[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.90,0:00:02.63,Default,,0000,0000,0000,,હું એક ઔદ્યોગિક ઇજનેર છું. Dialogue: 0,0:00:02.63,0:00:04.69,Default,,0000,0000,0000,,હંમેશાથી મારા જીવનનું લક્ષ્ય રહ્યું છે કે Dialogue: 0,0:00:04.69,0:00:07.09,Default,,0000,0000,0000,,સમય અને સ્ત્રોતની ઓછામાં ઓછી માત્રાનાં Dialogue: 0,0:00:07.09,0:00:09.41,Default,,0000,0000,0000,,વાપરીને વધું ને વધું વસ્તુઓ બનાવવું. Dialogue: 0,0:00:09.41,0:00:10.91,Default,,0000,0000,0000,,ટોયોટા માં કામ કરતી વખતે Dialogue: 0,0:00:10.91,0:00:12.88,Default,,0000,0000,0000,,મને માત્ર ગાડીઓ બનાવતા જ આવડતું છે. Dialogue: 0,0:00:12.88,0:00:15.33,Default,,0000,0000,0000,,જ્યાં સુધી મને \Nડો. અકીરા મીયાવાકી મળ્યા નાતા Dialogue: 0,0:00:15.33,0:00:18.51,Default,,0000,0000,0000,,જે અમારી ફેક્ટરી પર \Nજંગલ બનાવવા માટે આવ્યા હતા Dialogue: 0,0:00:18.51,0:00:21.35,Default,,0000,0000,0000,,તેને કાર્બન તટસ્થ બનાવવા માટે Dialogue: 0,0:00:21.35,0:00:23.22,Default,,0000,0000,0000,,હું એકદમ મંત્રમુગ્ધ થઇ ગયો હતો Dialogue: 0,0:00:23.22,0:00:25.67,Default,,0000,0000,0000,,એટલે મેં તેમની ટુકડીમાં સ્વયંસેવક તરીકે Dialogue: 0,0:00:25.67,0:00:28.40,Default,,0000,0000,0000,,જોડાયને આ પ્રણાલી શીખવાનો નિર્ણય લીધો Dialogue: 0,0:00:28.40,0:00:30.38,Default,,0000,0000,0000,,જલ્દી, મેં જંગલ બનાવવાનું શરું કરી દીધું. Dialogue: 0,0:00:30.38,0:00:32.84,Default,,0000,0000,0000,,મારા પોતાના ઘરનાં પાછળનાં ભાગમાં, Dialogue: 0,0:00:32.84,0:00:36.78,Default,,0000,0000,0000,,અને ત્રણ વર્ષ પછી તે આવું દેખાય છે. Dialogue: 0,0:00:36.78,0:00:37.91,Default,,0000,0000,0000,,આ જંગલો, Dialogue: 0,0:00:37.91,0:00:39.96,Default,,0000,0000,0000,,પરંપરાગત રોપણની સરખામણી માં, Dialogue: 0,0:00:39.96,0:00:42.38,Default,,0000,0000,0000,,૧૦ ગણું વધારે જલ્દી વધે છે. Dialogue: 0,0:00:42.38,0:00:44.97,Default,,0000,0000,0000,,તેઓ ૩૦ ગણા વધું ઘટ્ટ છે, Dialogue: 0,0:00:44.97,0:00:48.94,Default,,0000,0000,0000,,અને ૧૦૦ ગણી વધું જૈવવિવિધતાવાળા છે. Dialogue: 0,0:00:48.94,0:00:51.80,Default,,0000,0000,0000,,ઘરનાં પાછળનાં ભાગમાં આ \Nજંગલ હોવાના બે વર્ષ પછી, Dialogue: 0,0:00:51.80,0:00:53.74,Default,,0000,0000,0000,,હું નિરીક્ષણ કરી શકતો હતો કે ભૂતળજળ Dialogue: 0,0:00:53.74,0:00:55.62,Default,,0000,0000,0000,,ઉનાળામાં પણ સુકાયું નત્તું. Dialogue: 0,0:00:55.62,0:00:58.48,Default,,0000,0000,0000,,વિવધ પ્રકાર પક્ષીઓ \Nજે આ વિસ્તારમાં જોવા મળતા હતા Dialogue: 