WEBVTT 00:00:00.880 --> 00:00:03.310 એકમો ના વિડીઓ મા આપનું સ્વાગત છે. 00:00:03.310 --> 00:00:05.390 ચાલો શરૂ કરીએ. 00:00:05.390 --> 00:00:12.770 તો જો હું તમને પુછું , અથવા જો હું તમને કહું , મેં પ્રવાસ કર્યો 00:00:12.770 --> 00:00:20.910 ૦.૦૫ કિલોમીટર – કેટલાક લોકો કિલ-ઓમીટર કહે છે. 00:00:20.910 --> 00:00:22.020 અથવા કિલ-ઓ-મીટરસ 00:00:23.435 --> 00:00:24.850 જો મેં ૦.૦૫ કિલોમીટર પ્રવાસ કરેલ છે, તો મેં કેટલા 00:00:28.250 --> 00:00:30.865 સેન્ટીમીટર મેં પ્રવાસ કર્યો હોય? 00:00:30.865 --> 00:00:32.590 એ પ્રશ્નચિન્હ છે સેન્ટીમીટર માટે. 00:00:32.590 --> 00:00:35.880 તો ગણિત જોવા પેહલા, એ મહત્વપૂર્ણ છે કે માત્ર જાણ રાખવી કે 00:00:38.390 --> 00:00:41.730 આ ઉપ્સર્ગો સેન્ટી અને કિલો નો અર્થ શું થાય છે. 00:00:41.730 --> 00:00:44.650 અને તે યાદ રાખવું ખુપ મદદરૂપ હોય છે, અથવા જયારે તમે શરૂઆતમાં 00:00:44.650 --> 00:00:46.130 તે દાખલાઓ કરી રહ્યા હોવ, ત્યારે તમે તે બધું એક કાગળ પર્ નોંધી લો 00:00:46.130 --> 00:00:48.080 જેથી તમારા પાસે તે માત્ર સંદર્ભ તરીકે રેહી શકે. 00:00:48.080 --> 00:01:06.460 તો કિલો એટલે ૧૦૦૦, હેક્ટો એટલે ૧૦૦, ડેકા એટલે ૧૦ થાય. 00:01:06.460 --> 00:01:09.840 એ તમે દશક એટલે કે ૧૦ વર્ષ થી આ શબ્દ ને જાણો છો. 00:01:09.840 --> 00:01:13.980 અને પછી, અલબત્ત, કોઈ ઉપસર્ગ(પ્રિફીક્શ) ન હોઈ, તે ૧ થાય. 00:01:13.980 --> 00:01:15.580 કોઈ પણ ઉપસર્ગ નહી . 00:01:15.580 --> 00:01:18.710 જો કોઈ પણ ઉપસર્ગ ના હોય તો તે પણ ૧ થાય. 00:01:18.710 --> 00:01:28.100 ડેસી એટલે ૦.૧ અથવા ૧/૧૦ એ સમાન છે. 00:01:28.100 --> 00:01:32.510 સેંટી – હું અલગ-અલગ પરિસ્થિતિ પ્રમાણે બદલાવ લાવુ છું. 00:01:32.510 --> 00:01:38.590 સેન્ટી એટલે ૦.૦૧, અથવા ૧/૧૦૦ એ સમાન છે. 00:01:38.590 --> 00:01:45.110 અને એવીજ રીતે મિલી એટલે ૦.૦૦૧ થાય, અને એ 00:01:45.110 --> 00:01:48.710 ૧/૧૦૦૦ ના પણ સમાન છે. 00:01:48.710 --> 00:01:52.810 અને એક રીત છે જેનાથી હું યાદ રાખું છું, સેંટી માટે, તમે વિચારો કે એક 00:01:52.810 --> 00:01:54.740 કાનખજુરો, જેના ૧૦૦ પગો હોય છે. 00:01:54.740 --> 00:01:58.360 એક કાનખજુરો અથવા સહસ્ત્રપાદ, મને ખ્યાલ નથી કે કાનખજુરાને એક હજાર પગ હોય કે નહિ, તો પણ 00:01:58.360 --> 00:02:00.850 જ્યારે કોઈ કાનખજુરો અથવા સહસ્ત્રપાદ કેહ તો એજ માનવામાં આવે છે. 00:02:00.850 --> 00:02:02.550 કેમકે “pede (પેડિ)” નો અર્થ પગ થાય. 00:02:02.550 --> 00:02:03.810 તો ચાલો હવે પાછું ધ્યાન દાખલા તરફ કરીએ. 00:02:03.810 --> 00:02:08.490 જો મારી પાસે ૦.