0:00:01.791,0:00:04.350 ગિટાર વાદન 0:00:18.058,0:00:19.061 રોલર 0:00:19.061,0:00:23.151 કોસ્ટર 0:00:23.151,0:00:25.211 કેરોયુઝલ. 0:00:28.652,0:00:31.512 જ્યાં ઊંચાઇ સ્વર્ગ સમાન છે, 0:00:31.512,0:00:32.621 પરંતુ મનોભંગ, 0:00:32.621,0:00:35.210 તે, નરકથી પણ દુઃખદ થઈ શકે. 0:00:35.210,0:00:38.986 તમે જ્યાં ઘંટ ને પકડી શકો છો 0:00:38.986,0:00:42.421 અને ઘંટનો નાદ કરી શકો છો 0:00:42.421,0:00:46.770 કયા સમયે જીવનની સવારી સમાપ્ત થશે, 0:00:46.770,0:00:48.734 તે ન કહેવાય 0:00:52.015,0:00:55.858 બધાં કહેશે, ફકત અાજ છે, 0:00:55.858,0:00:58.541 જે જિંદગીને પરિપૂર્ણ કરશે. 0:00:58.541,0:00:59.971 તેથી તમે, 0:00:59.971,0:01:02.508 પોતાનું સંપૂર્ણ ભોગ આપો છો, 0:01:02.508,0:01:06.038 એકીટશે આશા રાખી જિંદગી પસાર કરો છો 0:01:07.725,0:01:11.709 અને જ્યારે જાગ્રત થાઆે છો, 0:01:11.709,0:01:15.658 ત્યારે બધાં તમને 'રાણી' કહી બહુમાન કરે છે, 0:01:15.658,0:01:19.465 પણ પછી તમને જ્ઞાન થાય છે, 0:01:19.465,0:01:21.642 જિંદગીની દોર તો બીજા ખેંચી રહયા છે. 0:01:21.642,0:01:25.902 રોલર કોસ્ટર 0:01:25.902,0:01:28.462 કેરોયુઝલ. 0:01:31.188,0:01:34.005 જ્યાં ઊંચાઇ સ્વર્ગ સમાન છે, 0:01:34.005,0:01:35.081 પરંતુ નિષ્ફળતા, 0:01:35.081,0:01:37.720 તે, નરકથી પણ દુઃખદ થઈ શકે. 0:01:37.720,0:01:41.306 જ્યાં આધાર તો છે, 0:01:41.306,0:01:44.777 જેને તમે પુકારી શકો છો, 0:01:44.777,0:01:49.041 ક્યારે આ ચકદોળનો અંત આવશે 0:01:49.041,0:01:51.475 તે કહી ન શકાય. 0:01:54.143,0:01:55.512 જેને તમે ચાહો છો,[br] 0:01:55.512,0:01:56.561 તે તમને ચાહે છે - 0:01:56.561,0:01:58.192 ખરેખર - 0:01:58.192,0:02:01.224 અનંત કાળ સુધી. 0:02:02.081,0:02:04.701 યાતો તમે આત્મવિશ્વાસ ગુમાવો, યા ધૈર્ય, 0:02:04.701,0:02:08.533 તમને ચણાના ભાવમાં વેચી દેશે. 0:02:09.718,0:02:13.680 બધાં ઘેરીને બેઠા છે, 0:02:13.680,0:02:17.540 જયારે નસીબ સાથ દે ત્યારે, 0:02:17.540,0:02:21.395 પણ નસીબ હાથ તાળી દે ત્યારે, 0:02:21.395,0:02:23.620 તમે પાછા સાવ અેકલા રહી જશો. 0:02:23.620,0:02:27.795 રોલર કોસ્ટર 0:02:27.795,0:02:31.174 કેરોયુઝલ. 0:02:32.942,0:02:35.903 જ્યાં ઊંચાઇ સ્વર્ગ સમાન છે, 0:02:35.903,0:02:37.083 પરંતુ નિષ્ફળતા, 0:02:37.083,0:02:39.419 તે ખૂબ દુખદ હોઇ શકે. 0:02:39.419,0:02:43.133 તમને સહારો મળી શકે, 0:02:43.133,0:02:46.529 તમે એને પૂકારી શકો, 0:02:46.529,0:02:50.763 ક્યારે આ ખેલનો અંત આવશે 0:02:50.763,0:02:53.542 તે કહી ન શકાય. 0:02:56.164,0:03:00.048 કદાચ, હું તમને ભાવનાશૂન્ય જણાઈશ, 0:03:00.048,0:03:04.038 અને આ શબ્દ ખાલી વાતો, 0:03:04.038,0:03:06.829 પણ અનુભવ મને કહે છે, 0:03:06.829,0:03:09.851 સાવચેત માણસ સદા સુખી. 0:03:11.848,0:03:15.704 પરંતુ, સાવચેતી અચકાવે છે, 0:03:15.704,0:03:19.602 અને અચકારો હાર, 0:03:19.602,0:03:23.509 અેટલા માટેજ તકનો લાભ લો, 0:03:23.509,0:03:25.689 અને ક્યારે સાવચેતીમાં, હિસાબ ન લગાવતા. 0:03:25.689,0:03:29.739 રોલર કોસ્ટર 0:03:29.739,0:03:33.197 કેરોયુઝલ. 0:03:35.167,0:03:37.851 જ્યાં ઊંચાઇ સ્વર્ગ સમાન છે, 0:03:37.851,0:03:39.221 પરંતુ નિષ્ફળતા, 0:03:39.221,0:03:41.489 તે, નરકથી પણ દુઃખદ થઈ શકે. 0:03:41.489,0:03:44.951 જ્યાં આધાર તો છે, 0:03:44.951,0:03:48.437 જેને તમે પુકારી શકો છો, 0:03:48.437,0:03:50.971 ક્યારે આ ચકદોળનો અંત આવશે 0:03:50.971,0:03:52.744 અંત, અંત 0:03:52.744,0:03:56.561 તે ક્યારે કહી ન શકાય. 0:03:56.561,0:04:00.404 રોલર કોસ્ટર 0:04:00.404,0:04:04.279 કેરોયુઝલ. 0:04:04.279,0:04:06.094 રોલર કોસ્ટર 0:04:06.094,0:04:08.197 સાચેજ, સાચેજ, સાચેજ, 0:04:08.197,0:04:11.708 કેરોયુઝલ. 0:04:12.127,0:04:15.911 કેરોયુઝલ. 0:04:15.911,0:04:19.961 કેરોયુઝલ, 0:04:19.961,0:04:23.797 કેરોયુઝલ, 0:04:23.797,0:04:32.632 કેરોયુઝલ. 0:04:33.477,0:04:36.075 (અભિવાદન) 0:04:36.693,0:04:38.811 માઈકલ પેમબરટન. 0:04:38.811,0:04:41.262 (અભિવાદન) 0:04:41.965,0:04:43.685 અાપની આભાર, 0:04:42.627,0:04:46.627 આભાર.