1 00:00:00,000 --> 00:00:00,730 . 2 00:00:00,730 --> 00:00:04,180 ૧૨૦ ના બધા જ અવયવો શોધો. અથવા બીજી રીતે 3 00:00:04,180 --> 00:00:06,160 વિચારીએ તો, એવી પૂર્ણાક 4 00:00:06,160 --> 00:00:09,650 સંખ્યાઓ શોધો જે ૧૨૦ ને ભાગે છે. 5 00:00:09,650 --> 00:00:12,040 તેથી પહેલુ, તે સ્પષ્ટ છે. કે દરેક પૂર્ણાક સંખ્યા ને 6 00:00:12,040 --> 00:00:14,560 ૧ વડે ભાગી શકાય. 7 00:00:14,560 --> 00:00:21,090 તેથી ૧૨૦ બરાબર ૧ ગુણ્યા ૧૨૦ રીતે લખી શકીએ. 8 00:00:21,090 --> 00:00:22,990 તેથી ચલો અહી તેના અવયવો ની યાદી લખીએ.તેથી અહિ 9 00:00:22,990 --> 00:00:26,530 તેથી ચલો અહી તેના અવયવો ની યાદી લખીએ.તેથી અહિ 10 00:00:26,530 --> 00:00:28,390 આપણા અવયવો ની યાદી બનશે. 11 00:00:28,390 --> 00:00:29,900 આપણને હજુ ફક્ત ૨ જ અવયવ મળ્યા છે. આપણે કહ્યુ, તે ૧ વડે ભાગી શકાય? 12 00:00:29,900 --> 00:00:31,910 આપણને હજુ ફક્ત ૨ જ અવયવ મળ્યા છે. આપણે કહ્યુ, તે ૧ વડે ભાગી શકાય? 13 00:00:31,910 --> 00:00:33,940 સારુ, દરેક પૂર્ણાક સંખ્યા ૧ વડે ભાગી શકાય. 14 00:00:33,940 --> 00:00:37,630 આ પૂર્ણાક સંખ્યા છે, તેથી ૧ એ સૌથી નીચેનો અવયવ છે. 15 00:00:37,630 --> 00:00:38,490 તે તેનો ખરેખર નાના મા નાનો અવયવ છે, અને તેનો 16 00:00:38,490 --> 00:00:40,580 તે તેનો ખરેખર નાના મા નાનો અવયવ છે, અને તેનો 17 00:00:40,580 --> 00:00:42,330 સૌથી મોટો અવયવ ૧૨૦ છે. 18 00:00:42,330 --> 00:00:46,580 તમારી પાસે ૧૨૦ કરતા મોટી સંખ્યા ના હોઇ શકે કે જે 19 00:00:46,580 --> 00:00:49,500 ૧૨૦ ને પૂર્ણ રીતે ભાગે. ૧૨૧ એ ૧૨૦ 20 00:00:49,500 --> 00:00:52,400 મા ના આવે.તેથી આપણા અવયવો ની યાદી મા ૧૨૦ 21 00:00:52,400 --> 00:00:54,710 મા ના આવે.તેથી આપણા અવયવો ની યાદી મા ૧૨૦ 22 00:00:54,710 --> 00:00:57,080 તે સૌથી મોટો અવયવ થશે. 23 00:00:57,080 --> 00:00:58,470 હવે ચાલો બીજા અવયવો વીશે વિચારીએ.ચલો વિચારીએ કે ૨ એ ૧૨૦ ને ભાગે કે નહિ? 24 00:00:58,470 --> 00:01:02,200 હવે ચાલો બીજા અવયવો વીશે વિચારીએ.ચલો વિચારીએ કે ૨ એ ૧૨૦ ને ભાગે કે નહિ? 25 00:01:02,200 --> 00:01:06,910 તો ૧૨૦ બરાબર ૨ ગુણ્યા કઇંક છે? 26 00:01:06,910 --> 00:01:09,680 સારુ, જ્યારે તમે અહી જુઓ છો, ત્યારે કદાચ તમે તરત જ 27 00:01:09,680 --> 00:01:12,760 ઓળખી કાઢશો કે ૧૨૦ એ બેકી સંખ્યા છે. 28 00:01:12,760 --> 00:01:15,000 તેનો એકમનો અંક ૦ છે. 29 00:01:15,000 --> 00:01:18,430 જ્યારે એકમનો અંક ૦, ૨, ૪, ૬, ૮ હોય એટલે કે બેકી હોય ત્યારે આખી સંખ્યા બેકી થાય અને તેને 30 00:01:18,430 --> 00:01:21,110 જ્યારે એકમનો અંક ૦, ૨, ૪, ૬, ૮ હોય એટલે કે બેકી હોય ત્યારે આખી સંખ્યા બેકી થાય અને તેને 31 00:01:21,110 --> 00:01:23,540 ૨ વડે ભાગી શકાય તેમ છે. 