[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:01.06,0:00:03.37,Default,,0000,0000,0000,,રૂણ પૂર્ણાંકો ની વત્તા અને બાદ ની ગણતરી ના વિડીઓમાં તમારું સ્વાગત છે Dialogue: 0,0:00:05.07,0:00:06.38,Default,,0000,0000,0000,,તો શરૂ કરીએ Dialogue: 0,0:00:06.38,0:00:08.51,Default,,0000,0000,0000,,પહેલાં તો એ કે રૂણ પૂર્ણાંક એટલે શું? Dialogue: 0,0:00:08.52,0:00:12.08,Default,,0000,0000,0000,,મને અહિયાં એક સંખ્યા રેખા દોરવા દો Dialogue: 0,0:00:12.08,0:00:13.30,Default,,0000,0000,0000,,આ રેખા જેવું નથી પણ Dialogue: 0,0:00:13.30,0:00:15.19,Default,,0000,0000,0000,,મને લાગે છે કે તમે સમજશો Dialogue: 0,0:00:15.19,0:00:18.80,Default,,0000,0000,0000,,આપણે ધન પૂર્ણાંકો જાણીએ છીએ, તો આ શૂન્ય છે Dialogue: 0,0:00:18.80,0:00:24.67,Default,,0000,0000,0000,,અને આ એક, આ બે, આ ત્રણ, આ ચાર, અને તેજ રીતે આગળ જઈ શકીએ Dialogue: 0,0:00:25.69,0:00:28.55,Default,,0000,0000,0000,,અને જો હું પૂછું ૨ વત્તા ૨, તો તમે ૨ પર શરૂ કરો Dialogue: 0,0:00:28.55,0:00:30.78,Default,,0000,0000,0000,,અને ૨ વત્તા કર્યા પછી તમને મળે ૪ Dialogue: 0,0:00:31.46,0:00:32.14,Default,,0000,0000,0000,,આ આપણા માટે સ્વાભાવિક છે Dialogue: 0,0:00:32.15,0:00:33.93,Default,,0000,0000,0000,,પણ જો તમે સંખ્યા રેખા પર આ દોરો Dialogue: 0,0:00:33.93,0:00:36.13,Default,,0000,0000,0000,,તો તમે કરશો બે વત્તા બે એટલે ચાર Dialogue: 0,0:00:36.14,0:00:38.49,Default,,0000,0000,0000,,અને જો હું તમને પૂછું ૨ બાદ ૧, Dialogue: 0,0:00:38.49,0:00:39.84,Default,,0000,0000,0000,,અથવા ૩ બાદ ૨ ? Dialogue: 0,0:00:39.84,0:00:44.11,Default,,0000,0000,0000,,જો તમે ૩ પર શરૂ કરો અને ૨ બાદ કરો, Dialogue: 0,0:00:44.11,0:00:45.66,Default,,0000,0000,0000,,તો તમે ૧ પર પહોંચો Dialogue: 0,0:00:45.66,0:00:51.25,Default,,0000,0000,0000,,તો ૨ વત્તા ૨ બરાબર ૪ અને ૩ બાદ ૨ બરાબર ૧ Dialogue: 0,0:00:51.25,0:00:52.98,Default,,0000,0000,0000,,અને આ તમને એક મજાક લાગશે Dialogue: 0,0:00:52.99,0:00:56.99,Default,,0000,0000,0000,,જો હું કહું કે ૧ બાદ ૩ એ શું? Dialogue: 0,0:00:56.99,0:00:58.15,Default,,0000,0000,0000,,હેં Dialogue: 0,0:00:58.15,0:01:00.10,Default,,0000,0000,0000,,તો એય સરખુંજ છે Dialogue: 0,0:01:00.10,0:01:03.85,Default,,0000,0000,0000,,તમે ૧ પર શરૂ કરો અને આપડે જઈશું એક-- Dialogue: 0,0:01:03.85,0:01:06.96,Default,,0000,0000,0000,,અને હવે આપણે શૂન્યની નીચે જઈશું -- શૂન્યની નીચે શું છે? Dialogue: 0,0:01:07.73,0:01:08.50,Default,,0000,0000,0000,,તો અહિયાં થી થાય છે રૂણ પૂર્ણાંક સંખ્યાઓની શરૂઆત Dialogue: 0,0:01:08.51,0:01:14.93,Default,,0000,0000,0000,,રૂણ પૂર્ણાંક એક, રૂણ પૂર્ણાંક ૨, રૂણ પૂર્ણાંક ત્રણ, અને આગળ પણ એજ રીતે Dialogue: 0,0:01:14.93,0:01:20.91,Default,,0000,0000,0000,,તો, જો હું એક પર શરૂ કરું અહિયાં, અને ૧ બાદ ૩, Dialogue: 0,0:01:20.91,0:01:25.61,Default,,0000,0000,0000,,તો હું જઈશ એક, બે, ત્રણ, અને હું પહોચીશ રૂણ પૂર્ણાંક બે પર Dialogue: 0,0:01:25.62,0:01:30.68,Default,,0000,0000,0000,,તો ૧ બાદ ૩ બરાબર રૂણ પૂર્ણાંક ૨ Dialogue: 0,0:01:30.68,0:01:33.08,Default,,0000,0000,0000,,આ તમારી રોજબરોજની જિંદગીમાં થાય તેવુંજ છે Dialogue: 0,0:01:34.73,0:01:37.14,Default,,0000,0000,0000,,જો હું તમને કહું કે ભાઈ આજે ખુબ ઠંડી છે, એક ડીગ્રી છે, Dialogue: 0,0:01:39.22,0:01:40.73,Default,,0000,0000,0000,,પણ આવતી કાલે ત્રણ ડીગ્રી ઠંડી વધશે, Dialogue: 0,0:01:40.73,0:01:42.04,Default,,0000,0000,0000,,તો તમને કદાચ ખ્યાલ હશે, Dialogue: 0,0:01:42.04,0:01:44.50,Default,,0000,0000,0000,,કે ત્યારે આપડે રૂણ પૂર્ણાંક બે ડીગ્રીના તાપમાન પર હોઈશું Dialogue: 0,0:01:46.92,0:01:48.04,Default,,0000,0000,0000,,તો એજ છે રૂણ પૂર્ણાંક સંખ્યાઓ Dialogue: 0,0:01:48.04,0:01:51.13,Default,,0000,0000,0000,,અને યાદ રાખો કે જયારે રૂણ પૂર્ણાંક સંખ્યા મોટી હોય, Dialogue: 0,0:01:51.13,0:01:58.09,Default,,0000,0000,0000,,જેમકે રૂણ પૂર્ણાંક પચાસ, તો તે રૂણ પૂર્ણાંક કરતાં વધુ ઠંડી હોય છે, ખરું ને? Dialogue: 0,0:01:58.09,0:02:01.71,Default,,0000,0000,0000,,તો રૂણ પૂર્ણાંક પચાસ એ રૂણ પૂર્ણાંક વીસ કરતાં ઓછી સંખ્યા છે Dialogue: 0,0:02:01.71,0:02:04.93,Default,,0000,0000,0000,,કેમકે તે નકારાત્મક વીસ થી ક્યાંય ડાબી બાજુએ છે Dialogue: 0,0:02:04.93,0:02:07.16,Default,,0000,0000,0000,,તો ધીમે ધીમે તમને આની ટેવ પડી જશે Dialogue: 0,0:02:07.17,0:02:08.71,Default,,0000,0000,0000,,ક્યારેક તમે શરૂઆત કરો તો તમને થશે કે Dialogue: 0,0:02:08.71,0:02:10.18,Default,,0000,0000,0000,,ઓહ, પચાસ તો વીસ કરતાં મોટી સંખ્યા કહેવાય, Dialogue: 