાય તે સમજી સકશો.તો ચાલો જોઇએ. 5 00:00:10,217 --> 00:00:11,656 તેમ આ રીત ના સવાલો કેવી રીતે કરી શકાય તે સમજી સકશો.તો ચાલો જોઇએ. 6 00:00:11,686 --> 00:00:14,174 આપણી પાસે આ પહેલુ સંખ્યાઓ નુ જુથ છે 7 00:00:14,205 --> 00:00:44,141 જેને આપણે ક્રમ મા ગોઠવવાની છે, ૩૫.૭%,૧૦૮.૧%,૦.૫%,૧૩/૯૩, અને ૧ પૂર્ણાક ૭/૬૮ 8 00:00:44,187 --> 00:00:45,723 તો ચાલો આ સવાલ કરીએ. 9 00:00:45,739 --> 00:00:48,272 જ્યારે તમે આ મુજબ સંખ્યાઓને ક્રમ મા ગોઠવવા જતા હોય 10 00:00:48,272 --> 00:00:52,033 ત્યારે યાદ રાખવા જેવી મહત્વની વસ્તુ એ છે કે 11 00:00:52,033 --> 00:00:54,990 આપણે ફક્ત તેને બીજી રીતે રજુ કરીએ છીએ. 12 00:00:55,051 --> 00:00:58,736 આ બધા ટકા અથવા દશાંશ સંખ્યા અથવા અપુર્ણાંક અથવા 13 00:00:58,751 --> 00:01:02,076 મિશ્ર અપૂર્ણાક છે, આ બધી સંખ્યાઓ ને રજુ કરવાની જુદીજુદી રીતો છે. 14 00:01:02,122 --> 00:01:04,872 તમે તેને આ રીતે જુઓ તો તેને સરખાવવી બહુ જ કઠીન છે. 15 00:01:04,902 --> 00:01:07,472 તો હુ શુ કરીશ કે તે બધી જ સંખ્યાઓ ને દશાંશ સંખ્યામા બદલી નાખીશ. 16 00:01:07,489 --> 00:01:11,668 પણ, તમે જાણો છો કે, કોઇકને આ બધાને ટકા ના રુપ મા બદલવાનુ ગમે, 17 00:01:11,672 --> 00:01:13,945 અથવા બધાને અપુર્ણાંક મા બદલીને , પછી સરખાવે.પણ મે હંમેશા જોયુ છે કે 18 00:01:14,014 --> 00:01:16,597 દશાંશ સંખ્યા સરખાવા માટે સૌથી સરળ છે. 19 00:01:16,597 --> 00:01:19,297 તો ચાલો આ પાત્રીસ દશાંશ સાત એટલે કે પાંત્રીસ પોઈન્ટ સાત થી શરુ કરીએ. 20 00:01:19,297 --> 00:01:21,527 ચાલો તેને દશાંશ સંખ્યા મા બદલીએ. 21 00:01:21,588 --> 00:01:25,436 સારુ, જો તમારી પાસે ટકા હોય તો તેને યાદ રાખવાનો સરળ રસ્તો એ છે કે 22 00:01:25,436 --> 00:01:28,648 તમે ટકા નુ ચિહ્ન કાઢી નાખો અને નીચે સો મુકી દો. 23 00:01:28,660 --> 00:01:37,556 તો ૩૫.૭% બરાબર ૩૫.૭/૧૦૦ થાય. 24 00:01:37,587 --> 00:01:41,466 જેમ કે પાચ ટકા( ૫ % ) બરાબર પાચ ભાગ્યા સો. (૫/૧૦૦) થાય 25 00:01:41,501 --> 00:01:44,684 અથવા ૫૦% એ ૫૦/૧૦૦ બરાબર થાય. 26 00:01:44,731 --> 00:01:53,509 તો ૩૫.૭/૧૦૦, બરાબર ૦.૩૫૭ થાય. 27 00:01:53,571 --> 00:01:54,891 જો તમને થોડી ગુચવણ થઇ હોય તો 28 00:01:54,968 --> 00:01:59,155 બીજી રીતે આપણે ટ્કા ને એ રીતે વિચારી શકીએ કે જો હુ ૩૫.