0:00:00.540,0:00:04.565 આગળના વિડીયોમા આપણે એક થી નવ સુધીના ઘડીયા જોયા.અને સમય ખૂટી ગયો હતો, 0:00:04.565,0:00:06.960 ખરેખર તો, તે સારી વસ્તુ છે 0:00:06.960,0:00:11.266 કારણકે એક થી નવ ના ઘડીયા પાયો છે.અને જો તમે એક થી નવ ના ઘડીયા 0:00:11.266,0:00:14.702 જાણતા હશો તો તમે જોઇ શકશો.તમે એક થી નવ વચ્ચેની 0:00:14.702,0:00:16.720 સંખ્યા ગુણ્યા બીજી એક થી નવ વચ્ચેની 0:00:16.720,0:00:18.816 સંખ્યાનો ગુણાકાર કરી શકશો.ખરેખર તો 0:00:18.816,0:00:21.670 તમે કોઇ પણ ગુણાકાર નો સવાલ કરી શકો છો. 0:00:21.670,0:00:22.642 પણ હવે હુ અહી શુ કરવા માગુ છું. 0:00:22.642,0:00:29.810 હુ અહી દશ,અગિયાર, બાર ના ઘડીયા પુરા કરવા માગુ છુ.તો દશ ગુણ્યા એટલે શુ- ચાલો શુન્ય થી શરુ કરીએ. 0:00:29.820,0:00:33.680 હુ અહી દશ,અગિયાર, બાર ના ઘડીયા પુરા કરવા માગુ છુ.તો દશ ગુણ્યા એટલે શુ- ચાલો શુન્યથી શરુ કરીએ. 0:00:33.680,0:00:35.980 દશ ગુણ્યા શુન્ય. 0:00:35.990,0:00:39.030 કંઇ પણ ગુણ્યા શુન્ય એટલે શુન્ય.દશ ગુણ્યા શુન્ય એટલે 0:00:39.030,0:00:40.375 શુન્ય. 0:00:40.375,0:00:43.933 શુન્ય વત્તા શુન્ય વત્તા શુન્ય, દશ વખત એટલે શુન્ય. 0:00:43.933,0:00:46.107 દશ ગુણ્યા એક એટલે શુ? 0:00:46.122,0:00:48.034 દશ ગુણ્યા એક.સારુ તે દશ એક વખત. 0:00:48.034,0:00:49.982 દશ ગુણ્યા એક.સારુ તે દશ એક વખત. 0:00:49.990,0:00:52.740 અથવા એક વત્તા તે પોતે દશ વખત. 0:00:52.750,0:00:53.890 તે દશ છે. 0:00:53.890,0:00:56.490 મને લાગે છે કે આ જગ્યાએ આ તમારા માટે બીજી પ્રકૃતિ છે. 0:00:56.500,0:00:58.447 દશ ગુણ્યા બે એટલે શુ? દશ ગુણ્યા બે. 0:00:58.447,0:00:59.961 દશ ગુણ્યા બે એટલે શુ? દશ ગુણ્યા બે. 0:00:59.961,0:01:02.660 હુ રંગ બદલવાનુ વિચારતો હતો , પણ મે ના બદલ્યો. 0:01:02.670,0:01:04.060 દશ ગુણ્યા બે? 0:01:04.060,0:01:08.950 તે દશ વત્તા દશ , કે જે વીશ થાય. 0:01:08.950,0:01:09.550 બરાબર. 0:01:09.560,0:01:12.650 અને ધ્યાન આપો, આપણે દશ આગળ વધીએ છીએ. 0:01:12.650,0:01:15.210 આપણે ફરીથી બીજા દશ આગળ જઇએ તો વીસ મળશે. 0:01:15.210,0:01:17.690 દશ ગુણ્યા ત્રણ એટલે શુ? સારુ, તે દશ વત્તા દશ વત્તા દશ થશે. 0:01:17.700,0:01:20.546 દશ ગુણ્યા ત્રણ એટલે શુ? સારુ, તે દશ વત્તા દશ વત્તા દશ થશે. 0:01:20.546,0:01:24.539 અથવા આપણે દશ ગુણ્યા બે વત્તા બીજા દશ એમ જોઇ શકીએ છીએ. 0:01:24.539,0:01:26.485 જેના બરાબર ત્રીસ થશે. 