0,0:02:10.18,0:02:13.86,Default,,0000,0000,0000,,પણ અહિયાં તે રૂણ પૂર્ણાંક પચાસ છે, ધન પૂર્ણાંક પચાસ નહિ Dialogue: 0,0:02:13.86,0:02:15.31,Default,,0000,0000,0000,,તો ચાલો થોડાંક દાખલા કરીએ, Dialogue: 0,0:02:15.31,0:02:19.27,Default,,0000,0000,0000,,અને હું કાયમ સંખ્યા રેખાનો ઉપયોગ કરીશ કેમકે તે ખુબ કામની છે Dialogue: 0,0:02:22.42,0:02:26.87,Default,,0000,0000,0000,,તો હવે એક દાખલો કરીએ પાંચ ઓછા બાર Dialogue: 0,0:02:26.87,0:02:29.78,Default,,0000,0000,0000,,મને લાગે છે કે તમને હવે ખ્યાલ આવતો હશે કે જવાબ શું હશે Dialogue: 0,0:02:34.20,0:02:45.14,Default,,0000,0000,0000,,પણ હું અહિયાં એક લીટી દોરીશ, પાંચ ઓછા બાર Dialogue: 0,0:02:45.14,0:02:53.07,Default,,0000,0000,0000,,હું અહિયાં દોરીશ ઓછા ૧૦, ઓછા ૯, ઓછા ૮ -- Dialogue: 0,0:02:53.07,0:02:58.78,Default,,0000,0000,0000,,અહિયાં જગ્યા ઓછી પડશે -- ઓછા ૭, ઓછા ૬, ઓછા ૫ -- Dialogue: 0,0:02:58.78,0:03:05.16,Default,,0000,0000,0000,,મેં આને પહેલાંજ દોર્યું હોત તો ચાલત -- ઓછા ૪, ઓછા ૩, ઓછા ૨, Dialogue: 0,0:03:05.16,0:03:12.54,Default,,0000,0000,0000,,ઓછા ૧, શૂન્ય, એક, બે, ત્રણ, ચાર, અને અહીં પાંચ Dialogue: 0,0:03:12.54,0:03:14.49,Default,,0000,0000,0000,,હું આ નિશાનીને આગળ લઇ જઈશ. ઠીક છે. Dialogue: 0,0:03:14.49,0:03:15.55,Default,,0000,0000,0000,,પાંચ ઓછા બાર Dialogue: 0,0:03:15.56,0:03:18.43,Default,,0000,0000,0000,,તો આપણે પાંચ પર શરૂ કરીશું -- આને માટે હું અલગ રંગ વાપરીશ -- Dialogue: 0,0:03:18.43,0:03:20.94,Default,,0000,0000,0000,,તો આપણે પાંચ પર શરૂ કરીને ડાબી બાજુએ બાર પગલાં જઈશું Dialogue: 0,0:03:20.94,0:03:22.80,Default,,0000,0000,0000,,કેમકે આપણે બાર બાદ કરવા છે Dialogue: 0,0:03:22.80,0:03:33.87,Default,,0000,0000,0000,,તો આપણે જઈએ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર. Dialogue: 0,0:03:33.87,0:03:38.26,Default,,0000,0000,0000,,રૂણ પૂર્ણાંક સાત. Dialogue: 0,0:03:38.26,0:03:39.99,Default,,0000,0000,0000,,રસપ્રદ છે ને. Dialogue: 0,0:03:40.00,0:03:42.79,Default,,0000,0000,0000,,કેમકે બાર ઓછા પાંચ એ Dialogue: 0,0:03:42.79,0:03:45.58,Default,,0000,0000,0000,,ધન પૂર્ણાંક સાત બરાબર થાય Dialogue: 0,0:03:45.59,0:03:48.90,Default,,0000,0000,0000,,તો, હું કહીશ કે તમે આ તરફ જરાક ધ્યાન આપો કે આવું કેમ. Dialogue: 