0:00:00.841,0:00:04.724 સરવાળાની રજૂઆતમાં તમારું સ્વાગત છે. 0:00:04.724,0:00:05.690 હું જાણું છું કે તમે શું વિચારો છો. 0:00:05.690,0:00:08.208 સાલ, સરવાળો મને એટલો સરળ જણાતો નથી. 0:00:08.208,0:00:09.403 તો, હું માફી ચાહું છું. 0:00:09.419,0:00:10.838 હું આશા રાખું છું કે 0:00:10.838,0:00:12.606 કદાચ,આ રજૂઆતના અંતે 0:00:12.606,0:00:14.942 અથવા એક બે સપ્તાહ માં, એ તમને સરળ લાગશે. 0:00:14.942,0:00:16.862 તો ચાલો આપણે શરૂઆત કરીએ 0:00:16.862,0:00:18.623 આપણે કહી શકીએ - થોડાક દાખલાઓ 0:00:18.623,0:00:22.013 ચાલો જોઈએ આપણો જુનો અને જાણીતો 0:00:22.013,0:00:26.192 ૧ + ૧ 0:00:26.192,0:00:28.468 અને મને લાગે છે કે તમને ખબર છે આ કેવી રીતે કરવાનું તે. 0:00:28.468,0:00:30.962 પણ હું તમને એક રીત બતાઉ આ કરવાની . 0:00:30.962,0:00:32.492 જો તમને એ યાદ ન હોય 0:00:32.492,0:00:34.412 અથવા, તમે એમાં ખુબ કુશળ ન હો 0:00:34.412,0:00:36.595 તમે કહો કે મારી પાસે 0:00:36.595,0:00:39.199 એક 0:00:39.199,0:00:41.099 (ચાલો એને માખનફલ(અવાકાડો) કહીએ.) 0:00:41.099,0:00:42.771 જો મારી પાસે એક માખનફલ(અવાકાડો) હોય 0:00:42.771,0:00:46.765 અને પછી તમે મને બીજું એક માખનફલ(અવાકાડો) આપો, 0:00:46.765,0:00:49.041 તો મારી પાસે હવે કેટલા માખનફલ(અવાકાડો) છે?[br][br][br][br]તો મારી પાસે હવે કેટલા માખનફલ(અવાકાડો) છે?[br][br][br][br]તો મારી પાસે હવે કેટલા માખનફલ(અવાકાડો) છે? 0:00:49.041,0:00:51.548 ચાલો... જોઈએ .. મારી પાસે ૧...૨ માખનફલ(અવાકાડો) છે. 0:00:51.548,0:00:54.940 એટલે ૧ + ૧ બરાબર ૨. 0:00:54.940,0:00:56.377 હવે, હું જાણું છું કે તમે શું વિચારો છો: 0:00:56.377,0:00:57.850 "આ તો ખુબ સહેલું હતું." 0:00:57.850,0:01:00.030 તો, હું તમને થોડું અઘરું આપું. 0:01:00.030,0:01:03.669 મને માખનફલ(અવાકાડો) ભાવે છે. હું એ જ વિષય-વસ્તુ પકડી રાખીશ. 0:01:03.669,0:01:09.010 ૩ + ૪ કેટલા થાય? 0:01:09.010,0:01:12.214 હં....મને લાગે છે કે આ વધારે અઘરો દાખલો છે. 0:01:12.214,0:01:14.321 ચાલો આપણે માખનફલ(અવાકાડો) ને જ પકડી રાખીએ. 0:01:14.321,0:01:16.500 અને જો તમને ખબર ન હોય કે માખનફલ(અવાકાડો) શું છે, 0:01:16.500,0:01:18.964 તો એ એક ખુબ સ્વાદિષ્ટ ફળ છે. 0:01:18.964,0:01:21.363 એ ખરેખર તો બધા ફળમાં સૌથી જાડું મોટું ફળ છે. 0:01:21.363,0:01:22.415 તમે તો કદાચ વિચાર્યું પણ નહિ હોય કે એ એક ફળ હશે. 0:01:22.415,0:01:23.994 જો તમે એ ખાધું હશે તો પણ. 0:01:23.994,0:01:28.050 તો માની લઈએ કે મારી પાસે ૩ માખનફલ(અવાકાડો) છે. 