૭ ટકા લખુ તો 29 00:01:59,186 --> 00:02:03,024 આ કરવા માટે તમે ટકા નુ ચિહ્ન કાઢી નાખો અને 30 00:02:03,076 --> 00:02:07,269 અને દશાંક ચિહ્ન એટલે કે પોઈન્ટ ને બે જગ્યા ડાબી બાજુ ખશેડો 31 00:02:07,315 --> 00:02:09,616 અને તે ૦.૩૫૭ (શૂન્ય દશાંશ ત્રણસો સત્તાવન ) થશે. 32 00:02:09,709 --> 00:02:11,839 ચાલો અહી નીચે તમને બીજા બે ઉદાહરણ આપુ છુ. 33 00:02:11,877 --> 00:02:14,344 ધારો કે મારી પાસે ૫% છે. 34 00:02:14,405 --> 00:02:19,619 તે ૫/૧૦૦ બરાબર થાય. 35 00:02:19,665 --> 00:02:22,406 અથવા જો તમે દશાંશ પધ્ધતિ કરો તો, ૫ %, 36 00:02:22,429 --> 00:02:24,506 તો તમે ને ટકા કાઢી નાખશો અને દશાંશ ચિહ્ન ખશેડશો. 37 00:02:24,629 --> 00:02:28,598 અને તમે દશાંશ ચિહ્ન ને , એક અને બે આંકડા ની આગળ મુકશો અને તમે અહી શુન્ય મુકો. 38 00:02:28,652 --> 00:02:29,921 તે ૦.૦૫ થાય. 39 00:02:29,968 --> 00:02:32,370 અને તે ૦.૦૫ બરાબર જ છે. 40 00:02:32,420 --> 00:02:36,153 તમે એ પણ જાણો છો કે ૦.૦૫ અને ૫/૧૦૦ બંન્ને સરખુ જ છે. 41 00:02:36,171 --> 00:02:37,717 તો ચાલો સવાલ પર પાછા જઇએ. 42 00:02:37,763 --> 00:02:40,587 હુ આશા રાખુ છુ કે આ રીત ની અડચણ તમને વધારે ખલેલ નહી પહોચાડે. 43 00:02:40,614 --> 00:02:42,514 આ બધુ ચેકી નાખુ છુ. 44 00:02:42,545 --> 00:02:47,674 તો ૩૫.૭ % બરાબર ૦.૩૫૭. 45 00:02:47,690 --> 00:02:51,766 તે જ રીતે, ૧૦૮.૧ % 46 00:02:51,794 --> 00:02:53,741 ચાલો રીત વાપરીએ, કે જેમા ટકા ને કાઢી નાખી 47 00:02:53,767 --> 00:02:59,139 અને દશાંશ ચિહ્નને બે આંકડા ડાબી બાજુ ખશેડો. 48 00:02:59,139 --> 00:03:05,975 તો તેના બરાબર ૧.૦૮૧ થાય. 49 00:03:05,975 --> 00:03:10,999 હવે આ આપણે જાણીએ જ છીએ કે આ તેના કરતા નાના જ છે.સારુ તેના પછીનુ તો સહેલુ જ છે, તે પહેલે થી જ દશાંશ સંખ્યા ના રુપ મા જ છે. 50 00:03:11,034 --> 00:03:13,963 હવે આ આપણે જાણીએ જ છીએ કે આ તેના કરતા નાના જ છે.સારુ તેના પછીનુ તો સહેલુ જ છે, તે પહેલે થી જ દશાંશ સંખ્યા ના રુપ મા જ છે. 51 00:03:14,025 --> 00:03:16,372 ૦.૫ એ ૦.૫ બરાબર જ છે. 52 00:03:16,402 --> 00:03:20,942 હવે તેર ભાગ્યા ત્રાણુ. 53 00:03:20,996 --> 00:03:23,713 અપુર્ણાંક ને દશાંશ ચિહ્ન માં બદલવા, 54 00:03:23,744 --> 00:03:27,155 આપણે અંશ ને છેદ વડે ભાગીશુ. 55 00:03:27,169 --> 00:03:28,335 તો ચાલો તે કરીએ. 56 00:03:28,350 --> 00:03:33,523 તેર મા ત્રાણુ કેટલી વખત છે? 