0,0:00:58.48,0:00:59.65,Default,,0000,0000,0000,,એની સંખ્યા બમણી થઇ ગયી. Dialogue: 0,0:00:59.65,0:01:01.03,Default,,0000,0000,0000,,હવાની ગુણવત્તા સુધારી, Dialogue: 0,0:01:01.03,0:01:03.59,Default,,0000,0000,0000,,અને અમે મોસમી ફળો ઉગાડવાનું શરું કર્યું. Dialogue: 0,0:01:03.59,0:01:05.32,Default,,0000,0000,0000,,કોઈ મેહનત વગર વધી રહ્યા હતા Dialogue: 0,0:01:05.32,0:01:07.93,Default,,0000,0000,0000,,અમારા ઘરનાં પાછળનાં ભાગમાં જ. Dialogue: 0,0:01:07.93,0:01:09.93,Default,,0000,0000,0000,,મને આવા વધું જંગલ વાવવાની ઈચ્છા થઈ. Dialogue: 0,0:01:09.93,0:01:11.66,Default,,0000,0000,0000,,હું તેના પરિણામ જોઇને એટલો હચમચી ગયો Dialogue: 0,0:01:11.66,0:01:13.69,Default,,0000,0000,0000,,કે, હું આ જંગલ એજ કુશળતાથી બનાવું Dialogue: 0,0:01:13.69,0:01:16.48,Default,,0000,0000,0000,,જે ગાડી બનાવવા માટે Dialogue: 0,0:01:16.48,0:01:19.90,Default,,0000,0000,0000,,અથવા સોફ્ટવેર લખવા માટે \Nઅથવા કોઈ સારા ધંધા માટે જોઈએ. Dialogue: 0,0:01:19.90,0:01:21.74,Default,,0000,0000,0000,,એટલે ,મેં એક કંપની ખોલી Dialogue: 0,0:01:21.74,0:01:23.59,Default,,0000,0000,0000,,જે આસપાસ પ્રાકૃતિક જંગલ સર્જવા માટેની Dialogue: 0,0:01:23.59,0:01:26.94,Default,,0000,0000,0000,,સમ્પૂર્ણ સર્વિસ આપે. Dialogue: 0,0:01:26.94,0:01:30.13,Default,,0000,0000,0000,,પરંતુ વનીકરણને વિસ્તૃત ધંધો Dialogue: 0,0:01:30.13,0:01:32.01,Default,,0000,0000,0000,,અથવા કોઈ ઉધોગ બનાવવા માટે, અમારે Dialogue: 0,0:01:32.01,0:01:34.37,Default,,0000,0000,0000,,જંગલ બનાવવાની \Nપ્રક્રિયા પ્રમાણિત કરાવી જરૂરી હતી. Dialogue: 0,0:01:34.37,0:01:36.90,Default,,0000,0000,0000,,એટલે અમે \Nટોયોટાની ઉત્પાદન પ્રણાલીને માન્ય રાખી Dialogue: 0,0:01:36.90,0:01:39.92,Default,,0000,0000,0000,,જે ગુણવતા અને કાર્યક્ષમતા વાળા Dialogue: 0,0:01:39.92,0:01:41.85,Default,,0000,0000,0000,,જંગલ બનાવવાની પ્રક્રીયા માટે જાણીતી છે. Dialogue: 0,0:01:41.85,0:01:44.41,Default,,0000,0000,0000,,દાખલા તરીકે, TPS નું કેન્દ્ર Dialogue: 0,0:01:44.41,0:01:47.75,Default,,0000,0000,0000,,ટોયોટા ઉત્પાદન પ્રણાલી, \Nજે હાઈજુન્કા માં છે, Dialogue: 0,0:01:47.75,0:01:49.34,Default,,0000,0000,0000,,ત્યાં નવી પ્રકારની ગાડીઓનું Dialogue: 0,0:01:49.34,0:01:51.79,Default,,0000,0000,0000,,ઉત્પાદન થાય છે Dialogue: 0,0:01:51.79,0:01:53.88,Default,,0000,0000,0000,,માત્ર એકજ નિર્માણ રેખા ઉપર. Dialogue: 0,0:01:53.88,0:01:56.73,Default,,0000,0000,0000,,અમે આ ગાડીઓને વૃક્ષો સાથે બદલી દીધી, Dialogue: 