WEBVTT 00:00:03.457 --> 00:00:04.768 આ વિડીયોમાં આપણે નકારાત્મક અટલે કે ઋણ સંખ્યાઓનો પરિચય મેળવીશું. 00:00:04.768 --> 00:00:07.564 અને તેના સરવાળા અને બાદબાકી કરવા અંગે પણ થોડી માહિતી મેળવીશું. 00:00:09.326 --> 00:00:11.612 હવે, પહેલી નજરે તો આ થોડું અઘરું અને અટપટું લાગે છે. 00:00:11.612 --> 00:00:14.769 સામાન્ય રીતે, આપણે ગણતરી માટે સકારાત્મક એટલે કે ધન સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ. 00:00:14.769 --> 00:00:17.346 આ નકારાત્મક કે ઋણ સંખ્યા એટલે શુ તે જોઈએ. 00:00:20.835 --> 00:00:22.905 હવે, થોડું વિચારશો, તો તમને ખ્યાલ આવશે કે આ નકારાત્મક કે ઋણ સંખ્યાઓને તમે પણ જાણો જ છો. 00:00:26.412 --> 00:00:30.674 આ અંગે હું ઉદાહરણ આપું તે પહેલાં જાણી લો કે સામાન્ય રીતે ઋણ સંખ્યા એટલે એવી સંખ્યા કે જે શૂન્ય કરતાં નાની હોય. 00:00:30.674 --> 00:00:34.839 શૂન્ય કરતાં નાની 00:00:37.191 --> 00:00:39.851 આ તમને જો થોડું અટપટું અને વિચિત્ર લાગતું હશે. તો આપણે થોડાં ઉદાહરણ જોઈએ. 00:00:45.251 --> 00:00:47.114 જો આપણે તાપમાનના માપ વિશે વાત કરીએ તો તે સેલ્શીયસ કે ફેરનહીટમાં હોય છે. 00:00:47.114 --> 00:00:49.881 પણ આપણે અહીં સેલ્શીયસના એકમમાં વાત કરીશું. 00:00:51.878 --> 00:00:53.707 આપણે અહીંયા એક રેખા લઈ તેના આધારે તાપમાન માપીએ. 00:00:57.099 --> 00:01:02.909 હવે, અહીંયા આ 0 ડીગ્રી સેલ્શીયસ, આ 1 ડીગ્રી સેલ્શીયસ, 2 ડીગ્રી સેલ્શીયસ, 3 ડીગ્રી સેલ્શીયસ. 00:01:05.817 --> 00:01:10.296 હવે આ ઘણો જ ઠંડો દિવસ છે અને તેનું તાપમાન અત્યારે 3 ડીગ્રી સેલ્શીયસ છે. 00:01:12.004 --> 00:01:16.976 અને કોઈ એવી આગાહી કરે કે આવતી કાલે 4 ડીગ્રી સેલ્શીયસ ઠંડી વધશે. 00:01:16.976 --> 00:01:21.502 તો કેટલી ઠંડી થશે અને આ ઠંડીને તમે કેવી રીતે દર્શાવશો. 00:01:25.126 --> 00:01:26.874 સારુ. હવે જો 1 ડીગ્રી ઠંડી વધે તો તે તાપમાન 2 ડીગ્રી થશે. પરંતુ અહીં 4 ડીગ્રી ઠંડી વધે છે એટલે કે 4 ડીગ્રી તાપમાન ઘટે છે. 00:01:26.874 --> 00:01:32.068 જો 2 ડીગ્રી ઠંડી વધે તો આપણું તાપમાન 1 ડીગ્રી થશે. 00:01:32.068 --> 00:01:35.311 જો 3 ડીગ્રી ઠંડી વધે તો આપણું તાપમાન 0 ડીગ્રી થશે. 00:01:38.453 --> 00:01:43.965 પરંતુ અહીંયા તો 3 ડીગ્રી પણ પૂરતી નથી. અહીંયા ઠંડી તો 4 ડીગ્રી વધે છે. માટે આપણે 0 કરતાં પણ 1 ડીગ્રી પાછળ જવું પડે. 00:01:43.965 --> 00:01:50.416 અને આમ 0 કરતાં 1 પગલું પાછળ આને આપણે ઋણ 1 કહીશું. 00:01:52.907 --> 00:01:57.029 હવે, અહીં રેખાને જોતાં જણાય છે કે શૂન્યથી જમણી તરફ જતાં ધન સંખ્યા વધે છે. 00:01:57.029 --> 00:02:04.207 પરંતુ શૂન્યથી ડાબી તરફ જતાં ઋણ સંખ્યા -1, -2, -3 એમ વધે છે.