[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.84,0:00:04.72,Default,,0000,0000,0000,,સરવાળાની રજૂઆતમાં તમારું સ્વાગત છે. Dialogue: 0,0:00:04.72,0:00:05.69,Default,,0000,0000,0000,,હું જાણું છું કે તમે શું વિચારો છો. Dialogue: 0,0:00:05.69,0:00:08.21,Default,,0000,0000,0000,,સાલ, સરવાળો મને એટલો સરળ જણાતો નથી. Dialogue: 0,0:00:08.21,0:00:09.40,Default,,0000,0000,0000,,તો, હું માફી ચાહું છું. Dialogue: 0,0:00:09.42,0:00:10.84,Default,,0000,0000,0000,,હું આશા રાખું છું કે Dialogue: 0,0:00:10.84,0:00:12.61,Default,,0000,0000,0000,,કદાચ,આ રજૂઆતના અંતે Dialogue: 0,0:00:12.61,0:00:14.94,Default,,0000,0000,0000,,અથવા એક બે સપ્તાહ માં, એ તમને સરળ લાગશે. Dialogue: 0,0:00:14.94,0:00:16.86,Default,,0000,0000,0000,,તો ચાલો આપણે શરૂઆત કરીએ Dialogue: 0,0:00:16.86,0:00:18.62,Default,,0000,0000,0000,,આપણે કહી શકીએ - થોડાક દાખલાઓ Dialogue: 0,0:00:18.62,0:00:22.01,Default,,0000,0000,0000,,ચાલો જોઈએ આપણો જુનો અને જાણીતો Dialogue: 0,0:00:22.01,0:00:26.19,Default,,0000,0000,0000,,૧ + ૧ Dialogue: 0,0:00:26.19,0:00:28.47,Default,,0000,0000,0000,,અને મને લાગે છે કે તમને ખબર છે આ કેવી રીતે કરવાનું તે. Dialogue: 0,0:00:28.47,0:00:30.96,Default,,0000,0000,0000,,પણ હું તમને એક રીત બતાઉ આ કરવાની . Dialogue: 0,0:00:30.96,0:00:32.49,Default,,0000,0000,0000,,જો તમને એ યાદ ન હોય Dialogue: 0,0:00:32.49,0:00:34.41,Default,,0000,0000,0000,,અથવા, તમે એમાં ખુબ કુશળ ન હો Dialogue: 0,0:00:34.41,0:00:36.60,Default,,0000,0000,0000,,તમે કહો કે મારી પાસે Dialogue: 0,0:00:36.60,0:00:39.20,Default,,0000,0000,0000,,એક Dialogue: 0,0:00:39.20,0:00:41.10,Default,,0000,0000,0000,,(ચાલો એને માખનફલ(અવાકાડો) કહીએ.) Dialogue: 0,0:00:41.10,0:00:42.77,Default,,0000,0000,0000,,જો મારી પાસે એક માખનફલ(અવાકાડો) હોય Dialogue: 0,0:00:42.77,0:00:46.76,Default,,0000,0000,0000,,અને પછી તમે મને બીજું એક માખનફલ(અવાકાડો) આપો, Dialogue: 0,0:00:46.76,0:00:49.04,Default,,0000,0000,0000,,તો મારી પાસે હવે કેટલા માખનફલ(અવાકાડો) છે?\N\N\N\Nતો મારી પાસે હવે કેટલા માખનફલ(અવાકાડો) છે?\N\N\N\Nતો મારી પાસે હવે કેટલા માખનફલ(અવાકાડો) છે? Dialogue: 0,0:00:49.04,0:00:51.55,Default,,0000,0000,0000,,ચાલો... જોઈએ .. મારી પાસે ૧...૨ માખનફલ(અવાકાડો) છે. Dialogue: 0,0:00:51.55,0:00:54.94,Default,,0000,0000,0000,,એટલે ૧ + ૧ બરાબર ૨. Dialogue: 0,0:00:54.94,0:00:56.38,Default,,0000,0000,0000,,હવે, હું જાણું છું કે તમે શું વિચારો છો: Dialogue: 0,0:00:56.38,0:00:57.85,Default,,0000,0000,0000,,"આ તો ખુબ સહેલું હતું." Dialogue: 0,0:00:57.85,0:01:00.03,Default,,0000,0000,0000,,તો, હું તમને થોડું અઘરું આપું. Dialogue: 0,0:01:00.03,0:01:03.67,Default,,0000,0000,0000,,મને માખનફલ(અવાકાડો) ભાવે છે. હું એ જ વિષય-વસ્તુ પકડી રાખીશ. Dialogue: 0,0:01:03.67,0:01:09.01,Default,,0000,0000,0000,,૩ + ૪ કેટલા થાય? Dialogue: 0,0:01:09.01,0:01:12.21,Default,,0000,0000,0000,,હં....