0:01:26.485,0:01:27.385 દશ ગુણ્યા ચાર એટલે શુ? હુ વિચારુ છુ કે હવે તમે અહીં એક પેટર્ન જોઇ શકો છો. દશ ગુણ્યા ચાર એટલે ચાલીસ. 0:01:27.385,0:01:28.670 દશ ગુણ્યા ચાર એટલે શુ? હુ વિચારુ છુ કે હવે તમે અહીં એક પેટર્ન જોઇ શકો છો. દશ ગુણ્યા ચાર એટલે ચાલીસ. 0:01:28.680,0:01:32.450 દશ ગુણ્યા ચાર એટલે શુ? હુ વિચારુ છુ કે હવે તમે અહીં એક પેટર્ન જોઇ શકો છો. દશ ગુણ્યા ચાર એટલે ચાલીસ. 0:01:32.450,0:01:37.400 ધ્યાન આપો, દશ ગુણ્યા ચાર એટલે ચાલીસ. 0:01:37.400,0:01:42.030 જો હુ તમને પુછુ કે દશ ગુણ્યા 0:01:42.040,0:01:44.860 ચાલો હુ બીજા રંગ થી કરુ, પાચ? 0:01:44.870,0:01:50.260 સારુ તેના બરાબર પચાસ થાય. 0:01:50.260,0:01:56.410 દશ ગુણ્યા કંઇ પણ કરીએ તો તે કંઇ પણ ની પાછળ શુન્ય થાય. 0:01:56.410,0:01:57.702 તો આ દશ ના ઘડિયા માટે, તમારે લગભગ યાદ રાખવાની જરુર નથી. 0:01:57.702,0:01:59.315 તો આ દશ ના ઘડિયા માટે, તમારે લગભગ યાદ રાખવાની જરુર નથી. 0:01:59.315,0:02:01.378 તો ચાલો આગળ જઇએ. 0:02:01.378,0:02:04.109 દશ ગુણ્યા છ એટલે શુ? 0:02:04.109,0:02:06.840 તેના બરાબર સાઇઠ થાય. 0:02:06.840,0:02:08.340 છ શુન્ય. 0:02:08.340,0:02:11.090 દશ ગુણ્યા સાત એટલે શુ? 0:02:11.090,0:02:12.315 સીત્તેર. 0:02:12.315,0:02:13.340 દશ ગુણ્યા આઠ? આ લગભગ હાસ્યાસ્પદ છે. દશ ગુણ્યા આઠ એટલે એંશી. 0:02:13.340,0:02:14.920 દશ ગુણ્યા આઠ? આ લગભગ હાસ્યાસ્પદ છે. દશ ગુણ્યા આઠ એટલે એંશી. 0:02:14.930,0:02:16.810 દશ ગુણ્યા આઠ? આ લગભગ હાસ્યાસ્પદ છે. દશ ગુણ્યા આઠ એટલે એંશી. 0:02:16.810,0:02:19.020 દશ ગુણ્યા નવ? 0:02:19.030,0:02:20.315 નેવુ. 0:02:20.315,0:02:21.590 દશ ગુણ્યા દશ? 0:02:21.590,0:02:23.708 હવે તે રમુજી છે. 0:02:23.708,0:02:26.882 દશ ગુણ્યા દશ ,તે દશ - 0:02:26.882,0:02:29.523 ચાલો જુઓ હુ અહી લખુ છુ. 0:02:29.523,0:02:32.180 ચાલો હુ તે નારંગી રંગ થી કરુ. 0:02:32.180,0:02:33.302 દશ ગુણ્યા દશ. 0:02:33.302,0:02:38.571 તો તે દશ દશ વખત અથવા દશ ની પાછળ શુન્ય. ત્યા જુઓ. ધ્યાન આપો, 0:02:38.571,0:02:41.702 કંઇ પણ ગુણ્યા દશ કરવા માટે , હુ ફક્ત શુન્ય જ ઉમેરુ છુ. 0:02:41.702,0:02:42.725 પછી મને જવાબ મળી જાય છે,તો તે એક સો છે.અને હુ વિચારુ છુ કે તમે આ સમજી શકો છો. 0:02:42.725,0:02:43.950 પછી મને જવાબ મળી જાય છે,તો તે એક સો છે.અને હુ વિચારુ છુ કે તમે આ સમજી શકો છો. 0:02:43.960,0:02:45.520 પછી મને જવાબ મળી જાય છે,તો તે એક સો છે.અને હુ વિચારુ છુ કે તમે આ સમજી શકો છો. 0:02:45.530,0:02:47.900 મે દશ ને દશ વખત ઉમેર્યા. 0:02:47.900,0:02:51.700 દરેક દશ વખતે - તમે દશ ,વીસ, ત્રીસ ઉપરથી જાઓ છો. 0:02:51.710,0:02:54.240 ત્રીસ એટલે ફક્ત ત્રણ દશ અથવા દશ ગુણ્યા ત્રણ. 0:02:54.250,0:02:58.250 નેવું એટલે ફક્ત નવ વખત દશ અથવા નવ ગુણ્યા દશ. 0:02:58.250,0:03:00.450 ચાલો આગળ જઇએ. 0:03:00.460,0:03:05.120 તો દશ ગુણ્યા અગિયાર એટલે અગિયાર ની પાછળ શુન્ય. 0:03:05.120,0:03:06.960 એક સો અને દશ. 0:03:06.960,0:03:13.070 છેલ્લે, દશ ગુણ્યા બાર એટલે એક સો ને વીસ. 0:03:13.080,0:03:17.370 હવે, ફક્ત રમુજ માટે, આ તમારુ દશ નો ઘડિયો છે. 0:03:17.370,0:03:20.460 હવે તમે આ પેટર્ન જાણો છો તો તમે કંઇ પણ કરી શકો છો. 