32 00:01:23,540 --> 00:01:26,440 અને ૨ ને કેટલા વડે ગુણતા ૧૨૦ મળે તે શોધવા માટે 33 00:01:26,440 --> 00:01:33,690 તમે ૧૨૦ ને એવી રીતે વીચારી શકો કે ૧૨ ગુણ્યા ૧૦ અથવા બીજી રીતે 34 00:01:33,690 --> 00:01:36,480 તે ૨ ગુણ્યા ૬ ગુણ્યા ૧૦ 35 00:01:36,480 --> 00:01:38,890 અથવા ૨ ગુણ્યા ૬૦. 36 00:01:38,890 --> 00:01:40,340 તમે તેને ઇચ્છો તો ભાગી શકો છો. 37 00:01:40,340 --> 00:01:43,690 તમે કહી શકો, ૨ એ ૧૨૦ મા આવે. 38 00:01:43,690 --> 00:01:45,420 ૨ એ ૧ મા એકપણ વાર નહિ આવે. 39 00:01:45,420 --> 00:01:47,240 ૨ એ ૧૨ મા ૬ વાર આવે. 40 00:01:47,240 --> 00:01:49,270 ૬ ગુણ્યા ૨ એ ૧૨ થાય. 41 00:01:49,270 --> 00:01:50,410 બાદબાકી .તમને ૦ મળશે.૦ ને અહિ નીચે લાવો. 42 00:01:50,410 --> 00:01:51,100 બાદબાકી .તમને ૦ મળશે.૦ ને અહિ નીચે લાવો. 43 00:01:51,100 --> 00:01:52,090 બાદબાકી .તમને ૦ મળશે.૦ ને અહિ નીચે લાવો. 44 00:01:52,090 --> 00:01:53,910 ૨ એ ૦ મા શુન્ય વાર આવે. 45 00:01:53,910 --> 00:01:58,010 ૦ ગુણ્યા ૨ એ ૦ , અને તમને ત્યા કોઇ શેષ નહિ મળે, તેથી તે ૬૦ વાર થાય. 46 00:01:58,010 --> 00:01:59,430 ૦ ગુણ્યા ૨ એ ૦ , અને તમને ત્યા કોઇ શેષ નહિ મળે, તેથી તે ૬૦ વાર થાય. 47 00:01:59,430 --> 00:02:02,050 તેથી આપની પાસે બીજા 2 વધારે અવયવ થયા. 48 00:02:02,050 --> 00:02:04,420 તેથી આપણી પાસે અવયવો છે. 49 00:02:04,420 --> 00:02:08,070 તેથી પછીનો નાનો અવયવ ૨ થાય , અને પછીનો 50 00:02:08,070 --> 00:02:10,110 મોટો અવયવ, જો આપણે મોટી બાજુ થી શરુ કરીએ તો, ૬૦ થાય. 51 00:02:10,110 --> 00:02:13,310 મોટો અવયવ, જો આપણે મોટી બાજુ થી શરુ કરીએ તો, ૬૦ થાય. 52 00:02:13,310 --> 00:02:14,880 ચલો હવે ૩ માટે વિચારો.૧૨૦ બરાબર ૩ ગુણ્યા કઇંક થાય? 53 00:02:14,880 --> 00:02:19,780 ચલો હવે ૩ માટે વિચારો.૧૨૦ બરાબર ૩ ગુણ્યા કઇંક થાય? 54 00:02:19,780 --> 00:02:22,060 સારુ, આપણે તેને ચકાસી શકીએ અને તેને ભાગી શકીએ, 55 00:02:22,060 --> 00:02:24,410 પરંતુ આશા છે કે, તમે ભાગાકાર ના નિયમને જાણો જ છો. 56 00:02:24,410 --> 00:02:25,630 પરંતુ આશા છે કે, તમે ભાગાકાર ના નિયમને જાણો જ છો. 57 00:02:25,630 --> 00:02:29,220 કોઈ સંખ્યા ને ૩ વડે ભાગી શકાય કે નહીં તે શોધાવા માટે, તમે તે સંખ્યા ના બધા આંકડા ઉમેરો, 58 00:02:29,220 --> 00:02:30,910 અને જો સરવાળો ૩ વડે ભાગી શકાય તો, આપણે આખી સંખ્યા ને ૩ વડે ભાગી શકીએ. 59 00:02:30,910 --> 00:02:32,600 અને જો સરવાળો ૩ વડે ભાગી શકાય તો, આપણે આખી સંખ્યા ને ૩ વડે ભાગી શકીએ. 60 00:02:32,600 --> 00:02:38,540 તેથી જો તમે ૧૨૦ લો-- ચલો તે મને અહિ કરવા દો. 