0,0:03:48.90,0:03:52.94,Default,,0000,0000,0000,,બાર અને પાંચ વચ્ચેનો તફાવત સાત કેમ Dialogue: 0,0:03:52.94,0:03:58.92,Default,,0000,0000,0000,,અને આ તફાવત -- બેય રીતે થઇ શકે Dialogue: 0,0:04:00.04,0:04:01.10,Default,,0000,0000,0000,,અહિયાં આપણે એ પણ કહીએ છીએ Dialogue: 0,0:04:01.10,0:04:03.81,Default,,0000,0000,0000,,કે પાંચ અને બાર વચ્ચેનો તફાવત એ રૂણ પૂર્ણાંક સાત છે, Dialogue: 0,0:04:03.81,0:04:05.16,Default,,0000,0000,0000,,પણ આ સંખ્યાઓ એક બીજાથી એટલા દૂર છે, Dialogue: 0,0:04:05.16,0:04:07.50,Default,,0000,0000,0000,,પણ અહિયાં આપડે નીચલી સંખ્યાથી શરૂઆત કરી. Dialogue: 0,0:04:07.50,0:04:09.54,Default,,0000,0000,0000,,મને લાગે છે કે આ છેલ્લું જે મેં કહ્યું તેથી તમે મૂંઝવાઈ ગયા હશો Dialogue: 0,0:04:09.54,0:04:11.79,Default,,0000,0000,0000,,પણ આપણે આગળ વધીશું Dialogue: 0,0:04:11.79,0:04:18.06,Default,,0000,0000,0000,,આપણે જોયું તેમ પાંચ ઓછા બાર બરાબર ઓછા સાત Dialogue: 0,0:04:18.06,0:04:19.43,Default,,0000,0000,0000,,ચાલો બીજો દાખલો કરીએ Dialogue: 0,0:04:19.43,0:04:25.84,Default,,0000,0000,0000,,રૂણ પૂર્ણાંક ત્રણ વત્તા પાંચ બરાબર? Dialogue: 0,0:04:25.84,0:04:28.05,Default,,0000,0000,0000,,ચાલો આ સંખ્યારેખાનો ફરી ઉપ્યોગ કરીએ Dialogue: 0,0:04:28.06,0:04:31.49,Default,,0000,0000,0000,,રૂણ પૂર્ણાંક ત્રણ વત્તા પાંચ કરીએ Dialogue: 0,0:04:31.49,0:04:33.58,Default,,0000,0000,0000,,તો આપણે પાંચ પગલાં જમણી બાજુએ જઈશું Dialogue: 0,0:04:33.58,0:04:38.42,Default,,0000,0000,0000,,એક, બે, ત્રણ, ચાર, પાંચ. Dialogue: 0,0:04:38.42,0:04:42.60,Default,,0000,0000,0000,,આ બે આવ્યો. Dialogue: 0,0:04:42.60,0:04:44.36,Default,,0000,0000,0000,,જવાબ છે બે. Dialogue: 0,0:04:44.36,0:04:48.79,Default,,0000,0000,0000,,તો રૂણ પૂર્ણાંક ત્રણ વત્તા પાંચ બરાબર બે. Dialogue: 0,0:04:48.79,0:04:53.84,Default,,0000,0000,0000,,આ રસપ્રદ છે કેમકે પાંચ ઓછા ત્રણ બરાબર પણ બે હોય છે Dialogue: 0,0:04:53.84,0:04:57.01,Default,,0000,0000,0000,,તો તમે જોયું તેમ પાંચ ઓછા ત્રણ પણ સરખુંજ છે Dialogue: 0,0:04:57.01,0:05:00.25,Default,,0000,0000,0000,,પાંચ ઓછા ત્રણ લખવાની આ ફક્ત એક બીજી રીત છે Dialogue: 0,0:05:00.25,0:05:04.05,Default,,0000,0000,0000,,અથવા રૂણ પૂર્ણાંક ત્રણ વત્તા પાંચ. Dialogue: 