0:03:20.470,0:03:28.266 જો હુ તમને પુછુ કે પાચ હજાર સાત સો બત્રીસ ગુણ્યા દશ એટલે શુ 0:03:28.266,0:03:29.691 તે કેટલા થશે? 0:03:29.691,0:03:32.547 તે એ સંખ્યાની સાથે એક વધારાની શુન્ય થશે. 0:03:32.547,0:03:34.650 તો તે થશે - હુ તે વાચી શક્તો નથી. 0:03:34.650,0:03:39.080 પાચ સાત ત્રણ બે અને તેની પાછળ શુન્ય થાય. 0:03:39.090,0:03:40.122 અને તમે જાણો છો,આ નાનુ અલ્પવિરામચિહ્ન મે તે સંખ્યામા લખ્યુ છે તે 0:03:40.122,0:03:42.445 અને તમે જાણો છો,આ નાનુ અલ્પવિરામચિહ્ન મે તે સંખ્યામા લખ્યુ છે 0:03:42.445,0:03:45.882 તે સંખ્યાને વાચવામા સહેલુ બનાવે છે. 0:03:45.882,0:03:47.942 તો તમે અલ્પવિરામચિહ્ન મુકો, તમે અહીથી શરુ કરો 0:03:47.942,0:03:49.740 અને દરેક ત્રણ અંક પછી અલ્પવિરામચિહ્ન મુકો.તો હુ અહી અલ્પવિરામચિહ્ન મુકવા જઇ રહ્યો છુ. 0:03:49.750,0:03:53.080 અને દરેક ત્રણ અંક પછી અલ્પવિરામચિહ્ન મુકો.તો હુ અહી અલ્પવિરામચિહ્ન મુકવા જઇ રહ્યો છુ. 0:03:53.080,0:03:54.960 હુ અહી અલ્પવિરામચિહ્ન મુકુ છુ.તો હવે હુ તે વાચી શકુ છુ. 0:03:54.960,0:03:56.640 હુ અહી અલ્પવિરામચિહ્ન મુકુ છુ.તો હવે હુ તે વાચી શકુ છુ. 0:03:56.650,0:03:59.690 ખરેખર આ અલ્પવિરામચિહ્ન ઉમેરવાથી અથવા તેનાથી સંખ્યા મા કંઇ ફરક પડતો નથી. 0:03:59.690,0:04:01.190 તે ફક્ત મને વાચવામા મદદ કરે છે. 0:04:01.190,0:04:07.890 હવે પાચ હજાર સાત સો બત્રીસ ગુણ્યા દશ એટલે સત્તાવન હજાર ત્રણ સો વીસ થાય. 0:04:07.900,0:04:09.195 હુ ફક્ત ત્યા શુન્ય ઉમેરુ છુ. 0:04:09.195,0:04:12.708 પણ આ એક સીધો સાદો ગુણાકાર છે. 0:04:12.708,0:04:15.239 અને ધ્યાન આપો, આપણે પાચ હજાર ને દશ સાથે ગુણ્યા 0:04:15.239,0:04:19.070 અને આપણને પચાસ કરતા કંઇક વધારે હજાર મળ્યા. 0:04:19.070,0:04:21.940 તો તે પાચ ગુણ્યા દશ બરાબર પચાસ ના સરખુ જ છે. 0:04:21.950,0:04:24.848 પણ પાચ ના બદલે મારી પાસે પચાસ હજાર છે. 0:04:24.848,0:04:28.050 અને તેથી મને પચાસ હજાર ને કંઇક મળ્યા અને આ બધુ બીજુ વધારાનુ. 0:04:28.060,0:04:30.940 આપણે પછીથી આ પ્રકારના સવાલ કેવી રીતે કરાય તે ભણીશુ.પણ મને લાગ્યુ કે હુ તમને 0:04:30.940,0:04:32.512 આપણે પછીથી આ પ્રકારના સવાલ કેવી રીતે કરાય તે ભણીશુ.પણ મને લાગ્યુ કે હુ તમને 0:04:32.512,0:04:34.922 આ શુન્ય ઉમેરવાની પેટર્ન વિષેનો થોડો ખ્યાલ આપી દઉ. 0:04:34.922,0:04:37.690 તમે દશના ઘડીયા પહેલેથી જાણો છો. 0:04:37.690,0:04:40.132 હવે ચાલો આપણે અગિયારના(ઘડીયા) જોઇએ. 0:04:40.132,0:04:42.137 આપણે અગિયારના, અગિયાર મા કંઇક થોડુ, 0:04:42.152,0:04:43.224 સારુ, તે શરુ કરવુ સહેલુ છે.અને પછી તે જેમ મોટી સંખ્યા આવતા તે થોડુ અઘરુ છે. 0:04:43.224,0:04:47.140 સારુ, તે શરુ કરવુ સહેલુ છે.અને પછી તે જેમ મોટી સંખ્યા આવતા તે થોડુ અઘરુ છે. 