[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:01.79,0:00:04.35,Default,,0000,0000,0000,,ગિટાર વાદન Dialogue: 0,0:00:18.06,0:00:19.06,Default,,0000,0000,0000,,રોલર Dialogue: 0,0:00:19.06,0:00:23.15,Default,,0000,0000,0000,,કોસ્ટર Dialogue: 0,0:00:23.15,0:00:25.21,Default,,0000,0000,0000,,કેરોયુઝલ. Dialogue: 0,0:00:28.65,0:00:31.51,Default,,0000,0000,0000,,જ્યાં ઊંચાઇ સ્વર્ગ સમાન છે, Dialogue: 0,0:00:31.51,0:00:32.62,Default,,0000,0000,0000,,પરંતુ મનોભંગ, Dialogue: 0,0:00:32.62,0:00:35.21,Default,,0000,0000,0000,,તે, નરકથી પણ દુઃખદ થઈ શકે. Dialogue: 0,0:00:35.21,0:00:38.99,Default,,0000,0000,0000,,તમે જ્યાં ઘંટ ને પકડી શકો છો Dialogue: 0,0:00:38.99,0:00:42.42,Default,,0000,0000,0000,,અને ઘંટનો નાદ કરી શકો છો Dialogue: 0,0:00:42.42,0:00:46.77,Default,,0000,0000,0000,,કયા સમયે જીવનની સવારી સમાપ્ત થશે, Dialogue: 0,0:00:46.77,0:00:48.73,Default,,0000,0000,0000,,તે ન કહેવાય Dialogue: 0,0:00:52.02,0:00:55.86,Default,,0000,0000,0000,,બધાં કહેશે, ફકત અાજ છે, Dialogue: 0,0:00:55.86,0:00:58.54,Default,,0000,0000,0000,,જે જિંદગીને પરિપૂર્ણ કરશે. Dialogue: 0,0:00:58.54,0:00:59.97,Default,,0000,0000,0000,,તેથી તમે, Dialogue: 0,0:00:59.97,0:01:02.51,Default,,0000,0000,0000,,પોતાનું સંપૂર્ણ ભોગ આપો છો, Dialogue: 0,0:01:02.51,0:01:06.04,Default,,0000,0000,0000,,એકીટશે આશા રાખી જિંદગી પસાર કરો છો Dialogue: 0,0:01:07.72,0:01:11.71,Default,,0000,0000,0000,,અને જ્યારે જાગ્રત થાઆે છો, Dialogue: 0,0:01:11.71,0:01:15.66,Default,,0000,0000,0000,,ત્યારે બધાં તમને 'રાણી' કહી બહુમાન કરે છે, Dialogue: 0,0:01:15.66,0:01:19.46,Default,,0000,0000,0000,,પણ પછી તમને જ્ઞાન થાય છે, Dialogue: 0,0:01:19.46,0:01:21.64,Default,,0000,0000,0000,,જિંદગીની દોર તો બીજા ખેંચી રહયા છે. Dialogue: 0,0:01:21.64,0:01:25.90,Default,,0000,0000,0000,,રોલર કોસ્ટર Dialogue: 0,0:01:25.90,0:01:28.46,Default,,0000,0000,0000,,કેરોયુઝલ. Dialogue: 0,0:01:31.19,0:01:34.00,Default,,0000,0000,0000,,જ્યાં ઊંચાઇ સ્વર્ગ સમાન છે, Dialogue: 0,0:01:34.00,0:01:35.08,Default,,0000,0000,0000,,પરંતુ નિષ્ફળતા, Dialogue: 0,0:01:35.08,0:01:37.72,Default,,0000,0000,0000,,તે, નરકથી પણ દુઃખદ થઈ શકે. Dialogue: 0,0:01:37.72,0:01:41.31,Default,,0000,0000,0000,,જ્યાં આધાર તો છે, Dialogue: 0,0:01:41.31,0:01:44.78,Default,,0000,0000,0000,,જેને તમે પુકારી શકો છો, Dialogue: 0,0:01:44.78,0:01:49.04,Default,,0000,0000,0000,,ક્યારે આ ચકદોળનો અંત આવશે Dialogue: 0,0:01:49.04,0:01:51.48,Default,,0000,0000,0000,,તે કહી ન શકાય. Dialogue: 0,0:01:54.14,0:01:55.51,Default,,0000,0000,0000,,જેને તમે ચાહો છો,\N Dialogue: 0,0:01:55.51,0:01:56.56,Default,,0000,0000,0000,,તે તમને ચાહે છે - Dialogue: 0,0:01:56.56,0:01:58.19,Default,,0000,0000,0000,,ખરેખર - Dialogue: 0,0:01:58.19,0:02:01.22,Default,,0000,0000,0000,,અનંત કાળ સુધી. Dialogue: 0,0:02:02.08,0:02:04.70,Default,,0000,0000,0000,,યાતો તમે આત્મવિશ્વાસ ગુમાવો, યા ધૈર્ય, Dialogue: 0,0:02:04.70,0:02:08.53,Default,,0000,0000,0000,,તમને ચણાના ભાવમાં વેચી દેશે. Dialogue: 0,0:02:09.72,0:02:13.68,Default,,0000,0000,0000,,બધાં ઘેરીને બેઠા છે, Dialogue: 0,0:02:13.68,0:02:17.54,Default,,0000,0000,0000,,જયારે નસીબ સાથ દે ત્યારે, Dialogue: 0,0:02:17.54,0:02:21.40,Default,,0000,0000,0000,,પણ નસીબ હાથ તાળી દે ત્યારે, Dialogue: 0,0:02:21.40,0:02:23.62,Default,,0000,0000,0000,,તમે