WEBVTT 00:00:26.348 --> 00:00:27.938 ત્રિમંત્ર તો આવડે છે ને બધા ને ? 00:00:28.470 --> 00:00:29.080 આવડે છે. 00:00:33.795 --> 00:00:34.905 નમો અરિહંતાણં 00:00:37.326 --> 00:00:38.516 એટલે અરિહંત એટલે કોણ ? 00:00:39.237 --> 00:00:40.047 અરિ એટલે દુશ્મન 00:00:41.467 --> 00:00:44.977 દુશ્મનો જેણે હણી નાખ્યા છે એવા પુરુષો, એમને નમસ્કાર કરું છું. 00:00:45.446 --> 00:00:46.406 પણ દુશ્મન કયા ? 00:00:47.475 --> 00:00:48.395 આ માણસરૂપી નહીં. 00:00:50.084 --> 00:00:50.644 ષડ્ રિપુ. 00:00:52.483 --> 00:00:53.993 ક્રોધ-માન-માયા-લોભ, રાગ-દ્વેષ. 00:00:56.003 --> 00:00:58.743 માણસોને મારીને એ તો બહુ ફેરો જીત્યા પણ તોય હારેલા ને હારેલા ! 00:01:00.072 --> 00:01:02.232 આ જેણે મારી નાખ્યા તે જીત્યા. 00:01:05.747 --> 00:01:07.577 મોટામાં મોટા દુશ્મન આ જ છે, મહીં બેઠા છે. 00:01:12.278 --> 00:01:18.038 તમારે દુશ્મનાવટ ખરી એમની જોડે ? નહીં કે ? પહેલા હતી ? 00:01:18.348 --> 00:01:19.648 હા, હજી છે થોડીક. 00:01:19.648 --> 00:01:20.308 હવે નથી, નહીં ? 00:01:20.418 --> 00:01:20.878 હા, થોડી રહી છે. 00:01:24.262 --> 00:01:25.672 એટલે એને જીત્યા એટલે થઈ રહ્યું. 00:01:27.009 --> 00:01:28.249 એવા લોકોને નમસ્કાર કરું છું. 00:01:30.377 --> 00:01:32.307 પછી બીજું નમો સિદ્ધાણં. 00:01:33.977 --> 00:01:37.447 ષડ્ રિપુ જીતી અને દેહવાળાય પણ નથી આજ 00:01:38.258 --> 00:01:42.488 અને સિદ્ધગતિમાં બિરાજમાન છે સંપૂર્ણ. તેમને નમસ્કાર કરું છું. 00:01:43.744 --> 00:01:45.384 ત્યારે કહે સૌથી મોટામાં મોટા તો એ કહેવાય. 00:01:46.404 --> 00:01:47.794 કેમ એમને નમસ્કાર ના કર્યાં ? 00:01:48.653 --> 00:01:50.253 ત્યારે કહે એ કશું કામ લાગે નહીં આપણને, 00:01:51.497 --> 00:01:53.757 કામ તો આ રૂબરૂ છે તે કામ લાગે 00:01:54.722 --> 00:01:57.012 અને તે આપણું રાગે કામ કાઢી આપે 00:01:58.096 --> 00:01:59.166 અને ભૂલ હોય તો દેખાડે. 00:02:00.928 --> 00:02:03.428 એટલે પહેલા એમનો ઉપકાર આમનો, વધારે ઉપકારી આ. 00:02:04.692 --> 00:02:06.682 એટલા માટે પહેલા મૂક્યા એમને. સમજ પડી ને ? 00:02:09.434 --> 00:02:10.464 તે કેટલા અરિહંત છે ? 00:02:12.600 --> 00:02:12.920 છ 00:02:14.703 --> 00:02:15.033 હેં 00:02:15.175 --> 00:02:15.535 છ 00:02:29.763 --> 00:02:30.243 ચોવીસ. 00:02:30.507 --> 00:02:30.897 ચોવીસ. 00:02:31.271 --> 00:02:33.911 હંઅ. હવે એ ચોવીસને આ જગતના બધા 00:02:35.281 --> 00:02:37.631 જૈનો અને સાધુઓ અરિહંત કહે છે ચોવીસેયને. 00:02:38.640 --> 00:02:43.610 હવે એ લોકોને સમજણ પાડું છું કે એ ચોવીસ અત્યારે અરિહંત છે કે સિદ્ધ છે? 00:02:45.684 --> 00:02:46.654 ત્યારે કહે એ તો સિદ્ધ કહેવાય. 00:02:46.770 --> 00:02:49.800 ત્યારે મેં કહ્યું ત્યારે મૂઆ ! અરિહંત શું કરવા કહો છો જે સિદ્ધ થયેલા એને બિચારા ને? 00:02:51.228 --> 00:02:56.748 હા, એક ફેરો વડાપ્રધાન થયો પછી એને ગવર્નર શા હારું કહો છો? 00:02:57.175 --> 00:02:57.595 શું કહ્યું ? 00:02:57.657 --> 00:02:58.487 હા, હા, બરાબર. 00:02:59.471 --> 00:03:01.371 પછી એને ખરાબ ના લાગે બળ્યું વડાપ્રધાનને ? 00:03:01.451 --> 00:03:02.811 ગવર્નર હતો તેનો વડાપ્રધાન થાય 00:03:02.911 --> 00:03:04.761 પછી આપણે એને ગવર્નર કહીએ તો એને ખરાબ ના લાગે ? 