0:00:00.872,0:00:03.125 આ માનવ-સર્જિત જંગલ છે. 0:00:03.880,0:00:07.097 જે એકર અને એકરનાં[br]ક્ષેત્રફળમાં ફેલાયેલું છે, 0:00:07.121,0:00:09.613 અથવા નાની જગ્યા માં પણ સમાય શકે -- 0:00:10.387,0:00:13.125 ઘરના બગીચા જેટલી નાની. 0:00:15.327,0:00:18.546 આ જંગલો માત્ર બે વર્ષનાં જ છે. 0:00:19.298,0:00:22.413 મારા ઘરના પાછળનાં ભાગમાં પણ જંગલ છે. 0:00:23.036,0:00:24.985 જે ઘણા પ્રકારની જૈવવિવિધતાને આકર્ષે છે. 0:00:25.582,0:00:29.558 (પક્ષીનો અવાજ) 0:00:30.229,0:00:31.774 હું રોજ સવારે આનથી જ ઉઠું છું, 0:00:31.798,0:00:33.297 ડીઝની ની રાજકુમારીની જેમ. 0:00:33.321,0:00:34.718 (હાસ્ય) 0:00:35.164,0:00:36.370 હું એક ઉદ્યોગસાહસિક છું 0:00:36.394,0:00:40.774 જે આ જંગલ ધંધાકીય રીતે બનાવવા માટેની[br]સગવડ પૂરી પડું છું. 0:00:40.798,0:00:42.722 અમે ફેકટરીઓને મદદ કરી છે, 0:00:42.746,0:00:43.903 ખેતરો, 0:00:43.927,0:00:45.085 શાળાઓ, 0:00:46.287,0:00:47.442 ઘરો, 0:00:48.306,0:00:49.482 રિસોર્ટ, 0:00:50.273,0:00:51.629 બહુમળી ઇમારતો, 0:00:52.891,0:00:54.131 જાહેર બાગો, 0:00:54.854,0:00:56.197 અને પ્રાણીસંગ્રહાલયોને પણ 0:00:56.221,0:00:57.730 આવા વૃક્ષાવન ઉછેરી આપ્યા છે. 0:00:58.715,0:01:03.009 જંગલ એક જમીનનો અલાયદો ભાગ નથી[br]જ્યાં પ્રાણીઓ સાથે રહે છે. 0:01:04.035,0:01:09.575 જંગલ શહેરી વિસ્તારનો[br]આંતરિક ભાગ પણ બની શકે છે 0:01:10.212,0:01:11.546 મારા માટે જંગલ, 0:01:11.570,0:01:15.067 એક એવી ઘટ્ટ જગ્યા છે[br]જેની વચ્ચેથી ચાલી પણ ન શકીયે. 0:01:15.540,0:01:18.037 એ કેટલા મોટા છે કે નાના[br]એનું કશું મહત્વ નથી 0:01:19.046,0:01:22.429 દુનિયાનો મોટોભાગ જ્યાં આપણે રહીએ છીએ[br]એ પહેલા જંગલ જ હતા 0:01:22.453,0:01:24.486 માણસે હસ્તક્ષેપ કર્યો એ પહેલા. 0:01:24.865,0:01:27.153 પછી આપણે એ જંગલની ઉપર શહેરો સ્થાપ્યા. 0:01:27.177,0:01:28.677 જેમકે સાઓ પાઉલો, 0:01:28.701,0:01:31.470 એ ભૂલીને કે આપણે પણ[br]પ્રકૃતિ સાથે સંબંધિત છીએ, 0:01:31.494,0:01:35.244 જે રીતે પૃથ્વી પરની બીજી ૮૪ લાખ પ્રજાતિ છે 0:01:36.215,0:01:39.643 આપણી પ્રજાતિએ[br]પ્રાકૃતિક પ્રજાતિ બનવાનું છોડી દીધું. 0:01:40.190,0:01:42.192 પરંતુ આપણામાંથી બધા માટે નહિ . 0:01:42.647,0:01:46.242 બીજા ઘણા અને હું આજે આ જંગલ ધંધાકીય રીતે[br]આ જંગલો બનાવીએ છીએ-- 0:01:46.266,0:01:48.073 ગમે ત્યાં અને બધે. 0:01:49.368,0:01:51.234 હું એક ઔદ્યોગિક ઇજનેર છું. 0:01:51.258,0:01:53.430 મારી મહારત ગાડી બનાવવામાં છે. 