1 00:00:01,791 --> 00:00:04,350 ગિટાર વાદન 2 00:00:18,058 --> 00:00:19,061 રોલર 3 00:00:19,061 --> 00:00:23,151 કોસ્ટર 4 00:00:23,151 --> 00:00:25,211 કેરોયુઝલ. 5 00:00:28,652 --> 00:00:31,512 જ્યાં ઊંચાઇ સ્વર્ગ સમાન છે, 6 00:00:31,512 --> 00:00:32,621 પરંતુ મનોભંગ, 7 00:00:32,621 --> 00:00:35,210 તે, નરકથી પણ દુઃખદ થઈ શકે. 8 00:00:35,210 --> 00:00:38,986 તમે જ્યાં ઘંટ ને પકડી શકો છો 9 00:00:38,986 --> 00:00:42,421 અને ઘંટનો નાદ કરી શકો છો 10 00:00:42,421 --> 00:00:46,770 કયા સમયે જીવનની સવારી સમાપ્ત થશે, 11 00:00:46,770 --> 00:00:48,734 તે ન કહેવાય 12 00:00:52,015 --> 00:00:55,858 બધાં કહેશે, ફકત અાજ છે, 13 00:00:55,858 --> 00:00:58,541 જે જિંદગીને પરિપૂર્ણ કરશે. 14 00:00:58,541 --> 00:00:59,971 તેથી તમે, 15 00:00:59,971 --> 00:01:02,508 પોતાનું સંપૂર્ણ ભોગ આપો છો, 16 00:01:02,508 --> 00:01:06,038 એકીટશે આશા રાખી જિંદગી પસાર કરો છો 17 00:01:07,725 --> 00:01:11,709 અને જ્યારે જાગ્રત થાઆે છો, 18 00:01:11,709 --> 00:01:15,658 ત્યારે બધાં તમને 'રાણી' કહી બહુમાન કરે છે, 19 00:01:15,658 --> 00:01:19,465 પણ પછી તમને જ્ઞાન થાય છે, 20 00:01:19,465 --> 00:01:21,642 જિંદગીની દોર તો બીજા ખેંચી રહયા છે. 21 00:01:21,642 --> 00:01:25,902 રોલર કોસ્ટર 22 00:01:25,902 --> 00:01:28,462 કેરોયુઝલ. 23 00:01:31,188 --> 00:01:34,005 જ્યાં ઊંચાઇ સ્વર્ગ સમાન છે, 24 00:01:34,005 --> 00:01:35,081 પરંતુ નિષ્ફળતા, 25 00:01:35,081 --> 00:01:37,720 તે, નરકથી પણ દુઃખદ થઈ શકે. 26 00:01:37,720 --> 00:01:41,306 જ્યાં આધાર તો છે, 27 00:01:41,306 --> 00:01:44,777 જેને તમે પુકારી શકો છો, 28 00:01:44,777 --> 00:01:49,041 ક્યારે આ ચકદોળનો અંત આવશે 29 00:01:49,041 --> 00:01:51,475 તે કહી ન શકાય. 30 00:01:54,143 --> 00:01:55,512 જેને તમે ચાહો છો, 31 00:01:55,512 --> 00:01:56,561 તે તમને ચાહે છે - 32 00:01:56,561 --> 00:01:58,192 ખરેખર - 33 00:01:58,192 --> 00:02:01,224 અનંત કાળ સુધી. 34 00:02:02,081 --> 00:02:04,701 યાતો તમે આત્મવિશ્વાસ ગુમાવો, યા ધૈર્ય, 35 00:02:04,701 --> 00:02:08,533 તમને ચણાના ભાવમાં વેચી દેશે. 36 00:02:09,718 --> 00:02:13,680 બધાં ઘેરીને બેઠા છે, 37 00:02:13,680 --> 00:02:17,540 જયારે નસીબ સાથ દે ત્યારે, 38 00:02:17,540 --> 00:02:21,395 પણ નસીબ હાથ તાળી દે ત્યારે, 39 00:02:21,395 --> 00:02:23,620 તમે પાછા સાવ અેકલા રહી જશો. 