WEBVTT 00:00:01.791 --> 00:00:04.350 ગિટાર વાદન NOTE Paragraph 00:00:18.058 --> 00:00:19.061 રોલર NOTE Paragraph 00:00:19.061 --> 00:00:23.151 કોસ્ટર 00:00:23.151 --> 00:00:25.211 કેરોયુઝલ. NOTE Paragraph 00:00:28.652 --> 00:00:31.512 જ્યાં ઊંચાઇ સ્વર્ગ સમાન છે, 00:00:31.512 --> 00:00:32.621 પરંતુ મનોભંગ, 00:00:32.621 --> 00:00:35.210 તે, નરકથી પણ દુઃખદ થઈ શકે. NOTE Paragraph 00:00:35.210 --> 00:00:38.986 તમે જ્યાં ઘંટ ને પકડી શકો છો 00:00:38.986 --> 00:00:42.421 અને ઘંટનો નાદ કરી શકો છો NOTE Paragraph 00:00:42.421 --> 00:00:46.770 કયા સમયે જીવનની સવારી સમાપ્ત થશે, 00:00:46.770 --> 00:00:48.734 તે ન કહેવાય NOTE Paragraph 00:00:52.015 --> 00:00:55.858 બધાં કહેશે, ફકત અાજ છે, 00:00:55.858 --> 00:00:58.541 જે જિંદગીને પરિપૂર્ણ કરશે. NOTE Paragraph 00:00:58.541 --> 00:00:59.971 તેથી તમે, 00:00:59.971 --> 00:01:02.508 પોતાનું સંપૂર્ણ ભોગ આપો છો, 00:01:02.508 --> 00:01:06.038 એકીટશે આશા રાખી જિંદગી પસાર કરો છો 00:01:07.725 --> 00:01:11.709 અને જ્યારે જાગ્રત થાઆે છો, NOTE Paragraph 00:01:11.709 --> 00:01:15.658 ત્યારે બધાં તમને 'રાણી' કહી બહુમાન કરે છે, NOTE Paragraph 00:01:15.658 --> 00:01:19.465 પણ પછી તમને જ્ઞાન થાય છે, 00:01:19.465 --> 00:01:21.642 જિંદગીની દોર તો બીજા ખેંચી રહયા છે. NOTE Paragraph 00:01:21.642 --> 00:01:25.902 રોલર કોસ્ટર 00:01:25.902 --> 00:01:28.462 કેરોયુઝલ. NOTE Paragraph 00:01:31.188 --> 00:01:34.005 જ્યાં ઊંચાઇ સ્વર્ગ સમાન છે, 00:01:34.005 --> 00:01:35.081 પરંતુ નિષ્ફળતા, 00:01:35.081 --> 00:01:37.720 તે, નરકથી પણ દુઃખદ થઈ શકે. NOTE Paragraph 00:01:37.720 --> 00:01:41.306 જ્યાં આધાર તો છે, 00:01:41.306 --> 00:01:44.777 જેને તમે પુકારી શકો છો, NOTE Paragraph 00:01:44.777 --> 00:01:49.041 ક્યારે આ ચકદોળનો અંત આવશે 00:01:49.041 --> 00:01:51.475 તે કહી ન શકાય. NOTE Paragraph 00:01:54.143 --> 00:01:55.512 જેને તમે ચાહો છો, 00:01:55.512 --> 00:01:56.561 તે તમને ચાહે છે - 00:01:56.561 --> 00:01:58.192 ખરેખર - 00:01:58.192 --> 00:02:01.224 અનંત કાળ સુધી. NOTE Paragraph 00:02:02.081 --> 00:02:04.701 યાતો તમે આત્મવિશ્વાસ ગુમાવો, યા ધૈર્ય, 00:02:04.701 --> 00:02:08.533 તમને ચણાના ભાવમાં વેચી દેશે. NOTE Paragraph 00:02:09.718 --> 00:02:13.680 બધાં ઘેરીને બેઠા છે, 00:02:13.680 --> 00:02:17.540 જયારે નસીબ સાથ દે ત્યારે, NOTE Paragraph 00:02:17.540 --> 00:02:21.395 પણ નસીબ હાથ તાળી દે ત્યારે, 