[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.97,0:00:02.89,Default,,0000,0000,0000,,ચાલો ગુણાકાર કરતા શીખીએ. Dialogue: 0,0:00:02.89,0:00:07.98,Default,,0000,0000,0000,,ગુણાકાર.અને કઇપણ કરવા માટેની સૌથી સારી રીત મને લાગે છે કે Dialogue: 0,0:00:07.99,0:00:11.84,Default,,0000,0000,0000,,તે દાખલા કરવા એ છે. અને પછી Dialogue: 0,0:00:11.84,0:00:13.62,Default,,0000,0000,0000,,દાખલાઓ પર ચર્ચા કરવી Dialogue: 0,0:00:13.62,0:00:15.68,Default,,0000,0000,0000,,અને તેનો મતલબ શુ થાય તે શોધવાનો પ્રયત્ન કરવો. મારા પ્રથમ દાખલામા મારી પાસે ૨ ગુણ્યા ૩ છે. Dialogue: 0,0:00:15.68,0:00:21.31,Default,,0000,0000,0000,,અને તેનો મતલબ શુ થાય તે શોધવાનો પ્રયત્ન કરવો. મારા પ્રથમ દાખલામા મારી પાસે ૨ ગુણ્યા ૩ છે. Dialogue: 0,0:00:21.32,0:00:24.86,Default,,0000,0000,0000,,હવે તમે કદાચ જાણતા હશો કે ૨ વત્તા ૩ એટલે કેટલા થાય. Dialogue: 0,0:00:24.86,0:00:27.49,Default,,0000,0000,0000,,૨ વત્તા ૩. Dialogue: 0,0:00:27.49,0:00:28.44,Default,,0000,0000,0000,,તે ૫ બરાબર થાય.અને જો Dialogue: 0,0:00:28.46,0:00:30.85,Default,,0000,0000,0000,,તમને થોડી નિરીક્ષણ ની જરૂર હોય તો, તમે વિચારી શકો છો કે Dialogue: 0,0:00:30.85,0:00:34.83,Default,,0000,0000,0000,,જો મારી પાસે બે-- ધારો કે -- ૨ કિરમજી-- Dialogue: 0,0:00:34.84,0:00:36.59,Default,,0000,0000,0000,,-- ચેરી. Dialogue: 0,0:00:36.60,0:00:41.88,Default,,0000,0000,0000,,અને હુ તેમા ૩ જામફળ ઉમેરવા માગુ છુ. Dialogue: 0,0:00:41.88,0:00:44.95,Default,,0000,0000,0000,,તો હવે મારી પાસે કેટલા ફળ હોય? Dialogue: 0,0:00:44.95,0:00:47.91,Default,,0000,0000,0000,,અને તમે કેહશો, અરે, એક, બે, ત્રણ, ચાર, પાંચ. Dialogue: 0,0:00:47.92,0:00:55.09,Default,,0000,0000,0000,,અથવા તે રીતે, જો મારી પાસે આપણી સંખ્યા રેખા હોય,અને તમને કદાચ આ નિરીક્ષણ ની જરુર ના હોય, પણ તે કઈ નુકશાન નહિ કરે. Dialogue: 0,0:00:55.09,0:00:57.71,Default,,0000,0000,0000,,અથવા તે રીતે, જો મારી પાસે આપણી સંખ્યા રેખા હોય,અને તમને કદાચ આ નિરીક્ષણ ની જરુર ના હોય, પણ તે કઈ નુકશાન નહિ કરે. Dialogue: 0,0:00:57.71,0:01:01.03,Default,,0000,0000,0000,,જ્ઞાન ને પાકું કરવામાં કઈ વાંધો નથી. Dialogue: 0,0:01:01.03,0:01:09.58,Default,,0000,0000,0000,,અને આ શુન્ય, એક, બે, ત્રણ, ચાર, પાંચ છે. Dialogue: 0,0:01:09.59,0:01:14.17,Default,,0000,0000,0000,,જો તમે ૦ થી બે અંતર દુર બેઠા છો.અને સામાન્ય રીતે જ્યારે આપણે સરવાળો કરીયે ત્યારે આપણે જમણી બાજુ જઇએ છીએ. Dialogue: 0,0:01:14.17,0:01:17.57,Default,,0000,0000,0000,,જો તમે ૦ થી બે અંતર દુર બેઠા છો.અને સામાન્ય રીતે જ્યારે આપણે સરવાળો કરીયે ત્યારે આપણે જમણી બાજુ જઇએ છીએ. Dialogue: 0,0:01:17.57,0:01:20.39,Default,,0000,0000,0000,,અને જો તમે તેમા ત્રણ ઉમેરો તો, Dialogue: 0,0:01:20.39,0:01:22.20,Default,,0000,0000,0000,,તો તમે જમણી બાજુ ત્રણ સ્થાન જશો. Dialogue: 0,0:01:22.20,0:01:26.18,Default,,0000,0000,0000,,તેથી જો હુ કહુ, જો હુ ફક્ત ત્રણ સ્થાન જમણી બાજુ ખસ્યો. Dialogue: 0,0:01:26.18,0:01:27.18,Default,,0000,0000,0000,,તો હું ક્યાં પહોંચું? Dialogue: 0,0:01:27.18,0:01:30.11,Default,,0000,0000,0000,,એક, બે, ત્રણ.- હું પાંચ પર પહોંચું. Dialogue: 0,0:01:30.12,0:01:31.44,Default,,0000,0000,0000,,એક, બે, ત્રણ.- હું પાંચ પર પહોંચું. Dialogue: 0,0:01:31.45,0:01:34.95,Default,,0000,0000,0000,,તેથી બે માથી કોઇ રીતે, તમને સમજ પડી કે બે વત્તા ત્રણ એ પાચ બરાબર થાય. Dialogue: 0,0:01:34.95,0:01:37.79,Default,,0000,0000,0000,,તો ૨ ગુણ્યા ૩ કેટલા થાય? Dialogue: 0,0:01:37.79,0:01:42.39,Default,,0000,0000,0000,,કોઇ ગુણાકાર માટેની સરળ રીત Dialogue: 0,0:01:42.39,0:01:47.15,Default,,0000,0000,0000,,સરવાળા ઉપર સરવાળા કરવાની છે. Dialogue: 0,0:01:47.15,0:01:50.27,Default,,0000,0000,0000,,તેથી તમારો મતલબ, અને તે થોડુ મુશ્કેલ છે. Dialogue: 0,0:01:50.28,0:01:52.23,Default,,0000,0000,0000,,તમારે ૨ ને ૩ મા ઉમેરવાના નથી.