61 00:02:38,540 --> 00:02:44,180 ૧ વત્તા ૨ વતા ૦, સારુ, તે ૧ વત્તા ૨ એ ૩ વત્તા ૦ 62 00:02:44,180 --> 00:02:48,700 એટલે ૩, અને ૩ એ સ્પષ્ટપણે ૩ વડે ભાગી શકાય. 63 00:02:48,700 --> 00:02:52,610 તેથી ૧૨૦ એ ૩ વડે ભાગી શકાય. 64 00:02:52,610 --> 00:02:56,050 ૩ ને કઇ સંખ્યા થી ગુણવાથી ૧૨૦ મળે તે શોધવા માટે,તમે તે તમારા મગજ મા વિચારી શકો છો, 65 00:02:56,050 --> 00:02:57,840 ૩ ને કઇ સંખ્યા થી ગુણવાથી ૧૨૦ મળે તે શોધવા માટે,તમે તે તમારા મગજ મા વિચારી શકો છો, 66 00:02:57,840 --> 00:03:01,140 તમે કહી શકો, ૩ ને ૪ વડે ગુણવાથી ૧૨ થાય, અને પછી 67 00:03:01,140 --> 00:03:04,440 તમે-- સારુ, મને તે કરવા દો, માત્ર એમની માટે કે જેઓ તે બરાબર છે કે નહિ તે જોવા માગતા હોય. 68 00:03:04,440 --> 00:03:06,030 તમે-- સારુ, મને તે કરવા દો, માત્ર એમની માટે કે જેઓ તે બરાબર છે કે નહિ તે જોવા માગતા હોય. 69 00:03:06,030 --> 00:03:08,090 ૩ ગુણ્યા ૪ એ ૧૨ થાય. 70 00:03:08,090 --> 00:03:10,570 ૪ ગુણ્યા ૩ એ ૧૨ થાય. 71 00:03:10,570 --> 00:03:11,460 બાદબાકી કરો.અહિ કઇ જ વધ્યુ નહિ.તે ૦ અહિ નીચે મુકો. 72 00:03:11,460 --> 00:03:12,690 બાદબાકી કરો.અહિ કઇ જ વધ્યુ નહિ.તે ૦ અહિ નીચે મુકો. 73 00:03:12,690 --> 00:03:14,680 બાદબાકી કરો.અહિ કઇ જ વધ્યુ નહિ.તે ૦ અહિ નીચે મુકો. 74 00:03:14,680 --> 00:03:16,730 ૦ મા ૩ શુન્ય વાર હશે. 75 00:03:16,730 --> 00:03:18,940 ૦ ગુણ્યા ૩ એ ૦ થાય. 76 00:03:18,940 --> 00:03:20,510 હવે કઇ બાકી નથી રહ્યુ. 77 00:03:20,510 --> 00:03:22,077 તેથી જવાબ ૪૦ થાય. 78 00:03:22,077 --> 00:03:24,690 .તેથી જવાબ ૪૦ થાય. 79 00:03:24,690 --> 00:03:28,110 હવે આ ૧૨ ગુણ્યા ૧૦ ની બરાબર જ છે. 80 00:03:28,110 --> 00:03:29,860 હવે આ ૧૨ ગુણ્યા ૧૦ ની બરાબર જ છે. 81 00:03:29,860 --> 00:03:34,280 ૧૨ ભાગ્યા ૩ એ ૪, પરંતુ તે ૪ ગુણ્યા ૧૦ થશે. 82 00:03:34,280 --> 00:03:35,630 કારણ કે તમારી પાસે ૧૦ વધેલા છે. તે આ રીતે થશે. 83 00:03:35,630 --> 00:03:36,740 કારણ કે તમારી પાસે ૧૦ વધેલા છે. તે આ રીતે થશે. 84 00:03:36,740 --> 00:03:40,070 અથવા તમે ૦ ને અવગણી શકો છો, ભાગ્યા ૩, તમને ૪ મળશે, અને 85 00:03:40,070 --> 00:03:41,290 પછી પાછળ ૦ મુકી દો.કોઈ પણ રીતે થશે. તેથી આપણી પાસે બીજા બે અવયવ છે. 86 00:03:41,290 --> 00:03:42,370 પછી પાછળ ૦ મુકી દો.કોઈ પણ રીતે થશે. તેથી આપણી પાસે બીજા બે અવયવ છે. 