1 00:00:00,872 --> 00:00:03,125 આ માનવ-સર્જિત જંગલ છે. 2 00:00:03,880 --> 00:00:07,097 જે એકર અને એકરનાં ક્ષેત્રફળમાં ફેલાયેલું છે, 3 00:00:07,121 --> 00:00:09,613 અથવા નાની જગ્યા માં પણ સમાય શકે -- 4 00:00:10,387 --> 00:00:13,125 ઘરના બગીચા જેટલી નાની. 5 00:00:15,327 --> 00:00:18,546 આ જંગલો માત્ર બે વર્ષનાં જ છે. 6 00:00:19,298 --> 00:00:22,413 મારા ઘરના પાછળનાં ભાગમાં પણ જંગલ છે. 7 00:00:23,036 --> 00:00:24,985 જે ઘણા પ્રકારની જૈવવિવિધતાને આકર્ષે છે. 8 00:00:25,582 --> 00:00:29,558 (પક્ષીનો અવાજ) 9 00:00:30,229 --> 00:00:31,774 હું રોજ સવારે આનથી જ ઉઠું છું, 10 00:00:31,798 --> 00:00:33,297 ડીઝની ની રાજકુમારીની જેમ. 11 00:00:33,321 --> 00:00:34,718 (હાસ્ય) 12 00:00:35,164 --> 00:00:36,370 હું એક ઉદ્યોગસાહસિક છું 13 00:00:36,394 --> 00:00:40,774 જે આ જંગલ ધંધાકીય રીતે બનાવવા માટેની સગવડ પૂરી પડું છું. 14 00:00:40,798 --> 00:00:42,722 અમે ફેકટરીઓને મદદ કરી છે, 15 00:00:42,746 --> 00:00:43,903 ખેતરો, 16 00:00:43,927 --> 00:00:45,085 શાળાઓ, 17 00:00:46,287 --> 00:00:47,442 ઘરો, 18 00:00:48,306 --> 00:00:49,482 રિસોર્ટ, 19 00:00:50,273 --> 00:00:51,629 બહુમળી ઇમારતો, 20 00:00:52,891 --> 00:00:54,131 જાહેર બાગો, 21 00:00:54,854 --> 00:00:56,197 અને પ્રાણીસંગ્રહાલયોને પણ 22 00:00:56,221 --> 00:00:57,730 આવા વૃક્ષાવન ઉછેરી આપ્યા છે. 23 00:00:58,715 --> 00:01:03,009 જંગલ એક જમીનનો અલાયદો ભાગ નથી જ્યાં પ્રાણીઓ સાથે રહે છે. 24 00:01:04,035 --> 00:01:09,575 જંગલ શહેરી વિસ્તારનો આંતરિક ભાગ પણ બની શકે છે 25 00:01:10,212 --> 00:01:11,546 મારા માટે જંગલ, 26 00:01:11,570 --> 00:01:15,067 એક એવી ઘટ્ટ જગ્યા છે જેની વચ્ચેથી ચાલી પણ ન શકીયે. 27 00:01:15,540 --> 00:01:18,037 એ કેટલા મોટા છે કે નાના એનું કશું મહત્વ નથી 28 00:01:19,046 --> 00:01:22,429 દુનિયાનો મોટોભાગ જ્યાં આપણે રહીએ છીએ એ પહેલા જંગલ જ હતા 29 00:01:22,453 --> 00:01:24,486 માણસે હસ્તક્ષેપ કર્યો એ પહેલા. 30 00:01:24,865 --> 00:01:27,153 પછી આપણે એ જંગલની ઉપર શહેરો સ્થાપ્યા. 31 00:01:27,177 --> 00:01:28,677 જેમકે સાઓ પાઉલો, 32 00:01:28,701 --> 00:01:31,470 એ ભૂલીને કે આપણે પણ પ્રકૃતિ સાથે સંબંધિત છીએ, 33 00:01:31,494 --> 00:01:35,244 જે રીતે પૃથ્વી પરની બીજી ૮૪ લાખ પ્રજાતિ છે 34 00:01:36,215 --> 00:01:39,643 આપણી પ્રજાતિએ પ્રાકૃતિક પ્રજાતિ બનવાનું છોડી દીધું. 