૦૫ કિલોમીટર છે, તો એ કેટલા સેંટીમીટરના સમાન થાય? 00:02:08.490 --> 00:02:10.350 જ્યારે હું આવા દાખલા કરુ છુ, ત્યારે હકિકત માં 00:02:10.350 --> 00:02:12.930 હું સંખ્યાને મીટરમાં પરિવર્તિત કરી નાખુ, કારણ કે એ 00:02:12.930 --> 00:02:14.290 મારા માટે સાવ સેહલુ થઇ જાય. 00:02:14.290 --> 00:02:18.150 અને હકિકતમાં, હું એ કિ.મી.(કિલોમીટર) મા સંક્ષિપ્ત કરી રહ્યો કછુ, અને 00:02:18.150 --> 00:02:21.530 આપણે સેન્ટીમીટર ને સે.મી. માં પણ સંક્ષિપ્ત કરી શકીએ. 00:02:21.530 --> 00:02:28.480 ચાલો ધારો કે ૦.૦૫ કિ.મી. છે. 00:02:28.480 --> 00:02:32.500 સારુ, જો મારે આ સંખ્યા ને મીટર મા પરીવર્તિત કરવી હોય, તો એ 00:02:32.500 --> 00:02:37.150 ૦.૦૫ મીટર કરતા વધુ હશે કે ૦.૦૫ કરતા ઓછી? 00:02:37.150 --> 00:02:40.820 સારુ, કિલોમીટર એટલે બહુજ મોઠું અંતર છે, એટલે 00:02:40.820 --> 00:02:43.430 મીટર માં પર્રીવર્તિત થયા બાદ એ બહુ મોઠી સંખ્યા થાય. 00:02:43.430 --> 00:02:52.600 તો આપણે ૧,૦૦૦ મીટર થી ગુણાકર કરી શકીએ, અને હું એ 00:02:52.600 --> 00:02:53.880 દરેક કિલોમીટર માટે કરીશ. 00:02:53.880 --> 00:02:56.490 અને તેનો શું જવાબ આવે? 00:02:58.050 --> 00:03:04.890 એટલે જ, ૧૦૦૦ વખત ૦.૦૫, જે ૫૦ થાય છે, બરાબર ને? 00:03:04.890 --> 00:03:07.670 મેં માત્ર ૦.૦૫ ને ૧૦૦૦ વખત ગુણ્યા છે. 00:03:07.670 --> 00:03:12.610 અને એકમો માથી, હવે હું કિલોમીટર લઇ રહ્યો છું 00:03:12.610 --> 00:03:16.260 મીટર ઉપર કિલોમીટર. 00:03:16.260 --> 00:03:18.290 એટલે કિલોમીટર બાદ કરી નાખ્યું. 00:03:18.290 --> 00:03:22.260 અને જો તમે આ એકામોથી પરિચિત હોય તો તમે એકમો ને 00:03:22.260 --> 00:03:24.640 એવી જ રીતે હલ કરી શકો જેવી રીતે તમે કોઈ સંખ્યા 00:03:24.640 --> 00:03:25.670 અથવા ચલ(વેરીએબલ) ને હલ કરો છો. 00:03:25.670 --> 00:03:28.990 જ્યાં સુધી તમારી પાસે ગણકમાં અને 00:03:28.990 --> 00:03:30.970 ભાજકમાં સમાન એકમો સમાન હોય, તો તમે એવુ ધારી ને રદ્દ કરી શકો છો કે કે તમે 00:03:30.970 --> 00:03:33.490 એકમો ઉમેરતાં નથી, તેનો ગુણાકાર કરી રહ્યા છો. 00:03:33.490 --> 00:03:36.540 તો તમારી પાસે છે કિલોમીટર ગુણ્યા મીટર છેદ(ભાગ્યા) કિલોમીટર, 00:03:36.540 --> 00:03:40.030 અને તે ૫૦ મીટર થાય. 00:03:40.030 --> 00:03:43.890 અને દરેક પગલાં(સ્ટેપ્સ) પછી હકિકતમાં દરેક પગલું(સ્ટેપ) તપાસવું એ સારુ છે. 