તમારે ઉમેરવાના છે કે -- Dialogue: 0,0:01:52.23,0:01:53.47,Default,,0000,0000,0000,,તમારે ૨ ને ૩ મા ઉમેરવાના નથી.તમારે ઉમેરવાના છે કે -- Dialogue: 0,0:01:53.47,0:01:55.75,Default,,0000,0000,0000,,અને તે વિચારવા માટેની બે રીત છે. Dialogue: 0,0:01:55.76,0:01:59.82,Default,,0000,0000,0000,,તમે ૨ માં ૨ ને ૩ વાર ઉમેરશો. Dialogue: 0,0:01:59.82,0:02:01.06,Default,,0000,0000,0000,,હવે તેનો મતલબ શુ થાય? Dialogue: 0,0:02:01.06,0:02:07.72,Default,,0000,0000,0000,,સારુ, તેનો મતલબ તમે કહેશો ૨ વત્તા ૨ વત્તા ૨. Dialogue: 0,0:02:07.73,0:02:09.06,Default,,0000,0000,0000,,હવે ત્રણ ક્યા ગયા? Dialogue: 0,0:02:09.06,0:02:12.93,Default,,0000,0000,0000,,સારુ, આપણી પાસે ત્યા કેટલા બે છે? Dialogue: 0,0:02:12.93,0:02:17.38,Default,,0000,0000,0000,,ચલો જોઇએ, મારી પાસે-- આ એક બે, મારી પાસે બે બે, Dialogue: 0,0:02:17.38,0:02:18.92,Default,,0000,0000,0000,,મારી પાસે ત્રણ બે છે. Dialogue: 0,0:02:18.93,0:02:20.40,Default,,0000,0000,0000,,હુ અહિ સંખ્યા ગણી રહ્યો છુ. Dialogue: 0,0:02:20.40,0:02:22.34,Default,,0000,0000,0000,,જે રીતે મે ઉપર જામફળની ગણતરી કરેલી.- મારી પાસે એક, બે, ત્રણ જામફળ છે. Dialogue: 0,0:02:22.34,0:02:23.96,Default,,0000,0000,0000,,જે રીતે મે ઉપર જામફળની ગણતરી કરેલી.- મારી પાસે એક, બે, ત્રણ જામફળ છે. Dialogue: 0,0:02:23.96,0:02:26.83,Default,,0000,0000,0000,,મારી પાસે એક, બે, ત્રણ બે છે. Dialogue: 0,0:02:26.84,0:02:34.08,Default,,0000,0000,0000,,તેથી આ ત્રણ એટલે મારી પાસે કેટલા બે છે તે છે. Dialogue: 0,0:02:34.08,0:02:36.22,Default,,0000,0000,0000,,તો ૨ ગુણ્યા ૩ શુ થાય? Dialogue: 0,0:02:36.22,0:02:41.05,Default,,0000,0000,0000,,સારુ, મે બે લિધા અને તેને તેમા જ ત્રણ વખત ઉમેર્યા. Dialogue: 0,0:02:41.06,0:02:43.18,Default,,0000,0000,0000,,તેથી બે વત્ત્તા બે એ ચાર. Dialogue: 0,0:02:43.18,0:02:46.77,Default,,0000,0000,0000,,ચાર વત્તા બે બરાબર છ થાય. Dialogue: 0,0:02:46.77,0:02:48.14,Default,,0000,0000,0000,,તો આને વિચારવાની આ એક રીત થયી. Dialogue: 0,0:02:48.14,0:02:51.85,Default,,0000,0000,0000,,બીજી રીત જે આપણે વિચારી શક્ય હોત તે એ છે કે, Dialogue: 0,0:02:51.85,0:02:56.25,Default,,0000,0000,0000,,બે ને તેમા જ ત્રણ વખત ઉમેરવાને બદલે, Dialogue: 0,0:02:56.25,0:02:59.02,Default,,0000,0000,0000,,આપણે ત્રણ ને જ તેમા બે વખત ઉમેરી શકીએ.અને મને ખબર છે કે આ કદાચ થોડુ મુંઝવણ ભરેલુ હશે. Dialogue: 0,0:02:59.02,0:03:01.38,Default,,0000,0000,0000,,આપણે ત્રણ ને જ તેમા બે વખત ઉમેરી શકીએ.અને મને ખબર છે કે આ કદાચ થોડુ મુંઝવણ ભરેલુ હશે. Dialogue: 0,0:03:01.38,0:03:04.05,Default,,0000,0000,0000,,પરંતુ તમે વધારે મહવરો કરશો તો તમને સમજ પડ્શે. Dialogue: 0,0:03:04.05,0:03:06.94,Default,,0000,0000,0000,,તેથી અહિ ઉપરનુ વાક્ય, મને અહિ ફરીથી લખવા દો.બે ગુણ્યા ૩. Dialogue: 0,0:03:06.94,0:03:09.82,Default,,0000,0000,0000,,તેથી અહિ ઉપરનુ વાક્ય, મને અહિ ફરીથી લખવા દો.બે ગુણ્યા ૩. Dialogue: 0,0:03:09.83,0:03:15.67,Default,,0000,0000,0000,,તેને આ રીતે પણ લખી શકાય કે બે વખત ત્રણ. Dialogue: 0,0:03:15.67,0:03:19.87,Default,,0000,0000,0000,,તેથી ૩ વત્તા ૩. Dialogue: 0,0:03:19.87,0:03:22.30,Default,,0000,0000,0000,,અને ફરી એક વાર, તમને એમ થતું હશે કે , આ બે ક્યા ગયા? Dialogue: 0,0:03:22.31,0:03:24.08,Default,,0000,0000,0000,,તમે જાણો છો, મારી પાસે બે ગુણ્યા ત્રણ હતા. Dialogue: 0,0:03:24.08,0:03:28.11,Default,,0000,0000,0000,,અને જ્યારે તમે સરવાળો કરો છો, તમે જોશો મારી પાસે-- અરે હુ તે નથી જણતો--સારુ, મે ચેરી કહેલ, પરંતુ તેઓ રાસબરી કે બિજુ કઇ બી હોઇ શકે છે. Dialogue: 0,0:03:27.83,0:03:30.46,Default,,0000,0000,0000,,અને જ્યારે તમે સરવાળો કરો છો, તમે જોશો મારી પાસે-- અરે હુ તે નથી જણતો--સારુ, મે ચેરી કહેલ, પરંતુ તેઓ રાસબરી કે બિજુ કઇ બી હોઇ શકે છે. Dialogue: 0,0:03:30.46,0:03:32.59,Default,,0000,0000,0000,,અને પછી મારી પાસે બે વસ્તુ છે, મારી પાસે ત્રણ વસ્તુ છે.અને બે અને ત્રણ ક્યરેય અદ્ર્શ્ય નહિ થાય.. Dialogue: 0,0:03:32.59,0:03:34.17,Default,,0000,0000,0000,,અને પછી મારી પાસે બે વસ્તુ છે, મારી પાસે ત્રણ વસ્તુ છે.