35 00:01:40,190 --> 00:01:42,192 પરંતુ આપણામાંથી બધા માટે નહિ . 36 00:01:42,647 --> 00:01:46,242 બીજા ઘણા અને હું આજે આ જંગલ ધંધાકીય રીતે આ જંગલો બનાવીએ છીએ-- 37 00:01:46,266 --> 00:01:48,073 ગમે ત્યાં અને બધે. 38 00:01:49,368 --> 00:01:51,234 હું એક ઔદ્યોગિક ઇજનેર છું. 39 00:01:51,258 --> 00:01:53,430 મારી મહારત ગાડી બનાવવામાં છે. 40 00:01:54,078 --> 00:01:56,254 મારી જૂની નોકરી ટોયોટા માં, 41 00:01:56,278 --> 00:02:00,346 હું શીખ્યો કે કઈરીતે પ્રકૃતિક સ્ત્રોતને ઉત્પાદનો માં બદલવું. 42 00:02:01,125 --> 00:02:02,307 એક ઉદાહરણ આપી શકું છું, 43 00:02:02,331 --> 00:02:04,982 આપણે રબરનાં વૃક્ષ માંથી સત્વનાં ટીપા બહાર કાઢીએ છીએ 44 00:02:05,006 --> 00:02:06,665 અને કાચા રબરમાં રૂપાંતરીત થાય છે 45 00:02:06,689 --> 00:02:09,394 અને તેમાંથી ટાયર બનાવીએ છીએ- એક ઉત્પાદક. 46 00:02:09,418 --> 00:02:12,412 પરંતુ આ ઉત્પાદકો ક્યારે પણ પ્રાકૃતિક સ્ત્રોત બની શકતી નથી. 47 00:02:13,272 --> 00:02:16,245 આપણે તેને પ્રકૃતિથી અલગ અરી દઈએ છીએ 48 00:02:16,269 --> 00:02:19,505 અને તેનું ઉલટાવી ન શકાય તેવું રૂપાંતર કરી કાઢીએ છીએ 49 00:02:19,529 --> 00:02:21,246 આ ઔદ્યોગિક ઉત્પાદન છે. 50 00:02:22,025 --> 00:02:25,487 બીજી તરફ, પ્રકૃતિ ઉલ્ટી દિશામાં કામ કરે છે. 51 00:02:25,910 --> 00:02:29,895 પ્રાકૃતિક પ્રણાલી તત્વોસાથે લાવીને ઉત્પાદન કરે છે. 52 00:02:29,919 --> 00:02:31,274 અણુ સાથે અણુ. 53 00:02:32,336 --> 00:02:37,051 દરેક પ્રાકૃતિક ઉત્પાદન ફરીથી પ્રાકૃતિક સ્ત્રોતમાં રૂપાંતરિત થઇ શકે છે. 54 00:02:38,343 --> 00:02:41,285 આ વસ્તુ હું શીખ્યો 55 00:02:41,309 --> 00:02:44,347 જ્યારથી મેં મારાં ઘરના પાછળનાં ભાગમાં જંગલ ઉગાડ્યા. 56 00:02:44,371 --> 00:02:47,647 અને આ પ્રથમ વખત હતું કે મેં પ્રકૃતિ સાથે કામ કર્યું હોય 57 00:02:47,671 --> 00:02:49,137 એના વિરુદ્ધ નહિ 58 00:02:49,894 --> 00:02:51,070 ત્યારબાદ, 59 00:02:51,094 --> 00:02:56,143 અમે ૭૫ આવા જંગલ દુનિયાભરનાં ૨૫ શહેરોમાં ઉછેર્યા 60 00:02:57,678 --> 00:02:59,800 દરેક વખતે અમે નવી જગ્યા પર કામ કરતા હતા, 61 00:02:59,824 --> 00:03:04,568 અમને મળ્યું કે, જે વસ્તુ વૃક્ષાવન નાં ઉછેર માટે જરૂરી 62 00:03:04,592 --> 00:03:06,642 એ અમારી આસપાસ જ હતી. 