00:03:43.890 --> 00:03:45.700 સામાન્ય રીતે જ્યારે તમે આ પ્રકારના દાખલા કરી રહ્યા હોવ ત્યારે તમે જાણો છો કે, ઠીક છે, કે જો હું 00:03:45.700 --> 00:03:48.780 કિલોમીટરમાંથી મીટરમાં પરિવર્તન કરતો હોઈ , તો હું 00:03:48.780 --> 00:03:51.010 ૧૦૦૦ સંખ્યા વાપરીશ, કારણ એ જ તો 00:03:51.010 --> 00:03:52.170 કિલોમીટર અને મીટર વચ્ચેનો સંબંધ છે. 00:03:52.170 --> 00:03:54.830 અને તમે દરેક વખતે મુંજવણ મા મુકાવો છો કે, ૧૦૦૦ વડે ગુણવા 00:03:54.830 --> 00:03:56.250 કે ૧૦૦૦ વડે ભાગવા? 00:03:56.250 --> 00:03:58.720 અને ત્યારે તમારે હંમેશા કેહવુ પડે કે, હુ 00:03:58.720 --> 00:04:03.050 કિલોમીટર માથી મીટર મા પરીવર્તન કરી રહ્યો છુ, તો ૧ કિલોમીટર 00:04:03.050 --> 00:04:05.550 એટલે ૧૦૦૦ મીટર, બરાબર ને? 00:04:05.550 --> 00:04:07.820 તો હુ ૧૦૦૦ વડે ગુણાકાર કરવા જઇ રહ્યો છુ. 00:04:07.820 --> 00:04:09.130 હુ ઘણી જ મોટી સંખ્યા મેળવવા જઇ રહ્યો છુ. 00:04:09.130 --> 00:04:12.490 તેથી જ, મે ૦.૦૫ નો 00:04:12.490 --> 00:04:14.600 ૧૦૦૦ સાથે ગુણાકાર કર્યો અને જવાબ મા ૫૦ મેળવ્યા. 00:04:14.600 --> 00:04:16.100 તો ચલો પાછા દાખલા તરફ જોઇએ. 00:04:16.100 --> 00:04:19.400 ૦.૦૫ કિલોમીટર બરાબર ૫૦ મીટર થાય. 00:04:19.400 --> 00:04:20.210 હજુ આપણે પત્યુ નથી. 00:04:20.210 --> 00:04:23.280 હવે, તમારે ૫૦ મીટર ને સેંટીમીટર મા પરિવર્તીત કરવાના છે. 00:04:23.280 --> 00:04:25.540 સારુ, આપણે ઉપરની જેમ જ કરીશુ. 00:04:25.540 --> 00:04:32.730 ૫૦ મીટર વખત-- કેટલા-- તો 00:04:32.730 --> 00:04:33.740 મીટર અને સેંટીમીટર વચ્ચે શુ સંબંધ થાય? 00:04:33.740 --> 00:04:36.320 સારુ, જો આપણે ચાર્ટ મા જોઇએ તો, આપણે જોઇ શકીએ કે એ ૧૦૦ છે. 00:04:36.320 --> 00:04:38.310 અને હુ પ્રશ્ન પુછવા જઇ રહ્યો છુ કે, હુ 00:04:38.310 --> 00:04:41.580 ૧૦૦ વડે ગુણાકાર કરીશ કે ૧૦૦ વડે ભાગાકાર? 00:04:41.580 --> 00:04:42.520 સારુ, એ પેહલાની જેમ જ છે. 00:04:42.520 --> 00:04:45.320 આપણે મોટા એકમ માથી નાના એકમ મા જઇ રહ્યા છીએ, તો એક 00:04:45.320 --> 00:04:48.240 મોટો એકમ બરાબર ઘણા બધા નાના એકમો થાય. 00:04:48.240 --> 00:04:50.330 તો આપણે ગુણાકાર કરીશુ. 00:04:50.330 --> 00:04:56.590 તો આપણે કહી શકીએ કે, એક મીટર મા ૧૦૦ સેંટીમીટર હોય, બરાબર ને? 00:04:56.590 --> 00:04:57.330 અને એમા જ સમજ પડી શકે છે. 00:04:57.330 --> 00:04:59.710 એક મીટર મા ૧૦૦ સેંટીમીટર હોય છે. 00:04:59.710 --> 00:05:02.840 તો ૫૦ મીટર ગુણ્યા ૧૦૦ સેંટીમીટર છેદ(ભાગ્યા) મીટર એ 00:05:02.840 --> 00:05:12.625 ૫૦ ગુણ્યા ૧૦૦ એટલે ૫૦૦૦ બરાબર થાય, અને મીટર રદ્દ થાય, 00:05:12.625 --> 00:05:15.260 અને તમને સેંટીમીટર મળે. 