પાછા સાવ અેકલા રહી જશો. Dialogue: 0,0:02:23.62,0:02:27.80,Default,,0000,0000,0000,,રોલર કોસ્ટર Dialogue: 0,0:02:27.80,0:02:31.17,Default,,0000,0000,0000,,કેરોયુઝલ. Dialogue: 0,0:02:32.94,0:02:35.90,Default,,0000,0000,0000,,જ્યાં ઊંચાઇ સ્વર્ગ સમાન છે, Dialogue: 0,0:02:35.90,0:02:37.08,Default,,0000,0000,0000,,પરંતુ નિષ્ફળતા, Dialogue: 0,0:02:37.08,0:02:39.42,Default,,0000,0000,0000,,તે ખૂબ દુખદ હોઇ શકે. Dialogue: 0,0:02:39.42,0:02:43.13,Default,,0000,0000,0000,,તમને સહારો મળી શકે, Dialogue: 0,0:02:43.13,0:02:46.53,Default,,0000,0000,0000,,તમે એને પૂકારી શકો, Dialogue: 0,0:02:46.53,0:02:50.76,Default,,0000,0000,0000,,ક્યારે આ ખેલનો અંત આવશે Dialogue: 0,0:02:50.76,0:02:53.54,Default,,0000,0000,0000,,તે કહી ન શકાય. Dialogue: 0,0:02:56.16,0:03:00.05,Default,,0000,0000,0000,,કદાચ, હું તમને ભાવનાશૂન્ય જણાઈશ, Dialogue: 0,0:03:00.05,0:03:04.04,Default,,0000,0000,0000,,અને આ શબ્દ ખાલી વાતો, Dialogue: 0,0:03:04.04,0:03:06.83,Default,,0000,0000,0000,,પણ અનુભવ મને કહે છે, Dialogue: 0,0:03:06.83,0:03:09.85,Default,,0000,0000,0000,,સાવચેત માણસ સદા સુખી. Dialogue: 0,0:03:11.85,0:03:15.70,Default,,0000,0000,0000,,પરંતુ, સાવચેતી અચકાવે છે, Dialogue: 0,0:03:15.70,0:03:19.60,Default,,0000,0000,0000,,અને અચકારો હાર, Dialogue: 0,0:03:19.60,0:03:23.51,Default,,0000,0000,0000,,અેટલા માટેજ તકનો લાભ લો, Dialogue: 0,0:03:23.51,0:03:25.69,Default,,0000,0000,0000,,અને ક્યારે સાવચેતીમાં, હિસાબ ન લગાવતા. Dialogue: 0,0:03:25.69,0:03:29.74,Default,,0000,0000,0000,,રોલર કોસ્ટર Dialogue: 0,0:03:29.74,0:03:33.20,Default,,0000,0000,0000,,કેરોયુઝલ. Dialogue: 0,0:03:35.17,0:03:37.85,Default,,0000,0000,0000,,જ્યાં ઊંચાઇ સ્વર્ગ સમાન છે, Dialogue: 0,0:03:37.85,0:03:39.22,Default,,0000,0000,0000,,પરંતુ નિષ્ફળતા, Dialogue: 0,0:03:39.22,0:03:41.49,Default,,0000,0000,0000,,તે, નરકથી પણ દુઃખદ થઈ શકે. Dialogue: 0,0:03:41.49,0:03:44.95,Default,,0000,0000,0000,,જ્યાં આધાર તો છે, Dialogue: 0,0:03:44.95,0:03:48.44,Default,,0000,0000,0000,,જેને તમે પુકારી શકો છો, Dialogue: 0,0:03:48.44,0:03:50.97,Default,,0000,0000,0000,,ક્યારે આ ચકદોળનો અંત આવશે Dialogue: 0,0:03:50.97,0:03:52.74,Default,,0000,0000,0000,,અંત, અંત Dialogue: 0,0:03:52.74,0:03:56.56,Default,,0000,0000,0000,,તે ક્યારે કહી ન શકાય. Dialogue: 0,0:03:56.56,0:04:00.40,Default,,0000,0000,0000,,રોલર કોસ્ટર Dialogue: 0,0:04:00.40,0:04:04.28,Default,,0000,0000,0000,,કેરોયુઝલ. Dialogue: 0,0:04:04.28,0:04:06.09,Default,,0000,0000,0000,,રોલર કોસ્ટર Dialogue: 0,0:04:06.09,0:04:08.20,Default,,0000,0000,0000,,સાચેજ, સાચેજ, સાચેજ, Dialogue: 0,0:04:08.20,0:04:11.71,Default,,0000,0000,0000,,કેરોયુઝલ. Dialogue: 0,0:04:12.13,0:04:15.91,Default,,0000,0000,0000,,કેરોયુઝલ. Dialogue: 0,0:04:15.91,0:04:19.96,Default,,0000,0000,0000,,કેરોયુઝલ, Dialogue: 0,0:04:19.96,0:04:23.80,Default,,0000,0000,0000,,કેરોયુઝલ, Dialogue: 0,0:04:23.80,0:04:32.63,Default,,0000,0000,0000,,કેરોયુઝલ. Dialogue: 0,0:04:33.48,0:04:36.08,Default,,0000,0000,0000,,(અભિવાદન) Dialogue: 0,0:04:36.69,0:04:38.81,Default,,0000,0000,0000,,માઈકલ પેમબરટન. Dialogue: 0,0:04:38.81,0:04:41.26,Default,,0000,0000,0000,,(અભિવાદન) Dialogue: 0,0:04:41.96,0:04:43.68,Default,,0000,0000,0000,,અાપની આભાર, Dialogue: 0,0:04:42.63,0:04:46.63,Default,,0000,0000,0000,,આભાર.