57 00:03:33,530 --> 00:03:39,390 સારુ, આપણે જાણીએ છીએ કે તે એક કરતાં નાની સંખ્યા થશે , ખરુ ને? 58 00:03:39,416 --> 00:03:42,084 તો ચાલો અહી દશાંશ ચિહ્ન ઉમેરુ. 59 00:03:42,104 --> 00:03:47,181 તો એકસો ત્રીસ મા ત્રાણુ કેટલી વખત છે? 60 00:03:47,230 --> 00:03:48,838 સારુ, તે તેમા એક વખત છે. 61 00:03:48,853 --> 00:03:52,069 એક ગુણ્ય ત્રાણુ એટલે ત્રાણુ. 62 00:03:52,108 --> 00:03:56,044 દશ થશે. 63 00:03:56,100 --> 00:03:58,449 તે બે થશે. 64 00:03:58,478 --> 00:04:02,060 પછી આપણે લઇશુ, આપણને સાડત્રીસ મળશે. 65 00:04:02,090 --> 00:04:05,074 શુન્ય નીચે લાવો. 66 00:04:05,088 --> 00:04:09,509 તો ત્રણસો સીત્તેર મા ત્રાણુ કેટલી વખત છે? 67 00:04:09,518 --> 00:04:10,649 ચાલો જોઇએ. 68 00:04:10,664 --> 00:04:14,722 ચાર ગુણ્યા ત્રાણુ એ ત્રણસો બોત્તેર થાય, જે વધારે છે, તો તે તેમા પુરા 69 00:04:14,738 --> 00:04:15,882 ત્રણ વખત છે. 70 00:04:15,882 --> 00:04:21,779 ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ. 71 00:04:21,810 --> 00:04:25,677 ત્રણ ગુણ્યા નવ એટલે સત્તાવીસ. 72 00:04:25,698 --> 00:04:30,818 તો તેના બરાબર કેટલા? 73 00:04:30,870 --> 00:04:37,427 ચાલો જોઇએ, આના બરાબર, જો આપણે કહીએ કે આ શુન્ય ને દશ તરીકે લઈએ તો 74 00:04:37,446 --> 00:04:39,438 આ સોળ બનશે. 75 00:04:39,469 --> 00:04:41,246 આ બે બનશે. 76 00:04:41,292 --> 00:04:44,093 એક્યાસી. 77 00:04:44,100 --> 00:04:47,803 અને પછી આપણે કહીશુ કે, આઠસો દશ મા ત્રાણુ કેટલી વખત છે? 78 00:04:47,803 --> 00:04:49,749 તે આશરે આઠ વખત થશે. 79 00:04:49,749 --> 00:04:51,897 અને ખરેખર આપણે હજુ આગળ ગણી શકીએ, 80 00:04:51,942 --> 00:04:53,966 પણ આ સંખ્યાઓ ને સરખાવવા માટે 81 00:04:53,966 --> 00:04:57,512 આટલે સુધી ગણીશું તો ચાલશે. 82 00:04:57,558 --> 00:04:59,998 તો ચાલો આ ભાગાકાર કરવાનું અહી બંધ કરીએ.કારણકે દશાંશ સંખ્યાઓ આગળ ને આગળ જઇ શકે છે. 83 00:04:59,998 --> 00:05:01,490 તો ચાલો આ ભાગાકાર કરવાનું અહી બંધ કરીએ.કારણકે દશાંશ સંખ્યાઓ આગળ ને આગળ જઇ શકે છે. 84 00:05:01,536 --> 00:05:02,790 પણ સરખામણી કરવા માટે આટલે સુધી ગણતરી કરવી ચાલશે. 85 00:05:02,821 --> 00:05:04,998 પણ સરખામણી કરવા માટે આટલે સુધી ગણતરી કરવી ચાલશે. 86 00:05:04,999 --> 00:05:09,599 તે ૦.૧૩૮ અને હવે હું આગળ જાઉં. 