અને બે અને ત્રણ ક્યરેય અદ્ર્શ્ય નહિ થાય.. Dialogue: 0,0:03:34.17,0:03:36.61,Default,,0000,0000,0000,,અને મે તે બધાને ઉમેર્યા, મને પાચ મળ્યા. Dialogue: 0,0:03:36.62,0:03:38.51,Default,,0000,0000,0000,,પરંતુ હુ અહિ કહી રહ્યો છુકે બે ગુણ્યા ત્રણ Dialogue: 0,0:03:38.51,0:03:40.07,Default,,0000,0000,0000,,એ ૩ વત્તા ૩ ની સમાન જ છે. Dialogue: 0,0:03:40.08,0:03:41.20,Default,,0000,0000,0000,,૨ ક્યા જતાં રહ્યા? Dialogue: 0,0:03:41.21,0:03:43.85,Default,,0000,0000,0000,,અહિ, આ કિસ્સા મા, ૨ એ Dialogue: 0,0:03:43.85,0:03:48.58,Default,,0000,0000,0000,,એવુ કહે છે કે હુ ત્રણને કેટલી વખત ત્રણ માં જ ઉમેરીશ. Dialogue: 0,0:03:48.58,0:03:55.10,Default,,0000,0000,0000,,પરંતુ રસપ્રદ છે કે, હુ તેને બે ગુણ્યા ૩ ને કેવી રીતે દર્શાવવુ. Dialogue: 0,0:03:55.10,0:03:57.79,Default,,0000,0000,0000,,હુ તેને ૨ વત્તા ૨ વત્તા ૨ વત્તા , Dialogue: 0,0:03:57.79,0:04:00.87,Default,,0000,0000,0000,,એટલે કે ૨ ને ૨ માં જ ૩ વખત ઉમેરવા એમ કહી શકું. Dialogue: 0,0:04:00.87,0:04:03.61,Default,,0000,0000,0000,,હુ તેનો અર્થ એ રીતે કરી શકુ અથવા હુ તેને Dialogue: 0,0:04:03.61,0:04:07.10,Default,,0000,0000,0000,,૩ ને ૩ માં ૨ વાર ઉમેરવાના એમ પણ કરી શકુ. Dialogue: 0,0:04:07.12,0:04:09.38,Default,,0000,0000,0000,,પરંતુ ધ્યાન રાખો, મને બંને વખત સમાન જ જવાબ મળ્યો.૩ વત્તા ૩ શુ થાય? Dialogue: 0,0:04:09.38,0:04:11.32,Default,,0000,0000,0000,,પરંતુ ધ્યાન રાખો, મને બંને વખત સમાન જ જવાબ મળ્યો.૩ વત્તા ૩ શુ થાય? Dialogue: 0,0:04:11.33,0:04:14.11,Default,,0000,0000,0000,,તે ૬ બરાબર થાય. Dialogue: 0,0:04:14.12,0:04:16.54,Default,,0000,0000,0000,,અને કદાચ ગણિત મા આ પહેલી જ વાર છે કે Dialogue: 0,0:04:16.54,0:04:19.33,Default,,0000,0000,0000,,તમને કઇક પાક્કો જવાબ મળ્યો! Dialogue: 0,0:04:19.33,0:04:21.48,Default,,0000,0000,0000,,કેટલીક વાર, તમે કોઈ પણ રીતે દાખલો ગણો, Dialogue: 0,0:04:21.48,0:04:25.35,Default,,0000,0000,0000,,તમને સરખો જ જવાબ મળે, જો તમે સાચી રીતે દાખલો ગણો તો. Dialogue: 0,0:04:25.35,0:04:26.89,Default,,0000,0000,0000,,તેથી બે વ્યક્તિ એક વસ્તુ ને બે જુદી જુદી Dialogue: 0,0:04:26.89,0:04:29.38,Default,,0000,0000,0000,,તેથી બે વ્યક્તિ એક વસ્તુ ને બે જુદી જુદી Dialogue: 0,0:04:29.38,0:04:33.80,Default,,0000,0000,0000,,રીતે જુએ , પરંતુ તેઓનો જવાબ સમાન જ આવે છે. Dialogue: 0,0:04:33.81,0:04:35.44,Default,,0000,0000,0000,,અને તેથી તમે કદાચ કહી રહ્યા હશો કે , Dialogue: 0,0:04:35.44,0:04:42.68,Default,,0000,0000,0000,,ગુણાકાર ક્યારે ઉપયોગી હોય છે? Dialogue: 0,0:04:42.68,0:04:43.87,Default,,0000,0000,0000,,તોએનો જવાબ છે કે, ઘણી વાર તે ગણતરી ને સરળ બનાવે છે. Dialogue: 0,0:04:43.88,0:04:46.88,Default,,0000,0000,0000,,તોએનો જવાબ છે કે, ઘણી વાર તે ગણતરી ને સરળ બનાવે છે. Dialogue: 0,0:04:46.88,0:04:51.68,Default,,0000,0000,0000,,તેથી ચલો ધારો કે મારી પાસે-- Dialogue: 0,0:04:51.68,0:04:56.57,Default,,0000,0000,0000,,ચલો આપણી ફળ ની રીત ને જ વળ્ગ્યા રહીએ. Dialogue: 0,0:04:56.58,0:05:00.42,Default,,0000,0000,0000,,સામ્યતા એ માત્ર જ્યારે તમે ઘણી વાર ઉપયોગ કરો છો તે-- Dialogue: 0,0:05:00.42,0:05:02.08,Default,,0000,0000,0000,,સારુ, હુ તેમા બહુ નહી જાઉ. Dialogue: 0,0:05:02.08,0:05:03.70,Default,,0000,0000,0000,,પરંતુ આપણો ફળનો દાખલો લઈએ.ચલો ધારો કે મારી પાસે લીંબુ છે. Dialogue: 0,0:05:03.70,0:05:05.12,Default,,0000,0000,0000,,પરંતુ આપણો ફળનો દાખલો લઈએ.ચલો ધારો કે મારી પાસે લીંબુ છે. Dialogue: 0,0:05:05.12,0:05:07.03,Default,,0000,0000,0000,,ચલો મને થોડા લીંબુ દોરવા દો. Dialogue: 0,0:05:07.04,0:05:08.80,Default,,0000,0000,0000,,હુ તેમને ત્રણ હાર મા દોરીશ.તેથી મારી પાસે એક, બે, ત્રણ-- સારુ, હુ તેમને નથી ગણતો Dialogue: 0,0:05:08.81,0:05:14.82,Default,,0000,0000,0000,,હુ તેમને ત્રણ હાર મા દોરીશ.