00:05:15.260 --> 00:05:21.330 તો અહિ આપણી જોડે, ૦.૦૫ કિલોમીટર બરાબર 00:05:21.330 --> 00:05:24.850 ૫૦૦૦ સેંટીમીટર થાય. 00:05:24.850 --> 00:05:26.090 ચલો બીજો દાખલો કરીએ. 00:05:26.090 --> 00:05:28.580 મને લાગે છે કે, તમે વધારે દાખલા જોશો તો તમને 00:05:28.580 --> 00:05:28.940 થોડો વધારે ખ્યાલ આવશે. 00:05:28.940 --> 00:05:31.360 અને હંમેશા ધ્યાન રાખો કે આપણે શુ કરી રહ્યા છીએ. 00:05:31.360 --> 00:05:32.830 નહિંતર, આ બહુ મુંજવણ કરે એવુ છે કે તમારે 00:05:32.830 --> 00:05:36.020 ગુણાકાર કરવો જોઇએ કે ભાગાકાર કરવો જોઇએ. 00:05:36.020 --> 00:05:41.100 ચલો ધારો કે મારી પાસે ૪૨૨ ડેસીગ્રામ છે. 00:05:41.100 --> 00:05:47.110 ગ્રામ એ વજન નો એકમ છે. 00:05:49.530 --> 00:05:51.470 એક ગ્રામ એ હકિકતે બહુ નાની રકમ છે. 00:05:51.470 --> 00:05:53.710 તમે જે માપશો-- મને લાગે છે એ મેટ્રીક પધ્ધતિ (માપતોલની દશાંશ પદ્ધતિ) મા હશે, 00:05:53.710 --> 00:05:56.770 સોના ને ગ્રામ માં માપવામા આવે છે. 00:05:56.770 --> 00:06:03.180 અને હુ એને મિલિગ્રામ મા પરિવર્તીત (રૂપાંતરણ) કરવા માંગુ છુ. 00:06:03.180 --> 00:06:07.200 તો આપણે દાખલો શરૂ કરીએ એ પહેલાં, ચલો એક હકીકતને તપાસીએ. 00:06:07.200 --> 00:06:09.700 શુ હું મોટા એકમ માંથી નાના એકમમાં જઇ રહ્યો છુ કે નાના 00:06:09.700 --> 00:06:10.870 એકમ માંથી મોટા એકમ માં? 00:06:10.870 --> 00:06:18.870 સારુ, ડેસિગ્રામ એ ગ્રામ નો ૧/૧૦ મો ભાગ છે, અને હુ 00:06:18.870 --> 00:06:23.110 ગ્રામ ના ૧/૧૦૦૦ કરીશ. 00:06:23.110 --> 00:06:25.750 તો આ કરવા માટે બે રસ્તા(માર્ગ) છે. 00:06:26.960 --> 00:06:29.940 આપણે ગ્રામ મા ફેરવી (રૂપાંતર) કરી શકીએ અને પછી બીજા એકમ મા રૂપાંતર કરી શકીએ. 00:06:29.940 --> 00:06:32.350 તે કેટલીક વાર એને સરળ બનાવે છે. 00:06:32.350 --> 00:06:35.910 અથવા આપણે કહી શકીએ કે, કેટલા મિલિગ્રામ 00:06:35.910 --> 00:06:37.920 બરાબર એક ડેસીગ્રામ થાય? 00:06:37.920 --> 00:06:42.140 સારુ, આપણે જોઇ શકીએ છીએ કે એક મિલિગ્રામ એ ૧૦૦ 00:06:42.140 --> 00:06:43.270 વખત નાનો છે, બરાબર ને? 00:06:43.270 --> 00:06:47.330 ૧/૧૦૦ માંથી ૧/૧૦૦૦ મા જવા માટે, તમારે તેનુ 00:06:47.330 --> 00:06:48.780 માપ(સાઇઝ) ૧૦૦ ગણી ઓછી કરવી પડે. 00:06:48.780 --> 00:07:02.570 તેથી જ આપણે કહી શકીએ ૪૨૨ ડેસીગ્રામ ગુણ્યા ૧૦૦ 00:07:02.570 --> 00:07:08.230 મિલિગ્રામ છેદ(ભાગ્યા) એક ડેસીગ્રામ. 00:07:08.230 --> 00:07:12.390 અને પછી ડેસીગ્રામ રદ્દ થશે અને મને ૪૨૨ 00:07:17.620 --> 00:07:24.405 ગુણ્યા ૧૦૦ એટલે ૪૨૨૦૦ મિલિગ્રામ જવાબ મળશે. 