87 00:05:09,599 --> 00:05:11,592 તો ચાલો તેને નીચે લખીએ. 88 00:05:11,592 --> 00:05:15,351 અને હવે છેલ્લે, આપની પાસે આ મિશ્ર સંખ્યા છે. 89 00:05:15,389 --> 00:05:16,550 અને ચાલો હુ મારુ થોડુ કામ ભુસી નાખુ.કારણકે હુ તમને મુઝવણ મા મુકવા માગતો નથી. 90 00:05:16,566 --> 00:05:18,652 અને ચાલો હુ મારુ થોડુ કામ ભુસી નાખુ.કારણકે હુ તમને મુઝવણ મા મુકવા માગતો નથી. 91 00:05:18,667 --> 00:05:21,034 ખરેખર તો, મને તે એમ ને એમ રહેવા દો. 92 00:05:21,088 --> 00:05:21,739 તો આના માટે બે રીત છે,મિશ્ર પૂર્ણાક ને દશાંશ સંખ્યા મા બદલવાની સહેલામા સહેલી રીત 93 00:05:21,770 --> 00:05:25,444 તો આના માટે બે રીત છે,મિશ્ર પૂર્ણાક ને દશાંશ સંખ્યા મા બદલવાની સહેલામા સહેલી રીત 94 00:05:25,444 --> 00:05:29,532 એ છે કે, આ એક છે અને પછી આ અપુર્ણાંક છે કે જે 95 00:05:29,578 --> 00:05:32,598 એક કરતા ઓછો છે. 96 00:05:32,621 --> 00:05:36,407 અથવા આપણે તેને અપુર્ણાંક મા બદલીએ, અશુદ્ધ અપુર્ણાંક મા, 97 00:05:36,430 --> 00:05:38,793 આ રીતે , અરે, ખરેખર તો અહી અશુદ્ધ અપુર્ણાંક નથી. 98 00:05:38,870 --> 00:05:39,626 ખરેખર, ચાલો તેને આ રીતે કરીએ.ચાલો તે ને અશુદ્ધ અપુર્ણાંક માં બદલીએ 99 00:05:39,657 --> 00:05:41,036 ખરેખર, ચાલો તેને આ રીતે કરીએ.ચાલો તે ને અશુદ્ધ અપુર્ણાંક માં બદલીએ 100 00:05:41,036 --> 00:05:42,414 અને પછી તેને દશાંશ સંખ્યા મા બદલીએ.ખરેખર, હુ વિચારુ છુ કે મારે વધારે જ્ગ્યાની જરુર છે, 101 00:05:42,491 --> 00:05:45,791 અને પછી તેને દશાંશ સંખ્યા મા બદલીએ.ખરેખર, હુ વિચારુ છુ કે મારે વધારે જ્ગ્યાની જરુર છે, 102 00:05:45,806 --> 00:05:48,901 તો ચાલો હુ આ થોડુ સાફ કરુ. 103 00:05:48,956 --> 00:06:00,531 તો હવે આપણને કામ કરવા માટે થોડી વધારે જગ્યા મળશે. 104 00:06:00,550 --> 00:06:08,289 તો એક પૂર્ણાક અને સાત ભાગ્યા અડસઠ. 105 00:06:08,366 --> 00:06:12,460 તો મિશ્ર સંખ્યા માથી અશુદ્ધ અપુર્ણાંક મા જવા માટે, 106 00:06:12,483 --> 00:06:16,840 તમે શુ કરશો કે અડસઠ ગુણ્યા એક કરો 107 00:06:16,863 --> 00:06:19,628 અને તેને અંશ મા ઉમેરો. 108 00:06:19,677 --> 00:06:20,813 અને આવું કે કરવું જોઇયે?કારણકે આ ૧ વત્તા ૭/૬૮ બરાબર જ થાય, ખરુને? 109 00:06:20,874 --> 00:06:26,236 અને આવું કે કરવું જોઇયે?કારણકે આ ૧ વત્તા ૭/૬૮ બરાબર જ થાય, ખરુને? 110 00:06:26,282 --> 00:06:28,977 ૧ પૂર્ણાક ને ૭/૬૮ એ ૧ વત્તા ૭/૬૮ બરાબર છે. 