તેથી મારી પાસે એક, બે, ત્રણ-- સારુ, હુ તેમને નથી ગણતો Dialogue: 0,0:05:14.82,0:05:17.92,Default,,0000,0000,0000,,કારણ કે તે આપણને દાખલા નો જવાબ આપી દેશે. Dialogue: 0,0:05:17.92,0:05:21.44,Default,,0000,0000,0000,,હુ ફક્ત થોડા લીંબુ દોરુ છુ. Dialogue: 0,0:05:21.44,0:05:27.06,Default,,0000,0000,0000,,હવે, જો હુ કહુ, તમે મને કહો કે અહિ કેટલા લીંબુ છે. Dialogue: 0,0:05:27.06,0:05:28.57,Default,,0000,0000,0000,,અને જો મે તે પૂછ્યું હોય તો,તમે બધા લીંબુ ગણવા માંડશો. Dialogue: 0,0:05:28.57,0:05:31.19,Default,,0000,0000,0000,,અને જો મે તે પૂછ્યું હોય તો,તમે બધા લીંબુ ગણવા માંડશો. Dialogue: 0,0:05:31.20,0:05:34.03,Default,,0000,0000,0000,,અને તે એવુ કેહવામા બહુ સમય નહિ લે, કે Dialogue: 0,0:05:34.03,0:05:39.04,Default,,0000,0000,0000,,તે એક, બે, ત્રણ, ચાર, પાચ, છ, સાત, આઠ, નવ, દસ, અગીઆર, બાર લીંબુ છે. Dialogue: 0,0:05:39.04,0:05:40.46,Default,,0000,0000,0000,,મે તમને ખરેખર જવાબ આપી દીધો છે.આપણે જાણીએ છીએ કે તે ૧૨ લીંબુ છે. Dialogue: 0,0:05:40.47,0:05:43.17,Default,,0000,0000,0000,,મે તમને ખરેખર જવાબ આપી દીધો છે.આપણે જાણીએ છીએ કે તે ૧૨ લીંબુ છે. Dialogue: 0,0:05:43.18,0:05:44.87,Default,,0000,0000,0000,,પરંતુ લીંબુ ગણવા માટેની એક બીજી સરળ અને ઝડપી રીત છે. Dialogue: 0,0:05:44.87,0:05:48.00,Default,,0000,0000,0000,,પરંતુ લીંબુ ગણવા માટેની એક બીજી સરળ અને ઝડપી રીત છે. Dialogue: 0,0:05:48.01,0:05:51.94,Default,,0000,0000,0000,,જુઓ અહીં દરેક હાર મા કેટલા લીંબુ છે? Dialogue: 0,0:05:51.95,0:05:56.94,Default,,0000,0000,0000,,અને હાર(હરોળ) એટલે બાજુ થી બાજુ. Dialogue: 0,0:05:56.94,0:05:59.86,Default,,0000,0000,0000,,મારા ખ્યાલથી તમે જાણે છો કે હાર (હરોળ) શુ છે. Dialogue: 0,0:05:59.87,0:06:03.32,Default,,0000,0000,0000,,તે વિષે હું તમારી સથે ચર્ચા કરવા નથી માંગતો. Dialogue: 0,0:06:03.32,0:06:06.09,Default,,0000,0000,0000,,તો હરોળ માં કેટલા લીંબુ છે? Dialogue: 0,0:06:06.10,0:06:09.28,Default,,0000,0000,0000,,સારું, હરોળમાં ત્રણ લીંબુ છે. Dialogue: 0,0:06:09.29,0:06:11.72,Default,,0000,0000,0000,,અને ચાલો હું તમને બીજો પ્રશ્ન પૂછું. Dialogue: 0,0:06:11.72,0:06:16.16,Default,,0000,0000,0000,,અહીં કેટલી હરોળ છે? Dialogue: 0,0:06:16.17,0:06:21.02,Default,,0000,0000,0000,,સારું, આ રીતે એક હરોળ હતી અને આ બીજી હરોળ છે. Dialogue: 0,0:06:21.02,0:06:26.67,Default,,0000,0000,0000,,આ ત્રીજી હરોળ છે અને આ ચોથી હરોળ છે. Dialogue: 0,0:06:26.68,0:06:31.38,Default,,0000,0000,0000,,તો તે ગણવા માટેની સરળ રીત જોઈએ તો , મારી પાસે દરેક હરોળમાં ત્રણ લીંબુ છે. Dialogue: 0,0:06:31.38,0:06:32.50,Default,,0000,0000,0000,,અને તેવી મારી પાસે ચાર છે.તો ચાલો કહીએ કે મારી પાસે હરોળ દીઠ ત્રણ લીંબુ છે. Dialogue: 0,0:06:32.50,0:06:35.35,Default,,0000,0000,0000,,અને તેવી મારી પાસે ચાર છે.તો ચાલો કહીએ કે મારી પાસે હરોળ દીઠ ત્રણ લીંબુ છે. Dialogue: 0,0:06:35.36,0:06:38.35,Default,,0000,0000,0000,,આશા રાખું છું કે હું તમને ગુચવતો નથી, પણ મને લાગે છે કે તમને મજા આવશે. Dialogue: 0,0:06:38.35,0:06:39.80,Default,,0000,0000,0000,,અને મારી પાસે ચાર હરોળ છે.તેથી મારી પાસે ચાર વખત ત્રણ લીંબુ છે. Dialogue: 0,0:06:39.80,0:06:43.07,Default,,0000,0000,0000,,અને મારી પાસે ચાર હરોળ છે.તેથી મારી પાસે ચાર વખત ત્રણ લીંબુ છે. Dialogue: 0,0:06:43.07,0:06:46.36,Default,,0000,0000,0000,,ચાર વખત ત્રણ લીંબુ. Dialogue: 0,0:06:46.36,0:06:50.60,Default,,0000,0000,0000,,અને તે મારી પાસેના કુલ લીંબુ બરાબર થાય-- બાર Dialogue: 0,0:06:50.60,0:06:54.62,Default,,0000,0000,0000,,અને અત્યાર સુધી સરવાળા માટે મેં જે કર્યું તેની સાથે વધારે સમજાવું તો, Dialogue: 0,0:06:54.62,0:06:56.09,Default,,0000,0000,0000,,ચાલો આપણે આના વિષે વિચારીએ. Dialogue: 0,0:06:56.09,0:06:58.53,Default,,0000,0000,0000,,ચાર ગુણ્યા ત્રણ, જેને ચાર વખત ત્રણ એમ પણ સમજી શકાય. Dialogue: 0,0:06:58.53,0:07:02.00,Default,,0000,0000,0000,,ચાર ગુણ્યા ત્રણ, જેને ચાર વખત ત્રણ એમ પણ સમજી શકાય. Dialogue: 