0:04:47.140,0:04:49.000 તો અગિયાર ગુણ્યા શુણ્ય. 0:04:49.000,0:04:51.500 તે સહેલુ છે, તે શુન્ય થાય. 0:04:51.510,0:04:52.820 અગિયાર ગુણ્યા એક. 0:04:52.830,0:04:54.000 આ પણ સહેલુ છે. 0:04:54.000,0:04:56.000 તે અગિયાર થશે. 0:04:56.010,0:04:57.350 અગિયાર ગુણ્યા બે. 0:04:57.360,0:04:59.270 આપણે અહીથી પેટર્ન જોવાનુ શરુ કરીએ. 0:04:59.270,0:05:03.420 તે અગિયાર વત્તા અગિયાર અથવા આપણે બે ને બેમા અગિયાર વખત ઉમેરી શકીએ. 0:05:03.430,0:05:06.450 પણ તેના બરાબર બાવીસ થશે. 0:05:06.450,0:05:11.510 જો આપણે અગિયાર ગુણ્યા ત્રણ કરીએ,તો તેના બરાબર તેત્રીસ થાય. 0:05:11.510,0:05:15.550 અગિયાર ગુણ્યા ચાર બરાબર ચૂમ્માળીશ. 0:05:15.560,0:05:16.970 આ તમારા માટે સમજી શકાય એવું છે. 0:05:16.970,0:05:18.980 અગિયાર ગુણ્યા પાચ એટલે કેટલા? 0:05:18.990,0:05:20.930 અગિયાર ગુણ્યા પાચ એટલે પંચાવન. 0:05:20.930,0:05:23.000 ધ્યાન આપો, હુ પાચ બે વખત મુકુ છુ. 0:05:23.000,0:05:24.930 અગિયાર ગુણ્યા છ એટલે શુ?તે છાસઠ થાય. 0:05:24.930,0:05:27.320 અગિયાર ગુણ્યા છ એટલે શુ?તે છાસઠ થાય. 0:05:27.330,0:05:30.820 અગિયાર ગુણ્યા સાત એટલે ચૌર્યાસી? ના ! 0:05:30.830,0:05:32.260 ખાલી મજાક કરુ છુ. 0:05:32.260,0:05:33.710 હુ આ રીતે તમારી સથે અણગમતી પરિસ્થિતિ કરવા નથી માગતો. પણ ના.ખરેખર તે સીત્તોતેર થાય. 0:05:33.720,0:05:34.255 હુ આ રીતે તમારી સથે અણગમતી પરિસ્થિતિ કરવા નથી માગતો. પણ ના. ખરેખર તે સીત્તોતેર થાય. 0:05:34.255,0:05:36.910 હુ આ રીતે તમારી સથે અણગમતી પરિસ્થિતિ કરવા નથી માગતો. પણ ના.ખરેખર તે સીત્તોતેર થાય. 0:05:36.910,0:05:37.902 સીત્તોતેર. 0:05:37.902,0:05:39.418 તમારે એ જ અંક ફરીથી લખો. 0:05:39.418,0:05:41.086 સીત્તોતેર. 0:05:41.086,0:05:42.630 ચાલો હુ રંગ બદલુ.અગિયાર ગુણ્યા આઠ એટલે અઠ્યાસી. 0:05:42.630,0:05:46.250 ચાલો હુ રંગ બદલુ.અગિયાર ગુણ્યા આઠ એટલે અઠ્યાસી. 0:05:46.260,0:05:50.420 અગિયાર ગુણ્યા નવ બરાબર નવ્વાણુ. 0:05:50.420,0:05:52.405 હવે અગિયાર ગુણ્યા બાર એટલે કેટલા? 0:05:52.405,0:05:54.495 અગિયાર ગુણ્યા બાર. 0:05:54.495,0:05:56.728 અરે, માફ કરજો, મે દશ તો વચ્ચે છોડી દીધા. 0:05:56.750,0:05:58.140 અગિયાર ગુણ્યા દશ. 0:05:58.140,0:06:00.150 તમે કહેશો કે તે દશ્સો દશ. 0:06:00.160,0:06:00.720 ના.તે ખોટુ છે.તે દશ્સો દશ ન થાય. 0:06:00.730,0:06:01.410 ના.તે ખોટુ છે.તે દશ્સો દશ ન થાય. 0:06:01.410,0:06:05.090 ના.તે ખોટુ છે.તે દશ્સો દશ ન થાય. 0:06:05.100,0:06:06.844 તો આપણી પાસે નાની પેટર્ન છે 0:06:06.844,0:06:08.433 કે જેમા તમે ફક્ત સંખ્યા ફરીથી લખો છો. 0:06:08.433,0:06:10.056 તે ફક્ત એક અંક ની સંખ્યા માટે જ કામ કરે છે. 0:06:10.056,0:06:11.602 તો તે એક થી દશ સુધીની સંખ્યા માટે જ કામ કરશે.