00:07:24.405 --> 00:07:29.950 હવે, બીજી રીત થી તમે કરી શકો છો, એ એજ છે જે આપણે 00:07:31.790 --> 00:07:32.810 છેલ્લા દાખલા મા કરેલુ. 00:07:32.810 --> 00:07:36.880 આપણે કહી શકીએ ૪૨૨ ડેસીગ્રામ , આપણે તેને ગ્રામ મા પરિવર્તીત કરી શકીએ. 00:07:36.880 --> 00:07:41.620 આપણે કહીએ ૪૨૨-- હુ એને ડીજી(dg) કહીશ. 00:07:41.620 --> 00:07:45.500 એ બહુ જાણીતો એકમ નથી-- તે છે ડેસીગ્રામ. 00:07:45.500 --> 00:07:48.150 અને એક ગ્રામ માં કેટલા ડેસીગ્રામ હોય છે? 00:07:48.150 --> 00:07:51.260 જો આપણે ગ્રામ જોઇએ તો, ૪૨૨ એ 00:07:51.260 --> 00:07:53.360 ગ્રામ ની નાની સંખ્યા થશે, બરાબર ને? 00:07:53.360 --> 00:07:59.110 તો આપણે કહી શકીએ કે, ૧ ડેસીગ્રામ એ 00:07:59.110 --> 00:08:01.230 કેટલા ગ્રામ બરાબર થાય? 00:08:01.230 --> 00:08:07.200 સારુ, ૧ ડેસીગ્રામ બરાબર-- ના, માફ કરશો(સોરી). 00:08:07.200 --> 00:08:09.800 ૧ ગ્રામ બરાબર કેટલા ડેસીગ્રામ થાય? 00:08:09.800 --> 00:08:13.650 સારુ, ૧ ગ્રામ બરાબર ૧૦ ડેસીગ્રામ થાય. 00:08:13.650 --> 00:08:16.560 અને આપણને આ સમજ પડી કારણ કે જો આપણી જોડે 00:08:16.560 --> 00:08:18.290 અંશ માં ડેસીગ્રામ હોય, તો અહિં આપણને 00:08:18.290 --> 00:08:19.790 છેદ મા ડેસીગ્રામ જોઇએ. 00:08:19.790 --> 00:08:26.480 તેથી, જો આપણા ડેસીગ્રામ રદ્દ થાય, તો ૪૨૨ ડેસીગ્રામ 00:08:26.480 --> 00:08:33.240 ભાગ્યા ૧૦ બરાબર ૪૨.૨ ગ્રામ થાય. 00:08:33.240 --> 00:08:35.770 અને હવે આપણે ગ્રામ નુ મિલિગ્રામ મા રૂપંતર કરી શકીએ. 00:08:35.770 --> 00:08:37.120 એ બહુ સરળ છે. 00:08:37.120 --> 00:08:41.150 1 ગ્રામ બરાબર ૧૦૦૦ મિલિગ્રામ, તેથી આપણે કહી શકીએ 00:08:41.150 --> 00:08:48.620 કે એક ગ્રામ ના ૧૦૦૦ મિલિગ્રામ થાય. 00:08:48.620 --> 00:08:53.680 ગ્રામ રદ્દ થશે, અને આપણને ૪૨,૨૦૦ 00:08:53.680 --> 00:08:55.310 મિલિગ્રામ મળશે, બરાબર ને? 00:08:55.310 --> 00:08:59.380 ૪૨.૨ ગુણ્યા ૧૦૦૦. 00:08:59.380 --> 00:09:01.530 આશા છે કે, તમને બહુ મુંઝવણ માં નથી મુક્યા. 00:09:01.530 --> 00:09:04.330 અગત્યનુ એ છે કે, હંમેશા એક પગલુ(સ્ટેપ) પાછુ ભરો અને 00:09:04.330 --> 00:09:06.960 ખ્યાલ કરો અને તેની વિશે વિચારો કે, મને 00:09:06.960 --> 00:09:09.310 મુળ સંખ્યા કરતા મોટી સંખ્યા કે નાની સંખ્યા મળી રહી છે, 00:09:09.310 --> 00:09:10.920 કે જે સંખ્યાથી મે શરૂ કર્યુ હતુ? 00:09:10.920 --> 00:09:13.840 મને લાગે છે કે હવે તમે બીજા દાખલા કરવા માટે તૈયાર છો. 00:09:13.840 --> 00:09:15.320 મજા કરો.