0,0:07:02.00,0:07:04.62,Default,,0000,0000,0000,,હું આવું વિચારું. Dialogue: 0,0:07:04.64,0:07:07.02,Default,,0000,0000,0000,,હું ચાર વખત ત્રણ વિચારું. Dialogue: 0,0:07:07.02,0:07:09.00,Default,,0000,0000,0000,,તેથી ત્રણ, ચાર વખત. Dialogue: 0,0:07:09.00,0:07:11.82,Default,,0000,0000,0000,,ત્રણ વત્તા,ત્રણ વત્તા,ત્રણ વત્તા,ત્રણ. Dialogue: 0,0:07:11.82,0:07:13.26,Default,,0000,0000,0000,,આપણે તેમ કરીએ તો આપણને આવું મળશે: Dialogue: 0,0:07:13.26,0:07:15.13,Default,,0000,0000,0000,,ત્રણ વત્તા ત્રણ છ. Dialogue: 0,0:07:15.13,0:07:16.83,Default,,0000,0000,0000,,છ વત્તા ત્રણ તે નવ. Dialogue: 0,0:07:16.83,0:07:19.54,Default,,0000,0000,0000,,નવ વત્તા ત્રણ તે બાર છે. Dialogue: 0,0:07:19.54,0:07:23.82,Default,,0000,0000,0000,,અને આ વીડિઓના ભાગમાં આપણે અહી શીખ્યા, Dialogue: 0,0:07:23.82,0:07:27.26,Default,,0000,0000,0000,,આપણે શીખ્યા કે આ જ ગુણાકારને ત્રણ ગુણ્યા ચાર એમ પણ વિચારી શકાય. Dialogue: 0,0:07:27.27,0:07:29.62,Default,,0000,0000,0000,,આપણે શીખ્યા કે આ જ ગુણાકારને ત્રણ ગુણ્યા ચાર એમ પણ વિચારી શકાય. Dialogue: 0,0:07:29.62,0:07:33.02,Default,,0000,0000,0000,,આપણે શીખ્યા કે આ જ ગુણાકારને ત્રણ ગુણ્યા ચાર એમ પણ વિચારી શકાય. Dialogue: 0,0:07:33.02,0:07:34.76,Default,,0000,0000,0000,,તમે ક્રમ બદલી શકો. Dialogue: 0,0:07:34.76,0:07:36.54,Default,,0000,0000,0000,,અને આ ગુણાકારનો એક ઉપયોગી, રસપ્રદ અને ખરેખર ખાસ ગુણધર્મ છે. Dialogue: 0,0:07:36.54,0:07:41.85,Default,,0000,0000,0000,,અને આ ગુણાકારનો એક ઉપયોગી, રસપ્રદ અને ખરેખર ખાસ ગુણધર્મ છે. Dialogue: 0,0:07:41.85,0:07:46.70,Default,,0000,0000,0000,,પણ તે ચાર ત્રણ વખત એ રીતે પણ લખી શકાય. Dialogue: 0,0:07:46.70,0:07:49.87,Default,,0000,0000,0000,,ચાર વત્તા, ચાર વત્તા ચાર. Dialogue: 0,0:07:49.88,0:07:52.50,Default,,0000,0000,0000,,તમે ચારને તેમાં જ ત્રણ વખત ઉમેરો. Dialogue: 0,0:07:52.50,0:07:54.59,Default,,0000,0000,0000,,ચાર વત્તા ચાર તે આઠ થાય. Dialogue: 0,0:07:54.59,0:07:58.13,Default,,0000,0000,0000,,આઠ વત્તા ચાર તે બાર થશે. Dialogue: 0,0:07:58.13,0:08:02.54,Default,,0000,0000,0000,,અને આને આપણે ચાર ગુણ્યા ત્રણ એમ કહીએ છીએ, Dialogue: 0,0:08:02.54,0:08:04.86,Default,,0000,0000,0000,,પણ હું એવા લોકો ને પણ મળ્યો છું, Dialogue: 0,0:08:04.86,0:08:07.63,Default,,0000,0000,0000,,અને મારા કુટુંબના ઘણા લોકો Dialogue: 0,0:08:07.63,0:08:09.80,Default,,0000,0000,0000,,આને બીજી રીતે કહે છે Dialogue: 0,0:08:09.80,0:08:13.86,Default,,0000,0000,0000,,અને તેઓ ઘણી વાર આને ત્રણ ચાર વખત અથવા ચાર ત્રણ વખત એમ પણ કહે છે. Dialogue: 0,0:08:13.86,0:08:15.62,Default,,0000,0000,0000,,અને તે ઘણું સાહજિક છે. Dialogue: 0,0:08:15.62,0:08:17.50,Default,,0000,0000,0000,,તમે પહેલી વખત સાંભળો ત્યારે તે તમને તે જાણીતું ના લાગે, Dialogue: 0,0:08:17.50,0:08:19.35,Default,,0000,0000,0000,,પણ તે આ ગુણાકારનો દાખલો આ રીતે લખશે, Dialogue: 0,0:08:19.35,0:08:21.23,Default,,0000,0000,0000,,અથવા તેઓ આને એમ કહેશે કે . Dialogue: 0,0:08:21.23,0:08:23.36,Default,,0000,0000,0000,,તેઓ એમ કહેશે કે ચાર વાર ત્રણ શું થાય? Dialogue: 0,0:08:23.38,0:08:25.12,Default,,0000,0000,0000,,અને તેઓ જયારે ચાર વાર ત્રણ કહે,તેઓ ચોખ્ખું કહે છે કે,ચાર વાર ત્રણ શું થાય? Dialogue: 0,0:08:25.12,0:08:27.54,Default,,0000,0000,0000,,અને તેઓ જયારે ચાર વાર ત્રણ કહે,તેઓ ચોખ્ખું કહે છે કે,ચાર વાર ત્રણ શું થાય? Dialogue: 0,0:08:27.54,0:08:31.60,Default,,0000,0000,0000,,તો આ એક ત્રણ, બે ત્રણ, ત્રણ ત્રણ, ચાર ત્રણ. Dialogue: 0,0:08:31.60,0:08:34.16,Default,,0000,0000,0000,,જયારે તમે તેનો સરવાળો કરો તો ચાર વાર ત્રણ કેટલા થાય? Dialogue: 0,0:08:34.16,0:08:35.41,Default,,0000,0000,0000,,તે બાર થશે. Dialogue: 0,0:08:35.41,0:08:37.87,Default,,0000,0000,0000,,અને તમે એમ પણ કહી શકો,ત્રણ વાર ચાર કેટલા થાય? તો મને તે લખી લેવા દો. Dialogue: 0,0:08:37.87,0:08:41.35,Default,,0000,0000,0000,,અને તમે એમ પણ કહી શકો,ત્રણ વાર ચાર કેટલા થાય? તો મને તે લખી લેવા દો. Dialogue: 0,0:08:41.35,0:08:42.79,Default,,0000,0000,0000,,હું તેને અલગ રંગ થી કરું.