00:03:06.890 --> 00:03:09.160 આમને અરિહંત કહે છે તેથી તેને ખરાબ લાગે છે. 00:03:09.906 --> 00:03:12.106 જો કે ખરાબ કોઈને લાગતું નથી પણ એનું નુકસાન આમને થાય છે. 00:03:13.063 --> 00:03:16.063 એમને અરિહંત જડતો નથી ને અરિહંતનું બોલેલું નકામું જાય છે એટલે 00:03:16.533 --> 00:03:18.253 આખો નવકાર મંત્ર ફળતો નથી. 00:03:20.100 --> 00:03:21.830 એ તો મેં ભૂલ દેખાડી, મેં કહ્યું શું ભૂલ ? 00:03:22.654 --> 00:03:24.264 આ આ તો સિદ્ધગતિમાં છે. 00:03:24.373 --> 00:03:25.843 એ સિદ્ધને આપણે અરિહંત ના કહેવાય. 00:03:25.853 --> 00:03:29.263 હવે અત્યારે કોણ અરિહંત છે ? એ અરિહંત એટલે દેહધારી હોવો જોઈએ 00:03:29.992 --> 00:03:31.752 અને કેવળજ્ઞાન સહિત હોવો જોઈએ 00:03:31.878 --> 00:03:36.148 અને લોકનું, લોકનું કલ્યાણ કરતા હોય એ અરિહંત. 00:03:38.030 --> 00:03:39.420 તો કહે અત્યારે તો એવો કોઈ છે નહીં. 00:03:39.480 --> 00:03:43.680 મેં કહ્યું આ મહાવીર છેલ્લા હતા તો દેખાડતા ગયા કે આ સીમંધર સ્વામીને કરજો કહેશે. 00:03:45.105 --> 00:03:45.625 શું કહે છે ? 00:03:46.845 --> 00:03:48.015 એ તમારા અરિહંત કહે છે. 00:03:48.035 --> 00:03:52.815 બીજા ત્યાં આગળ છે પણ બીજાના નામ તમારે દેવા હોય તો દેજો, નહીં તો પછી આ એક તો કરજો. 00:03:54.217 --> 00:03:58.267 શું ખોટું કહે છે ? હેં, ખોટી વાત છે એ કંઈ ? 00:03:58.267 --> 00:03:58.647 ના. 00:03:59.623 --> 00:04:01.293 તો આ સીમંધર સ્વામી તમારા અરિહંત. 00:04:01.707 --> 00:04:04.427 નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં. 00:04:04.437 --> 00:04:06.417 એટલા હારુ આ દેરાસર એ બાંધવાના આ લોકોને, 00:04:07.447 --> 00:04:09.497 આ લોકોની ભૂલ ભાંગવા હારુ કરવું પડે છે ને. 00:04:09.586 --> 00:04:09.986 હા. 00:04:13.141 --> 00:04:15.761 ભાંગવી તો પડશેને જ્યારે-ત્યારે ? નહીં તો લોક મીસ યુઝ કરશે. 00:04:17.196 --> 00:04:18.686 સાધુઓને કષાય જતા નથી. 00:04:19.508 --> 00:04:21.388 સંસારીઓને કષાય જતા નથી એવી શું ભૂલ ? 00:04:21.388 --> 00:04:23.118 તો કહે આવી ને આવી ભૂલો, જે ને તે ભૂલો. 00:04:25.389 --> 00:04:26.729 અરિહંત આખું ઊડી ગયા મૂઆ ! 00:04:28.745 --> 00:04:30.255 નાના નાના આ છોકરાં સમજે એવી વાત!!! 00:04:32.647 --> 00:04:33.917 તો કહે મને કોણ દેખાડે આ ભૂલ ? 00:04:37.852 --> 00:04:39.292 ભૂલ દેખાય એટલે તમને સમજાય કે ના સમજાય ? 00:04:39.732 --> 00:04:40.442 હા સમજાય છે. 00:04:40.602 --> 00:04:42.782 તે સાધુ-આચાર્યોય કહે છે ને તમે સમજણ પાડી એટલે મને સમજણ પડી. 00:04:42.891 --> 00:04:44.161 આ હવે અમે ના, હવે અમે ના ભૂલીએ. 00:04:44.632 --> 00:04:45.952 ત્યારે મૂઆ ! પણ પહેલે કેમ ના સમજણ પડી ? 00:04:45.962 --> 00:04:48.082 ત્યારે કહે એવડું મોટું અમારું મગજ ક્યાંથી હોય કહે છે, 00:04:49.228 --> 00:04:50.498 તે બેકને હઉ જોઈ શકે ? 00:04:51.365 --> 00:04:53.355 અમારું તો ફ્રન્ટને જ જોતું નથી તો આ ક્યાં ? 00:04:56.602 --> 00:04:58.332 એ તો વિજ્ઞાની હોય તેનું કામ છે 00:04:58.985 --> 00:05:02.991 એ કે ફ્રન્ટનેય જોઈ શકે, બેકનેય જોઈ શકે, પસ્પેક્ટિવનેય જોઈ શકે. 00:05:02.991 --> 00:05:04.251 બધે એવરીવેર જોઈ શકે. 00:05:04.377 --> 00:05:04.897 બરાબર. 00:05:06.038 --> 00:05:06.648 આ તો એનું કામ. 00:05:08.443 --> 00:05:10.093 એટલે નમો સિદ્ધાણં. તમને સમજ પડી ને ?