111 00:06:29,007 --> 00:06:31,542 અને આ તમે જાણો છો 112 00:06:31,544 --> 00:06:39,271 કે એના બરાબર , ૬૮/૬૮ વત્તા ૭/૬૮. 113 00:06:39,317 --> 00:06:47,259 અને આ અડસઠ વત્તા સાત , પંચ્ચોતેર ભાગ્યા અડસઠ બરાબર થાય. 114 00:06:47,290 --> 00:06:51,638 તો એક પુરઙ્કા સાત ભાગ્યા અડસઠ બરાબર પંચ્ચોત્તેર ભાગ્યા અડસઠ થાય. 115 00:06:51,669 --> 00:06:54,099 અને હવે તેને દશાંશ ચિહ્ન મા બદલવા માટે 116 00:06:54,099 --> 00:06:56,293 આપણે ૧૩/૯૩ માટે જે કરી તે જ પધ્ધતિ વાપરીશુ 117 00:06:56,370 --> 00:06:58,604 તો હુ કહીશ, ચાલો હું અહી થોડી જગ્યા કરું. 118 00:06:58,612 --> 00:07:04,258 આપણે કહીશુ કે, 119 00:07:04,310 --> 00:07:06,102 મને વહેમ છે કે હુ જગ્યાની બહાર જતો રહુ છુ. 120 00:07:06,117 --> 00:07:09,217 પંચ્ચોત્તેર મા અડસઠ એક વખત છે. 121 00:07:09,224 --> 00:07:13,078 એક ગુણ્યા અડસઠ એટલે અડસઠ. 122 00:07:13,107 --> 00:07:15,683 પંચ્ચોત્તેર ઓછા અડસઠ એટલે સાત. 123 00:07:15,714 --> 00:07:17,273 શુન્ય નીચે લાવો. 124 00:07:17,303 --> 00:07:19,540 ખરેખર, તમારે ત્યા દશાંશચિહ્ન લખવાની જરુર નથી. 125 00:07:19,581 --> 00:07:20,920 તે દશાંશચિહ્ન તરફ ધ્યાન ના આપો. 126 00:07:20,944 --> 00:07:23,584 સીત્તેર મા અડસઠ એ એક વખત છે. 127 00:07:23,599 --> 00:07:26,113 એક ગુણ્યા અડસઠ એટલે અડસઠ. 128 00:07:26,128 --> 00:07:30,419 સીત્તેર ઓછા અડસઠ એટલે બે, બીજા શુન્ય નીચે લાવો. 129 00:07:30,451 --> 00:07:32,941 વીસ મા અડસઠ એ શુન્ય વખત છે. 130 00:07:32,968 --> 00:07:35,053 અને આ સવાલ આગળ ને આગળ જઇ રહ્યો છે. 131 00:07:35,053 --> 00:07:37,347 પણ હુ વિચારુ છુ કે આપણે ફરીથી, 132 00:07:37,363 --> 00:07:39,772 સરખામણી કરવા માટે જરુર પુરતી ચોકસાઈ મેળવી લીધી છે. 133 00:07:39,833 --> 00:07:47,363 તો એક પૂર્ણાક અને સાત ભાગ્યા અડસઠ એ , આપણે ગણ્યું તે મુજબ ,૧.૧૦ બરાબર થશે. 134 00:07:47,365 --> 00:07:51,555 અને જો આપણે આગળ ભાગાકાર કરીએ તો આપણને દશાંશ સંખ્યા મા વધારે ચોકસાઈ મળે. 135 00:07:51,601 --> 00:07:53,122 પણ મને લાગે છે કે હવે આપણે સરખામણી કરવા તૈયાર છીએ.તો આ બધી જ સંખ્યાઓ ને મે દશાંશ સંખ્યાઓમાં ફરીથી લખી છે. 136 00:07:53,184 --> 00:07:56,119 પણ મને લાગે છે કે હવે આપણે સરખામણી કરવા તૈયાર છીએ.તો આ બધી જ સંખ્યાઓ ને મે દશાંશ સંખ્યાઓમાં ફરીથી લખી છે. 