તે ચાર વાર ત્રણ છે. Dialogue: 0,0:08:42.81,0:08:46.99,Default,,0000,0000,0000,,હું તેને અલગ રંગ થી કરું.તે ચાર વાર ત્રણ છે. Dialogue: 0,0:08:46.99,0:08:48.86,Default,,0000,0000,0000,,મારો મતલબ ચોક્કસ તે ચાર વાર ત્રણ છે. Dialogue: 0,0:08:48.86,0:08:52.53,Default,,0000,0000,0000,,જો મેં તમને કીધું હોત કે ચાર વાર ત્રણ લખો અને તેને ઉમેરી દો, Dialogue: 0,0:08:52.53,0:08:53.44,Default,,0000,0000,0000,,તેનો મતલબ એ જ છે. Dialogue: 0,0:08:53.44,0:08:55.53,Default,,0000,0000,0000,,અને તે ચાર ગુણ્યા ત્રણ છે. Dialogue: 0,0:08:55.53,0:08:57.33,Default,,0000,0000,0000,,કે ત્રણ ગુણ્યા ચાર છે. Dialogue: 0,0:08:57.33,0:09:02.96,Default,,0000,0000,0000,,અને આ--ચાલો હું તેને અલગ રંગ થી કરું. Dialogue: 0,0:09:02.98,0:09:09.45,Default,,0000,0000,0000,,તે ત્રણ ચાર છે. Dialogue: 0,0:09:09.45,0:09:13.06,Default,,0000,0000,0000,,અને તે ત્રણ ગુણ્યા ચાર પણ લખી શકાય. Dialogue: 0,0:09:13.06,0:09:15.67,Default,,0000,0000,0000,,અને તે બધાના બરાબર બાર થાય.હવે કદાચ તમે કહો છો કે Dialogue: 0,0:09:15.67,0:09:16.45,Default,,0000,0000,0000,,અને તે બધાના બરાબર બાર થાય. હવે કદાચ તમે કહો કે Dialogue: 0,0:09:16.45,0:09:18.75,Default,,0000,0000,0000,,સારું,તે સરસ છે,તે ટૂંકી સરસ રીત છે,જે તમે મને શીખવી, Dialogue: 0,0:09:18.75,0:09:19.71,Default,,0000,0000,0000,,સારું,તે સરસ છે,તે ટૂંકી સરસ રીત છે,જે તમે મને શીખવી, Dialogue: 0,0:09:19.71,0:09:24.95,Default,,0000,0000,0000,,પણ ગુણાકાર કરવા કરતા આ લીંબુ ગણવામાં ઓછો સમય લાગ્યો. Dialogue: 0,0:09:24.95,0:09:26.57,Default,,0000,0000,0000,,પણ ગુણાકાર કરવા કરતા આ લીંબુ ગણવામાં ઓછો સમય લાગ્યો. Dialogue: 0,0:09:26.57,0:09:30.22,Default,,0000,0000,0000,,સારું,સૌથી પહેલા તો તે અત્યારે એવું લાગે છે, કારણ કે તમારા માટે ગુણાકાર નવી વાત છે. Dialogue: 0,0:09:30.22,0:09:33.72,Default,,0000,0000,0000,,પણ તમે ઘણી વખત એવું જોશો કે Dialogue: 0,0:09:33.72,0:09:35.42,Default,,0000,0000,0000,,અને ખરેખર તો ઘણી બધી વખત-- Dialogue: 0,0:09:35.42,0:09:39.20,Default,,0000,0000,0000,,હું વખત શબ્દ આ ગુણાકારના વીડિઓમાં વધારે વાપરવા નથી માંગતો, Dialogue: 0,0:09:39.20,0:09:41.66,Default,,0000,0000,0000,,જ્યાં લીંબુની દરેક હરોળ માં, Dialogue: 0,0:09:41.66,0:09:42.67,Default,,0000,0000,0000,,ત્રણના બદલે, Dialogue: 0,0:09:42.67,0:09:44.40,Default,,0000,0000,0000,,ત્યાં સો લીંબુ પણ હોઈ શકે! Dialogue: 0,0:09:44.40,0:09:48.21,Default,,0000,0000,0000,,તે સો હરોળ પણ હોઈ શકે! અને તમે કાયમ માટે બધા લીંબુ ગણતા જ રહેશો, Dialogue: 0,0:09:48.21,0:09:50.10,Default,,0000,0000,0000,,તે સો હરોળ પણ હોઈ શકે! અને તમે કાયમ માટે બધા લીંબુ ગણતા જ રહેશો, Dialogue: 0,0:09:50.10,0:09:52.42,Default,,0000,0000,0000,,અને તે કિસ્સા માં ગુણાકાર ઉપયોગ માં આવે છે. Dialogue: 0,0:09:52.42,0:09:57.34,Default,,0000,0000,0000,,જોકે આપણે અત્યારે સો વખત સોનો ગુણાકાર નથી શીખવાના. Dialogue: 0,0:09:57.34,0:09:59.05,Default,,0000,0000,0000,,હવે એક વસ્તુ જે હું તમને આપવા માંગું છું,તે એક પ્રકારની યુક્તિ છે, Dialogue: 0,0:09:59.05,0:09:59.93,Default,,0000,0000,0000,,હવે એક વસ્તુ જે હું તમને આપવા માંગું છું,તે એક પ્રકારની યુક્તિ છે, Dialogue: 0,0:09:59.93,0:10:04.20,Default,,0000,0000,0000,,મને યાદ છે મારી બહેન મારા કરતા કેટલી ચાલાક છે તે બતાવવા, Dialogue: 0,0:10:04.20,0:10:07.08,Default,,0000,0000,0000,,જયારે હું બાલમંદિર માં હતો અને તે ત્રીજા ધોરણ માં હતી, Dialogue: 0,0:10:07.10,0:10:12.64,Default,,0000,0000,0000,,તે કહેતી,"ભાઈ ત્રણ વખત એક કેટલા થાય?"અને હું કહેતો, કારણ કે મારું દિમાગ કહેતું, Dialogue: 0,0:10:12.64,0:10:14.58,Default,,0000,0000,0000,,તે કહેતી,"ભાઈ ત્રણ વખત એક કેટલા થાય?"