WEBVTT 00:00:00.841 --> 00:00:04.724 સરવાળાની રજૂઆતમાં તમારું સ્વાગત છે. 00:00:04.724 --> 00:00:05.690 હું જાણું છું કે તમે શું વિચારો છો. 00:00:05.690 --> 00:00:08.208 સાલ, સરવાળો મને એટલો સરળ જણાતો નથી. 00:00:08.208 --> 00:00:09.403 તો, હું માફી ચાહું છું. 00:00:09.419 --> 00:00:10.838 હું આશા રાખું છું કે 00:00:10.838 --> 00:00:12.606 કદાચ,આ રજૂઆતના અંતે 00:00:12.606 --> 00:00:14.942 અથવા એક બે સપ્તાહ માં, એ તમને સરળ લાગશે. 00:00:14.942 --> 00:00:16.862 તો ચાલો આપણે શરૂઆત કરીએ 00:00:16.862 --> 00:00:18.623 આપણે કહી શકીએ - થોડાક દાખલાઓ 00:00:18.623 --> 00:00:22.013 ચાલો જોઈએ આપણો જુનો અને જાણીતો 00:00:22.013 --> 00:00:26.192 ૧ + ૧ 00:00:26.192 --> 00:00:28.468 અને મને લાગે છે કે તમને ખબર છે આ કેવી રીતે કરવાનું તે. 00:00:28.468 --> 00:00:30.962 પણ હું તમને એક રીત બતાઉ આ કરવાની . 00:00:30.962 --> 00:00:32.492 જો તમને એ યાદ ન હોય 00:00:32.492 --> 00:00:34.412 અથવા, તમે એમાં ખુબ કુશળ ન હો 00:00:34.412 --> 00:00:36.595 તમે કહો કે મારી પાસે 00:00:36.595 --> 00:00:39.199 એક 00:00:39.199 --> 00:00:41.099 (ચાલો એને માખનફલ(અવાકાડો) કહીએ.) 00:00:41.099 --> 00:00:42.771 જો મારી પાસે એક માખનફલ(અવાકાડો) હોય 00:00:42.771 --> 00:00:46.765 અને પછી તમે મને બીજું એક માખનફલ(અવાકાડો) આપો, 00:00:46.765 --> 00:00:49.041 તો મારી પાસે હવે કેટલા માખનફલ(અવાકાડો) છે? તો મારી પાસે હવે કેટલા માખનફલ(અવાકાડો) છે? તો મારી પાસે હવે કેટલા માખનફલ(અવાકાડો) છે? 00:00:49.041 --> 00:00:51.548 ચાલો... જોઈએ .. મારી પાસે ૧...૨ માખનફલ(અવાકાડો) છે. 00:00:51.548 --> 00:00:54.940 એટલે ૧ + ૧ બરાબર ૨. 00:00:54.940 --> 00:00:56.377 હવે, હું જાણું છું કે તમે શું વિચારો છો: 00:00:56.377 --> 00:00:57.850 "આ તો ખુબ સહેલું હતું." 00:00:57.850 --> 00:01:00.030 તો, હું તમને થોડું અઘરું આપું. 00:01:00.030 --> 00:01:03.669 મને માખનફલ(અવાકાડો) ભાવે છે. હું એ જ વિષય-વસ્તુ પકડી રાખીશ. 00:01:03.669 --> 00:01:09.010 ૩ + ૪ કેટલા થાય? 00:01:09.010 --> 00:01:12.214 હં....મને લાગે છે કે આ વધારે અઘરો દાખલો છે. 00:01:12.214 --> 00:01:14.321 ચાલો આપણે માખનફલ(અવાકાડો) ને જ પકડી રાખીએ. 00:01:14.321 --> 00:01:16.500 અને જો તમને ખબર ન હોય કે માખનફલ(અવાકાડો) શું છે, 00:01:16.500 --> 00:01:18.964 તો એ એક ખુબ સ્વાદિષ્ટ ફળ છે. 00:01:18.964 --> 00:01:21.363 એ ખરેખર તો બધા ફળમાં સૌથી જાડું મોટું ફળ છે. 00:01:21.363 --> 00:01:22.415 તમે તો કદાચ વિચાર્યું પણ નહિ હોય કે એ એક ફળ હશે. 00:01:22.415 --> 00:01:23.994 જો તમે એ ખાધું હશે તો પણ. 00:01:23.994 --> 00:01:28.050 તો માની લઈએ કે મારી પાસે ૩ માખનફલ(અવાકાડો) છે. 00:01:28.050 --> 00:01:32.418 ૧, ૨, ૩ બરાબર? ૧, ૨, ૩. 