63 00:03:06,666 --> 00:03:09,347 અમારે માત્ર તેને સાથે લાવવાનું હતું 64 00:03:09,371 --> 00:03:11,332 અને પ્રકૃતિ તેની જાળવણી જાતે કરી લે છે. 65 00:03:13,100 --> 00:03:16,101 આ જંગલ બનાવવા માટે અમે માટીથી ચાલુ કરીએ છીએ. 66 00:03:16,125 --> 00:03:18,565 અમે તેને સ્પર્શ કરીએ છીએ મહેસૂસ કરીએ છીએ અને ચાખીએ પણ છીએ 67 00:03:18,589 --> 00:03:21,057 જાણવા માટે કે શું ઘટે છે. 68 00:03:21,680 --> 00:03:24,722 જો માટી નાના કણોની બનેલી હોય તો એ સખત બની જાય છે -- 69 00:03:24,746 --> 00:03:27,149 કે જેમાંથી પાણી ઉતરી શકતું નથી 70 00:03:28,188 --> 00:03:32,636 અને તેમાં આસપાસ મળી આવતો જૈવિક કચરો ભેળવી દઈએ છીએ, 71 00:03:32,660 --> 00:03:35,187 જે તેને વધું છિદ્રાળુ બનાવે છે. 72 00:03:37,040 --> 00:03:39,016 હવે તેમાં પાણી ઉતરી શકે છે. 73 00:03:39,359 --> 00:03:43,858 જો માટીમાં પાણી રોકવાની ક્ષમતા ન હોય, 74 00:03:43,882 --> 00:03:45,557 તો એમાં થોડોક જૈવિક કચરો -- 75 00:03:45,581 --> 00:03:48,855 થોડુક પાણી - શોષક સામગ્રી જેમકે પીટ અથવા બગાસી મિશ્ર કરવામાં આવે છે, 76 00:03:48,879 --> 00:03:52,727 જેથી માટી પાણી પકડી રાખે અને ભેજ જળવાય રહે 77 00:03:53,680 --> 00:03:58,298 વધવા માટે, છોડને પાણી, સૂર્યપ્રકાશ અને પોષક તત્વો જોઈએ 78 00:03:59,047 --> 00:04:01,783 શું થાય જો માટી માં પોષક તત્વો જ ન હોય? 79 00:04:02,383 --> 00:04:04,709 અમે માત્ર તેમાં સીધા પોષકતત્વો ઉમેરતા નથી. 80 00:04:04,733 --> 00:04:06,345 એ ઔદ્યોગિક માર્ગ થઇ જશે. 81 00:04:06,369 --> 00:04:07,795 એ પ્રકૃતિ ની વિરુદ્ધ જશે. 82 00:04:07,819 --> 00:04:10,903 અમે તેમાં સુક્ષ્મજીવો ઉમેરીએ છીએ. 83 00:04:10,927 --> 00:04:14,236 તેઓ પોષકતત્વો પ્રાકૃતિક રીતે ઉત્પન્ન કરે છે 84 00:04:14,886 --> 00:04:17,475 તેઓ જેવિક કચરો ખાય છે જે માટીમાં મિશ્ર છે 85 00:04:17,499 --> 00:04:20,198 એમને માત્ર એ ખાઈને વધારવાનું છે 86 00:04:20,222 --> 00:04:22,173 અને જેમ સંખ્યા વધે, 87 00:04:22,197 --> 00:04:23,745 તેમ જમીનનું શ્વસન ચાલુ થઇ જાય. 88 00:04:23,769 --> 00:04:25,162 એ પુનર્જીવિત થઇ જાય છે. 89 00:04:26,215 --> 00:04:28,842 અમે ત્યાંના સ્થાનિક વૃક્ષોની પ્રજાતિનો સર્વે કર્યો. 90 00:04:28,866 --> 00:04:30,947 અમે કઈરીતે નક્કી કરીએ કે એ સ્થનીક પ્રજાતિ છે કે નહિ? 