[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.03,0:00:03.32,Default,,0000,0000,0000,,આ ખરેખર માં બે કલાકનું પ્રદર્શન છે,\Nજે હું વિદ્યાર્થીઓને આપું છું. Dialogue: 0,0:00:03.34,0:00:04.60,Default,,0000,0000,0000,,જેને ત્રણ મિનિટનું કર્યું છે. Dialogue: 0,0:00:04.62,0:00:07.26,Default,,0000,0000,0000,,અને આ શરૂ થયું, જયારે એક દિવસ\Nહું વિમાનથી ટેડ આવી રહ્યો હતો. Dialogue: 0,0:00:07.28,0:00:08.58,Default,,0000,0000,0000,,સાત વર્ષ પહેલા, Dialogue: 0,0:00:08.60,0:00:12.98,Default,,0000,0000,0000,,મારી બાજુની સીટ પર એક\Nકિશોર વિદ્યાર્થિની બેઠી હતી. Dialogue: 0,0:00:13.00,0:00:15.01,Default,,0000,0000,0000,,અને તે હકીકતમાં \Nએક ગરીબ પરિવારથી હતી. Dialogue: 0,0:00:15.48,0:00:17.98,Default,,0000,0000,0000,,તે પોતાના જીવન માં \Nકંઈક બનવા ઈચ્છતી હતી. Dialogue: 0,0:00:18.00,0:00:20.04,Default,,0000,0000,0000,,અને તેણે મને એક નાનકડો\Nસરળ પ્રશ્ન પૂછ્યો. Dialogue: 0,0:00:20.06,0:00:22.01,Default,,0000,0000,0000,,તેણે પૂછ્યું, "સફળતાનું શું કારણ છે ?" Dialogue: 0,0:00:22.03,0:00:23.41,Default,,0000,0000,0000,,અને મને ખોટું લાગી ગયું. Dialogue: 0,0:00:23.44,0:00:25.90,Default,,0000,0000,0000,,કારણ કે, હું તેને \Nઉચિત જવાબ આપી શક્યો નહીં. Dialogue: 0,0:00:25.92,0:00:27.98,Default,,0000,0000,0000,,તો હું વિમાનથી ઉતરીને ટેડ આવું છું. Dialogue: 0,0:00:28.00,0:00:31.73,Default,,0000,0000,0000,,અને વિચારું છું કે, હું એક રૂમમાં\Nસફળ વ્યક્તિઓની વચ્ચે છું. Dialogue: 0,0:00:31.75,0:00:34.36,Default,,0000,0000,0000,,તો તેમને જ પૂછ્યું કે, \Nકોણે સફળ થવામાં તેમની મદદ કરી ? Dialogue: 0,0:00:34.39,0:00:36.10,Default,,0000,0000,0000,,અને પછી બાળકોને પૂછ્યું. Dialogue: 0,0:00:36.82,0:00:40.43,Default,,0000,0000,0000,,તો 7 વર્ષ અને 500 સાક્ષાત્કાર પછી, Dialogue: 0,0:00:40.45,0:00:43.39,Default,,0000,0000,0000,,હું આપને જણાવવા જઈ રહ્યો છું કે,\Nસફળતા નું શું કારણ છે. Dialogue: 0,0:00:43.41,0:00:44.78,Default,,0000,0000,0000,,ટેડ થી જોડાયેલા લોકોનું Dialogue: 0,0:00:45.37,0:00:46.98,Default,,0000,0000,0000,,પહેલું કારણ છે, જુનૂન. Dialogue: 0,0:00:47.79,0:00:50.32,Default,,0000,0000,0000,,ફ્રીમૈન થોમસ કહે છે,\N"હું મારા જુનૂન થી પ્રેરિત છું." Dialogue: 0,0:00:50.76,0:00:53.22,Default,,0000,0000,0000,,ટેડ થી જોડાયેલા લોકો તેને પ્રેમથી\Nકરે છે. ન કે પૈસાના હેતુથી. Dialogue: 0,0:00:53.25,0:00:56.73,Default,,0000,0000,0000,,કૈરોલ કોલેટા કહે છે, "જે હું કરું છું,\Nતેને કરવા માટે પૈસા પણ આપી દઈશ." Dialogue: 0,0:00:56.76,0:00:58.17,Default,,0000,0000,0000,,અને રોચક વાત એ છે કે, Dialogue: 0,0:00:58.19,0:01:00.38,Default,,0000,0000,0000,,જો તમે તેને પ્રેમથી કરો છો,\Nતો પૈસા તો આવે જ છે. Dialogue: 0,0:01:00.87,0:01:03.98,Default,,0000,0000,0000,,કામ ! રૂપર્ટ મડોર્કે મને જણાવ્યું કે,\N"આ કઠિન પરિશ્રમ છે." Dialogue: 0,0:01:04.00,0:01:07.08,Default,,0000,0000,0000,,કંઈ પણ સરળતાથી મળતું નથી.