87 00:03:42,370 --> 00:03:43,650 પછી પાછળ ૦ મુકી દો.કોઈ પણ રીતે થશે. તેથી આપણી પાસે બીજા બે અવયવ છે. 88 00:03:43,650 --> 00:03:50,780 નાની બાજુમા આપણી પાસે ૩, અને મોટી બાજુમા આપણી પાસે ૪૦. 89 00:03:50,780 --> 00:03:53,600 હવે, ચલો જોઇએ કે ૧૨૦ ને ૪ વડે ભાગી શકાય કે નહિ. 90 00:03:53,600 --> 00:03:57,030 હવે આપણે ૪ નો ભાગાકાર નો નિયમ એ છે કે 91 00:03:57,030 --> 00:03:59,300 દશાંશ પહેલા ના બધા આંકડા ને અવગણો અને માત્ર 92 00:03:59,300 --> 00:04:01,040 છેલ્લા ૨ આંકડા જુઓ. 93 00:04:01,040 --> 00:04:05,700 તેથી જો આપણે વિચારતા હોઇએ કે ૪ વડે ભાગી શકાય કે નહિ, 94 00:04:05,700 --> 00:04:07,130 તો ફક્ત છેલ્લા ૨ આંકડા જુઓ.છેલ્લા બે આંકડા ૨૦ છે. 95 00:04:07,130 --> 00:04:09,130 તો ફક્ત છેલ્લા ૨ આંકડા જુઓ.છેલ્લા બે આંકડા ૨૦ છે. 96 00:04:09,130 --> 00:04:13,430 ૨૦ એ સ્પષ્ટરીતે ૪ વડે ભાગી શાકાય, તેથી ૧૨૦ 97 00:04:13,430 --> 00:04:14,220 એ ૪ વડે ભાગી શકાય.૪ એ અવયવ હશે. 98 00:04:14,220 --> 00:04:16,180 એ ૪ વડે ભાગી શકાય.૪ એ અવયવ હશે. 99 00:04:16,180 --> 00:04:19,250 અને ૪ ને કેટલા વડે ગુણવાથી ૧૨૦ મળે તે શોધવા 100 00:04:19,250 --> 00:04:20,100 તે તમે તમારા મગજ મા કરી શકો છો.તમે કહી શકો ૧૨ ભાગ્યા ૪ એ ૩ છે, તો ૧૨૦ ભાગ્યા ૪ એ ૩૦ થાય. 101 00:04:20,100 --> 00:04:23,430 તે તમે તમારા મગજ મા કરી શકો છો.તમે કહી શકો ૧૨ ભાગ્યા ૪ એ ૩ છે, તો ૧૨૦ ભાગ્યા ૪ એ ૩૦ થાય. 102 00:04:23,430 --> 00:04:27,210 તે તમે તમારા મગજ મા કરી શકો છો.તમે કહી શકો ૧૨ ભાગ્યા ૪ એ ૩ છે, તો ૧૨૦ ભાગ્યા ૪ એ ૩૦ થાય. 103 00:04:27,210 --> 00:04:29,890 તેથી આપણી પાસે બિજા ૨ અવયવ થાય: ૪ અને ૩૦. 104 00:04:29,890 --> 00:04:32,670 અને તમે આ લાંબા ભાગાકારમા કરી શકો છો, જો તમે 105 00:04:32,670 --> 00:04:35,940 ચકાસવા ઇચ્છતા હો કે તે કામ કરે છે કે નહિ, તો ચલો આગળ વધીએ. 106 00:04:35,940 --> 00:04:40,750 અને પછી આપણી પાસે ૧૨૦ બરાબર-- ૫ એ અવયવ છે? 107 00:04:40,750 --> 00:04:44,630 ૫ ગુણ્યા કઇક બરાબર ૧૨૦ થાય? 108 00:04:44,630 --> 00:04:46,750 આ આટલુ સરળ ના કરી શકીએ-- સારુ, સૌથી પહેલા,આપણે ચકાસી શકીએ કે તે ૫ વડે ભાગી શકાય તેમ છે કે નહિ? 109 00:04:46,750 --> 00:04:48,550 આ આટલુ સરળ ના કરી શકીએ-- સારુ, સૌથી પહેલા,આપણે ચકાસી શકીએ કે તે ૫ વડે ભાગી શકાય તેમ છે કે નહિ? 110 00:04:48,550 --> 00:04:50,650 અને ૧૨૦ ને છેલ્લે ૦ છે. 111 00:04:50,650 --> 00:04:53,400 જો કોઈ સંખ્યા ને છેલ્લે ૦ અથવા ૫ હોય તો તે ૫ વડે ભાગી શકાય. 112 00:04:53,400 --> 00:04:55,340 તેથી ૫ વડે ભાગી શકાશે. 