0,0:01:56.73,0:01:59.65,Default,,0000,0000,0000,,તેને વાપરીને વિવિધ સ્તરના \Nજંગલ તૈયાર કરી શકાય. Dialogue: 0,0:01:59.65,0:02:03.09,Default,,0000,0000,0000,,અ જંગલો ૧૦૦ ટકા ઉભી જગ્યાનો ઉપયોગ કરે છે. Dialogue: 0,0:02:03.09,0:02:03.97,Default,,0000,0000,0000,,તેઓ એટલા ઘટ્ટ છે Dialogue: 0,0:02:03.97,0:02:07.52,Default,,0000,0000,0000,,કે એની વચ્ચે થી પણ ચાલી શકાય નહીં. Dialogue: 0,0:02:07.52,0:02:10.75,Default,,0000,0000,0000,,દાખલા તરીકે, \Nઆપણે ૩૦૦ વૃક્ષાવન બનાવી શકીએ છીએ Dialogue: 0,0:02:10.75,0:02:15.20,Default,,0000,0000,0000,,માત્ર ૬ ગાડીઓની પાર્કીંગ \Nજેટલા ક્ષેત્રફળમાં. Dialogue: 0,0:02:15.20,0:02:18.81,Default,,0000,0000,0000,,કિંમત અને કાર્બન પદચિહ્ન ઘટાડવા માટે, Dialogue: 0,0:02:18.81,0:02:21.28,Default,,0000,0000,0000,,અમે લોકોએ સ્થાનિક જૈવિક કચરો \Nવાપરવાનું શરુ કર્યું Dialogue: 0,0:02:21.28,0:02:24.05,Default,,0000,0000,0000,,માટીનાં સુધાર અને ખાતર તરીકે. Dialogue: 0,0:02:24.05,0:02:26.81,Default,,0000,0000,0000,,જેમકે, નારિયલની કાચલીઓને \Nમશીન દ્વારા ભાંગી નાખવામાં આવે છે Dialogue: 0,0:02:26.81,0:02:30.44,Default,,0000,0000,0000,,ચોખાનાં પૂડા સાથે મીશ્ર કરી, Dialogue: 0,0:02:30.44,0:02:34.04,Default,,0000,0000,0000,,ચોખાની ભૂકી સાથે પ્રાકૃતિક ખાતર મિશ્ર કરી Dialogue: 0,0:02:34.04,0:02:36.32,Default,,0000,0000,0000,,ત્યારબાદ તેને જમીનમાં\Nદાંટી દેવામાં આવે છે જ્યાં Dialogue: 0,0:02:36.32,0:02:37.66,Default,,0000,0000,0000,,આ જંગલ વાવવામાં આવે છે. Dialogue: 0,0:02:37.66,0:02:40.89,Default,,0000,0000,0000,,એકવાર વાવ્યા બાદ, \Nઅમે ઘાસ અથવા ચોખાનાં પૂડાથી Dialogue: 0,0:02:40.89,0:02:42.62,Default,,0000,0000,0000,,જમીન ઢાંકી દઈએ છીએ Dialogue: 0,0:02:42.62,0:02:45.17,Default,,0000,0000,0000,,જેથી સિંચાઈ માટેનું પાણી Dialogue: 0,0:02:45.17,0:02:47.87,Default,,0000,0000,0000,,વરાળ બનીને વાતાવરણ ઉડી ન જાય Dialogue: 0,0:02:47.87,0:02:49.80,Default,,0000,0000,0000,,અને આવા સામાન્ય સુધારા કરીને Dialogue: 0,0:02:49.80,0:02:51.50,Default,,0000,0000,0000,,આજે આપણે આ જંગલ ઉભા કરી શકીએ છીએ Dialogue: 0,0:02:51.50,0:02:55.36,Default,,0000,0000,0000,,જે આઈફોનની કિંમતથી પણ ઓછું છે. Dialogue: 0,0:02:55.36,0:02:57.81,Default,,0000,0000,0000,,આજે, આપણે ઘરમાં પણ વન બનાવી શકીએ છીએ Dialogue: 0,0:02:57.81,0:03:01.88,Default,,0000,0000,0000,,સ્કૂલ તથા ફેક્ટરીમાં પણ કોર્પોરેટ્સ સાથે \Nમળીને બનાવી શકાય. Dialogue: 0,0:03:01.88,0:03:03.86,Default,,0000,0000,0000,,પરંતુ આ માત્ર પૂરતું નથી. Dialogue: 