91 00:04:31,473 --> 00:04:35,931 જે માનવનાં હસ્તક્ષેપ કર્યા પહેલા હતું એ સ્થાનિક છે . 92 00:04:35,955 --> 00:04:37,344 આ સામાન્ય નીયમ છે. 93 00:04:37,949 --> 00:04:41,794 અમે નેશનલ પાર્કનો સર્વે કર્યો 94 00:04:42,470 --> 00:04:45,024 પ્રાકૃતિક જંગલનું મૂળ જાણવા માટે. 95 00:04:46,689 --> 00:04:49,690 અમે શુદ્ધ વનરાજીનો સર્વે કર્યો, 96 00:04:49,714 --> 00:04:52,605 અથવા શુદ્ધ જંગલ જે જૂના મંદિર પાસે હતા. 97 00:04:52,973 --> 00:04:55,252 અને જો અમને કશું મળતું નત્તું, 98 00:04:55,276 --> 00:04:56,800 ત્યારે અમે સંગ્રહાલય માં જતા. 99 00:04:56,824 --> 00:05:02,047 બીજ અથ વૃક્ષ જોવા કે જે ત્યાં વર્ષો થી હતા 100 00:05:02,547 --> 00:05:08,044 અમે ત્યાંનાં જૂના ચિત્રો, કવિતાઓ અને સાહિત્યની શોધખોળ કરીએ છીએ. 101 00:05:08,068 --> 00:05:10,601 વૃક્ષોની જાત જે ત્યાં વર્ષોથી છે તે ઓળખવા. 102 00:05:11,217 --> 00:05:12,563 એકવાર અમારા વૃક્ષો મળી જાય, 103 00:05:12,587 --> 00:05:14,505 અમે તેને ૪ ભાગ માં અલગ તારવી દઈએ. 104 00:05:14,529 --> 00:05:17,936 નાના સ્તર, પેટા વૃક્ષ સ્તર, વૃક્ષ સ્તર અને છત્ર સ્તર. 105 00:05:18,475 --> 00:05:20,992 અમે દરેકનાં પ્રમાણ નક્કી કરીએ છીએ. 106 00:05:21,016 --> 00:05:25,720 અને એ નક્કી કરેલી ટકાવારી દરેક જાતિના વૃક્ષને આપીએ છીએ 107 00:05:26,506 --> 00:05:28,339 જો અમે ફાળોનાં વન બનાવતા હોઈએ, 108 00:05:28,363 --> 00:05:31,422 તો અમે ફળ આપી શકે એવા વૃક્ષની ટકાવારી વધારીએ છીએ. 109 00:05:31,446 --> 00:05:33,612 એ ફળોનું વન પણ હોઈ શકે, 110 00:05:34,145 --> 00:05:37,572 એક વન જે ઘણા પક્ષીઓ અને મધમાખીઓને આકર્ષે છે, 111 00:05:38,026 --> 00:05:42,085 અથવા એ સામાન્ય સ્થાનિક, સદાબહાર જંગલ બની શકે છે. 112 00:05:43,560 --> 00:05:46,529 અમે બીજ એકઠા કરીએ છીએ અને અંકુર ફોડીએ છીએ. 113 00:05:47,011 --> 00:05:49,975 અમે એ વૃક્ષો ઉછેરી શકીએ છીએ જે એ સ્તરના છે 114 00:05:49,999 --> 00:05:51,849 જે પાસે-પાસે ઉછેરવામાં આવતા નથી, 115 00:05:51,873 --> 00:05:55,200 નહીતર એ લાંબા થશે ત્યારે ઉચાઇ માટે ઝગડશે. 116 00:05:55,224 --> 00:05:57,784 અમે રોપા એ રીતે એકબીજા સાથે વાવીએ છીએ 117 00:05:58,548 --> 00:06:01,613 સપાટી ઉપર, અમે લીલા ઘાસનું પાતળું સ્તર પથારીએ છીએ. 118 00:06:01,637 --> 00:06:04,205 જેથી ગરમીમાં પણ ભેજ જળવાય રહે. 