40 00:02:23,620 --> 00:02:27,795 રોલર કોસ્ટર 41 00:02:27,795 --> 00:02:31,174 કેરોયુઝલ. 42 00:02:32,942 --> 00:02:35,903 જ્યાં ઊંચાઇ સ્વર્ગ સમાન છે, 43 00:02:35,903 --> 00:02:37,083 પરંતુ નિષ્ફળતા, 44 00:02:37,083 --> 00:02:39,419 તે ખૂબ દુખદ હોઇ શકે. 45 00:02:39,419 --> 00:02:43,133 તમને સહારો મળી શકે, 46 00:02:43,133 --> 00:02:46,529 તમે એને પૂકારી શકો, 47 00:02:46,529 --> 00:02:50,763 ક્યારે આ ખેલનો અંત આવશે 48 00:02:50,763 --> 00:02:53,542 તે કહી ન શકાય. 49 00:02:56,164 --> 00:03:00,048 કદાચ, હું તમને ભાવનાશૂન્ય જણાઈશ, 50 00:03:00,048 --> 00:03:04,038 અને આ શબ્દ ખાલી વાતો, 51 00:03:04,038 --> 00:03:06,829 પણ અનુભવ મને કહે છે, 52 00:03:06,829 --> 00:03:09,851 સાવચેત માણસ સદા સુખી. 53 00:03:11,848 --> 00:03:15,704 પરંતુ, સાવચેતી અચકાવે છે, 54 00:03:15,704 --> 00:03:19,602 અને અચકારો હાર, 55 00:03:19,602 --> 00:03:23,509 અેટલા માટેજ તકનો લાભ લો, 56 00:03:23,509 --> 00:03:25,689 અને ક્યારે સાવચેતીમાં, હિસાબ ન લગાવતા. 57 00:03:25,689 --> 00:03:29,739 રોલર કોસ્ટર 58 00:03:29,739 --> 00:03:33,197 કેરોયુઝલ. 59 00:03:35,167 --> 00:03:37,851 જ્યાં ઊંચાઇ સ્વર્ગ સમાન છે, 60 00:03:37,851 --> 00:03:39,221 પરંતુ નિષ્ફળતા, 61 00:03:39,221 --> 00:03:41,489 તે, નરકથી પણ દુઃખદ થઈ શકે. 62 00:03:41,489 --> 00:03:44,951 જ્યાં આધાર તો છે, 63 00:03:44,951 --> 00:03:48,437 જેને તમે પુકારી શકો છો, 64 00:03:48,437 --> 00:03:50,971 ક્યારે આ ચકદોળનો અંત આવશે 65 00:03:50,971 --> 00:03:52,744 અંત, અંત 66 00:03:52,744 --> 00:03:56,561 તે ક્યારે કહી ન શકાય. 67 00:03:56,561 --> 00:04:00,404 રોલર કોસ્ટર 68 00:04:00,404 --> 00:04:04,279 કેરોયુઝલ. 69 00:04:04,279 --> 00:04:06,094 રોલર કોસ્ટર 70 00:04:06,094 --> 00:04:08,197 સાચેજ, સાચેજ, સાચેજ, 71 00:04:08,197 --> 00:04:11,708 કેરોયુઝલ. 72 00:04:12,127 --> 00:04:15,911 કેરોયુઝલ. 73 00:04:15,911 --> 00:04:19,961 કેરોયુઝલ, 74 00:04:19,961 --> 00:04:23,797 કેરોયુઝલ, 75 00:04:23,797 --> 00:04:32,632 કેરોયુઝલ. 76 00:04:33,477 --> 00:04:36,075 (અભિવાદન) 77 00:04:36,693 --> 00:04:38,811 માઈકલ પેમબરટન. 78 00:04:38,811 --> 00:04:41,262 (અભિવાદન) 79 00:04:41,965 --> 00:04:43,685 અાપની આભાર, 80 00:04:42,627 --> 00:04:46,627 આભાર.