0,0:03:03.86,0:03:05.81,Default,,0000,0000,0000,,અહીં વધું પ્રમાણમાં લોકો છે જે Dialogue: 0,0:03:05.81,0:03:08.68,Default,,0000,0000,0000,,આ બાબત જાતે હાથમાં ધારવા માંગે છે. Dialogue: 0,0:03:08.68,0:03:10.54,Default,,0000,0000,0000,,એટલે અમે આ વસ્તુ આગળ વધારી. Dialogue: 0,0:03:10.54,0:03:14.78,Default,,0000,0000,0000,,આજે, અમે ઈન્ટરનેટનાં માધ્યમથી કામ કરીએ છીએ Dialogue: 0,0:03:14.78,0:03:17.36,Default,,0000,0000,0000,,જ્યાં અમે આ પદ્ધતિ ફેલાવીએ છીએ Dialogue: 0,0:03:17.36,0:03:19.32,Default,,0000,0000,0000,,ખૂલ્લા સ્ત્રોત પર Dialogue: 0,0:03:19.32,0:03:20.77,Default,,0000,0000,0000,,જેને વાપરીને કોઈપણ અને બધા Dialogue: 0,0:03:20.77,0:03:22.28,Default,,0000,0000,0000,,પોતાના જંગલ બનાવી શકે. Dialogue: 0,0:03:22.28,0:03:24.80,Default,,0000,0000,0000,,અમારી શારીરિક હાજરી વગર, Dialogue: 0,0:03:24.80,0:03:26.76,Default,,0000,0000,0000,,માત્ર પદ્ધતિ દ્વારા. Dialogue: 0,0:03:26.76,0:03:28.01,Default,,0000,0000,0000,,એક બટન દબાવવાથી, Dialogue: 0,0:03:28.01,0:03:29.56,Default,,0000,0000,0000,,તેઓ તેમનાં વિસ્તારની Dialogue: 0,0:03:29.56,0:03:31.78,Default,,0000,0000,0000,,સ્થાનિક પ્રજાતિઓ ઓળખી શકે છે Dialogue: 0,0:03:31.78,0:03:35.60,Default,,0000,0000,0000,,માત્ર એક નાનું સાધન જમીન સાથે જોડીને Dialogue: 0,0:03:35.60,0:03:38.30,Default,,0000,0000,0000,,આપણે દૂરથી પણ જમીનનું પરીક્ષણ કરી શકાય. Dialogue: 0,0:03:38.30,0:03:42.10,Default,,0000,0000,0000,,જેને વાપરીને પદ્ધતિસર સૂચના Dialogue: 0,0:03:42.10,0:03:45.00,Default,,0000,0000,0000,,ત્યાં હાજર રહ્યા વગર આપી શકાય. Dialogue: 0,0:03:45.00,0:03:47.92,Default,,0000,0000,0000,,તથા વનવૃદ્ધિ પણ માપી શકીએ Dialogue: 0,0:03:47.92,0:03:51.57,Default,,0000,0000,0000,,ત્યાં હાજર રહ્યા વગર. Dialogue: 0,0:03:51.57,0:03:53.12,Default,,0000,0000,0000,,આ પદ્ધતિમાં, હું માનું છું કે Dialogue: 0,0:03:53.12,0:03:54.86,Default,,0000,0000,0000,,શક્તિ છે. Dialogue: 0,0:03:54.86,0:03:57.70,Default,,0000,0000,0000,,જેને ફેલાવીને, અપણે સ્થાનિક જંગલ \Nપાછા લાવી શકીએ છીએ. Dialogue: 0,0:03:57.70,0:03:59.34,Default,,0000,0000,0000,,હવે, જયારે તમે ઘરે પાછા ફરો, Dialogue: 0,0:03:59.34,0:04:01.04,Default,,0000,0000,0000,,અને અને થોડીક ઉજ્જડ જમીન જૂઓ છો, Dialogue: 0,0:04:01.04,0:04:04.64,Default,,0000,0000,0000,,યાદ રાખો કે એ ભવિષ્યનું જંગલ બની શકે છે. Dialogue: 0,0:04:04.64,0:04:06.83,Default,,0000,0000,0000,,ખૂબ ખૂબ આભાર, આભાર. Dialogue: 0,0:04:06.83,0:04:09.20,Default,,0000,0000,0000,,(તાળીઓ)