119 00:06:04,605 --> 00:06:06,317 જયારે થીડી હોય, 120 00:06:06,341 --> 00:06:09,558 બરફ માત્ર લીલા ઘાસના સ્તર પરજ બાજે છે, 121 00:06:09,582 --> 00:06:12,991 જેથી એ જામેલું હોય તો ભી શ્વાસ લઇ શકે. 122 00:06:13,497 --> 00:06:16,666 જમીન બહુ નરમ છે -- 123 00:06:16,690 --> 00:06:20,184 અતિ નરમ, જેથી મૂળ આરામથી પ્રવેશી શકે. 124 00:06:20,208 --> 00:06:21,358 જલ્દી. 125 00:06:22,064 --> 00:06:24,549 શરૂઆતમાં, વનની વૃદ્ધિ થાય એવું દેખાશે જ નહિ. 126 00:06:24,573 --> 00:06:26,391 પરંતુ એ જમીનની અંદર વધે છે. 127 00:06:26,746 --> 00:06:28,207 પહેલા ત્રણ મહિના માં, 128 00:06:28,231 --> 00:06:30,158 મૂઓલ ૧ મીટર ઉંડા પહોચે છે. 129 00:06:30,736 --> 00:06:32,620 આ મૂળ જાળીદાર રચના બનાવે છે, 130 00:06:32,644 --> 00:06:34,373 માટીને ચુસ્તરીતે પકડી રાખે છે. 131 00:06:34,397 --> 00:06:37,993 સૂક્ષ્મજીવો અને ફૂગ આ આખા મૂળના જાળમાં રહે છે 132 00:06:38,706 --> 00:06:42,293 જો કોઈ પોષકતત્વો તેની નજીકમાં હાજર ન હોય 133 00:06:42,317 --> 00:06:45,177 આ સુક્ષ્મજીવો તે પોશાક્તાત્વો શોધી લાવે છે 134 00:06:45,754 --> 00:06:47,478 જ્યારેપણ વરસાદ પડે છે, 135 00:06:47,502 --> 00:06:48,662 જાદૂઈરીતે, 136 00:06:48,686 --> 00:06:50,549 મશરૂમ રાતો રાત બહાર આવી જાય છે 137 00:06:50,573 --> 00:06:53,778 અને એનો મતલબ છે કે જમીનની નીચે ફૂગનો સારો એવો જાળ છે. 138 00:06:54,663 --> 00:06:56,930 એકવાર મૂળ સ્થપાય જાય, 139 00:06:56,954 --> 00:06:59,119 ત્યારબાદ જંગલ ઉપર વધવાનું શરૂ થઇ જાય છે. 140 00:06:59,835 --> 00:07:04,202 જંગલ વધવાનું શરૂ થાય જાય એટલે અમે તેને પાણી આપવાનું ચાલુ કરીએ છીએ-- 141 00:07:04,226 --> 00:07:08,017 બે થી ત્રણ વર્ષ માટે, અમે પાણી આપીએ છીએ. 142 00:07:08,752 --> 00:07:13,808 અમે દરેક પ્રકારના જરૂરી પાણી અને પોષક્તત્વો રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, 143 00:07:13,832 --> 00:07:16,516 એટલે ઉગી નીકળેલું નકામું ઘાસ કાઢી નાખીએ છીએ. 144 00:07:16,971 --> 00:07:20,289 જેમ જંગલ વધે છે એ સૂર્યપ્રકાશને રોકે છે. 145 00:07:20,801 --> 00:07:23,247 આખરે, જંગલ એટલા ઘટ્ટ બની જાય છે 146 00:07:23,271 --> 00:07:25,505 કે સૂર્યપ્રકાશ જમીન સુધી પહોચી શકતો નથી. 