સારુ, આ આપણે બે રીતે વિચારી શકીએ. 0:06:11.602,0:06:12.825 તો તે એક થી દશ સુધીની સંખ્યા માટે જ કામ કરશે.સારુ, આ આપણે બે રીતે વિચારી શકીએ. 0:06:12.825,0:06:14.570 તો તે એક થી દશ સુધીની સંખ્યા માટે જ કામ કરશે. સારુ, આ આપણે બે રીતે વિચારી શકીએ. 0:06:14.570,0:06:16.740 આપણે અગિયાર નવ વખત ઉમેરીશુ 0:06:16.750,0:06:20.873 તો આપણે કહી શકીએ કે તે નવ્વાણુ વત્તા અગિયાર. 0:06:20.888,0:06:21.995 અને પછી શુ? તેના બરાબર એક્સો દશ થાય. 0:06:21.995,0:06:23.390 અને પછી શુ? તેના બરાબર એક્સો દશ થાય. 0:06:23.390,0:06:24.809 અને હુ તમને બતાવવા માગુ છુ કે, સારુ, તમે પહેલેથીજ આ રીતના બે અંક્ના સરવાળા નો વિડીયો જોયો છે. 0:06:24.809,0:06:28.879 અને હુ તમને બતાવવા માગુ છુ કે, સારુ, તમે પહેલેથીજ આ રીતના બે અંક્ના સરવાળા નો વિડીયો જોયો છે. 0:06:28.879,0:06:30.210 તે અક સો દશ થાય. 0:06:30.220,0:06:34.153 અથવા આપણે જે દશ ના ઘડીયા શીખ્યા છીએ તે ગુણધર્મ વાપરી શકો. 0:06:34.157,0:06:36.652 કે જ્યા તમે અગિયાર ગુણ્યા દશ કરો, તમે અગિયાર સાથે શુંન્ય ઉમેરો.તમને એક સો મળશે. 0:06:36.652,0:06:37.844 કે જ્યા તમે અગિયાર ગુણ્યા દશ કરો, તમે અગિયાર સાથે શુંન્ય ઉમેરો.તમને એક સો મળશે. 0:06:37.859,0:06:39.590 તે અગિયાર ત્યા છે. 0:06:39.590,0:06:42.541 છેલ્લે, ચાલો અગિયાર ગુણ્યા બાર કરીએ. 0:06:42.541,0:06:44.694 અગિયાર ગુણ્યા બાર. 0:06:44.694,0:06:46.007 આ યાદ રાખવું એટલું સહેલું નથી. 0:06:46.007,0:06:47.080 આ તમારે ગમે તે રીતે યાદ રાખવું પડશે. અથવા તમે કહેશો, જુઓ 0:06:47.080,0:06:48.180 આ તમારે ગમે તે રીતે યાદ રાખવું પડશે. અથવા તમે કહેશો, જુઓ 0:06:48.180,0:06:51.310 તે અગિયાર ગુણ્યા મા અગિયાર વધારે-- માફ કરજો, 0:06:51.310,0:06:53.130 હુ કંઇક ને કૈંક ભૂલી જાઉં છુ 0:06:53.140,0:06:55.410 આપણે અગિયાર ગુણ્યા અગિયાર પહેલા કરવુ જોઇએ. 0:06:55.420,0:06:56.700 મને આ ફરીથી સમજવા દો 0:06:56.700,0:07:00.590 આપણે અગિયાર ગુણ્યા બાર પહેલા અગિયાર ગુણ્યા અગિયાર કરીએ. 0:07:00.600,0:07:05.480 તો અગિયાર ગુણ્યા અગિયાર એ અગિયાર ગુણ્યા દશ મા અગિયાર વધારે થશે. 0:07:05.490,0:07:07.270 તો આપણે તેમા અગિયાર ઉમેરીએ. 0:07:07.270,0:07:13.120 અગિયાર વત્તા એક સો દશ એટલે એક સો એકવીશ 0:07:13.120,0:07:13.755 અને ખરેખર, તમે જોશો કે,જેમ અગિયાર નો ઘડિયા માં આગળ વધતાં જઈશું, તેમ તેનો એક ક્રમ જળવાતો રહશે. 0:07:13.755,0:07:17.831 અને ખરેખર, તમે જોશો કે,જેમ અગિયાર નો ઘડિયા માં આગળ વધતાં જઈશું, તેમ તેનો એક ક્રમ જળવાતો રહશે. 0:07:17.846,0:07:20.240 પણ હુ તે આગામી વિડીયો માટે છોડુ છુ. 0:07:20.250,0:07:23.715 અને છેલ્લે, આપણી પાસે અગિયાર ગુણ્યા બાર છે. 0:07:23.715,0:07:26.157 અગિયાર ગુણ્યા બાર . 