0:01:54.078,0:01:56.254 મારી જૂની નોકરી ટોયોટા માં, 0:01:56.278,0:02:00.346 હું શીખ્યો કે કઈરીતે પ્રકૃતિક સ્ત્રોતને[br]ઉત્પાદનો માં બદલવું. 0:02:01.125,0:02:02.307 એક ઉદાહરણ આપી શકું છું, 0:02:02.331,0:02:04.982 આપણે રબરનાં વૃક્ષ માંથી સત્વનાં ટીપા[br]બહાર કાઢીએ છીએ 0:02:05.006,0:02:06.665 અને કાચા રબરમાં રૂપાંતરીત થાય છે 0:02:06.689,0:02:09.394 અને તેમાંથી ટાયર બનાવીએ છીએ- એક ઉત્પાદક. 0:02:09.418,0:02:12.412 પરંતુ આ ઉત્પાદકો ક્યારે પણ[br]પ્રાકૃતિક સ્ત્રોત બની શકતી નથી. 0:02:13.272,0:02:16.245 આપણે તેને પ્રકૃતિથી અલગ અરી દઈએ છીએ 0:02:16.269,0:02:19.505 અને તેનું ઉલટાવી ન શકાય તેવું[br]રૂપાંતર કરી કાઢીએ છીએ 0:02:19.529,0:02:21.246 આ ઔદ્યોગિક ઉત્પાદન છે. 0:02:22.025,0:02:25.487 બીજી તરફ,[br]પ્રકૃતિ ઉલ્ટી દિશામાં કામ કરે છે. 0:02:25.910,0:02:29.895 પ્રાકૃતિક પ્રણાલી [br]તત્વોસાથે લાવીને ઉત્પાદન કરે છે. 0:02:29.919,0:02:31.274 અણુ સાથે અણુ. 0:02:32.336,0:02:37.051 દરેક પ્રાકૃતિક ઉત્પાદન ફરીથી[br]પ્રાકૃતિક સ્ત્રોતમાં રૂપાંતરિત થઇ શકે છે. 0:02:38.343,0:02:41.285 આ વસ્તુ હું શીખ્યો 0:02:41.309,0:02:44.347 જ્યારથી મેં મારાં ઘરના[br]પાછળનાં ભાગમાં જંગલ ઉગાડ્યા. 0:02:44.371,0:02:47.647 અને આ પ્રથમ વખત હતું કે[br]મેં પ્રકૃતિ સાથે કામ કર્યું હોય 0:02:47.671,0:02:49.137 એના વિરુદ્ધ નહિ 0:02:49.894,0:02:51.070 ત્યારબાદ, 0:02:51.094,0:02:56.143 અમે ૭૫ આવા જંગલ[br]દુનિયાભરનાં ૨૫ શહેરોમાં ઉછેર્યા 0:02:57.678,0:02:59.800 દરેક વખતે અમે નવી જગ્યા પર કામ કરતા હતા, 0:02:59.824,0:03:04.568 અમને મળ્યું કે, જે વસ્તુ [br]વૃક્ષાવન નાં ઉછેર માટે જરૂરી 0:03:04.592,0:03:06.642 એ અમારી આસપાસ જ હતી. 0:03:06.666,0:03:09.347 અમારે માત્ર તેને સાથે લાવવાનું હતું 0:03:09.371,0:03:11.332 અને પ્રકૃતિ તેની જાળવણી જાતે કરી લે છે. 0:03:13.100,0:03:16.101 આ જંગલ બનાવવા માટે[br]અમે માટીથી ચાલુ કરીએ છીએ. 0:03:16.125,0:03:18.565 અમે તેને સ્પર્શ કરીએ છીએ[br]મહેસૂસ કરીએ છીએ અને ચાખીએ પણ છીએ 0:03:18.589,0:03:21.057 જાણવા માટે કે શું ઘટે છે. 0:03:21.680,0:03:24.722 જો માટી નાના કણોની બનેલી હોય[br]તો એ સખત બની જાય છે -- 0:03:24.746,0:03:27.149 કે જેમાંથી પાણી ઉતરી શકતું નથી 0:03:28.188,0:03:32.636 અને તેમાં આસપાસ મળી આવતો[br]જૈવિક કચરો ભેળવી દઈએ છીએ, 0:03:32.660,0:03:35.187 જે તેને વધું છિદ્રાળુ બનાવે છે. 0:03:37.040,0:03:39.016 હવે તેમાં પાણી ઉતરી શકે છે. 