00:01:32.418 --> 00:01:35.561 અને એમ પણ માની લઈએ કે તમે મને ૪ માખનફલ(અવાકાડો) આપવાના છો. 00:01:35.561 --> 00:01:37.746 તો હું એ ૪ ને પીળા કલરમાં બતાઉં છું. 00:01:37.746 --> 00:01:40.775 એટલે તમને ખબર પડે કે આ બધા તમે મને આપી રહ્યા છો. 00:01:40.775 --> 00:01:41.894 ૧ 00:01:41.894 --> 00:01:43.067 ૨ 00:01:43.067 --> 00:01:44.166 ૩ 00:01:44.166 --> 00:01:45.976 ૪ 00:01:45.976 --> 00:01:48.623 તો હવે મારી પાસે કુલ કેટલા માખનફલ(અવાકાડો) છે? 00:01:48.623 --> 00:01:55.500 ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭ માખનફલ(અવાકાડો). 00:01:55.500 --> 00:01:58.468 એટલે કે ૩ + ૪ = ૭ થાય. 00:01:59.068 --> 00:02:00.252 અને હવે હું તમને બતાડીશ 00:02:00.252 --> 00:02:01.755 આનો બીજી રીતે વિચાર કરતાં. 00:02:01.755 --> 00:02:03.135 આને સંખ્યા રેખા કહે છે. 00:02:03.166 --> 00:02:05.299 અને ખરેખર તો હું આનો આ રીતે મનમાં જ વિચાર કરું છું. 00:02:05.315 --> 00:02:08.267 જયારે હું ભૂલી જાઉં- અને મેં એ યાદ કરી રાખ્યું ન હોય. 00:02:08.267 --> 00:02:11.657 ત્યારે સંખ્યા રેખા પર હું સંખ્યાઓ ક્રમમાં લખું. 00:02:11.657 --> 00:02:13.610 અને ત્યાં સુધી લખું જ્યાં સુધી - - 00:02:13.610 --> 00:02:15.766 મને કામની હોય તે બધી સંખ્યાઓ એની ઉપર ન આવી જાય. 00:02:15.766 --> 00:02:17.364 તો, તમને ખબર છે કે પહેલી સંખ્યા ૦ છે. 00:02:17.364 --> 00:02:18.040 એટલે કે કઈ જ નહિ. 00:02:18.040 --> 00:02:20.083 બની શકે કે તમને ખબર નહોતી; પણ હવે ખબર છે. 00:02:20.098 --> 00:02:21.094 અને પછી તમે લખશો 00:02:21.094 --> 00:02:22.133 ૧ 00:02:22.133 --> 00:02:23.523 ૨ 00:02:23.523 --> 00:02:25.018 ૩ 00:02:26.203 --> 00:02:27.562 ૪ 00:02:27.562 --> 00:02:29.137 ૫ 00:02:29.137 --> 00:02:30.468 ૬ 00:02:30.483 --> 00:02:31.769 ૭ 00:02:31.785 --> 00:02:33.446 ૮ 00:02:33.446 --> 00:02:34.924 ૯ 00:02:34.924 --> 00:02:36.363 ૧૦ 00:02:36.363 --> 00:02:37.346 એમ આગળ ને આગળ ચાલતું રહે. 00:02:37.346 --> 00:02:37.952 ૧૧ 00:02:37.952 --> 00:02:41.750 તો આપણે કહીએ કે ૩ + ૪. તો ૩ થી શરૂઆત કરીએ. 00:02:41.750 --> 00:02:43.701 મારી પાસે અહીં ૩ છે. 00:02:43.701 --> 00:02:45.654 અને આપણે એમાં ૪ ઉમેરવાના છે. 00:02:45.654 --> 00:02:48.259 તો આપણે એટલું જ કરવાનું છે કે સંખ્યા રેખામાં ઉપર જઈએ. 00:02:48.275 --> 00:02:51.088 અથવા આપણે સંખ્યા રેખા ઉપર જમણી બાજુ જઈએ, ૪ વધારે. 00:02:51.088 --> 00:02:59.162 તો આપણે જઈએ ૧...૨...૩...૪. 00:02:59.162 --> 00:02:59.960 જુઓ, આપણે એટલું જ કર્યું કે 00:02:59.960 --> 00:03:02.713 આપણે એમાં વધારો કર્યો ૧ થી, ૨ થી, ૩ થી, ૪ થી. 00:03:02.713 --> 00:03:04.254 અને આપણે ૭ ઉપર પહોચ્યાં. 00:03:04.269 --> 00:03:06.106 અને એ આપણો જવાબ હતો.