0:07:26.157,0:07:28.552 અને આપણે અગિયાર ને તેની પોતાની સાથે બાર વખત ઉમેરી શકીએ. 0:07:28.552,0:07:30.760 આપણે બાર ને તેની પોતાની સાથે અગિયાર વખત પણ ઉમેરી શકીએ. 0:07:30.760,0:07:31.260 અથવા આપણે એમ કહી શકીએ કે અરે, આ તો અગિયાર ગુણ્યા અગિયાર મા અગિયાર વધારે થાય. 0:07:31.260,0:07:37.910 અથવા આપણે એમ કહી શકીએ કે અરે, આ તો અગિયાર ગુણ્યા અગિયાર મા અગિયાર વધારે થાય. 0:07:37.910,0:07:38.840 તો તે કેટલા થાય?તમે એમા અગિયાર ઉમેરો. 0:07:38.850,0:07:40.800 તો તે કેટલા થાય?તમે એમા અગિયાર ઉમેરો. 0:07:40.810,0:07:41.350 તમને શુ મળ્યુ? તમને એક સો બત્રીસ મળશે. 0:07:41.350,0:07:45.975 તમને શુ મળ્યુ? તમને એક સો બત્રીસ મળશે. 0:07:45.975,0:07:49.551 હુ ફક્ત એક સો એક્વીસ મા અગિયાર ઉમેરુ છુ. 0:07:49.551,0:07:50.998 અને એક સો બત્રીસ મળ્યા. હવે તમે આ બીજી રીતે કરો તમે કહેશો આ એ જ છે, સારુ, 0:07:50.998,0:07:52.154 અને એક સો બત્રીસ મળ્યા. હવે તમે આ બીજી રીતે કરો તમે કહેશો આ એ જ છે, સારુ, 0:07:52.154,0:07:54.028 દશ ગુણ્યા અગિયાર એટલે શુ? 0:07:54.028,0:07:54.987 દશ ગુણ્યા અગિયાર.આપણે આ તો પહેલે થી જાણીએ છીએ. 0:07:54.987,0:07:56.160 દશ ગુણ્યા અગિયાર.આપણે આ તો પહેલે થી જાણીએ છીએ. 0:07:56.170,0:07:58.570 તે એક સો વીસ થાય. 0:07:58.570,0:08:00.888 તો અગિયાર ગુણ્યા બાર, 0:08:00.888,0:08:03.038 કારણ કે આપણે બાર એક વખત વધારે ગુણીએ છીએ. 0:08:03.038,0:08:04.933 તે બાર વધારે થશે. તો તે એક સો બત્રીસ થશે. 0:08:04.933,0:08:06.690 તે બાર વધારે થશે. તો તે એક સો બત્રીસ થશે. 0:08:06.700,0:08:10.090 તો બંન્ને રીતે એક જ જવાબ મળ્યો. 0:08:10.100,0:08:14.118 બરાબર, ચાલો બાર નો ઘડીયો કરીએ. 0:08:14.118,0:08:15.173 બાર નો ઘડીયો. 0:08:15.173,0:08:16.378 અને એક વખતે તમે આ જાણશો.તો તમે કોઇ પણ રીતના ગુણાકાર કરવા તૈયાર છો. 0:08:16.378,0:08:19.709 અને એક વખતે તમે આ જાણશો.તો તમે કોઇ પણ રીતના ગુણાકાર કરવા તૈયાર છો. 0:08:19.709,0:08:22.390 પણ આપણે આ આગામી વિડીયો મા જોઇશુ. 0:08:22.390,0:08:23.983 તો બાર ગુણ્યા શુન્ય. 0:08:23.983,0:08:25.575 સાવ સહેલુ છે , શુન્ય. 0:08:25.575,0:08:26.420 બાર ગુણ્યા એક,આ પણ સાવ સહેલુ છે.બાર થાય. હવે આ મજાનું થતું જશે. 0:08:26.430,0:08:27.330 બાર ગુણ્યા એક,આ પણ સાવ સહેલુ છે.બાર થાય. હવે આ મજાનું થતું જશે. 0:08:27.330,0:08:28.480 બાર ગુણ્યા એક,આ પણ સાવ સહેલુ છે.બાર થાય. હવે આ મજાનું થતું જશે. 0:08:28.490,0:08:29.920 બાર ગુણ્યા એક,આ પણ સાવ સહેલુ છે.બાર થાય. હવે આ મજાનું થતું જશે. 0:08:29.930,0:08:33.490 આપણે દરેક વખતે બાર ઉમેરતા જઇશુ. 0:08:33.505,0:08:37.160 બાર ગુણ્યા બે બરાબર ચૌવીસ. 0:08:37.160,0:08:40.041 બાર વત્તા બાર એટલે ચૌવીસ, ખરુને ? 0:08:40.041,0:08:43.230 બાર ગુણ્યા - બાવીસ નહી. 0:08:43.240,0:08:44.160 ચાલો હુ ફરીથી લખુ. 