\Nપણ, મને આમાં ખૂબ મજા આવે છે. Dialogue: 0,0:01:07.11,0:01:09.98,Default,,0000,0000,0000,,શું તેને મજા કહ્યું ? રૂપર્ટ ? હાં ! Dialogue: 0,0:01:10.00,0:01:11.48,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:01:11.50,0:01:14.25,Default,,0000,0000,0000,,ટેડ થી જોડાયેલા લોકો કામ ની મજા લે છે.\Nતેઓ કઠિન પરિશ્રમ કરે છે. Dialogue: 0,0:01:14.27,0:01:17.22,Default,,0000,0000,0000,,મેં જોયું, તેઓ વધુ કાર્યગ્રસ્ત નથી.\Nતેઓ કામ થી રમે છે. Dialogue: 0,0:01:17.25,0:01:18.84,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:01:18.86,0:01:19.92,Default,,0000,0000,0000,,સારું છે. Dialogue: 0,0:01:19.94,0:01:20.94,Default,,0000,0000,0000,,(અભિવાદન) Dialogue: 0,0:01:20.97,0:01:24.31,Default,,0000,0000,0000,,એલેક્સ ગાર્ડન કહે છે,\N"સફળ થવા માટે શરૂ તો કરો, Dialogue: 0,0:01:24.34,0:01:25.58,Default,,0000,0000,0000,,અને તેમાં નિપુણ બનો." Dialogue: 0,0:01:25.61,0:01:28.45,Default,,0000,0000,0000,,આ કોઈ જાદૂ નથી. માત્ર અભ્યાસ,\Nઅભ્યાસ અને અભ્યાસ જ છે. Dialogue: 0,0:01:28.47,0:01:29.49,Default,,0000,0000,0000,,અને ધ્યાન આપવાનું છે. Dialogue: 0,0:01:29.52,0:01:31.25,Default,,0000,0000,0000,,નોર્મન જેવીસને મને કહ્યું, Dialogue: 0,0:01:31.28,0:01:34.27,Default,,0000,0000,0000,,"હું વિચારું છું કે, આપણે એક વસ્તુ પર \Nધ્યાન કેન્દ્રિત કરવાનું છે. Dialogue: 0,0:01:34.77,0:01:35.84,Default,,0000,0000,0000,,અને આગળ વધવાનું છે." Dialogue: 0,0:01:36.24,0:01:38.22,Default,,0000,0000,0000,,ડેવિડ ગૈલો કહે છે,\N"પોતાને આગળ વધારો. Dialogue: 0,0:01:38.25,0:01:40.89,Default,,0000,0000,0000,,શારીરિક, માનસિક રૂપ થી\Nતમારે હંમેશા આગળ વધવાનું છે. Dialogue: 0,0:01:40.91,0:01:43.52,Default,,0000,0000,0000,,તમારે શરમ અને આત્મ-શંકાથી\Nબહાર નિકળવાનું છે." Dialogue: 0,0:01:43.55,0:01:45.98,Default,,0000,0000,0000,,ગોલ્ડી હાન કહે છે ,\N"મને હંમેશા આત્મ-શંકા થાય છે. Dialogue: 0,0:01:46.00,0:01:48.10,Default,,0000,0000,0000,,હું સારો ન હતો.\Nહું સ્માર્ટ ન હતો. Dialogue: 0,0:01:48.12,0:01:49.66,Default,,0000,0000,0000,,મને નહોતું લાગતું કે,\Nહું કરી શકીશ." Dialogue: 0,0:01:50.26,0:01:52.30,Default,,0000,0000,0000,,હમેંશા પોતાને ઉત્સાહિત કરવા સહેલું નથી. Dialogue: 0,0:01:52.33,0:01:54.42,Default,,0000,0000,0000,,અને એ જ કારણ છે કે, \Nતેમણે માં ને બનાવી. Dialogue: 0,0:01:54.44,0:01:55.44,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:01:55.44,0:01:57.00,Default,,0000,0000,0000,,(અભિવાદન) Dialogue: 0,0:01:57.00,0:01:59.98,Default,,0000,0000,0000,,ફ્રૈંક ગેહરીએ મને કહ્યું કે, Dialogue: 0,0:02:00.00,0:02:01.37,Default,,0000,0000,0000,,"મારી માં એ મારો ઉત્સાહ વધાર્યો." Dialogue: 