0,0:05:04.05,0:05:07.05,Default,,0000,0000,0000,,સર્વસામાન્ય રીતે નકારાત્મક સંખ્યાઓની આસાન ગણતરી Dialogue: 0,0:05:07.05,0:05:11.64,Default,,0000,0000,0000,,એ સામાન્ય વત્તા અને બાદ ગણીએ તેવીજ છે Dialogue: 0,0:05:11.64,0:05:15.46,Default,,0000,0000,0000,,પણ હવે જયારે આપડે બાદ કરીએ તો આપડે શૂન્યની નીચે ડાબી બાજુએ જઈ શકીએ છીએ Dialogue: 0,0:05:18.63,0:05:19.83,Default,,0000,0000,0000,,ચાલો હજી એક દાખલો કરીએ Dialogue: 0,0:05:19.83,0:05:21.59,Default,,0000,0000,0000,,તો હવે આનો જવાબ શું આવશે Dialogue: 0,0:05:21.59,0:05:27.11,Default,,0000,0000,0000,,સમજો કે, બે ઓછા ઓછા ૩ Dialogue: 0,0:05:27.11,0:05:30.75,Default,,0000,0000,0000,,જો તમે વિચારશો કે આ કઈ રીતે ગણીશું Dialogue: 0,0:05:30.75,0:05:32.08,Default,,0000,0000,0000,,તો તમને ખ્યાલ આવશે Dialogue: 0,0:05:32.08,0:05:34.14,Default,,0000,0000,0000,,પણ અહીં જોવાલાયક છે કે રૂણ પૂર્ણાંક સંખ્યા Dialogue: 0,0:05:34.14,0:05:36.14,Default,,0000,0000,0000,,તે રૂણ પૂર્ણાંક સંજ્ઞા ખરેખર તો નાબૂદ થઇ જાય. Dialogue: 0,0:05:36.14,0:05:40.42,Default,,0000,0000,0000,,તો આ બે વત્તા વત્તા ત્રણ જેવું થયું Dialogue: 0,0:05:40.42,0:05:43.05,Default,,0000,0000,0000,,અને તેનો જવાબ પાંચ છે. Dialogue: 0,0:05:43.06,0:05:46.30,Default,,0000,0000,0000,,બીજી રીતે આ તમે કરી શકો છો -- ચાલો હજી એક દાખલો કરીએ -- Dialogue: 0,0:05:46.30,0:05:52.87,Default,,0000,0000,0000,,રૂણ પૂર્ણાંક સાત ઓછા ઓછા બે એટલે? Dialogue: 0,0:05:52.87,0:05:58.01,Default,,0000,0000,0000,,તો તેનો જવાબ રૂણ પૂર્ણાંક સાત વત્તા બે જેટલોજ હોય Dialogue: 0,0:05:58.02,0:06:00.14,Default,,0000,0000,0000,,અને યાદ રાખો, કે આપણે નકારાત્મક સાત થી શરૂ કરીશું Dialogue: 0,0:06:00.14,0:06:03.56,Default,,0000,0000,0000,,અને બે પગલાં જમણી બાજુએ જઈશું Dialogue: 0,0:06:03.56,0:06:06.22,Default,,0000,0000,0000,,તો જો આપણે જમણી બાજુએ પહેલું પગલું લઈએ તો રૂણ પૂર્ણાંક છ આવે Dialogue: 0,0:06:06.22,0:06:11.39,Default,,0000,0000,0000,,અને પછી આપણે જમણી બાજુએ બીજું પગલું લઈએ તો રૂણ પૂર્ણાંક પાંચ આવે. Dialogue: 0,0:06:11.39,0:06:13.76,Default,,0000,0000,0000,,તો ખ્યાલ આવે છે કે રૂણ પૂર્ણાંક સાત વત્તા બે, Dialogue: 0,0:06:13.76,0:06:16.54,Default,,0000,0000,0000,,એ તો બે ઓછા સાત જેટલુંજ છે Dialogue: 