0:08:44.160,0:08:50.250 બાર ગુણ્યા ત્રણ એ બાર વત્તા બાર વત્તા બાર બરાબર થશે. 0:08:50.250,0:08:53.980 અથવા આપણે બાર બે વખત એમ લખી શકીએ. 0:08:53.990,0:08:56.070 મને લાગે છે કે મારુ મગજ ખોટુ કરી રહ્યુ છે. 0:08:56.070,0:09:00.670 આપણે તેને બાર ગુણ્યા બે વત્તા બાર્ એમ ફરી થી લખીએ. 0:09:00.670,0:09:03.770 અથવા આપણે તેને ચૌવીસ વત્તા બાર એમ પણ લખી શકીએ. 0:09:03.770,0:09:07.020 કોઇ પણ રીતે, બધીજ રીતે આપણને છત્રીસ જ મળશે. 0:09:07.030,0:09:10.400 અન ધ્યાન આપો, તે તેમા બાર ઉમેરો. 0:09:10.400,0:09:12.240 બાર ગુણ્યા ચાર. 0:09:12.250,0:09:17.190 બાર ગુણ્યા ચાર બરાબર અડતાલીસ. 0:09:17.190,0:09:18.270 આ તમે ઘણી બધી રીતે વિચારી શકો. તમે અગિયાર ગુણ્યા ચાર એ ચુવ્વાલીસ થાય એમ કહેશો. 0:09:18.270,0:09:21.155 આ તમે ઘણી બધી રીતે વિચારી શકો. તમે અગિયાર ગુણ્યા ચાર એ ચુવ્વાલીસ થાય એમ કહેશો. 0:09:21.155,0:09:24.697 ખરુ ને? અગિયાર ગુણ્યા ચાર બરાબર ચુવ્વાલીસ. 0:09:24.697,0:09:30.029 અને તેમા બીજા ચાર આગળ જાઓ , તો તમને બાર ગુણ્યા ચાર મળશે. 0:09:30.029,0:09:32.851 અથવા તમે બાર ગુણ્યા ત્રણ એટલે છત્રીસ અને 0:09:32.851,0:09:36.940 તમે તેમા બીજા બાર ઉમેરો તો તમને અડતાલીસ મળશે. 0:09:36.950,0:09:38.261 કોઇ પણ રીતે કામ કરશે. 0:09:38.261,0:09:40.300 કારણ કે તમે કોઇ પણ દિશામા ગુણાકાર કરી શકો. 0:09:40.300,0:09:42.300 ચાલો આગળ જઇએ. 0:09:42.300,0:09:47.840 બાર ગુણ્યા પાચ બરાબર સાઇઠ. 0:09:47.850,0:09:51.694 દશ ગુણ્યા પાચ એટલે પચાસ, અગિયાર ગુણ્યા પાચ એટલે પંચાવન, 0:09:51.694,0:09:55.538 તો બાર ગુણ્યા પાચ એટલે સાઇઠ. 0:09:55.538,0:09:59.014 બાર ગુણ્યા છ એટલે કેટલા? 0:09:59.014,0:10:00.570 તે તેમા બાર ઉમેરીએ તેટલા થશે. 0:10:00.580,0:10:02.630 તે બોત્તેર થશે. 0:10:02.630,0:10:04.515 બાર ગુણ્યા સાત 0:10:04.515,0:10:06.710 તેમા ફરીથી બાર વધારાના. 0:10:06.720,0:10:09.747 બોત્તેર મા બાર વધારે એટલે ચૌર્યાશી. 0:10:09.747,0:10:13.157 અને હુ ગંભીર છુ, તમે જાણો છો, હુ તમારા કરતા ઘણો મોટો છુ, 0:10:13.157,0:10:17.262 અને મારા મગજમા તે દૃઢ બનાવવી લઉ. 0:10:17.262,0:10:20.700 હુ બાર ના ઘડીયા પર જાઉ છુ અને મને યાદ છે કે તે બરાબર જ છે. 0:10:20.700,0:10:23.018 આ રીતે અરે, બાર ગુણ્યા પાચ - ઘણી વખત મારા મનમા- 0:10:23.018,0:10:24.090 અરે ચાલો હુ બીજા બાર ઉમેરુ.અરે, ખરેખર , હુ સાચો છુ. 0:10:24.100,0:10:26.290 અરે ચાલો હુ બીજા બાર ઉમેરુ.અરે, ખરેખર , હુ સાચો છુ. 0:10:26.290,0:10:28.480 બાર ગુણ્યા છ એટલે બોત્તેર. 0:10:28.490,0:10:29.020 બરાબર 0:10:29.020,0:10:31.320 પછી તમે બાર ગુણ્યા આઠ પર જાઓ. 0:10:31.330,0:10:33.685 બાર ગુણ્યા સાત મા બાર ઉમેરો. 0:10:33.685,0:10:35.400 છન્નુ. 0:10:35.400,0:10:39.370 બાર ગુણ્યા નવ. 0:10:39.370,0:10:42.504 સારુ તમે તેમા બાર ઉમેરો, તો એક સો આઠ થશે. 