1 00:00:00,053 --> 00:00:01,168 [વાજીંત્ર સંગીતથી 'આઇ વૉઝ હીયર' ગીતનો પરિચય] 2 00:00:01,687 --> 00:00:04,187 [સંગીતથી ઊંચે અવાજે બીયૉંસ]૧૯મી ઑગસ્ટ,૨૦૧૨ના રોજ 3 00:00:04,187 --> 00:00:06,200 આપણે એકઠા થવા માટે બહુ જ યોગ્ય સમય હશે. 4 00:00:07,585 --> 00:00:09,608 બીજી કોઇ વ્યક્તિમાટે કંઇ એક કામ કરી આપીએ. 5 00:00:10,685 --> 00:00:12,716 કંઇ પણ કામ નાનું નથી. 6 00:00:13,635 --> 00:00:15,886 તે આપણા પોતાનાથી જ શરૂ થાય છે. 7 00:00:16,728 --> 00:00:20,057 'હું અહીં હતો' કહીને તમારી હાજરી નોંધાવો. 8 00:00:20,942 --> 00:00:23,597 whd-iwashere.org ની મુલાકાત લો 9 00:00:24,120 --> 00:00:26,790 અને આપણે સહુ એકઠા થઇ, આપણી વાત બધાને કહીશું. 10 00:00:26,805 --> 00:00:33,313 ♪ I was here. I lived, I loved ♪ [Over the song:] One day, 11 00:00:33,313 --> 00:00:37,645 એક સંદેશો, એક કરોડ લોકો તેને અનુસરીને કંઈ કામ કરશે 12 00:00:37,646 --> 00:00:39,287 ♪ I did, I've done ♪ [Over the song:] for each other. 13 00:00:39,334 --> 00:00:40,587 ♪ I did, I've done ♪ 14 00:00:40,587 --> 00:00:43,382 'હું અહીં હતો' ♪ 15 00:00:43,997 --> 00:00:45,743 ચાલો ત્યારે હવે ત્યાં મળીશું.[Cymbals + echo] 16 00:00:45,743 --> 00:00:48,381 ['હું અહીં હતો' વિશ્વ માનવતા દિવસ ઑગસ્ટ ૧૯ whd-iwashere.org] 17 00:00:48,581 --> 00:00:49,720 અમારા.ઓઆરજીના સ્વયંસેવકો વડે સબટાઇટલનું કામ કરવામાં આવ્યું છે]