0:03:39.359,0:03:43.858 જો માટીમાં પાણી રોકવાની ક્ષમતા ન હોય, 0:03:43.882,0:03:45.557 તો એમાં થોડોક જૈવિક કચરો -- 0:03:45.581,0:03:48.855 થોડુક પાણી - શોષક સામગ્રી જેમકે[br]પીટ અથવા બગાસી મિશ્ર કરવામાં આવે છે, 0:03:48.879,0:03:52.727 જેથી માટી પાણી પકડી રાખે અને ભેજ જળવાય રહે 0:03:53.680,0:03:58.298 વધવા માટે, છોડને પાણી,[br]સૂર્યપ્રકાશ અને પોષક તત્વો જોઈએ 0:03:59.047,0:04:01.783 શું થાય જો માટી માં પોષક તત્વો જ ન હોય? 0:04:02.383,0:04:04.709 અમે માત્ર તેમાં સીધા પોષકતત્વો ઉમેરતા નથી. 0:04:04.733,0:04:06.345 એ ઔદ્યોગિક માર્ગ થઇ જશે. 0:04:06.369,0:04:07.795 એ પ્રકૃતિ ની વિરુદ્ધ જશે. 0:04:07.819,0:04:10.903 અમે તેમાં સુક્ષ્મજીવો ઉમેરીએ છીએ. 0:04:10.927,0:04:14.236 તેઓ પોષકતત્વો[br]પ્રાકૃતિક રીતે ઉત્પન્ન કરે છે 0:04:14.886,0:04:17.475 તેઓ જેવિક કચરો ખાય છે[br]જે માટીમાં મિશ્ર છે 0:04:17.499,0:04:20.198 એમને માત્ર એ ખાઈને વધારવાનું છે 0:04:20.222,0:04:22.173 અને જેમ સંખ્યા વધે, 0:04:22.197,0:04:23.745 તેમ જમીનનું શ્વસન ચાલુ થઇ જાય. 0:04:23.769,0:04:25.162 એ પુનર્જીવિત થઇ જાય છે. 0:04:26.215,0:04:28.842 અમે ત્યાંના[br]સ્થાનિક વૃક્ષોની પ્રજાતિનો સર્વે કર્યો. 0:04:28.866,0:04:30.947 અમે કઈરીતે નક્કી કરીએ કે[br]એ સ્થનીક પ્રજાતિ છે કે નહિ? 0:04:31.473,0:04:35.931 જે માનવનાં હસ્તક્ષેપ કર્યા પહેલા હતું[br]એ સ્થાનિક છે . 0:04:35.955,0:04:37.344 આ સામાન્ય નીયમ છે. 0:04:37.949,0:04:41.794 અમે નેશનલ પાર્કનો સર્વે કર્યો 0:04:42.470,0:04:45.024 પ્રાકૃતિક જંગલનું મૂળ જાણવા માટે. 0:04:46.689,0:04:49.690 અમે શુદ્ધ વનરાજીનો સર્વે કર્યો, 0:04:49.714,0:04:52.605 અથવા શુદ્ધ જંગલ જે જૂના મંદિર પાસે હતા. 0:04:52.973,0:04:55.252 અને જો અમને કશું મળતું નત્તું, 0:04:55.276,0:04:56.800 ત્યારે અમે સંગ્રહાલય માં જતા. 0:04:56.824,0:05:02.047 બીજ અથ વૃક્ષ જોવા કે જે ત્યાં વર્ષો થી હતા 0:05:02.547,0:05:08.044 અમે ત્યાંનાં જૂના ચિત્રો, કવિતાઓ અને [br]સાહિત્યની શોધખોળ કરીએ છીએ. 0:05:08.068,0:05:10.601 વૃક્ષોની જાત જે ત્યાં વર્ષોથી છે તે ઓળખવા. 0:05:11.217,0:05:12.563 એકવાર અમારા વૃક્ષો મળી જાય, 0:05:12.587,0:05:14.505 અમે તેને ૪ ભાગ માં અલગ તારવી દઈએ. 0:05:14.529,0:05:17.936 નાના સ્તર, પેટા વૃક્ષ સ્તર,[br]વૃક્ષ સ્તર અને છત્ર સ્તર. 0:05:18.475,0:05:20.992 અમે દરેકનાં પ્રમાણ નક્કી કરીએ છીએ. 0:05:21.016,0:05:25.720 અને એ નક્કી કરેલી ટકાવારી[br]દરેક જાતિના વૃક્ષને આપીએ છીએ 