0:10:42.504,0:10:44.510 એક સો આઠ. 0:10:44.510,0:10:46.700 અને પછી બાર ગુણ્યા દશ. 0:10:46.700,0:10:48.332 આ સરળ છે. 0:10:48.332,0:10:51.380 ખરુ ને? આપણે બાર સાથે શુન્ય ઉમેરીએ તો એક સો વીસ મળશે. 0:10:51.380,0:10:54.200 અથવા એક સો આઠ મા બાર ઉમેરી શકીએ. 0:10:54.210,0:10:55.570 કોઇ પણ રીતે. 0:10:55.570,0:10:58.290 બાર ગુણ્યા અગિયાર 0:10:58.290,0:10:59.406 આ આપણે હમણાં જ કર્યું. 0:10:59.406,0:11:01.948 તમે તેમા અગિયાર ઉમેરો તો એક સો બત્રીસ મળશે. 0:11:01.948,0:11:05.077 અને પછી બાર ગુણ્યા બાર, 0:11:05.077,0:11:08.931 બરાબર એક સો ચુવ્વાલીસ. 0:11:08.931,0:11:10.246 અને આ આપણને બતાવે છે કે 0:11:10.246,0:11:13.777 જો આપણી પાસે એક ડઝન ના પણ ડઝન ઇંડા હોય તો - ડઝન એટલે બાર. 0:11:13.777,0:11:17.010 અથવા મારી પાસે-- હુ વિચારુ છુ કે કુલ બાર ડઝન છે. 0:11:17.010,0:11:18.400 તો તે એક સો ચુવ્વાલીસ ઇંડા છે. 0:11:18.410,0:11:20.700 તમને આ સંખ્યા ઘણી વાર દેખાશે 0:11:20.710,0:11:22.550 તમને લાગતું હશે તેના કરતાં વધારે 0:11:22.550,0:11:27.402 પણ જવા દો, આપણે હવે બધા જ ઘડીયા પુરા કરી દીધા. 0:11:27.410,0:11:30.918 હવે હુ ભારપુર્વક કહુ છુ કે તમે સમય લો અને આ યાદ રાખો. 0:11:30.920,0:11:32.538 કેટલાક ફ્લેશ કાર્ડ બનાવો. 0:11:32.538,0:11:37.100 મે મારી વેબસાઇટ મા લખ્યુ છે તે નાનુ સોફ્ટવેર તમે વાપરી જુઓ. 0:11:37.100,0:11:38.850 તમે તેને વાપરી જુઓ 0:11:38.860,0:11:41.730 હાલ તે કામ કરી રહ્યું છે 0:11:41.730,0:11:45.044 મે હમણાથી તે વાપર્યુ નથી પણ હુ ખરેખર તેને ફરીથી બનાવવા નો છુ. 0:11:45.044,0:11:48.117 તો જો તમે આ વિડીયો ૨૨૦૦ મા જોશો તો 0:11:48.117,0:11:50.410 ઠીક છે, મારુ કદાચ ત્યારે અસ્તિત્વ નહી હોય. 0:11:50.420,0:11:53.358 પણ તમે આ સોફ્ટવેર નુ સારુ વર્ઝન મેળવી શકશો. 0:11:53.360,0:11:55.020 પણ તમારે તેનો અભ્યાસ કરવો પડશે. 0:11:55.020,0:11:56.610 તમારે તમારા વાલી ને કહો કે તે તમને પ્રશ્નો પૂછે,તમે નૌધ કાર્ડ મેળવી લેવા જોઈએ. 0:11:56.620,0:11:58.090 તમારે તમારા વાલી ને કહો કે તે તમને પ્રશ્નો પૂછે,તમે નૌધ કાર્ડ મેળવી લેવા જોઈએ. 0:11:58.090,0:12:00.853 તમારે શાળાએ જતી વખતે આ ગણગણવું જોઇએ. 0:12:00.853,0:12:02.180 બાર ગુણ્યા નવ એટલે કેટલા? 0:12:02.190,0:12:03.740 અગિયાર ગુણ્યા અગિયાર એટલે કેટલા? અને તમારે એક્બીજા વિધ્યાર્થીઓ સાથે પ્રશ્નોતરી કરવી જોઇએ 0:12:03.750,0:12:05.305 અગિયાર ગુણ્યા અગિયાર એટલે કેટલા? અને તમારે એક્બીજા વિધ્યાર્થીઓ સાથે પ્રશ્નોતરી કરવી જોઇએ 0:12:05.305,0:12:08.690 કારણ કે આ તમને જીવનમા આગળ જઈને ઘણુ વળતર આપશે.આગામી વિડીયો મા તમને મળીશ. 0:12:08.690,0:12:10.630 કારણ કે આ તમને જીવનમા આગળ જઈને ઘણુ વળતર આપશે.આગામી વિડીયો મા તમને મળીશ.