અને હું કહેતો, કારણ કે મારું દિમાગ કહેતું, Dialogue: 0,0:10:14.58,0:10:16.39,Default,,0000,0000,0000,,અરે! તે ત્રણ વત્તા એક જેવું છે, Dialogue: 0,0:10:16.39,0:10:19.78,Default,,0000,0000,0000,,અને હું કહેતો ત્રણ વત્તા એક બરાબર ચાર છે. Dialogue: 0,0:10:19.78,0:10:20.28,Default,,0000,0000,0000,,અને તેથી હું કહેત, Dialogue: 0,0:10:20.28,0:10:23.58,Default,,0000,0000,0000,,અરે! ત્રણ ગુણ્યા એક તે પણ ચાર થવું જોઈએ. Dialogue: 0,0:10:23.58,0:10:25.94,Default,,0000,0000,0000,,અને તે કહેતી,"ના બુદ્ધુ! તે ત્રણ થાય". Dialogue: 0,0:10:25.94,0:10:27.24,Default,,0000,0000,0000,,અને મને થતું કે તે કઈ રીતે બની શકે? Dialogue: 0,0:10:27.24,0:10:31.28,Default,,0000,0000,0000,,તને કઈ રીતે ખબર કે ત્રણ વખત કોઈ સંખ્યા તે ત્રણ જ થાય ? Dialogue: 0,0:10:31.28,0:10:33.34,Default,,0000,0000,0000,,અને આનો મતલબ શું છે તે વિચારો. Dialogue: 0,0:10:33.34,0:10:39.37,Default,,0000,0000,0000,,તમે તેને ત્રણ વાર એક ની જેમ જોઈ શકો.અને ત્રણ વાર એક કેટલા છે? Dialogue: 0,0:10:39.37,0:10:40.49,Default,,0000,0000,0000,,તમે તેને ત્રણ વાર એક ની જેમ જોઈ શકો.અને ત્રણ વાર એક કેટલા છે? Dialogue: 0,0:10:40.49,0:10:44.77,Default,,0000,0000,0000,,તે એક એક વત્તા બીજા એક વત્તા બીજા એક. Dialogue: 0,0:10:44.77,0:10:46.43,Default,,0000,0000,0000,,તે ત્રણ થાય. Dialogue: 0,0:10:46.43,0:10:49.20,Default,,0000,0000,0000,,અથવા તમે તેને ત્રણ એક વખત તેમ પણ લઇ શકો. Dialogue: 0,0:10:49.20,0:10:51.32,Default,,0000,0000,0000,,તો એક વખત ત્રણ કેટલા થાય? Dialogue: 0,0:10:51.32,0:10:53.50,Default,,0000,0000,0000,,તે તો કેટલું સહેલું છે! Dialogue: 0,0:10:53.50,0:10:54.67,Default,,0000,0000,0000,,તે માત્ર ત્રણ છે. Dialogue: 0,0:10:54.67,0:10:55.96,Default,,0000,0000,0000,,તે એક ત્રણ છે. Dialogue: 0,0:10:55.96,0:10:59.83,Default,,0000,0000,0000,,તમે તેને એક ત્રણ એમ લખી શકો. Dialogue: 0,0:10:59.83,0:11:02.31,Default,,0000,0000,0000,,એટલે જ તો કઈ પણ ગુણ્યા એક,કે એક ગુણ્યા કઈ પણ, Dialogue: 0,0:11:02.31,0:11:03.98,Default,,0000,0000,0000,,એટલે જ તો કઈ પણ ગુણ્યા એક,કે એક ગુણ્યા કઈ પણ, Dialogue: 0,0:11:03.98,0:11:05.55,Default,,0000,0000,0000,,તે તે જ સંખ્યા થાય. Dialogue: 0,0:11:05.55,0:11:08.24,Default,,0000,0000,0000,,એટલે તેથી જ ત્રણ ગુણ્યા એક તે ત્રણ છે. Dialogue: 0,0:11:08.24,0:11:10.22,Default,,0000,0000,0000,,એક ગુણ્યા ત્રણ તે ત્રણ છે. Dialogue: 0,0:11:10.22,0:11:13.87,Default,,0000,0000,0000,,અને તમે જાણો છો હું કહી શકું કે સો વખત એક, Dialogue: 0,0:11:13.87,0:11:16.56,Default,,0000,0000,0000,,તે સો બરાબર છે. Dialogue: 0,0:11:16.56,0:11:20.95,Default,,0000,0000,0000,,હું કહી શકું કે એક ગુણ્યા ઓગણચાલીસ Dialogue: 0,0:11:20.95,0:11:23.43,Default,,0000,0000,0000,,તે ઓગણચાલીસ બરાબર થાય. Dialogue: 0,0:11:23.43,0:11:26.60,Default,,0000,0000,0000,,અને હું માનું છું કે તમે એટલી મોટી સંખ્યાઓ થી જાણીતા છો. Dialogue: 0,0:11:26.60,0:11:27.87,Default,,0000,0000,0000,,એટલે તે રસપ્રદ છે. Dialogue: 0,0:11:27.87,0:11:32.00,Default,,0000,0000,0000,,હવે ગુણાકાર વિષે એક મહત્વની રસપ્રદ વાત જોઈએ. Dialogue: 0,0:11:32.00,0:11:34.68,Default,,0000,0000,0000,,અને તે એ છે કે તમે શૂન્ય સાથે ગુણાકાર કરો. Dialogue: 0,0:11:34.68,0:11:37.86,Default,,0000,0000,0000,,હવે હું શૂન્યના સરવાળા સાથે શરુ કરીશ. Dialogue: 0,0:11:37.86,0:11:41.29,Default,,0000,0000,0000,,ત્રણ વત્તા શૂન્ય તે તો તમે શીખ્યા છો. Dialogue: 0,0:11:41.29,0:11:42.20,Default,,0000,0000,0000,,તે ત્રણ છે. Dialogue: 0,0:11:42.20,0:11:43.85,Default,,0000,0000,0000,,કારણ કે હું ત્રણમાં કઈ ઉમેરતો નથી. Dialogue: 0,0:11:43.85,0:11:44.88,Default,,0000,0000,0000,,જો તમારી પાસે ત્રણ સફરજન હોય, Dialogue: 0,0:11:44.88,0:11:46.96,Default,,0000,0000,0000,,અને હું તમને શૂન્ય સફરજન આપું, Dialogue: 0,0:11:46.96,0:11:48.96,Default,,0000,0000,0000,,તો હજી પણ તમારી પાસે ત્રણ સફરજન રહેશે, Dialogue: 0,0:11:48.96,0:11:49.100,Default,,0000,0000,0000,,પણ ત્રણ શું છે-- Dialogue: 