0:05:26.506,0:05:28.339 જો અમે ફાળોનાં વન બનાવતા હોઈએ, 0:05:28.363,0:05:31.422 તો અમે ફળ આપી શકે એવા[br]વૃક્ષની ટકાવારી વધારીએ છીએ. 0:05:31.446,0:05:33.612 એ ફળોનું વન પણ હોઈ શકે, 0:05:34.145,0:05:37.572 એક વન જે ઘણા પક્ષીઓ અને[br]મધમાખીઓને આકર્ષે છે, 0:05:38.026,0:05:42.085 અથવા એ સામાન્ય સ્થાનિક,[br]સદાબહાર જંગલ બની શકે છે. 0:05:43.560,0:05:46.529 અમે બીજ એકઠા કરીએ છીએ[br]અને અંકુર ફોડીએ છીએ. 0:05:47.011,0:05:49.975 અમે એ વૃક્ષો ઉછેરી શકીએ છીએ[br]જે એ સ્તરના છે 0:05:49.999,0:05:51.849 જે પાસે-પાસે ઉછેરવામાં આવતા નથી, 0:05:51.873,0:05:55.200 નહીતર એ લાંબા થશે ત્યારે ઉચાઇ માટે ઝગડશે. 0:05:55.224,0:05:57.784 અમે રોપા એ રીતે એકબીજા સાથે વાવીએ છીએ 0:05:58.548,0:06:01.613 સપાટી ઉપર, અમે લીલા ઘાસનું[br]પાતળું સ્તર પથારીએ છીએ. 0:06:01.637,0:06:04.205 જેથી ગરમીમાં પણ ભેજ જળવાય રહે. 0:06:04.605,0:06:06.317 જયારે થીડી હોય, 0:06:06.341,0:06:09.558 બરફ માત્ર લીલા ઘાસના સ્તર પરજ બાજે છે, 0:06:09.582,0:06:12.991 જેથી એ જામેલું હોય તો ભી શ્વાસ લઇ શકે. 0:06:13.497,0:06:16.666 જમીન બહુ નરમ છે -- 0:06:16.690,0:06:20.184 અતિ નરમ, જેથી મૂળ આરામથી પ્રવેશી શકે. 0:06:20.208,0:06:21.358 જલ્દી. 0:06:22.064,0:06:24.549 શરૂઆતમાં,[br]વનની વૃદ્ધિ થાય એવું દેખાશે જ નહિ. 0:06:24.573,0:06:26.391 પરંતુ એ જમીનની અંદર વધે છે. 0:06:26.746,0:06:28.207 પહેલા ત્રણ મહિના માં, 0:06:28.231,0:06:30.158 મૂઓલ ૧ મીટર ઉંડા પહોચે છે. 0:06:30.736,0:06:32.620 આ મૂળ જાળીદાર રચના બનાવે છે, 0:06:32.644,0:06:34.373 માટીને ચુસ્તરીતે પકડી રાખે છે. 0:06:34.397,0:06:37.993 સૂક્ષ્મજીવો અને ફૂગ આ[br]આખા મૂળના જાળમાં રહે છે 0:06:38.706,0:06:42.293 જો કોઈ પોષકતત્વો તેની નજીકમાં હાજર ન હોય 0:06:42.317,0:06:45.177 આ સુક્ષ્મજીવો તે પોશાક્તાત્વો શોધી લાવે છે 0:06:45.754,0:06:47.478 જ્યારેપણ વરસાદ પડે છે, 0:06:47.502,0:06:48.662 જાદૂઈરીતે, 0:06:48.686,0:06:50.549 મશરૂમ રાતો રાત બહાર આવી જાય છે 0:06:50.573,0:06:53.778 અને એનો મતલબ છે કે જમીનની નીચે[br]ફૂગનો સારો એવો જાળ છે. 0:06:54.663,0:06:56.930 એકવાર મૂળ સ્થપાય જાય, 0:06:56.954,0:06:59.119 ત્યારબાદ જંગલ ઉપર વધવાનું શરૂ થઇ જાય છે. 