0,0:02:01.39,0:02:02.61,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:02:02.63,0:02:03.65,Default,,0000,0000,0000,,સેવા કરો ! Dialogue: 0,0:02:04.43,0:02:07.47,Default,,0000,0000,0000,,શેરવિન નૂલંદ કહે છે,\N"તબીબી સેવા વિશેષાધિકાર હતો." Dialogue: 0,0:02:08.09,0:02:10.20,Default,,0000,0000,0000,,ઘણા બધા બાળકો \Nકરોડપતિ બનવા માંગે છે. Dialogue: 0,0:02:10.23,0:02:11.48,Default,,0000,0000,0000,,પહેલી વાત મેં એ કહી કે, Dialogue: 0,0:02:11.50,0:02:13.40,Default,,0000,0000,0000,,"બરાબર છે, તમે તમારી સેવા \Nનથી કરી શકતા. Dialogue: 0,0:02:13.43,0:02:15.66,Default,,0000,0000,0000,,તમારે બીજાની \Nમૂલ્યવાન સેવા કરવાની છે. Dialogue: 0,0:02:15.69,0:02:18.22,Default,,0000,0000,0000,,લોકોની અમીર બનવાની \Nઆ જ રીત છે." Dialogue: 0,0:02:19.07,0:02:20.10,Default,,0000,0000,0000,,વિચાર ! Dialogue: 0,0:02:20.12,0:02:22.98,Default,,0000,0000,0000,,ટેડ થી જોડાયેલા બિલ ગેટ્સ કહે છે,\N"મારી પાસે એક વિચાર હતો. Dialogue: 0,0:02:23.00,0:02:25.98,Default,,0000,0000,0000,,પ્રથમ માઇક્રો કમ્પ્યુટર \Nસોફ્ટવેર કંપની બનાવવાનો." Dialogue: 0,0:02:26.00,0:02:27.98,Default,,0000,0000,0000,,હું કહીશ કે, \Nતે એક સારો વિચાર હતો. Dialogue: 0,0:02:28.00,0:02:30.98,Default,,0000,0000,0000,,રચનાત્મકતા માટે વિચાર આવવો,\Nકોઈ જાદૂ નથી. Dialogue: 0,0:02:31.00,0:02:33.34,Default,,0000,0000,0000,,તે માત્ર કોઈ સરળ કાર્ય કરવા જેવુ છે. Dialogue: 0,0:02:33.36,0:02:34.98,Default,,0000,0000,0000,,અને હું ઘણાં પુરાવા આપું છું. Dialogue: 0,0:02:35.29,0:02:36.40,Default,,0000,0000,0000,,મક્કમ રહો ! Dialogue: 0,0:02:36.80,0:02:37.80,Default,,0000,0000,0000,,જો ક્રૉઉસ કહે છે, Dialogue: 0,0:02:37.82,0:02:40.42,Default,,0000,0000,0000,,"અમારી સફળતાનું પહેલું કારણ દ્રઢતા છે." Dialogue: 0,0:02:40.83,0:02:44.37,Default,,0000,0000,0000,,તમારે નિષ્ફળતા માં દ્રઢ રહેવાનું છે.\Nઅપમાનિત થવા પર પણ દ્રઢ રહેવાનું છે ! Dialogue: 0,0:02:44.40,0:02:47.91,Default,,0000,0000,0000,,જેનો અર્થ છે, "આલોચના,\Nઅસ્વીકાર, મૂર્ખામી અને દબાણ." Dialogue: 0,0:02:47.94,0:02:50.70,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:02:50.73,0:02:54.45,Default,,0000,0000,0000,,તો, આ પ્રશ્ન નો જવાબ સરળ છે. Dialogue: 0,0:02:54.47,0:02:56.60,Default,,0000,0000,0000,,4000 ધનરાશિની ચૂકવણી કરો,\Nઅને ટેડ માં આવો. Dialogue: 0,0:02:56.62,0:02:57.81,Default,,0000,0000,0000,,(હાસ્ય) Dialogue: 0,0:02:57.84,0:03:00.57,Default,,0000,0000,0000,,જો તે ન કરી શકો, તો આઠ \Nવસ્તુઓ કરો. અને મારા પર વિશ્વાસ રાખો. Dialogue: 0,0:03:00.60,0:03:03.82,Default,,0000,0000,0000,,આ મોટી આઠ વાતો છે,\Nજે સફળ બનાવે છે. Dialogue: 0,0:03:03.84,0:03:06.56,Default,,0000,0000,0000,,ટેડ થી જોડાયેલા લોકોનો, \Nમુલાકાત આભાર બદલ ! Dialogue: 0,0:03:06.58,0:03:09.58,Default,,0000,0000,0000,,(અભિવાદન)