113 00:04:55,340 --> 00:04:56,690 ચલો શોધીએ કેટલી વખત.તો ૫ એ ૧૨૦ મા જશે. 114 00:04:56,690 --> 00:04:59,575 ચલો શોધીએ કેટલી વખત.તો ૫ એ ૧૨૦ મા જશે. 115 00:04:59,575 --> 00:05:00,830 તે ૧ મા નહી જાય.તે ૧૨ મા ૨ વાર જશે 116 00:05:00,830 --> 00:05:02,750 તે ૧ મા નહી જાય.તે ૧૨ મા ૨ વાર જશે 117 00:05:02,750 --> 00:05:04,780 ૨ ગુણ્યા ૫ એ ૧૦ છે. 118 00:05:04,780 --> 00:05:05,850 બાદબાકી કરો. તમને ૨ મળશે. ૦ નીચે લાવો. 119 00:05:05,850 --> 00:05:07,130 બાદબાકી કરો. તમને ૨ મળશે. ૦ નીચે લાવો. 120 00:05:07,130 --> 00:05:08,830 બાદબાકી કરો. તમને ૨ મળશે. ૦ નીચે લાવો. 121 00:05:08,830 --> 00:05:11,290 ૫ એ ૨૦ મા ૪ વખત જશે. 122 00:05:11,290 --> 00:05:18,620 ૪ ગુણ્યા ૫ એ ૨૦ છે, અને પછી બાદબાકી કરો, અને પછી કઇ નહિ વધે 123 00:05:18,620 --> 00:05:21,120 જેમ આપણે વિચારેલુ તેમ. 124 00:05:21,120 --> 00:05:24,760 આ સંખ્યા મા છેલ્લે ૦ અથવા ૫ છે. 125 00:05:24,760 --> 00:05:27,640 ચલો મને આ બધુ રદ્દ કરવા દો તો આપણને 126 00:05:27,640 --> 00:05:29,680 પછીથી કામ કરવા માટે જગ્યા મળે. 127 00:05:29,680 --> 00:05:33,810 તેથી ૫ ગુણ્યા ૨૪ બરાબર ૧૨૦ થાય, આપણી પાસે બીજા ૨ 128 00:05:33,810 --> 00:05:37,950 અવયવ છે: ૫ અને ૨૪. 129 00:05:37,950 --> 00:05:40,400 ચલો મને અહિ થોડી જગ્યા કરવા દો કારણે કે મને લાગે છે આપણે ઘણા બધા અવયવો જોઇશુ. 130 00:05:40,400 --> 00:05:42,510 ચલો મને અહિ થોડી જગ્યા કરવા દો કારણે કે મને લાગે છે આપણે ઘણા બધા અવયવો જોઇશુ. 131 00:05:42,510 --> 00:05:45,230 તેથી મને તે અહિ ખસેડવા દો. 132 00:05:45,230 --> 00:05:50,400 મને રદ્દ કરી ને અહિ મુકવા દો અને ખસેડવા દો. 133 00:05:50,400 --> 00:05:53,680 તેથી અહિ આપણી પાસે આપણા અવયવો માટે જગ્યા છે. 134 00:05:53,680 --> 00:05:55,580 તેથી આપણી પાસે ૫ અને ૨૪ છે. 135 00:05:55,580 --> 00:05:58,590 ચલો ૬ તરફ જોઇએ. 136 00:05:58,590 --> 00:06:02,470 તો ૧૨૦ બરાબર ૬ ગુણ્યા શુ? 137 00:06:02,470 --> 00:06:05,050 હવે, ૬ વડે ભાગવા માટે, તે ૨ અને ૩ વડે ભાગી શકાય તેમ હોવુ જ પડે. 138 00:06:05,050 --> 00:06:07,370 હવે, ૬ વડે ભાગવા માટે, તે ૨ અને ૩ વડે ભાગી શકાય તેમ હોવુ જ પડે. 139 00:06:07,370 --> 00:06:09,630 હવે, આપણે જાણીએ છીએ કે તે ૨ અને ૩ વડે ભાગી શકાય છે,તો તે ચોક્કસ ૬ વડે ભગાશે જ, અને આશા છે કે 140 00:06:09,630 --> 00:06:12,530 હવે, આપણે જાણીએ છીએ કે તે ૨ અને ૩ વડે ભાગી શકાય છે,તો તે ચોક્કસ ૬ વડે ભગાશે જ, અને આશા છે કે 141 00:06:12,530 --> 00:06:14,140 તમે આ તમારા મગજ મા કરી શકો છો. 