137 00:07:56,151 --> 00:08:00,066 તો ૩૫.૭ % એટલે ૦.૩૫૭. 138 00:08:00,084 --> 00:08:04,370 ૧૦૮.૧ % અત્યારે આ જવા દો. 139 00:08:04,408 --> 00:08:05,585 કારણકે કામ કરવા માટે આપણે તેને વાપર્યુ છે.તે ૧૦૮.૧ % બરાબર ૧.૦૮૧. 140 00:08:05,616 --> 00:08:09,277 કારણકે કામ કરવા માટે આપણે તેને વાપર્યુ છે.તે ૧૦૮.૧ % બરાબર ૧.૦૮૧. 141 00:08:09,309 --> 00:08:10,759 ૦.૫ એટલે ૦.૫. 142 00:08:10,805 --> 00:08:15,126 ૧૩/૯૩ એટલે ૦.૧૩૮. 143 00:08:15,173 --> 00:08:19,915 અને એક પૂર્ણાક અને સાત ભાગ્યા અડસઠ એટલે એક પોઇંટ દશ. 144 00:08:19,943 --> 00:08:22,565 તો સૌથી નાની સંખ્યા કઈ છે? 145 00:08:22,611 --> 00:08:25,288 તો નાના મા નાના શુન્ય છે. 146 00:08:25,313 --> 00:08:27,351 ખરેખર, આ અહી નાની સંખ્યા છે. 147 00:08:27,382 --> 00:08:31,376 તો હુ તેમ ને નાના થી મોટા સુધી ક્રમ આપીશ. 148 00:08:31,414 --> 00:08:35,537 તો સૌથી નાની સંખ્યા ૦.૧૩૮ છે. 149 00:08:35,565 --> 00:08:39,956 પછી તેના પછીની મોટી સંખ્યા ૦.૩૫૭ છે, ખરુ ને? 150 00:08:40,013 --> 00:08:42,854 તેના પછીની મોટી સંખ્યા એ ૦.૫ થશે. 151 00:08:42,861 --> 00:08:46,223 પછી તમારી પાસે ૧.૦૮ છે. 152 00:08:46,269 --> 00:08:51,349 અને પછી તમારી પાસે ૧પૂર્ણાક અને ૭/૬૮ થશે. 153 00:08:51,358 --> 00:08:56,500 તો આશા રાખુ કે, ખરેખર, હુ આ રીત ના ઘણા ઉદાહરણ કરી શકુ. 154 00:08:56,523 --> 00:09:00,014 પણ આ વિડીયો મા મારી પાસે આ એક માટે જ સમય છે. 155 00:09:00,022 --> 00:09:01,830 પણ આશા રાખુ કે આના થી તમને આ રીત ના સવાલો કરવાની સમજ મળી.મે જોયુ છે કે સરખામણી માટે હંમેશા દશાંશ સંખ્યા માં ફેરવવું સહેલુ પડે છે. 156 00:09:01,860 --> 00:09:05,106 પણ આશા રાખુ કે આના થી તમને આ રીત ના સવાલો કરવાની સમજ મળી.મે જોયુ છે કે સરખામણી માટે હંમેશા દશાંશ સંખ્યા માં ફેરવવું સહેલુ પડે છે. 157 00:09:05,136 --> 00:09:07,515 અને 158 00:09:07,546 --> 00:09:10,789 હુ માનુ છુ કે તમે હવે આવા સવાલો નો માટે પ્રયત્ન કરવા તૈયાર છો. 159 00:09:10,827 --> 00:09:12,409 જો તમે ના હોય તો, તમારે બીજા ઉદાહરણ જોવા પડે તો, 160 00:09:12,440 --> 00:09:15,026 અથવા તમે આ વિડીયો ફરીથી જુઓ. 161 00:09:15,049 --> 00:09:19,848 અથવા હુ અત્યારે બીજા ઉદાહરણ સાથે વધારે વિડીઓ કરી શકું. 162 00:09:19,862 --> 99:59:59,999 ચાલો તો આવજો.