00:02:21.395 --> 00:02:23.620 તમે પાછા સાવ અેકલા રહી જશો. NOTE Paragraph 00:02:23.620 --> 00:02:27.795 રોલર કોસ્ટર 00:02:27.795 --> 00:02:31.174 કેરોયુઝલ. NOTE Paragraph 00:02:32.942 --> 00:02:35.903 જ્યાં ઊંચાઇ સ્વર્ગ સમાન છે, 00:02:35.903 --> 00:02:37.083 પરંતુ નિષ્ફળતા, 00:02:37.083 --> 00:02:39.419 તે ખૂબ દુખદ હોઇ શકે. NOTE Paragraph 00:02:39.419 --> 00:02:43.133 તમને સહારો મળી શકે, 00:02:43.133 --> 00:02:46.529 તમે એને પૂકારી શકો, 00:02:46.529 --> 00:02:50.763 ક્યારે આ ખેલનો અંત આવશે 00:02:50.763 --> 00:02:53.542 તે કહી ન શકાય. NOTE Paragraph 00:02:56.164 --> 00:03:00.048 કદાચ, હું તમને ભાવનાશૂન્ય જણાઈશ, 00:03:00.048 --> 00:03:04.038 અને આ શબ્દ ખાલી વાતો, NOTE Paragraph 00:03:04.038 --> 00:03:06.829 પણ અનુભવ મને કહે છે, 00:03:06.829 --> 00:03:09.851 સાવચેત માણસ સદા સુખી. NOTE Paragraph 00:03:11.848 --> 00:03:15.704 પરંતુ, સાવચેતી અચકાવે છે, 00:03:15.704 --> 00:03:19.602 અને અચકારો હાર, NOTE Paragraph 00:03:19.602 --> 00:03:23.509 અેટલા માટેજ તકનો લાભ લો, 00:03:23.509 --> 00:03:25.689 અને ક્યારે સાવચેતીમાં, હિસાબ ન લગાવતા. NOTE Paragraph 00:03:25.689 --> 00:03:29.739 રોલર કોસ્ટર 00:03:29.739 --> 00:03:33.197 કેરોયુઝલ. 00:03:35.167 --> 00:03:37.851 જ્યાં ઊંચાઇ સ્વર્ગ સમાન છે, 00:03:37.851 --> 00:03:39.221 પરંતુ નિષ્ફળતા, 00:03:39.221 --> 00:03:41.489 તે, નરકથી પણ દુઃખદ થઈ શકે. NOTE Paragraph 00:03:41.489 --> 00:03:44.951 જ્યાં આધાર તો છે, 00:03:44.951 --> 00:03:48.437 જેને તમે પુકારી શકો છો, NOTE Paragraph 00:03:48.437 --> 00:03:50.971 ક્યારે આ ચકદોળનો અંત આવશે 00:03:50.971 --> 00:03:52.744 અંત, અંત 00:03:52.744 --> 00:03:56.561 તે ક્યારે કહી ન શકાય. NOTE Paragraph 00:03:56.561 --> 00:04:00.404 રોલર કોસ્ટર 00:04:00.404 --> 00:04:04.279 કેરોયુઝલ. 00:04:04.279 --> 00:04:06.094 રોલર કોસ્ટર 00:04:06.094 --> 00:04:08.197 સાચેજ, સાચેજ, સાચેજ, 00:04:08.197 --> 00:04:11.708 કેરોયુઝલ. 00:04:12.127 --> 00:04:15.911 કેરોયુઝલ. 00:04:15.911 --> 00:04:19.961 કેરોયુઝલ, 00:04:19.961 --> 00:04:23.797 કેરોયુઝલ, 00:04:23.797 --> 00:04:32.632 કેરોયુઝલ. NOTE Paragraph 00:04:33.477 --> 00:04:36.075 (અભિવાદન) NOTE Paragraph 00:04:36.693 --> 00:04:38.811 માઈકલ પેમબરટન. NOTE Paragraph 00:04:38.811 --> 00:04:41.262 (અભિવાદન) NOTE Paragraph 00:04:41.965 --> 00:04:43.685 અાપની આભાર, 00:04:42.627 --> 00:04:46.627 આભાર.