142 00:06:14,140 --> 00:06:17,300 ૫ એ થોડોક અઘરો હતો મગજ મા કરવા માટે. પરંતુ ૧૨૦, 143 00:06:17,300 --> 00:06:21,930 તમે કહિ શકો છો, ૧૨ ભાગ્યા ૬ એ ૨, અને પછી તમારી પાસે ત્યા 144 00:06:21,930 --> 00:06:26,140 ૦ છે, તો ૧૨૦ ભાગ્યા ૬ એ ૨૦ હશે. 145 00:06:26,140 --> 00:06:28,550 અને તમને ગમે તો તમે તે લાંબા ભાગાકાર થી કરી શકો છો.તેથી ૬ અને ૨૦ એ બિજા બે અવયવ મળ્યા. 146 00:06:28,550 --> 00:06:30,925 અને તમને ગમે તો તમે તે લાંબા ભાગાકાર થી કરી શકો છો.તેથી ૬ અને ૨૦ એ બિજા બે અવયવ મળ્યા. 147 00:06:30,925 --> 00:06:33,590 અને તમને ગમે તો તમે તે લાંબા ભાગાકાર થી કરી શકો છો.તેથી ૬ અને ૨૦ એ બિજા બે અવયવ મળ્યા. 148 00:06:33,590 --> 00:06:35,850 હવે ચલો ૭ માટે વિચારો. 149 00:06:35,850 --> 00:06:37,230 ચલો ૭ માટે વિચારીએ. 150 00:06:37,230 --> 00:06:40,490 ૭ એ બહુ વિચિત્ર સંખ્યા છે, અને તેને ફક્ત ચકાસવા માટે, તમે 151 00:06:40,490 --> 00:06:41,900 તેને કરવા માટેના બીજી રીત વિચારી શકો.ચલો ૧૨૦ ને ૭ વડે ભાગવા પ્રયત્ન કરીએ. 152 00:06:41,900 --> 00:06:45,130 તેને કરવા માટેના બીજી રીત વિચારી શકો.ચલો ૧૨૦ ને ૭ વડે ભાગવા પ્રયત્ન કરીએ. 153 00:06:45,130 --> 00:06:46,300 ૭ એ ૧ મા નહી જાય. તે ૧૨ મા ૧ વાર જશે. ૧ ગુણ્યા ૭ એ ૭. 154 00:06:46,300 --> 00:06:48,070 ૭ એ ૧ મા નહી જાય. તે ૧૨ મા ૧ વાર જશે. ૧ ગુણ્યા ૭ એ ૭. 155 00:06:48,070 --> 00:06:50,130 ૭ એ ૧ મા નહી જાય. તે ૧૨ મા ૧ વાર જશે. ૧ ગુણ્યા ૭ એ ૭. 156 00:06:50,130 --> 00:06:51,020 બાદબાકી કરો. ૧૨ ઓછા ૭ એ ૫ થાય. ૦ ને નીચે લાવો. 157 00:06:51,020 --> 00:06:53,150 બાદબાકી કરો. ૧૨ ઓછા ૭ એ ૫ થાય. ૦ ને નીચે લાવો. 158 00:06:53,150 --> 00:06:56,000 બાદબાકી કરો. ૧૨ ઓછા ૭ એ ૫ થાય. ૦ ને નીચે લાવો. 159 00:06:56,000 --> 00:06:59,610 ૭ ગુણ્યા ૭ એ ૪૯ થાય, તેથી તે ગુણ્યા ૭ થશે. 160 00:06:59,610 --> 00:07:01,650 ૭ ગુણ્યા ૭ એ ૪૯ થાય. 161 00:07:01,650 --> 00:07:02,480 બાદબાકી. 162 00:07:02,480 --> 00:07:05,820 તમારી પાસે શેષ છે, તેથી તે ભાગતી નથી. 163 00:07:05,820 --> 00:07:07,515 તો ૭ એ કામ નહિ કરે. 164 00:07:07,515 --> 00:07:10,700 . 165 00:07:10,700 --> 00:07:12,770 હવે ૮ માટે વીચારો. 166 00:07:12,770 --> 00:07:15,680 ચલો વિચારીએ કે ૮ કામ કરે છે કે નહિ. 167 00:07:15,680 --> 00:07:17,360 હુ ફરીથી એ જ રીતે કરીશ. 168 00:07:17,360 --> 00:07:18,850 હુ ફરીથી એ જ રીતે કરીશ. 169 00:07:18,850 --> 00:07:26,540 ચલો ૧૨૦ ભાગ્યા ૮ લો. 