મને લાગે છે કે આ વધારે અઘરો દાખલો છે. Dialogue: 0,0:01:12.21,0:01:14.32,Default,,0000,0000,0000,,ચાલો આપણે માખનફલ(અવાકાડો) ને જ પકડી રાખીએ. Dialogue: 0,0:01:14.32,0:01:16.50,Default,,0000,0000,0000,,અને જો તમને ખબર ન હોય કે માખનફલ(અવાકાડો) શું છે, Dialogue: 0,0:01:16.50,0:01:18.96,Default,,0000,0000,0000,,તો એ એક ખુબ સ્વાદિષ્ટ ફળ છે. Dialogue: 0,0:01:18.96,0:01:21.36,Default,,0000,0000,0000,,એ ખરેખર તો બધા ફળમાં સૌથી જાડું મોટું ફળ છે. Dialogue: 0,0:01:21.36,0:01:22.42,Default,,0000,0000,0000,,તમે તો કદાચ વિચાર્યું પણ નહિ હોય કે એ એક ફળ હશે. Dialogue: 0,0:01:22.42,0:01:23.99,Default,,0000,0000,0000,,જો તમે એ ખાધું હશે તો પણ. Dialogue: 0,0:01:23.99,0:01:28.05,Default,,0000,0000,0000,,તો માની લઈએ કે મારી પાસે ૩ માખનફલ(અવાકાડો) છે. Dialogue: 0,0:01:28.05,0:01:32.42,Default,,0000,0000,0000,,૧, ૨, ૩ બરાબર? ૧, ૨, ૩. Dialogue: 0,0:01:32.42,0:01:35.56,Default,,0000,0000,0000,,અને એમ પણ માની લઈએ કે તમે મને ૪ માખનફલ(અવાકાડો) આપવાના છો. Dialogue: 0,0:01:35.56,0:01:37.75,Default,,0000,0000,0000,,તો હું એ ૪ ને પીળા કલરમાં બતાઉં છું. Dialogue: 0,0:01:37.75,0:01:40.78,Default,,0000,0000,0000,,એટલે તમને ખબર પડે કે આ બધા તમે મને આપી રહ્યા છો. Dialogue: 0,0:01:40.78,0:01:41.89,Default,,0000,0000,0000,,૧ Dialogue: 0,0:01:41.89,0:01:43.07,Default,,0000,0000,0000,,૨ Dialogue: 0,0:01:43.07,0:01:44.17,Default,,0000,0000,0000,,૩ Dialogue: 0,0:01:44.17,0:01:45.98,Default,,0000,0000,0000,,૪ Dialogue: 0,0:01:45.98,0:01:48.62,Default,,0000,0000,0000,,તો હવે મારી પાસે કુલ કેટલા માખનફલ(અવાકાડો) છે? Dialogue: 0,0:01:48.62,0:01:55.50,Default,,0000,0000,0000,,૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭ માખનફલ(અવાકાડો). Dialogue: 0,0:01:55.50,0:01:58.47,Default,,0000,0000,0000,,એટલે કે ૩ + ૪ = ૭ થાય. Dialogue: 0,0:01:59.07,0:02:00.25,Default,,0000,0000,0000,,અને હવે હું તમને બતાડીશ Dialogue: 0,0:02:00.25,0:02:01.76,Default,,0000,0000,0000,,આનો બીજી રીતે વિચાર કરતાં. Dialogue: 0,0:02:01.76,0:02:03.14,Default,,0000,0000,0000,,આને સંખ્યા રેખા કહે છે. Dialogue: 0,0:02:03.17,0:02:05.30,Default,,0000,0000,0000,,અને ખરેખર તો હું આનો આ રીતે મનમાં જ વિચાર કરું છું. Dialogue: 0,0:02:05.32,0:02:08.27,Default,,0000,0000,0000,,જયારે