0:06:59.835,0:07:04.202 જંગલ વધવાનું શરૂ થાય જાય એટલે અમે[br]તેને પાણી આપવાનું ચાલુ કરીએ છીએ-- 0:07:04.226,0:07:08.017 બે થી ત્રણ વર્ષ માટે, અમે પાણી આપીએ છીએ. 0:07:08.752,0:07:13.808 અમે દરેક પ્રકારના જરૂરી પાણી અને[br]પોષક્તત્વો રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, 0:07:13.832,0:07:16.516 એટલે ઉગી નીકળેલું નકામું [br]ઘાસ કાઢી નાખીએ છીએ. 0:07:16.971,0:07:20.289 જેમ જંગલ વધે છે એ સૂર્યપ્રકાશને રોકે છે. 0:07:20.801,0:07:23.247 આખરે, જંગલ એટલા ઘટ્ટ બની જાય છે 0:07:23.271,0:07:25.505 કે સૂર્યપ્રકાશ જમીન સુધી પહોચી શકતો નથી. 0:07:25.902,0:07:29.364 નકામું ઘાસ હવે ઉગશે નહિ[br]કેમકે એને સૂર્યપ્રકાશ જોઈએ. 0:07:30.044,0:07:31.323 આ સ્તર પર, 0:07:31.347,0:07:34.544 દરેક ટીપું જે જંગલમાં પડે છે, 0:07:34.568,0:07:36.925 એ વરાળ બનીને ક્યારેપણ વાતાવરણમાં ભળતું નથી 0:07:37.327,0:07:40.415 ઘટ્ટ જંગલ ભેજવાળી હવાનું સંઘનન કરી 0:07:40.439,0:07:42.210 અને ભેજ પાછો મેળવે છે. 0:07:42.712,0:07:46.865 અમે ધીરે ધીરે પાણી આપવાનું ઓછુ કરીએ છીએ[br]અને છેલ્લે બંધ કરી દઈએ છીએ. 0:07:47.340,0:07:48.858 અને પાણી વગર પણ. 0:07:48.882,0:07:52.928 જંગલનું તળિયું ભેજવાળું રહે છે અને[br]ક્યારેકતો અતિ ચીકણું. 0:07:53.970,0:07:57.370 હવે, જયારે એક પાંદડું પણ વનની જમીન પર પડે, 0:07:57.394,0:07:59.545 એ તરત સળવા માંડે છે. 0:08:00.317,0:08:03.503 આ સડેલો જૈવિક કચરો ખાતર બનવા માંડે છે. 0:08:03.527,0:08:05.029 જે વન માટે ખોરાક છે. 0:08:05.530,0:08:07.209 જેમ જંગલ વધે છે, 0:08:07.233,0:08:08.903 વધું પાંદડાઓ જમીન પર પડે છે -- 0:08:08.927,0:08:10.959 જેનો મતલબ વધું ખાતર 0:08:10.983,0:08:14.221 મતલબ વધું ભોજન જે જંગલને[br]વધું મોટા બનાવે છે 0:08:14.245,0:08:16.978 અને જંગલ ખુબ ઝડપી વધવા લાગે છે. 0:08:18.053,0:08:19.469 એકવાર સ્થપાય ગયા બાદ, 0:08:19.493,0:08:23.683 આ જંગલ પોતાની જાતને વારંવાર[br]ઉગાડતા જ રહે છે -- 0:08:23.707,0:08:25.281 હમેશા માટે. 0:08:26.209,0:08:28.655 આના જેવા પ્રાકૃતિક જંગલ માં, 0:08:28.679,0:08:31.350 કોઈ મેનેજમેન્ટ શ્રેષ્ઠ મેનેજમેન્ટ નથી. 0:08:32.493,0:08:34.284 આ માત્ર એક નાની જંગલ મિજબાની છે. 0:08:34.308,0:08:35.523 (હાસ્ય) 0:08:36.663,0:08:39.206 આ જંગલ સામૂહિક રીતે વધે છે. 0:08:39.627,0:08:40.945 જો સરખા વૃક્ષો -- 0:08:40.969,0:08:42.246 સરખી પ્રજાતિઓ -- 0:08:42.270,0:08:44.508 સ્વતંત્રરીતે વાવવામાં આવે, 0:08:44.532,0:08:46.479 એ આટલી જલ્દી વધતા નથી. 0:08:46.503,0:08:50.687 અને આરીતે અમે ૧૦૦ વર્ષ જૂના[br]જંગલ ઉગાડીએ છીએ 0:08:50.711,0:08:52.020 માત્ર ૧૦ વર્ષમાં. 0:08:52.044,0:08:53.198 ખૂબ આભાર. 0:08:53.222,0:08:58.796 (તાળીઓ)