170 00:07:26,540 --> 00:07:27,890 ચલો તે કરીએ. અને થોડા અણસારા તરીકે-- સારુ, 171 00:07:27,890 --> 00:07:29,640 ચલો તે કરીએ. અને થોડા અણસારા તરીકે-- સારુ, 172 00:07:29,640 --> 00:07:30,270 તે કામ કરશે. 173 00:07:30,270 --> 00:07:33,390 ૧૨ ભાગ્યા ૮-- ૧ ને ૮ વડે નહીં ભાગે - તે 174 00:07:33,390 --> 00:07:35,500 ૧૨ મા ૧ વાર જશે 175 00:07:35,500 --> 00:07:38,250 ૧ ગુણ્યા ૮ એ ૮ થાય. 176 00:07:38,250 --> 00:07:39,240 બાદબાકી કરો. ૧૨ ઓછા ૮ એ ૪. ૦ નીચે લાવો. 177 00:07:39,240 --> 00:07:41,160 બાદબાકી કરો. ૧૨ ઓછા ૮ એ ૪. ૦ નીચે લાવો. 178 00:07:41,160 --> 00:07:43,150 બાદબાકી કરો. ૧૨ ઓછા ૮ એ ૪. ૦ નીચે લાવો. 179 00:07:43,150 --> 00:07:45,280 ૪૦ માટે ૮ ગુણ્યા ૫. 180 00:07:45,280 --> 00:07:49,190 ૫ ગુણ્યા ૮ એ ૪૦ થાય, અને કોઇ શેષ નહિ વધે, તેથી તે પણ જશે. 181 00:07:49,190 --> 00:07:49,940 ૫ ગુણ્યા ૮ એ ૪૦ થાય, અને કોઇ શેષ નહિ વધે, તેથી તે પણ જશે. 182 00:07:49,940 --> 00:07:53,250 તેથી ૧૨૦-- ચલો મને તેમાથી દુર કરવા દો. 183 00:07:53,250 --> 00:08:02,630 ૧૨૦ બરાબર ૮ ગુણ્યા ૧૫, તેથી તેને આપણા અવયવોના યાદી મા ઉમેરો 184 00:08:02,630 --> 00:08:09,440 હવે આપણી પાસે હવે ૮ અને ૧૫ છે. 185 00:08:09,440 --> 00:08:11,920 હવે, તે ૯ વડે ભાગી શકાય? 186 00:08:11,920 --> 00:08:13,870 ૧૨૦ ૯ વડે ભાગી શકાય? 187 00:08:13,870 --> 00:08:16,300 તેને ચકાસવા માટે, તમે ફક્ત આંકડાને ઉમેરો. 188 00:08:16,300 --> 00:08:20,430 ૧ વત્તા ૨ વત્તા ૦ એ ૩ બરાબર થાય. 189 00:08:20,430 --> 00:08:24,350 સારુ, તે આપણા ૩ ના ભાગાકાર ના નિયમને સંતોષે છે, પરંતુ ૩ એ 190 00:08:24,350 --> 00:08:27,320 ૯ વડે ના ભાગી શકાય, તેથી આપણી સંખ્યા 191 00:08:27,320 --> 00:08:28,700 ૯ વડે ના ભાગી શકાય.તેથી ૯ કામ નહિ કરે.૯ કામ નથી કરતો. 192 00:08:28,700 --> 00:08:31,380 ૯ વડે ના ભાગી શકાય.તેથી ૯ કામ નહિ કરે.૯ કામ નથી કરતો. 193 00:08:31,380 --> 00:08:32,950 ૯ વડે ના ભાગી શકાય.તેથી ૯ કામ નહિ કરે.૯ કામ નથી કરતો. 194 00:08:32,950 --> 00:08:34,730 તેથી ચલો ૧૦ તરફ જઇએ. 195 00:08:34,730 --> 00:08:36,450 સારુ, તે બહુ જ સીધુ સરળ છે. 196 00:08:36,450 --> 00:08:39,679 તેમા છેલ્લે ૦ છે, તેથી ૧૦ વડે ભાગી શકાય. 197 00:08:39,679 --> 00:08:41,559 તેથી ચલો મને તે લખવા દો. 198 00:08:41,559 --> 00:08:46,610 ૧૨૦ બરાબર ૧૦ ગુણ્યા-- અને તે બહુ સીધુ સરળ છે 199 00:08:46,610 --> 00:08:49,780 સીધુ સરળ છે-- ૧૦ ગુણ્યા ૧૨. 200 00:08:49,780 --> 00:08:51,560 તે બરાબર ૧૨૦ થાય. 201 00:08:51,560 --> 00:08:53,800 તે ૧૦ ગુણ્યા ૧૨, તેથી ચલો તે અવયવો લખીએ. 202 00:08:53,800 --> 00:08:56,500 ૧૦ અને ૧૨. 