0,0:06:16.55,0:06:19.35,Default,,0000,0000,0000,,જો બે ડીગ્રી છે અને સાત ડીગ્રી ઠંડી વધે તો તે હશે, ઓછા પાંચ. Dialogue: 0,0:06:22.48,0:06:23.23,Default,,0000,0000,0000,,ચાલો આવા હજી થોડાંક દાખલા કરીએ Dialogue: 0,0:06:23.24,0:06:25.25,Default,,0000,0000,0000,,મારા ખ્યાલથી જેટલા દાખલા કરતા જશો તેટલો અભ્યાસ થશે, Dialogue: 0,0:06:25.25,0:06:26.85,Default,,0000,0000,0000,,અને ભાગલા દ્વારા વધુ સરળતાથી સમજાશે Dialogue: 0,0:06:26.85,0:06:29.06,Default,,0000,0000,0000,,મારા કરતાંય સરળ Dialogue: 0,0:06:29.06,0:06:31.10,Default,,0000,0000,0000,,તો ચાલો હવે ઘણાં બધાં દાખલા કરીએ Dialogue: 0,0:06:31.10,0:06:36.47,Default,,0000,0000,0000,,તો જો હું કહું કે નકારાત્મક સાત ઓછા ત્રણ. Dialogue: 0,0:06:36.47,0:06:39.40,Default,,0000,0000,0000,,તો આપણે નકારાત્મક સાત ની ડાબી બાજુએ ત્રણ પગલાં જઈશું Dialogue: 0,0:06:39.41,0:06:41.39,Default,,0000,0000,0000,,તો આપણને મળશે રૂણ પૂર્ણાંક સાત કરતાં ત્રણ ઓછા Dialogue: 0,0:06:41.39,0:06:45.42,Default,,0000,0000,0000,,અને તે છે નકારાત્મક દસ, ખરું ને? Dialogue: 0,0:06:45.43,0:06:49.06,Default,,0000,0000,0000,,હવે સમજાય છે કે જો આપડી પાસે સકારાત્મક સાત વત્તા ત્રણ હોત, Dialogue: 0,0:06:49.06,0:06:50.76,Default,,0000,0000,0000,,આપડે અહિયાં શૂન્યની જમણી બાજુના સાત પર છીએ, Dialogue: 0,0:06:50.76,0:06:52.50,Default,,0000,0000,0000,,અને આપડે સાત થી હજી ત્રણ પગલાં જમણી બાજુએ જઈશું, Dialogue: 0,0:06:52.50,0:06:54.54,Default,,0000,0000,0000,,અને આપણને મળશે સકારાત્મક દસ. Dialogue: 0,0:06:54.54,0:06:57.38,Default,,0000,0000,0000,,તો શૂન્ય થી સાત પગલાં ડાબે અને ત્યાંથી ત્રણ પગલાં વધુ ડાબે Dialogue: 0,0:06:57.38,0:06:58.68,Default,,0000,0000,0000,,આપણને લાવશે નકારાત્મક દસ પર. Dialogue: 0,0:06:58.68,0:06:59.46,Default,,0000,0000,0000,,હજી થોડા દાખલા કરીએ Dialogue: 0,0:06:59.47,0:07:01.05,Default,,0000,0000,0000,,મને ખ્યાલ છે કે કદાચ હું તમને ગૂંચવી રહ્યો છું, Dialogue: 0,0:07:01.05,0:07:04.22,Default,,0000,0000,0000,,પણ અભ્યાસ એજ આપણને મદદરૂપ થશે. Dialogue: 0,0:07:04.22,0:07:09.12,Default,,0000,0000,0000,,તો સમજો કે ત્રણ ઓછા ઓછા ત્રણ, Dialogue: 0,0:07:09.12,0:07:12.36,Default,,0000,0000,0000,,તો આમાં નકારાત્મક સંજ્ઞા નાબૂદ થશે Dialogue: 0,0:07:12.36,0:07:14.57,Default,,0000,0000,0000,,અને