હું ભૂલી જાઉં- અને મેં એ યાદ કરી રાખ્યું ન હોય. Dialogue: 0,0:02:08.27,0:02:11.66,Default,,0000,0000,0000,,ત્યારે સંખ્યા રેખા પર હું સંખ્યાઓ ક્રમમાં લખું. Dialogue: 0,0:02:11.66,0:02:13.61,Default,,0000,0000,0000,,અને ત્યાં સુધી લખું જ્યાં સુધી - - Dialogue: 0,0:02:13.61,0:02:15.77,Default,,0000,0000,0000,,મને કામની હોય તે બધી સંખ્યાઓ એની ઉપર ન આવી જાય. Dialogue: 0,0:02:15.77,0:02:17.36,Default,,0000,0000,0000,,તો, તમને ખબર છે કે પહેલી સંખ્યા ૦ છે. Dialogue: 0,0:02:17.36,0:02:18.04,Default,,0000,0000,0000,,એટલે કે કઈ જ નહિ. Dialogue: 0,0:02:18.04,0:02:20.08,Default,,0000,0000,0000,,બની શકે કે તમને ખબર નહોતી; પણ હવે ખબર છે. Dialogue: 0,0:02:20.10,0:02:21.09,Default,,0000,0000,0000,,અને પછી તમે લખશો Dialogue: 0,0:02:21.09,0:02:22.13,Default,,0000,0000,0000,,૧ Dialogue: 0,0:02:22.13,0:02:23.52,Default,,0000,0000,0000,,૨ Dialogue: 0,0:02:23.52,0:02:25.02,Default,,0000,0000,0000,,૩ Dialogue: 0,0:02:26.20,0:02:27.56,Default,,0000,0000,0000,,૪ Dialogue: 0,0:02:27.56,0:02:29.14,Default,,0000,0000,0000,,૫ Dialogue: 0,0:02:29.14,0:02:30.47,Default,,0000,0000,0000,,૬ Dialogue: 0,0:02:30.48,0:02:31.77,Default,,0000,0000,0000,,૭ Dialogue: 0,0:02:31.78,0:02:33.45,Default,,0000,0000,0000,,૮ Dialogue: 0,0:02:33.45,0:02:34.92,Default,,0000,0000,0000,,૯ Dialogue: 0,0:02:34.92,0:02:36.36,Default,,0000,0000,0000,,૧૦ Dialogue: 0,0:02:36.36,0:02:37.35,Default,,0000,0000,0000,,એમ આગળ ને આગળ ચાલતું રહે. Dialogue: 0,0:02:37.35,0:02:37.95,Default,,0000,0000,0000,,૧૧ Dialogue: 0,0:02:37.95,0:02:41.75,Default,,0000,0000,0000,,તો આપણે કહીએ કે ૩ + ૪. તો ૩ થી શરૂઆત કરીએ. Dialogue: 0,0:02:41.75,0:02:43.70,Default,,0000,0000,0000,,મારી પાસે અહીં ૩ છે. Dialogue: 0,0:02:43.70,0:02:45.65,Default,,0000,0000,0000,,અને આપણે એમાં ૪ ઉમેરવાના છે. Dialogue: 0,0:02:45.65,0:02:48.26,Default,,0000,0000,0000,,તો આપણે એટલું જ કરવાનું છે કે સંખ્યા રેખામાં ઉપર જઈએ. Dialogue: 0,0:02:48.28,0:02:51.09,Default,,0000,0000,0000,,અથવા આપણે સંખ્યા રેખા ઉપર જમણી બાજુ જઈએ, ૪ વધારે. Dialogue: 0,0:02:51.09,0:02:59.16,Default,,0000,0000,0000,,તો આપણે જઈએ ૧...૨...૩...૪. Dialogue: 0,0:02:59.16,0:02:59.96,Default,,0000,0000,0000,,જુઓ, આપણે એટલું જ કર્યું કે Dialogue: 0,0:02:59.96,0:03:02.71,Default,,0000,0000,0000,,આપણે એમાં વધારો કર્યો ૧ થી, ૨ થી, ૩ થી, ૪ થી. Dialogue: 0,0:03:02.71,0:03:04.25,Default,,0000,0000,0000,,અને આપણે ૭ ઉપર પહોચ્યાં. Dialogue: 0,0:03:04.27,0:03:06.11,Default,,0000,0000,0000,,અને એ આપણો જવાબ હતો.