203 00:08:56,500 --> 00:08:58,220 અને પછી આપણી પાસે એક સંખ્યા બાકી રહી. 204 00:08:58,220 --> 00:08:58,740 ૧૧ 205 00:08:58,740 --> 00:09:00,440 આપણે ૧૧ થી ઉપર નહિ જવુ પડે, કારણ કે આપણે ૧૨ સુધી ગયા જ છીએ, અને આપણે જાણીએ છીએ કે તેની ઉપર કોઇ અવયવ નથી.કારણ કે આપણે ઉતરતા ક્રમમા જઇ રહ્યા છીએ, તેથી આપણે 206 00:09:00,440 --> 00:09:02,670 આપણે ૧૧ થી ઉપર નહિ જવુ પડે, કારણ કે આપણે ૧૨ સુધી ગયા જ છીએ, અને આપણે જાણીએ છીએ કે તેની ઉપર કોઇ અવયવ નથી.કારણ કે આપણે ઉતરતા ક્રમમા જઇ રહ્યા છીએ, તેથી આપણે 207 00:09:02,670 --> 00:09:07,270 આપણે ૧૧ થી ઉપર નહિ જવુ પડે, કારણ કે આપણે ૧૨ સુધી ગયા જ છીએ, અને આપણે જાણીએ છીએ કે તેની ઉપર કોઇ અવયવ નથી.કારણ કે આપણે ઉતરતા ક્રમમા જઇ રહ્યા છીએ, તેથી આપણે 208 00:09:07,270 --> 00:09:08,610 ખરેખર બધી જ જગ્યાઓ ભરી દિધી છે. તમે ૧૧ નો પ્રયત્ન કરી શકો છો. 209 00:09:08,610 --> 00:09:09,830 ખરેખર બધી જ જગ્યાઓ ભરી દિધી છે. તમે ૧૧ નો પ્રયત્ન કરી શકો છો. 210 00:09:09,830 --> 00:09:12,040 જો તમને ગમે તો આપણે તે કરી શકીએ. 211 00:09:12,040 --> 00:09:15,370 ૧૨૦ ભાગ્યા ૧૧-- હવે તમે જાણો છો, જો તમે તમારુ ૧૧ સુધીનુ 212 00:09:15,370 --> 00:09:17,880 ગુણાકાર કોષ્ટક જાણો છો તો, તે કામ નહિ કરે પરંતુ 213 00:09:17,880 --> 00:09:18,900 હુ ફક્ત તમને બતાવીશ. ૧૨૧ ભાગ્યા ૧૧ એ ગુણ્યા ૧ 214 00:09:18,900 --> 00:09:21,250 હુ ફક્ત તમને બતાવીશ. ૧૨ માં ૧૧ એક વખત જશે. 215 00:09:21,250 --> 00:09:23,250 ૧ ગુણ્યા ૧૧ એ ૧૧ થાય. 216 00:09:23,250 --> 00:09:24,630 બાદબાકી. ૧ શેષ, ૦ ને નીચે લાવો. 217 00:09:24,630 --> 00:09:26,460 બાદબાકી. ૧ શેષ, ૦ ને નીચે લાવો. 218 00:09:26,460 --> 00:09:29,010 ૧૧ એ ૧૦ મા ૦ વાર જશે. 219 00:09:29,010 --> 00:09:30,960 ૦ ગુણ્યા ૧૧ એ ૦ થાય, તમારી પાસે અહે ૧૦ શેષ રહે. 220 00:09:30,960 --> 00:09:33,500 ૦ ગુણ્યા ૧૧ એ ૦ થાય, તમારી પાસે અહે ૧૦ શેષ રહે. 221 00:09:33,500 --> 00:09:36,150 તેથી ૧૧ એ ૧૨૦ મા ૧૦ વાર જશે અને ૧૦ શેષ વધશે. 222 00:09:36,150 --> 00:09:37,900 તે ચોક્કસ અવયવ મા નહિ જાય. તેથી આપણી પાસે બધા જ અવયવ છે : ૧, ૨, ૩, ૪,૫, ૬, ૮, ૧૦, 223 00:09:37,900 --> 00:09:45,220 તે ચોક્કસ અવયવ મા નહિ જાય. તેથી આપણી પાસે બધા જ અવયવ છે\ : ૧, ૨, ૩, ૪,૫, ૬, ૮, ૧૦, 224 00:09:45,220 --> 00:09:51,260 ૧૨, ૧૫, ૨૦, ૨૪, ૩૦, ૪૦, ૬૦ અને ૧૨૦. અને તે થઇ ગયુ. 225 00:09:51,260 --> 00:09:52,750 ૧૨, ૧૫, ૨૦, ૨૪, ૩૦, ૪૦, ૬૦ અને ૧૨૦. અને તે થઇ ગયુ. 226 00:09:52,750 --> 00:09:52,934 .