તેનો જવાબ હશે છ. Dialogue: 0,0:07:14.57,0:07:17.09,Default,,0000,0000,0000,,ત્રણ ઓછા ત્રણ કેટલા? Dialogue: 0,0:07:17.09,0:07:18.69,Default,,0000,0000,0000,,તો, ત્રણ ઓછા ત્રણ, એ તો આસાન છે. Dialogue: 0,0:07:18.69,0:07:20.69,Default,,0000,0000,0000,,એ છે શૂન્ય. Dialogue: 0,0:07:20.69,0:07:23.98,Default,,0000,0000,0000,,ઓછા ત્રણ ઓછા ત્રણ એટલે? Dialogue: 0,0:07:23.99,0:07:26.42,Default,,0000,0000,0000,,તો અહીંયા આપણને ઓછા ત્રણ કરતા ત્રણ હજી ઓછા મળશે Dialogue: 0,0:07:26.42,0:07:28.88,Default,,0000,0000,0000,,અને તે છે ઓછા છ. Dialogue: 0,0:07:28.88,0:07:34.03,Default,,0000,0000,0000,,ઓછા ત્રણ ઓછા ઓછા ત્રણ એટલે? Dialogue: 0,0:07:34.04,0:07:35.50,Default,,0000,0000,0000,,સરસ. Dialogue: 0,0:07:35.50,0:07:40.79,Default,,0000,0000,0000,,તો, ઓછી સંજ્ઞા નાબૂદ થાય અને તમને મળશે ઓછા ત્રણ વત્તા ત્રણ Dialogue: 0,0:07:40.80,0:07:44.03,Default,,0000,0000,0000,,તો, જો આપડે શૂન્ય થી ત્રણ પગલાં ડાબે જઈએ અને પછી ત્રણ જમણી બાજુએ આવીએ, Dialogue: 0,0:07:44.03,0:07:46.06,Default,,0000,0000,0000,,તો આપડે ફરી એક વાર શૂન્ય પર આવીએ Dialogue: 0,0:07:46.06,0:07:48.24,Default,,0000,0000,0000,,હવે સમજાય છે, ખરું ને? Dialogue: 0,0:07:48.25,0:07:49.36,Default,,0000,0000,0000,,હું આને ફરી એક વાર કરીશ Dialogue: 0,0:07:49.37,0:07:53.29,Default,,0000,0000,0000,,ઓછા ત્રણ ઓછા ઓછા ત્રણ. Dialogue: 0,0:07:53.29,0:07:56.39,Default,,0000,0000,0000,,કોઈપણ સંખ્યાને ખુદથી બાદ કરતા શૂન્ય આવે, ખરું ને? Dialogue: 0,0:07:56.39,0:07:57.95,Default,,0000,0000,0000,,એટલેજ તે શૂન્ય બરાબર હોય. Dialogue: 0,0:07:57.95,0:08:00.87,Default,,0000,0000,0000,,અને એટલેજ એ અનિવાર્ય છે કે એવા બે નકારાત્મક સંજ્ઞાઓ નાબૂદ કરીએ Dialogue: 0,0:08:03.18,0:08:05.50,Default,,0000,0000,0000,,અને તે કંઇક આવુંજ છે. Dialogue: 0,0:08:05.50,0:08:07.43,Default,,0000,0000,0000,,હજી થોડા દાખલા કરીએ Dialogue: 0,0:08:07.43,0:08:12.14,Default,,0000,0000,0000,,બાર ઓછા તેર કરીએ Dialogue: 0,0:08:12.14,0:08:13.61,Default,,0000,0000,0000,,એ તો આસાન છે. Dialogue: 0,0:08:13.62,0:08:17.94,Default,,0000,0000,0000,,તો, બાર ઓછા બાર એટલે શૂન્ય, અને બાર ઓછા તેર એટલે નકારાત્મક એક, Dialogue: 0,0:08:17.94,0:08:20.92,Default,,0000,0000,0000,,કેમકે