0,0:11:49.100,0:11:53.12,Default,,0000,0000,0000,,અને કદાચ મેં ત્રણ અંક પર વધારે ભાર મુક્યો છે, Dialogue: 0,0:11:53.12,0:11:54.02,Default,,0000,0000,0000,,સારું તો ચાલો હું બદલું, Dialogue: 0,0:11:54.02,0:11:59.23,Default,,0000,0000,0000,,ચાર ગુણ્યા શૂન્ય કેટલા થાય? Dialogue: 0,0:11:59.23,0:12:03.49,Default,,0000,0000,0000,,તે શૂન્ય ચાર વખત તેમ કહી શકાય. Dialogue: 0,0:12:03.49,0:12:09.24,Default,,0000,0000,0000,,તો શૂન્ય વત્તા,શૂન્ય વત્તા, શૂન્ય વત્તા, શૂન્ય કેટલા થાય? Dialogue: 0,0:12:09.24,0:12:11.59,Default,,0000,0000,0000,,તે શૂન્ય થાય! Dialogue: 0,0:12:11.59,0:12:14.12,Default,,0000,0000,0000,,બરાબર?મારી પાસે કઈ નહિ,વત્તા કઈ નહિ, વત્તા કઈ નહિ, વત્તા કઈ નહિ છે. Dialogue: 0,0:12:14.12,0:12:15.37,Default,,0000,0000,0000,,તેથી મારી પાસે કઈ નથી! Dialogue: 0,0:12:15.37,0:12:16.65,Default,,0000,0000,0000,,બીજી રીતે વિચારીએ તો Dialogue: 0,0:12:16.65,0:12:18.89,Default,,0000,0000,0000,,હું કહી શકું કે ચાર શૂન્ય વખત. Dialogue: 0,0:12:18.89,0:12:21.11,Default,,0000,0000,0000,,તો હું ચાર શૂન્ય વખત કઈ રીતે લખું? Dialogue: 0,0:12:21.11,0:12:23.09,Default,,0000,0000,0000,,સારું, હું કઈ નહિ લખું બરાબર ને ?કારણ કે જો હું કઈ લખું, Dialogue: 0,0:12:23.09,0:12:24.31,Default,,0000,0000,0000,,સારું, હું કઈ નહિ લખું બરાબર ને ?કારણ કે જો હું કઈ લખું, Dialogue: 0,0:12:24.31,0:12:26.94,Default,,0000,0000,0000,,જો હું એક ચાર લખું તો મારી પાસે "શૂન્ય વાર ચાર" નહિ રહે. Dialogue: 0,0:12:26.94,0:12:28.15,Default,,0000,0000,0000,,એટલે કે તેનો મતલબ-- Dialogue: 0,0:12:28.15,0:12:29.78,Default,,0000,0000,0000,,આ ચાર-- Dialogue: 0,0:12:29.78,0:12:31.22,Default,,0000,0000,0000,,હું લખી લઉં-- Dialogue: 0,0:12:31.22,0:12:36.30,Default,,0000,0000,0000,,આ ચાર શૂન્ય છે. Dialogue: 0,0:12:36.30,0:12:40.87,Default,,0000,0000,0000,,પણ હું શૂન્ય વાર ચાર પણ લખી શકું.અને શૂન્ય વાર ચાર શું થાય? Dialogue: 0,0:12:40.87,0:12:41.86,Default,,0000,0000,0000,,પણ હું શૂન્ય વાર ચાર પણ લખી શકું.અને શૂન્ય વાર ચાર શું થાય? Dialogue: 0,0:12:41.86,0:12:43.55,Default,,0000,0000,0000,,સારું,હું અહી ખાલી જગ્યા જ રાખીશ. Dialogue: 0,0:12:43.55,0:12:44.37,Default,,0000,0000,0000,,તે અહી મેં કર્યું!અહી એક પણ ચાર નથી! Dialogue: 0,0:12:44.37,0:12:45.88,Default,,0000,0000,0000,,તે અહી મેં કર્યું!અહી એક પણ ચાર નથી! Dialogue: 0,0:12:45.88,0:12:47.58,Default,,0000,0000,0000,,એટલે તે એક મોટી ખાલી જગ્યા છે. Dialogue: 0,0:12:47.58,0:12:48.69,Default,,0000,0000,0000,,તે એક રમુજી વાત છે. Dialogue: 0,0:12:48.69,0:12:50.86,Default,,0000,0000,0000,,એટલે કઈ પણ ગુણ્યા શૂન્ય તે શૂન્ય છે! Dialogue: 0,0:12:50.86,0:12:52.80,Default,,0000,0000,0000,,હું કોઈ મોટી રકમ લખી શકું. Dialogue: 0,0:12:52.80,0:12:59.44,Default,,0000,0000,0000,,તમે જાણો છો ચૂમ્માળીશ લાખ ત્રાણું હજાર છસ્સો બાણું ગુણ્યા શૂન્ય Dialogue: 0,0:12:59.44,0:13:01.54,Default,,0000,0000,0000,,તમે જાણો છો ચૂમ્માળીશ લાખ ત્રાણું હજાર છસ્સો બાણું ગુણ્યા શૂન્ય Dialogue: 0,0:13:01.54,0:13:02.64,Default,,0000,0000,0000,,બરાબર શું? Dialogue: 0,0:13:02.64,0:13:04.33,Default,,0000,0000,0000,,તે શૂન્ય થશે. Dialogue: 0,0:13:04.33,0:13:05.16,Default,,0000,0000,0000,,અને કોઈ સંખ્યા ગુણ્યા એક કેટલા થાય Dialogue: 0,0:13:05.16,0:13:06.20,Default,,0000,0000,0000,,અને કોઈ સંખ્યા ગુણ્યા એક કેટલા થાય Dialogue: 0,0:13:06.20,0:13:07.52,Default,,0000,0000,0000,,તે સંખ્યા પોતે જ થાય. Dialogue: 0,0:13:07.52,0:13:12.40,Default,,0000,0000,0000,,શૂન્ય વખત સત્તર કેટલા? Dialogue: 0,0:13:12.40,0:13:15.18,Default,,0000,0000,0000,,ફરીથી, તે શૂન્ય થશે. Dialogue: 0,0:13:15.18,0:13:18.26,Default,,0000,0000,0000,,સારું, મને લાગે છે કે હું ઘણા સમયથી સમજાવી રહ્યો છું. આવતા વીડિઓમાં મળીશું. Dialogue: 0,0:13:18.26,9:59:59.99,Default,,0000,0000,0000,,સારું, મને લાગે છે કે હું ઘણા સમયથી સમજાવી રહ્યો છું.આવતા વીડિઓમાં મળીશું.