0:01:28.050,0:01:32.418 ૧, ૨, ૩ બરાબર? ૧, ૨, ૩. 0:01:32.418,0:01:35.561 અને એમ પણ માની લઈએ કે તમે મને ૪ માખનફલ(અવાકાડો) આપવાના છો. 0:01:35.561,0:01:37.746 તો હું એ ૪ ને પીળા કલરમાં બતાઉં છું. 0:01:37.746,0:01:40.775 એટલે તમને ખબર પડે કે આ બધા તમે મને આપી રહ્યા છો. 0:01:40.775,0:01:41.894 ૧ 0:01:41.894,0:01:43.067 ૨ 0:01:43.067,0:01:44.166 ૩ 0:01:44.166,0:01:45.976 ૪ 0:01:45.976,0:01:48.623 તો હવે મારી પાસે કુલ કેટલા માખનફલ(અવાકાડો) છે? 0:01:48.623,0:01:55.500 ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭ માખનફલ(અવાકાડો). 0:01:55.500,0:01:58.468 એટલે કે ૩ + ૪ = ૭ થાય. 0:01:59.068,0:02:00.252 અને હવે હું તમને બતાડીશ 0:02:00.252,0:02:01.755 આનો બીજી રીતે વિચાર કરતાં. 0:02:01.755,0:02:03.135 આને સંખ્યા રેખા કહે છે. 0:02:03.166,0:02:05.299 અને ખરેખર તો હું આનો આ રીતે મનમાં જ વિચાર કરું છું. 0:02:05.315,0:02:08.267 જયારે હું ભૂલી જાઉં- અને મેં એ યાદ કરી રાખ્યું ન હોય. 0:02:08.267,0:02:11.657 ત્યારે સંખ્યા રેખા પર હું સંખ્યાઓ ક્રમમાં લખું. 0:02:11.657,0:02:13.610 અને ત્યાં સુધી લખું જ્યાં સુધી - - 0:02:13.610,0:02:15.766 મને કામની હોય તે બધી સંખ્યાઓ એની ઉપર ન આવી જાય. 0:02:15.766,0:02:17.364 તો, તમને ખબર છે કે પહેલી સંખ્યા ૦ છે. 0:02:17.364,0:02:18.040 એટલે કે કઈ જ નહિ. 0:02:18.040,0:02:20.083 બની શકે કે તમને ખબર નહોતી; પણ હવે ખબર છે. 0:02:20.098,0:02:21.094 અને પછી તમે લખશો 0:02:21.094,0:02:22.133 ૧ 0:02:22.133,0:02:23.523 ૨ 0:02:23.523,0:02:25.018 ૩ 0:02:26.203,0:02:27.562 ૪ 0:02:27.562,0:02:29.137 ૫ 0:02:29.137,0:02:30.468 ૬ 0:02:30.483,0:02:31.769 ૭ 0:02:31.785,0:02:33.446 ૮ 0:02:33.446,0:02:34.924 ૯ 0:02:34.924,0:02:36.363 ૧૦ 0:02:36.363,0:02:37.346 એમ આગળ ને આગળ ચાલતું રહે. 0:02:37.346,0:02:37.952 ૧૧ 0:02:37.952,0:02:41.750 તો આપણે કહીએ કે ૩ + ૪. તો ૩ થી શરૂઆત કરીએ. 0:02:41.750,0:02:43.701 મારી પાસે અહીં ૩ છે. 0:02:43.701,0:02:45.654 અને આપણે એમાં ૪ ઉમેરવાના છે. 0:02:45.654,0:02:48.259 તો આપણે એટલું જ કરવાનું છે કે સંખ્યા રેખામાં ઉપર જઈએ. 0:02:48.275,0:02:51.088 અથવા આપણે સંખ્યા રેખા ઉપર જમણી બાજુ જઈએ, ૪ વધારે. 0:02:51.088,0:02:59.162 તો આપણે જઈએ ૧...૨...૩...૪. 0:02:59.162,0:02:59.960 જુઓ, આપણે એટલું જ કર્યું કે 0:02:59.960,0:03:02.713 આપણે એમાં વધારો કર્યો ૧ થી, ૨ થી, ૩ થી, ૪ થી. 0:03:02.713,0:03:04.254 અને આપણે ૭ ઉપર પહોચ્યાં. 0:03:04.269,0:03:06.106 અને એ આપણો જવાબ હતો.