આપડે શૂન્યથી હજી એક પગલું ડાબી બાજુએ જઈશું. Dialogue: 0,0:08:20.93,0:08:24.67,Default,,0000,0000,0000,,આઠ ઓછા પાંચ કરીએ. Dialogue: 0,0:08:24.67,0:08:27.27,Default,,0000,0000,0000,,તો, આ એક સાધારણ દાખલો થયો, જવાબ છે ત્રણ. Dialogue: 0,0:08:27.27,0:08:29.64,Default,,0000,0000,0000,,પાંચ ઓછા આઠ એટલે? Dialogue: 0,0:08:29.64,0:08:31.99,Default,,0000,0000,0000,,તો અહીં આપડે છેક શૂન્ય સુધી જઈશું Dialogue: 0,0:08:31.99,0:08:35.42,Default,,0000,0000,0000,,અને ત્યાર પછી શૂન્યની હજી ડાબી બાજુએ ત્રણ પગલાં, એટલે કે ઓછા ત્રણ. Dialogue: 0,0:08:35.42,0:08:38.50,Default,,0000,0000,0000,,હું અહિયાં માપપટ્ટી પર દોરીશ Dialogue: 0,0:08:38.50,0:08:43.47,Default,,0000,0000,0000,,જો આ શૂન્ય છે, આ છે પાંચ, અને હવે આપડે ડાબી બાજુએ આઠ પગલાં જવાનું છે, Dialogue: 0,0:08:47.23,0:08:48.29,Default,,0000,0000,0000,,તો અંતે આપડે પહોંચીએ નકારાત્મક ત્રણ પર. Dialogue: 0,0:08:48.30,0:08:49.40,Default,,0000,0000,0000,,તમે આ બધાં માટે આવું કરી શકો છો. Dialogue: 0,0:08:49.40,0:08:51.77,Default,,0000,0000,0000,,ખરેખર તો તે એક સારી કસરત હશે. Dialogue: 0,0:08:51.77,0:08:54.11,Default,,0000,0000,0000,,મારા ખ્યાલથી આ તમને એક સારી પ્રસ્તાવના આપશે Dialogue: 0,0:08:54.11,0:08:56.22,Default,,0000,0000,0000,,અને હું તમને આ ભાગલા કરવાની સલાહ આપીશ, Dialogue: 0,0:08:56.22,0:08:58.28,Default,,0000,0000,0000,,કેમકે ભાગલામાં ખાસ તો સૂચનો પણ છે Dialogue: 0,0:08:58.98,0:08:59.67,Default,,0000,0000,0000,,અને રેખાંકનો પણ સરસ છે Dialogue: 0,0:08:59.67,0:09:01.58,Default,,0000,0000,0000,,અને એ તો મેં અહીંયા જે પણ દોર્યું છે તેનાં કરતાં તો ઘણું સારું છે. Dialogue: 0,0:09:03.99,0:09:05.46,Default,,0000,0000,0000,,તો આને અજમાવી જુઓ ત્યાર સુધીમાં હું હજી થોડાંક ભાગલા તૈયાર કરીશ Dialogue: 0,0:09:07.51,0:09:09.14,Default,,0000,0000,0000,,અને તે તમને આટલી હદે નહિ ગૂંચવે. Dialogue: 0,0:09:09.14,0:09:10.53,Default,,0000,0000,0000,,તમે સેમિનારમાં પણ જોડાઈ શકો છો Dialogue: 0,0:09:10.53,0:09:12.70,Default,,0000,0000,0000,,જે નકારાત્મક સંખ્યાઓના વત્તા અને બાદ ની ગણતરી સંબંધી છે Dialogue: 0,0:09:12.70,0:09:14.16,Default,,0000,0000,0000,,ચાલો ત્યારે મઝા કરો! Dialogue: 0,0:09:14.16,0:09:15.46,Default,,0000,0000,0000,,આવજો.