147 00:07:25,902 --> 00:07:29,364 નકામું ઘાસ હવે ઉગશે નહિ કેમકે એને સૂર્યપ્રકાશ જોઈએ. 148 00:07:30,044 --> 00:07:31,323 આ સ્તર પર, 149 00:07:31,347 --> 00:07:34,544 દરેક ટીપું જે જંગલમાં પડે છે, 150 00:07:34,568 --> 00:07:36,925 એ વરાળ બનીને ક્યારેપણ વાતાવરણમાં ભળતું નથી 151 00:07:37,327 --> 00:07:40,415 ઘટ્ટ જંગલ ભેજવાળી હવાનું સંઘનન કરી 152 00:07:40,439 --> 00:07:42,210 અને ભેજ પાછો મેળવે છે. 153 00:07:42,712 --> 00:07:46,865 અમે ધીરે ધીરે પાણી આપવાનું ઓછુ કરીએ છીએ અને છેલ્લે બંધ કરી દઈએ છીએ. 154 00:07:47,340 --> 00:07:48,858 અને પાણી વગર પણ. 155 00:07:48,882 --> 00:07:52,928 જંગલનું તળિયું ભેજવાળું રહે છે અને ક્યારેકતો અતિ ચીકણું. 156 00:07:53,970 --> 00:07:57,370 હવે, જયારે એક પાંદડું પણ વનની જમીન પર પડે, 157 00:07:57,394 --> 00:07:59,545 એ તરત સળવા માંડે છે. 158 00:08:00,317 --> 00:08:03,503 આ સડેલો જૈવિક કચરો ખાતર બનવા માંડે છે. 159 00:08:03,527 --> 00:08:05,029 જે વન માટે ખોરાક છે. 160 00:08:05,530 --> 00:08:07,209 જેમ જંગલ વધે છે, 161 00:08:07,233 --> 00:08:08,903 વધું પાંદડાઓ જમીન પર પડે છે -- 162 00:08:08,927 --> 00:08:10,959 જેનો મતલબ વધું ખાતર 163 00:08:10,983 --> 00:08:14,221 મતલબ વધું ભોજન જે જંગલને વધું મોટા બનાવે છે 164 00:08:14,245 --> 00:08:16,978 અને જંગલ ખુબ ઝડપી વધવા લાગે છે. 165 00:08:18,053 --> 00:08:19,469 એકવાર સ્થપાય ગયા બાદ, 166 00:08:19,493 --> 00:08:23,683 આ જંગલ પોતાની જાતને વારંવાર ઉગાડતા જ રહે છે -- 167 00:08:23,707 --> 00:08:25,281 હમેશા માટે. 168 00:08:26,209 --> 00:08:28,655 આના જેવા પ્રાકૃતિક જંગલ માં, 169 00:08:28,679 --> 00:08:31,350 કોઈ મેનેજમેન્ટ શ્રેષ્ઠ મેનેજમેન્ટ નથી. 170 00:08:32,493 --> 00:08:34,284 આ માત્ર એક નાની જંગલ મિજબાની છે. 171 00:08:34,308 --> 00:08:35,523 (હાસ્ય) 172 00:08:36,663 --> 00:08:39,206 આ જંગલ સામૂહિક રીતે વધે છે. 173 00:08:39,627 --> 00:08:40,945 જો સરખા વૃક્ષો -- 174 00:08:40,969 --> 00:08:42,246 સરખી પ્રજાતિઓ -- 175 00:08:42,270 --> 00:08:44,508 સ્વતંત્રરીતે વાવવામાં આવે, 176 00:08:44,532 --> 00:08:46,479 એ આટલી જલ્દી વધતા નથી. 177 00:08:46,503 --> 00:08:50,687 અને આરીતે અમે ૧૦૦ વર્ષ જૂના જંગલ ઉગાડીએ છીએ 178 00:08:50,711 --> 00:08:52,020 માત્ર ૧૦ વર્ષમાં. 179 00:08:52,044 --> 00:08:53,198 ખૂબ આભાર. 180 00:08:53,222 --> 00:08:58,796 (તાળીઓ)